નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે આમ તો બોલીવુડ માં ખુબસુરત અભિનેત્રીઓ ની કોઈ કમી નથી રહી હંમેશા થી બધી આ અભિનેત્રીઓ ના દીવાના રહ્યા છે પરંતુ ક્યારેક-ક્યારેક આટલી હસીન અને ખુબસુરત લાગે છે કે સામાન્ય લોકો ના દિલ તેમને દેખીને ધડકવા લાગે છે.
મોંઘી-મોંઘી ડ્રેસીસ માં તો આ છોકરીઓ ખુબસુરત લાગે જ છે પરંતુ શું કોઈ જીમ ની ડ્રેસ માં પણ ખુબસુરત લાગે છે? જીમ ના કપડાઓ માં હોટ નજર આવે છે આ 4 અભિનેત્રીઓ, આ બધી પોતાની ફિટનેસ નું ખાસ ખ્યાલ રાખે છે અને સોશિયલ મીડિયા માં પોતાની જીમ કરતા ફોટા પોસ્ટ કરતી રહે છે. આ યાદી માં ઓછી ઉંમર ની અભિનેત્રી પણ છે અને 40 વર્ષ ની અભિનેત્રી પણ સામેલ છે
જીમ ના કપડાઓ માં હોટ નજર આવે છે આ 4 અભિનેત્રીઓ બોલીવુડ ની આ 4 અભિનેત્રીઓ છે હંમેશા જીમ કરતા નજર આવે છે અને પોતાની ફિટનેસ નો ખ્યાલ રાખે છે. ચાલો જણાવીએ તમને તે અભિનેત્રીઓ ના નામ જાહ્નવી કપૂર બોલીવુડ ની ન્યુકમર અભિનેત્રી જાહ્નવી કપૂર બોલીવુડ ની ખુબસુરત અભિનેત્રીઓ માં સામેલ થઇ ગઈ છે. તેમને હમણાં માં રીલીઝ થયેલી ફિલ્મ ધડક થી પોતાના કેરિયર ની શરૂઆત કરી છે અને તેમની આ ફિલ્મ બધાને પસંદ આવી. જાહ્નવી પોતાની ફિટનેસ પર શરૂ થી બહુ ધ્યાન આપે છે અને તે રેગ્યુલર જીમ પણ જઈને પરસેવો વહાવે છે. જીમ થી બહાર આવતા સમયે તે તે ડ્રેસ માં પણ ખુબ નીખરતી નજર આવી.
જાહ્નવી કપૂર બહુ હોટ લાગી રહી હતી અને તેમના આ ફોટા જીમ થી બહાર નીકળતા લેવામાં આવી છે. આ દરમિયાન જાહ્નવી કપૂર બહુ ખુબસુરત લાગે છે.જાહ્નવી કપૂર તેમની ફિલ્મ ધડકના ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે અને હાલમાં તેના ઘણા બધા ફ્રેન પણ બની ગયા છે અને જે તેમને ખૂબ જ પસંદ કરે છેઅને આ બધી ચર્ચાઓ તેમની ફિલ્મના કારણે છે અને તેમજ તેમની ફિલ્મ દરેક સિનેમા ઘરોમાં થઈ ચુકેલી છે
અને દર્શકો પણ આ ફિલ્મને ખૂબ જ વખાણી રહ્યા છેઅને તેમજ તમે પહેલાં પણ જોયું હશે કે શ્રી દેવી જ્યારે જીવતા હતા ત્યારે જાહ્નવી કપૂર તેમના ઘણા પોગ્રામોમાં તેમની સાથે જોવા મળી રહી હતી.અને અને ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં જાહ્નવી કપૂર તેમની માતા સાથે આવતી હતી અને ઘણા લોકોએ તેને ત્યારે પણ જોઈ હશે
અને તેઓ તેમની માતાની સાથે ઘણીવાર એવોર્ડ ફંક્શન માં પણ જોવા મળતી હતી.અને તેઓ અત્યારે ખૂબ જ પ્રખ્યાત છે અને તેમની ડ્રેસિંગ શૈલીએ તેને વધારે પ્રખ્યાત બનાવી દીધી છે અને તેમને ધડક ફિલ્મને પ્રમોશન દરમ્યાન એકથી એક અલગ અલગ ડ્રેસ પહેર્યા હતા.
શ્રદ્ધા કપૂર બોલીવુડ ની બહુ ખુબસુરત અભિનેત્રી શ્રદ્ધા કપૂર જુના જમાના ના અભિનેતા શક્તિ કપૂર ની દીકરી છે. તેમને વર્ષ 2013 માં ફિલ્મ આશિકી-2 થી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી. તેના પછી ઘણા પ્રકારની હીટ ફિલ્મો માં કામ કર્યું. શ્રદ્ધા કપૂર ને પણ બોલીવુડ ની સૌથી ખુબસુરત અને સફળ અભિનેત્રીઓ માંથી એક કહેવામાં આવે છે. શ્રદ્ધા પણ પોતાની ફિટનેસ નો ખ્યાલ રાખે છે અને તે તો આ જીમ ના કપડાઓ માં પણ બહુ હોટ જ લાગે છે.
આલિયા ભટ્ટ ઓછી ઉંમર માં સૌથી વધારે સફળતા મેળવવા વાળી આલિયા ભટ્ટ ને પણ પોતાની ફિટનેસ માટે ઘણી વખત જીમ માં આવતા-જતા દેખવામાં આવી છે. બોલીવુડ ની સૌથી ખુબસુરત અને ક્યુટ અભિનેત્રીઓ માંથી એક આલિયા એ ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો માં કામ કરી ચુકેલી તેમના ઘણા દીવાના પૂરી દુનિયા માં છે.
