જ્યારે આશ્રમ નું બોલ્ડ શીન શૂટ થતું હતું ત્યારે બોબી દેવલ અને તેની હિરોઇન બન્ને વચ્ચે થયું એવું કે……..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોબી દેઓલ 52 વર્ષનો થઈ ગયો છે. 27 જાન્યુઆરી 1969માં જન્મેલા બોબી દેઓલ અત્યારે પોતાની વેબ સિરીઝ ‘આશ્રમ’ને લીધે ચર્ચામાં છે. વેબ સિરીઝ ‘આશ્રમ’માં બોબી દેઓલ તેમની કૉ-સ્ટાર ત્રિધા ચૌધરી સાથે જબરદસ્ત ઇન્ટિમેટ સીન આપે છે. આમ તો, બોબી દેઓલ મોટા સુપરસ્ટાર છે અને ત્રિધાને તેમની સાથે આવો સીન ફિલ્માવવો સરળ નહોતો. ઇન્ટિમેટ સીન ફિલ્માવતી વખતે ત્રિધા ચૌધરીની હાલત કેવી હતી?, તે અંગે ખુદ એક્ટ્રસે ખુલાસો કર્યો હતો. ત્રિધાએ જણાવ્યા મુજબ, ‘લોકોને લાગતું હતું કે જ્યારે આ સીન શૂટ થયો છે તે પડદા પર થઈ રહ્યું છે, ખરેખર એવું નહોતું થયું, આવું બિલકુલ થયું નહોતું.’

Advertisement

ઇન્ટરવ્યૂમાં ત્રિધાએ કહ્યું હતું કે, ‘ઇન્ટિમેટ સીન શૂટ કરતી વખતે બોબી દેઓલે તેમની ખૂબ જ મદદ કરી હતી. તેમણે શૂટિંગ પહેલાં સારો માહોલ આપ્યો હતો. જેને લીધે મારી બધી નર્વસનેસ દૂર થઈ ગઈ હતી.’ ત્રિધા ચૌધરી અને બોબી દેઓલની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ છે..

ત્રિધા ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આશ્રમના ડિરેક્ટર પ્રકાશ ઝાએ ખુદ આ વેબ સિરીઝની ઑફર કરી હતી. પ્રકાશ ઝાએ તેમની પ્રોફાઇલ જોઈ હતી, આ પછી તેમણે ત્રિધા સાથે વાત કરી હતી.’ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ આશ્રમ માટે ઑડિશન આપ્યું હતું. પ્રકાશ ઝાએ ત્રિધાની પ્રોફાઇલ પસંદ આવી હતી. જેને લીધે તેમને વેબ સિરીઝમાં કામ કરવાની તક મળી હતી. ત્રિધા ચૌધરી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતને પોતાની આઇડલ માને છે અને તેમની જેમ ફિલ્મની દુનિયામાં નામ કમાવવા માગે છે.

ઇન્ટરવ્યૂમાં ત્રિધાએ કહ્યું હતું કે, ‘બોલ્ડ સીન કરવાથી તેમને કોઈ વાંધો નથી, પણ તે બ્રાન્ડ અને બેનર જોઈ કોઈ સાથે કામ કરે છે.’ ત્રિધાએ કહ્યું હતું કે, ‘તે જોવે છે કે, ફિલ્મ અથવા શૉ કોણ ડિરેક્ટ કરે છે. તેમના કૉ-સ્ટારનો નેચર કેવો છે.’ ત્રિધા મુજબ, ‘મને ખબર છે કે, બધું કહાણીનો ભાગ છે. હું તો બસ મારી જૉબ કરી રહી છું. મેકર્સે મને આ માટે રૂપિયા આપે છે.’ ત્રિધા મુજબ, ‘કેટલાક લોકોએ વેબ સિરીઝ આશ્રમના બોલ્ડ સીન પસંદ કર્યા તો કેટલાક લોકોએ તેમનો વિરોધ પણ કર્યો.’ ત્રિધાનું કહેવું છે કે, ‘હું તો એવું જ કહીશ એકવાર ખુદ કેમેરાની સામે આવો. સમજો કામ કઈ રીતે થાય છે. આ પછી કોઈની આલોચના કરજો.’

પશ્ચિમ બંગાળની ત્રિધાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2013માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’ થી કરી હતી. તો ટીવીની દુનિયામાં ત્રિધાએ વર્ષ 2016માં સ્ટાર પ્લેની સિરિયલ ‘દહલીઝ’થી ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2017માં ત્રિધાએ આરિફ જકારિયા સાથે પોતાની પહેલી વેબ સિરીઝ ‘સ્પૉટલાઇટ’ કરી હતી. પોતાની સુંદર અદાઓ અને એક્ટિંગ માટે ત્રિધા ચૌઝરી ‘કોલકાતા ટાઇમ્સ ફ્રેશ ફેસ’ એવૉર્ડ જીતી ચૂકી છે. ગયા વર્ષે ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ ‘આશ્રમ’ ઉપરાંત એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ ‘બંદિશ બેન્ડિટ’માં પણ કામ કર્યું હતું.

ત્રિધા ચૌધરીએ પહેલીવાર કોઈ વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપ્યા છે એવું નથી. વેબ સિરીઝ ‘આશ્રમ’ પહેલાં ‘સ્પૉટલાઇટ’માં ત્રિધા ચૌધરીના બેડરૂમ સીન ખૂબ જ વાઇરલ થયાં હતાં. વેબ સિરીઝ અને બંગાળી ફિલ્મો ઉપરાંત ત્રિધા ચૌધરીએ તેલુગૂ ફિલ્મમાં પણ કામ કર્યું છે. ‘સૂર્યા vs સૂર્યા’ અને ‘મનસુકુ નાચિંદી’ તેલુગૂ ભાષામાં તેમની ખાસ ફિલ્મો રહી છે. ત્રિધા ચૌધરીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આવનારા સમયમાં રણબીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે. જેમાં તેમની સાથે વાણી કપૂર, રોનિત રૉય અને ઇરાવતી હર્શે પણ કામ કરી રહ્યા છે.

ત્રિધા આ વેબ સિરીઝમાં બાબા સાથે ઘણા જ કામુક દૃશ્યો આપતી જોવા મળે છે. ત્રિધાનું નામ આ વેબ સિરીઝમાં બબીતા છે. તેની સુંદરતા જોઈને પણ તેના લાખો ચાહકો બની ગયા છે. ત્યારે આ અભિનેત્રી કોણ છે તેના વિશે ઘણા લોકો જાણવા માંગે છે.

એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ આશ્રમ ઘણી લોકપ્રિય થઈ રહી છે. પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત અને બોબી દેઓલ દ્વારા ભજવાયેલ આ સિરીઝમાં ત્રિધા ચૌધરીએ પોતાની ભૂમિકાથી દરેકના દિલ જીતી લીધા છે. આશ્રમ સીઝન 2 માં ત્રિધાએ બોબી દેઓલ ઉર્ફે કાશીરામ બાબા સાથે હોટ સીન્સ આપીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવીદીધી છે.

ત્રિધા ચૌધરીનો જન્મ જન્મદિવસ 22 નવેમ્બરના 1989 કોલકતામાં થયો હતો. ત્રિધા પશ્ચિમ બંગાળની છે. તેને 2013માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યોથી’ પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્રિધાએ બંગાળી, હિન્દી, તમિલ, મલયાલમ અને તેલુગુ સહિત અનેક ભાષાઓમાં ફિલ્મો કરી છે.ત્રિધાએ 2016માં સ્ટાર પ્લસના શો ‘દાહલીજ’થી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્રિધા રણબીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ ‘શમશેરા’માં પણ જોવા મળશે. આશ્રમ પૂર્વે એમેઝોન પ્રાઈમે વેબ સીરીઝ ‘બંદિશ ડાકુ’ માં કામ કર્યું હતું.યુવકે પહેલા તો યુવતીને સાથે મિત્રતા કરી,પણ એક દિવસ એવું વસ્તુ જોઈ ગયો કે સીધા જ બાંધી લીધા શારીરિક સંબંધ….

સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીરોથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. ત્રિધાએ ‘આશ્રમ’ સિરીઝમાં બબીતાની ભૂમિકા ભજવી હતી.જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે. મીડિયા સાથે વાતચીતમાં ત્રિધાએ કહ્યું હતું કે તે વરુણ ધવનની પ્રેમી છે અને વરૂણ ધવનને રોમાંસ કરવા માંગે છે. આશ્રમની અભિનેત્રીએ કહ્યું કે તેણે વરુણ ધવનને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ પણ મોકલ્યો છે.

ત્રિધા સોશિયલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એકદમ એક્ટિવ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ તસ્વીરો પણ શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના દોઢ કરોડથી વધુ ફોલોઅર્સ છે.ત્રિધાએ બોલ્ડ સીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે ઘણા લોકોને લાગે છે કે જ્યારે આ સીન શૂટ કરવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર જે બનતું હોય તે બન્યું જ હશે. જ્યારે આવું બનતું નથી.

આશ્રમના વિવાદ અંગે અભિનેત્રીએ કહ્યું કે આશ્રમ 2 રિલીઝ થશે કે નહીં તે કોઈ પાર્ટી નક્કી કરી શકશે નહીં. આશ્રમમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય અધ્યયન સુમન અનુપ્રિયા ગોયનકા, અનુરીતા ઝા, હુકુમ સિંઘ પણ છે. આ શો ‘આશ્રમ ચેપ્ટર 2 ધ ડાર્ક સાઈડ’ પર શરૂ થયેલો વિવાદ હજી પણ શાંત થવાનું નામ લેતો નથી. થોડાક દિવસ પહેલા કરણી સેનાએ પ્રકાશ ઝાને લીગલ નોટિસ ફટકારી હતી.સાથે જ કરણી સેનાએ શો ને બેન કરવા માગણી કરી હતી. ત્યાર બાદ પ્રકાશ ઝાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ તેમની ડિમાન્ડ પર જજમેન્ટ આપનાર કોણ? પહેલી સીઝન 40 કરોડથી લોકોએ જોઈ લીધી છે. તેમને લાગે છે કે આ વાત દર્શકો જ નક્કી કરશે કે સિરીઝથી નેગેટિવિટી ફેલાય છે કે પોઝિટિવિટી?

Advertisement