જુર્મ ફિલ્મની આ હિરોઇનો હવે લાગે છે કંઈક આવી તસવીરો જોઈ ઓળખી પણ નહીં શકો……

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાએ તેની કારકિર્દીમાં ઘણી તેજસ્વી ફિલ્મોમાં કામ કર્યું હતું અને દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આવી જ એક અદ્દભુત ફિલ્મ હતી ‘જુર્મ’. 30 વર્ષ પહેલા ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી હતીબોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાએ તેની કારકિર્દીમાં ઘણી તેજસ્વી ફિલ્મોમાં કામ કર્યું હતું અને દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આવી જ એક અદ્દભુત ફિલ્મ હતી ‘જુર્મ’. 30 વર્ષ પહેલા આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી. આ ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રી અને સંગીતા બીજલાની જેવી હસીનાઓએ વિનોદ ખન્નાની સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ક્રાઇમ થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટ કર્યું હતું અને સલીમ ખાને વાર્તા લખી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેની પ્રેક્ષકો દ્વારા જ નહીં પણ વિવેચકો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ મીનાક્ષી શેષાદ્રી અને સંગીતા બિજલાણીને પણ ફિલ્મ ‘જુર્મ’ માટે નામાંકન મળ્યું હતું. આ 30 વર્ષોમાં, આ બંને સુંદરતાના દેખાવમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે.

સંગીતા બીજલાની .

સંગીતા બિજલાનીએ ફિલ્મ ‘જુર્મ’ માં ‘ગીતા સારાભાઇ’ ની ભૂમિકા ભજવી હતી. તેની કારકિર્દીમાં, સંગીતા ફિલ્મો માટે અને મુખ્ય અંગત જીવન માટે વધુ હેડલાઇન્સમાં નહોતી. તેની કારકિર્દીની શરૂઆતમાં સલમાન ખાન સાથે તેના અફેર વિશે ઘણી ચર્ચા થઈ હતી, એટલું જ નહીં કે બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું, પરંતુ તે બંનેનો સંબંધ તૂટી ગયો હતો અને સંગીતાએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને મળી હતી. લગ્ન થયાં જોકે, આ લગ્નજીવન પણ લાંબું ચાલ્યું નહીં. તાજેતરમાં જ સંગીતાએ તેનો 60 મો જન્મદિવસ ઉજવ્યો છે. સંગીતા તેના સમયની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. આજે તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.લાંબા સમય સુધી લાઈમ ટાઈમથી ત દૂર રહ્યા પછી અભિનેત્રી સંગીતા બીજલાની બોલીવૂડમાં બનેલી બાયોપિક ‘અઝહર’ દરમિયાન ફરીથી ચર્ચામાં આવી હતી.જો કે હવે એમ સાંભળવા મળી રહ્યું છે કે ‘ઈશ્કબાઝ’ ના સર્જકો તેને પોતાની આ ધારાવાહિકમાં નેગેટિવ રોલમાં લેવા માગે છે.આ સિરિયલમાં એક નેગેટિવ કેરેક્ટરનો ઉમેરો થવાનો છે. અને તેને માટે સર્જકો સંગીતા બીજલાનીને પ્રાથમિકતા આપી રહ્યાં છે. આનું કારણ એ છે કે આ પાત્ર ગ્લેમરસ દુષ્ટ સ્ત્રીનું છે. તેઓ એમ માને છે કે લાંબા સમયથી કેમેરાથી દૂર રહેલી સંગીતાને જોવાનું દર્શકોને ગમશે.

મીનાક્ષી શેષાદ્રી.

મીનાક્ષી શેષાદ્રીએ 90 ના દાયકામાં દરેક મોટા અભિનેતા સાથે જોડાણ કર્યું હતું. મીનાક્ષી શેષાદ્રીએ ફિલ્મ ‘જુર્મ’ માં વિનોદ ખન્નાની પત્નીનો રોલ કર્યો હતો. લાંબા સમયથી મીનાક્ષી પોતાનું જીવન ફિલ્મ્સથી દૂર જીવી રહી છે. પહેલા અને હવે તેમના લુકમાં ઘણો ફેરફાર થયો છે.મીનાક્ષી શેષાદ્રી 90ના દાયકાની સૌથી સુપરહિટ એક્ટ્રેસમાંની એક છે. તેણે પોતાની એક્ટિંગ અને સુંદરતાના બળ પર ખૂબ નામ કમાયું હતું. પરંતુ આટલી ઊંચાઈ પર પહોંચ્યા છતાંય તેણે એકાએક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. 56 વર્ષની થઈ ચૂકેલી મીનાક્ષી શેષાદ્રી લાઈમલાઈટથી દૂર શાંતિપૂર્વક જીવન વ્યતીત કરી રહી છે.મીનાક્ષીનો જન્મ ઝારખંડના સિંદરીમાં તમિલ પરિવારમાં થયો હતો. 17 વર્ષની ઉંમરે જ 1981માં તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેના ત્રણ વર્ષ બાદ તેણે બૉલિવુડમાં ડેબ્યુ કર્યું.તેની પહેલી ફિલ્મ પેઈન્ટર બાબુ હતી.ફિલ્મ હીરોથી મીનાક્ષી બધાની નજરમાં આવી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર પુરવાર થઈ હતી. મીનાક્ષી સામે જેકી શ્રોફ હતો. મીનાક્ષીએ દામિની ફિલ્મથી બધાને પોતાની એક્ટિંગના દીવાના બનાવી દીધા હતા. બોલિવુડ પર રાજ કર્યા પછી 1995માં મીનાક્ષીએ ઈન્વેસ્ટમેન્ટ બેંકર હરીશ મૈસૂર સાથે લગ્ન કરી લીધા હતા.લગ્ન પછી મીનાક્ષી અમેરિકાના ટેક્સાસમાં વસી ગઈ. તેને એક દીકરી અને બે દીકરા છે.