તે પણ વર્કઆઉટ કરતા જીમ ના કપડાઓ માં બહુ ખુબસુરત લાગે જ છે.બોલિવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પ્રોફેશનલ લાઈફ ઉપરાંત રણબીર કપૂર સાથેના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે.ચુલબુલી અદા અને જબરદસ્ત એક્ટિંગથી દર્શકોના દિલમાં સ્થાન મેળવનારી આલિયા એ હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે.આલિયાનું અંડરવોટર ફોટોશૂટ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે અને હોટ અભિનેત્રી આલિયા ભટ્ટ તેમની જીમ વર્કઆઉટ તસ્વીરો જોઈને શકો છો.
બિપાશા બસુ બોલીવુડ ની બોલ્ડ અભિનેત્રી બિપાશા બસુ ની ફિટનેસ સ્કૂલ પણ ચાલે છે જ્યાં તેમના દ્વારા બનાવેલી સીડી ચલાવવામાં આવે છે. તે બોલીવુડ ની ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું અને હવે તે હમણાં ફિલ્મો થી ઘણી દુર છે. તે પણ જીમ ના કપડાઓ માં બહુ જ હોટ અને ખુબસુરત લાગે છે.
વર્ષ 2001માં પ્રદર્શિત ફિલ્મ અજનબીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારી બિપાશા બાસુ વિક્રમ ભટ્ટની ફિલ્મ કીચરમાં ખેલાડીનુ પાત્ર ભજવી રહી છે.અને તે સમય દરમિયાન આ ફિલ્મ ખૂબજ કમાણી કરી હતી.અને અત્યારે હોટ અને સુંદર અભિનેત્રી બિપાશા બાસુ જીમ વર્કઆઉટ કરતી તસ્વીરો તે ઘણી ફિટ દેખાય છે.એક સમયે બિપાશા જિમ પાસેથી પસાર પણ નહોતી થતી, જ્યારે આજે તે રેગ્યુલર જિમ જવા લાગી છે.
એટલું જ નહીં, પણ બીજાઓને જિમના ફાયદા સમજાવવા લાગી છે. એનાથી પણ આગળ વધીને તેણે હોલિવૂડના સ્ટારની જેમ જિમના ફાયદા સમજાવતી ડીવીડી પણ લોન્ચ કરી છે.સાંવલી-સલોની બિપાશા આજકાલ ફિલ્મ, એવોર્ડ, પરફોર્મન્સ કે રોમાન્સના બદલે એક અલગ જ બાબત માટે ચર્ચામાં છે.
વાત એમ છે કે બિપાશાએ ફિટનેસ પર આધારિત ડીવીડી-વીસીડી‘ફિટ એન્ડ ફેબ્યુલસ યુ’ લોન્ચ કરી છે. પ્રસ્તુત છે આ પ્રસંગે બિપ્સ સાથે થયેલી રસપ્રદ વાતચીત. તેં લોન્ચ કરેલી બ્રાન્ડ હેઠળ ફિટનેસની ડીવીડી બહાર પાડી છે, શું છે આ બ્રાન્ડ આ બ્રાન્ડ છે ‘બીબી લવ યોરસેલ્ફ’. અહીં બીબીનો અર્થ છે બિપાશા બસુ. આના પ્રથમ તબક્કામાં મેં ફિટનેસની ડીવીડી પ્રોડ્યુસ કરી છે. મારી બ્રાન્ડમાં ફિટનેસ સિવાય ફેશન અને ફૂડનો પણ સમાવેશ થાય છે.
હવે ક્લોથિંગ ચેઈન અને પછી કાફે-રેસ્ટોરાં ચેઈન લોન્ચ કરીશ. તારા ફિટનેસ પ્રોગ્રામની ડીવીડી વિશે જણાવીશ આ ફિટનેસની ડીવીડીમાં મારા કન્સેપ્ટથી લઈને સ્ક્રિપ્ટ, શૂટિંગ, ડાયરેક્શન, પોસ્ટ પ્રોડક્શન, લે-આઉટ બધું જ મેં જાતે જ કર્યું છે. મારા માટે તો આ બાળકને જન્મ આપવા જેવી વાત છે. આ ફિટનેસ પ્રોગ્રામનો વિચાર કેવી રીતે આવ્યો હું પણ અન્ય પ્રોફેશનલ મહિલાઓની જેમ ખૂબ જ વ્યસ્ત રહું છું એટલે મેં મારા માટે ખાસ અડધો કલાકનો ફિટનેસનો કાર્યક્રમ ડિઝાઈન કર્યો છે,
પછી મને થયું કે મારા આ રિસર્ચનો ફાયદો લોકોને કેમ ના આપું બસ તેમાંથી જ ડીવીડીની રૂપરેખા તૈયાર થઈ ગઈ. ડીવીડીના કન્ટેન્ટ વિશે થોડું વિસ્તારથી જણાવીશ સૌથી મહત્વની વાત એ કે આ ડીવીડી વર્કઆઉટ શરૂ કરવા માગતા હોય તેમના માટે છે. ડીવીડીનો સમય ૨૫ મિનિટનો છે.
અંગ્રેજી-હિંદી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ તે તૈયાર કરવામાં આવી છે ખાસ કરીને વ્યવસાયી મહિલાઓને ઘ્યાનમાં રાખીને પ્રોગ્રામ ડિઝાઈન કરવામાં આવ્યો છે. ડીવીડીમાં તમામ વ્યાયામ મારા પર જ ફિલ્માવવામાં આવ્યા છે. જમાં મસલ્સ ટ્રેનિંગથી લઈને સ્ટેમિના અને કોન્ફિડન્સ બિલ્ડિંગ બાબતે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે