કાળજું કંપાવી નાખે તેવી ઘટનાં ખુદ બાળકેજ તેની માઁ સાથે કર્યું એવું વિચિત્ર કૃત્ય કે જાણી આંખો ચાર થઈ જશે……

સંબંધમાં અંતર જાળવવાની સૌથી મોટી જરૂર મા-બાપ અને સંતાનો વચ્ચે છે એવું કોઈ સમજતું ન નથી. કેટલાક પેરેન્ટ્સ ગૌરવથી કહેતા હોય છે કે મારે તો મારા દીકરા સાથે કે દીકરી સાથે દોસ્ત જેટલી નિકટતા છે. અમારી વચ્ચે મા-બાપ અને સંતાનો વચ્ચે હોય એવું અંતર નથી અને તેમજ જનરેશન ગેપ નથી.

Advertisement

પુત્રનો પિતા કે માતા સાથેનો સંબંધ એક મિત્ર જેવો ન હોઈ શકે. દીકરીનો માતા કે પિતા સાથેનો સંબંધ એક મિત્ર જેવો ન હોઈ શકે. મિત્ર મિત્રના સ્થાને છે અને પેરેન્ટ્સ એમના સ્થાને છે. સંતાનોમાં પેરેન્ટ્સનો સહેજ ડર હોવો જોઈએ. પેરેન્ટ્સની આમન્યા રાખવાનું સંતાનોને શીખવવું જોઈએ. સંતાન માટે નાનપણથી જ પોતાના પિતા કે પોતાની માતા એક આદર્શ વ્યક્તિ હોય છે. દરેક નાનું બાળક મોટું થઈને પોતાના પેરન્ટસ જેવું બનવાનાં ખ્વાબ જોતું હોય છે પુખ્ત થઈ ગયા પછી, ફેલાઈ ગયેલી દુનિયાઓને આંખોમાં ભરતાં શીખી લીધા પછી સંતાન મનોમન પિતાના સ્વભાવમાં પણ એમના વિચારોમાં રહેલી ત્રુટિઓની નોંધ લેવા માંડે છે.

આપણને સૌને ખબર છે. આવી ત્રુટિઓ જાણી ગયા પછી પણ પુત્રના મનમાંથી, પિતાનો સત્તાવાહી સ્વભાવ ખસતો નથી. કુટુંબની એક અંતિમ સત્તા તરીકેની પિતાની જે કડપ અનુભવી છે તે ખસતી નથી અને આ દીકરો કમાતોધમાતો થઈ જાય, એને ત્યાં પણ છોકરાં રમતાં થઈ જાય, એ છોકરાં પણ ટીનએજર બની જાય, ગુજરીમાં જેને લાઈફમાં સેટલ થવું કહેવાય છે એ પ્રક્રિયા પૂરી થઈ જાય તે પછી પણ પચાસ વર્ષની ઉંમરનો પુરુષ પોતાના પંચોત્તેર-એંશી વર્ષના પિતાનું મોત જુએ છે ત્યારે ઘડીભર એને લાગે છે કે માથેથી છાપરું છીનવાઈ ગયું. પિતા જીવતા હતા ત્યાં સુધી એ એક જ વ્યક્તિ હતી જેની પુત્રને ઓથ જણાતી હતી. જિંદગીમાં ગોઠવાઈ ગયા પછી ભૌતિક રૂપે કદાચ એ ઓથની જરૂર પડે કે ન પડે, પણ મનમાં ઊંડે ઊંડે એક અહેસાસ રહેતો હોય છે કે અધિકારપૂર્વક ધમકાવી શકે.

તેમજ ચાર સન્માનીય માણસોની હાજરીમાં પણ મારા વિશે સાચેસાચી ટીકા કરી શકે અને છતાં કયારેક આખી રાત એકાએક બહાર રોકવાનું થયું તો કલાકે કલાકે જાગીની મારા વિશે ફિકર કરતી રહે એવી એક જ વ્યક્તિ છે જિંદગીમાં તે પિતા જ્યારે પુત્રનો મિત્ર બની જાય છે અને પુત્રને કહેવા માંડે છે કે ચાલ, બેટા આવ, તું મારી સાથે દારૂ પીવા બેસ અને પુત્ર પણ પિતા સાથે પોતાની ગર્લફ્રેન્ડ્સ વિશે ડિસ્કસ કરતો થઈ જાય છે ત્યારે પરિવારમાં આધુનિક્તા પ્રવેશી ગઈ હોય એવો બાહરી દેખાવ જોવામાં રૂપાળો લાગે પણ પિતાને ખબર નથી હોતી કે પુત્ર મિત્ર બની ગયા પછી એની પાસેથી એક પિતા છીનવાઈ જાય છે. પુત્રને એકાધિક મિત્રો હોઈ શકે, પિતા એકમેવ હોય છે.

વિના સંકોચે જેમની પાસે માર્ગદર્શન માગી શકાય તેમજ શરમ છોડીને જેમની પાસે તમામ મૂંઝવણ કહી શકાય અને વધુ દલીલો કર્યા વિના જેમનો આદેશ વિશ્વાસપૂર્વક માથે ચઢાવી શકાય એવી એક વ્યક્તિની જિંદગીમાં જરૂર હોય છે. પુત્ર માટે પિતા આવી એક વ્યક્તિ છે. જીવનમાં સારું શું કહેવાય, ખોટું કોને કહેવાય, કયા સંજોગોમાં કોની સાથે કેવી રીતે વર્તવું- આ બધું જ સંતાનો પુખ્ત થતાં સુધી પેરેન્ટ્સ પાસેથી શીખતાં હોય છે. પેરેન્ટ્સ જ્યારે સંતાનોના દોસ્ત બની જાય છે ત્યારે કુટુંબ માટે અંતિમ ફેંસલો કરવાનો હક્ક ગુમાવી દેતાં હોય છે. પોતાના ઘરમાં દરેક નિર્ણય લોકશાહી ઢબે જ થતા હોવાનું ગૌરવ લેતાં મા-બાપ એક વાત ભૂલી જતાં હોય છે કે કાચી ઉંમરનાં સંતાનો મા-બાપને ફાઈનલ ઓથોરિટી માનતાં હોય છે. અમુક બાબતની પરવાનગી નહીં આપીએ તો અમે જૂનવાણી ગણાઈ જઈશું એવા ભયથી મા-બાપો સંતાનોને વધુ પડતી છૂટ આપી દેતાં હોય છે. આવી છૂટછાટો સંતાનો માટે પછી કુટેવો બની જાય છે અને તેમના જીવનમાં અવરોધ બની જાય છે. સ્કૂલમાં ભણતી દીકરીએ કે દીકરાએ રોજના કેટલા કલાક ટીવી જોવું અને ટીવી પર કયા કાર્યક્રમો ન જ જોવા, કયા છોકરાઓ જોડે કે બહેનપણીઓ જોડે હરવુંફરવું નહીં એવી સૂચના આપવાનો મા-બાપને સો ટકા હક્ક છે.

દરેક સંબંધમાં જેમ આત્મીયતા જરૂરી છે એમ એક નિશ્ચિત અંતર પણ હોવું જોઈએ. તો જ એ સંબંધની ગરિમા ટકે અને તને જ એ સંબંધ લાંબા સમય સુધી મહેંક્યા કરે. સંતાન અને પેરેન્ટ્સ વચ્ચેના સંબંધને આ વાત સૌથી વધુ લાગુ પડે. દીકરો કેટલીક વાતો પિતા સમક્ષ ઉચ્ચારી નહીં શકે. મા-બાપની હાજરીમાં એ પોતાના મિત્રો સાથે પણ અમુક મર્યાદામાં જ વર્તન કહી શકશે. કડક પિતાનાં સંતાનોને ક્યારેક પોતે સાચા હોવા છતાં સાચી દલીલ નહીં કરવાના જે સંસ્કાર મળતા હોય છે તે મોટા થયા પછી ધંધા-વેપારના નેગોશિયેન્સ વખતે સામી પાર્ટીનું મન જીતી લેવામાં કામ લાગતા હોય છે.

મા-બાપ અને સંતાનો વચ્ચે વિચારભેદ તો રહેવાનો. જનરેશન ગેપ કોઈ ગંદો શબ્દ નથી. સંતાનોને ધમકાવીને સમજાવવા પડે તો એ રીતે સમજાવવાના. કોઈપણ બે વ્યક્તિઓ વચ્ચે જેટલો તફાવત હોય એટલો તફાવત તો મા-બાપ અને સંતાનો વચ્ચે રહેવાનો જ. આટલું સ્વીકારી જ લેવું પડે. આ ઉપરાંત ઉંમરના, ઉછેરના અને જમાનાના ફરકને કારણે સર્જાતા મતભેદોનું અસ્તિત્વ પણ સ્વીકારવું પડે. બે પેઢીની વ્યક્તિઓ વચ્ચેના સંબંધોમાં આટલું અંતર સ્વાભાવિક અને સાહજિક હોવાનું અને એ જાળવવાનું.આ બધા વચ્ચે એક એવી કહાની બહાર આવી છે જે માતા અને પુત્રની છે પણ સંબધ કંઈક બીજા છે તો ચાલો જણાવીએ..