મીનાક્ષીને એક્ટિંગ ઉપરાંત ડાંસનો ખૂબ શોખ છે. તે ફિલ્મથી ભલે દૂર હોય પરંતુ ડાંસ સાથે તેણે પોતાની જાતને જોડી રાખી છે. ટેક્સાસમાં મીનાક્ષી પોતાની ચેરિશ ડાન્સ સ્કૂલ ચલાવે છે. 2008માં મીનાક્ષીએ આ સ્કૂલ ખોલી હતી અને થોડા જ સમયમાં આ લોકપ્રિય ડાન્સ સ્કૂલ બની ગઈ. અહીં બાળકોથી માંડી મોટી ઉંમરના લોકો ડાંસ શીખવા આવે છે.આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ઘણી નાની ઉંમરમાં બોલીવુડમાં પોતાનું નામ બનાવ્યું અને પછી તે બોલીવુડ અને દેશ છોડીને જતી રહી. અને એ અભિનેત્રી કોઈ બીજી નહિ પણ મીનાક્ષી શેષાદ્રી છે.જણાવી દઈએ કે, મીનાક્ષી એ 18 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને તે સુપરહિટ હિરોઈન બની ગઈ હતી.

અને સતત 15 વર્ષ સુધી સિલ્વર સ્ક્રીન આ ‘દામિની’ ની દમકથી ચકાચોંધ રહ. પણ વર્ષ 1996 માં તેમના જીવનમાં અચાનક જ કોઈ આવ્યું, અને આ ચહેરો ફિલ્મી દુનિયા માંથી ગાયબ થઇ ગયો.મિત્રો આ ગ્લેમરનો રંગ જ કંઈક એવો હોય છે કે, એક વાર તમે એના રંગમાં રંગાઈ ગયા તો પછી ઘણી મુશ્કેલીથી એ તમારા મન માંથી ઉતરે છે. તમે જ વિચારો કે, જે અભિનેત્રીનો બોલીવુડમાં જલવો હોય, બધી જગ્યાએ એની ચર્ચા થતી હોય, બધા સુપર સ્ટાર તેમની સાથે કામ કરવા માંગતા હોય, અને જે પોતાના સમયમાં ટોપ પર રહી ચૂકી હોય, તે એક દિવસ કેવી રીતે બધાથી પોતાને દૂર કરી બોલીવુડ જ નહિ પણ દેશ છોડીને ચાલી જાય. આ તો એક રહસ્ય જ ગણાય. અને મીનાક્ષીએ એવું જ કર્યું.

જાણકારી માટે જણાવી દઈએ કે, મીનાક્ષી એક શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે-સાથે એક શ્રેષ્ઠ ડાંસર પણ હતી. તેમની એક્ટિંગની સાથે તેમનો ડાંસ સૌથી મજબૂત પક્ષ રહ્યો, જે દરેક ફિલ્મ દ્વારા વધુ નીખરીને સામે આવ્યો હતો. તેમની ગણતરી બોલીવુડમાં શ્રેષ્ઠ ક્લાસિકલ ડાંસ કરવા વાળી અભિનેત્રીઓમાં કરવામાં આવતી હતી. તેમણે લગભગ બધા મોટા પ્રોડ્યૂસર-ડાયરેક્ટર સાથે કામ કર્યુ છે. અને અમિતાભ બચ્ચનથી લઈને વિનોદ ખન્ના, ઋષિ કપૂર, અનિલ કપૂર જેવા મોટા સ્ટાર પણ ફિલ્મોમાં તેમના હીરો રહી ચુક્યા છે.એટલું જ નહિ મીનાક્ષી જયારે 17 વર્ષની હતી ત્યારે જ તે મિસ ઈંડિયા બની ગયી હતી.

ત્યારે તેમનું નામ હતું શશીકલા શેષાદ્રી. સમાચાર પત્રમાં છપાયેલા તેમના ફોટો પર જયારે મનોજ કુમારની નજર પડી, ત્યારે તેમણે નક્કી કરી લીધું કે તેમની ફિલ્મ ‘પેંટર બાબુ’ ની હિરોઈન તેજ હશે. અને વગર સ્ક્રીન ટેસ્ટએ મીનાક્ષીની ફિલ્મી સફર શરુ થઇ ગઈ. બસ એક જ અડચણ હતી અને એ હતી શશીકલાનું નામ. કારણકે આ નામની એક હિરોઈન પહેલાથી જ ફિલ્મોમાં હતી. ત્યારે એવું નક્કી થયું કે શશીકલાને બોલીવુડની દુનિયામાં મીનાક્ષી શેષાદ્રીના નામથી લોકો જાણશે.

એમની પહેલી ફિલ્મ ‘પેંટર બાબુ’ ખરાબ રીતે ફ્લોપ રહી. અને આ વાતથી મીનાક્ષીને હિન્દી સીનેમાથી નફરત થઇ ગયી. અને તે બોલીવુડ છોદવાનું મન બનાવી ચુકી હતી. ત્યારે શો મેન સુભાષ ઘાઈ ફિલ્મ ‘હીરો’ માટે હિરોઈનની શોધમાં હતા, અને તેમની આ શોધ મીનાક્ષી પર આવીને પૂરી થઇ. પરંતુ મીનાક્ષી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર નાં થઇ.પણ સુભાષ ઘાઈએ એમની પાછળ ખુબ મહેનત કરી પછી તે રાજી થઇ, અને વર્ષ 1983 માં રિલીઝ થયેલી એમની ફિલ્મ ‘હીરો’ બ્લોકબસ્ટર સાબિત થઇ. અને પછી તો મીનાક્ષી શેષાદ્રી રાતો-રાત સ્ટાર બની ગયી. એમની સફળતાનું કારણ એ હતું કે, 36 વર્ષ પહેલા ફિલ્મ ‘હીરો’ એ બોક્સઓફિસ પર 13 કરોડથી વધારે કમાણી કરી હતી. અને તે સમયે ફક્ત અમિતાભ બચ્ચનની ફિલ્મ જ આટલી કમાણી કરી શકતી હતી.અને એ સમયમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે મીનાક્ષીને કામ કરવાનો મોકો આપ્યો ટીનુ આનંદે. એમની ફિલ્મ હતી ‘શહેનશાહ’. આ ફિલ્માં અમિતાભ અને મીનાક્ષીની જોડી પડદા પર સુપરહિટ રહી. તે જમાનામાં અમિતાભ માટે મીનાક્ષીની દીવાનગી કોઈનાથી છુપાયેલ ન હતી.

ફિલ્મ ‘શહેનશાહ’ પછી બંને જણાએ ‘ગંગા જમના સરસ્વતી’, ‘તુફાન’ અને ‘અકેલા’ જેવી ફિલ્મો પણ સાથે સાથે કરી. અમિતાભનો સાથ મળતા મીનાક્ષીનું કેરિયર ચમકી ઉઠ્યું. અને 80 ના દશકમાં શ્રીદેવીના સ્ટારડમને ટક્કર આપવા વાળી એકમાત્ર અભિનેત્રી મીનાક્ષી બની ગયી.પણ સ્ટારડમના તે જમાનામાં મીનાક્ષી એક ડાયરેકટરની દીવાનગીથી ડરવા લાગી હતી.

22 જૂન 1990 માં મીનાક્ષીની ફિલ્મ ‘ઘાયલ’ રીલીઝ થઈ હતી. એવું કહેવામાં આવે છે કે ‘ઘાયલ’ ફિલ્મ વખતે ડાયરેકટર રાજકુમાર સંતોષીને પોતાની હિરોઈન મીનાક્ષી સાથે પ્રેમ થઇ ગયો હતો. રાજકુમાર સંતોષી ઘણી બધી ફિલ્મોમાં મીનાક્ષીને મુખ્ય હિરોઈન સાઈન કરી ચુક્યા હતા. મીનાક્ષીને સતત ફિલ્મો ઓફર કરવાનું રહસ્ય ત્યારે ખુલ્યુ જયારે સંતોષીએ એક દિવસ પોતાનાં પ્રેમ વિષે જણાવ્યું.

પણ ત્યારે મીનાક્ષીએ રાજકુમાર સંતોષીના પ્રેમનો સ્વીકાર કર્યો નહિ. જો કે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું. ‘ઘાયલ’ પછી ‘દામિની’ મીનાક્ષીના કેરિયરમાં સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ સાબિત થઇ. ‘દામિની’ ના દમદાર પાત્રથી મીનાક્ષીએ માધુરી દીક્ષિતના સ્ટારડમને પણ ચુનૌતી આપી દીધી હતી. ‘દામિની’ માટે મીનાક્ષીને ફિલ્મફેયર એવોર્ડ્સમાં બેસ્ટ હિરોઈનના માટે નોમિનેટ કરવામાં આવી હતી. આ સમય સુધી મીનાક્ષી પોતાના કરિયરમાં ટોપ પર ચાલી રહી હતી. પણ એક નિર્ણય તેમના માટે ઘાતક સાબિત થવા વાળો હતો.જણાવી દઈએ કે, વર્ષ 1996 માં આવેલી ફિલ્મ ‘ઘાતક’ મીનાક્ષીની આખરી યાદગાર ફિલ્મ હતી. આ ફિલ્મ દરમિયાન