માતા અને પુત્રનો સંબંધ તદ્દન પવિત્ર માનવામાં આવે છે. બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી, બંને એકબીજાની ખૂબ નજીક છે. તે માતા છે જે પોતાના દીકરાને વિશ્વત્વનો ઉપદેશ આપે છે. શું સાચું છે અને શું ખોટું તેનું જ્ઞાન આપે છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક માતાને તેના પુત્ર સાથે એટલો પ્રેમ થઈ ગયો કે તે તેના બાળકની માતા બની ગઈ. ચોક્કસ આપણે અને તમે એમ કરવા વિશે વિચારી પણ નહીં શકો. પરંતુ રશિયાની એક મહિલાએ પણ આવું જ કર્યું છે.

પુત્રએ માતાને ગર્ભવતી કરી.35 વર્ષીય મરિના બાલમશેવા રશિયાના ક્રસ્નોદર ક્રાઈમાં રહે છે. 13 વર્ષ પહેલાં, મરિનાએ એલેક્સી શાવર્યન (45) સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ એલેક્સીને બે બાળકો, વ્લાદિમીર અને વિક્ટર હતા. તે દરમિયાન વ્લાદિમીર 7 વર્ષનો હતો. મરિનાએ તેને ઉછેરવામાં ઘણા વર્ષો ગાળ્યા. હવે વ્લાદિમીર 20 વર્ષનો છે અને તેણે પોતાની માતા (મરિના) ને પ્રેગ્નેટ કરી છે.

લગ્ન કરી લીધા.જ્યારે મરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશે માહિતી આપી ત્યારે, લોકો તેને પચાવી શક્યા નહીં. તેઓએ તેને ખોટું કહેવાનું શરૂ કર્યું. જોકે મરિના અને વ્લાદિમીરને આમાં વાંધો નથી. મરિનાના જણાવ્યા મુજબ તે પતિ સાથે છૂટાછેડા લીધા પછી જ તેના સાવકા પુત્ર સાથે ગર્ભવતી છે. તાજેતરમાં જ બંનેના લગ્ન પણ થયા હતા.

પતિથી છૂટાછેડા પછી પ્રેમ થયો.તેના પૂર્વ પતિ એલેક્સી સાથે લગ્ન કર્યા પછી બંનેએ પાંચ બાળકોને દત્તક લીધા હતા પણ જો કે મરિનાએ ઇચ્છા કરી કે બંનેને પોતાનું એક સંતાન હોય. મરિનાએ તેના X પતિ સાથે સંતાન મેળવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તે બન્યું નહીં. બાદમાં બંનેના છૂટાછેડા થયા હતા. બીજી તરફ, મરિનાએ તેના સાવકા પુત્ર વ્લાદિમીરની નજીક આવવાનું શરૂ કર્યું અને લગ્ન પહેલાં ગર્ભવતી થઈ. ચાર અઠવાડિયા ગર્ભવતી થયા બાદ તાજેતરમાં જ તેણે તેના પુત્ર સાથે લગ્ન કર્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય છે.મરિના એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએનસર છે. ઇન્સ્ટાગ્રામ પર ચાર લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે. ખરેખર તે પહેલાં ખૂબ ચરબીવાળી હતી. પછી એક દિવસ તેણે વજન ઘટાડવાનું નક્કી કર્યું. તે પછી, તે પહેલા કરતા પણ વધુ સુંદર દેખાવા લાગી. પાછળથી તેણીએ 20 વર્ષના પુત્ર માટે તેના 45 વર્ષિય પતિને છોડી દીધો. મરિના અને વ્લાદિમીર મોટેભાગે સોશિયલ મીડિયા પર તેમના ફોટા શેર કરે છે. લોકો તેને ટિપ્પણીમાં ઘણું ખોટું કહે છે પરંતુ તેઓ આ બધી બાબતોને અવગણે છે અને પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પતિ માતા-પુત્રના સંબંધથી નાખુશ છે.મરિનાનો પૂર્વ પતિ તેની પત્ની અને પુત્ર વચ્ચેના આ નવા સંબંધથી બિલકુલ ખુશ નથી. તે કહે છે કે મને બંનેના અફેર વિશે પહેલાથી ખબર હતી પણ જ્યારે હું ઘરે ન હતો ત્યારે તે બંનેને ખૂબ ગમતું હતું અને તેમજ આ ક્ષણે મરિના અને વ્લાદિમીર તેમના લગ્નથી ખૂબ ખુશ છે અને બાળક આવવાની રાહમાં છે.

Advertisement