ખરાબ સમયને દૂર કરી ગોલ્ડન ટાઈમ લાવી દેશે ભગવાન ગણેશજી નો આ ઉપાય,જાણીલો આ ઉપાયની રીત.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, હિંદુ ધર્મ માં ભગવાન ગણેશને તમામ દુઃખો અને વિઘ્નો માટેના વિઘહાર્ટ કહેવામાં આવે છે અને જે વ્યક્તિ ભગવાન ગણેશ ને રાજી કરે છે તેની તમામ ઈચ્છા પૂરી થાય છે.જો તમે પણ ચાહતા હોઈ કે ભગવાન શ્રી ગણેશ ની કૃપા તમારા પર બનેલી રહે અને ભગવાન શ્રી ગણેશ તમારા પર પ્રસન્ન થાય તો આજે અમે તમને આજે આ લેખ ના માધ્યમ થી પ્રભુને રાજી કરવા માટેના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.તમારી પણ બધી જ ઈચ્છાઓ ગણેશજી પૂર્ણ કરી શકે છે.

આ દુનિયામાં અમુક લોકો એવા હોય છે, જેની કિસ્મત હંમેશા જ ખરાબ રહે છે. તે ભલે કેટલી પણ કોશિશ કરી લે પરંતુ આ દુર્ભાગ્ય થી પીછો નથી છોડી શકતા. આ ખરાબ કિસ્મત એના દરેક કામો ને બગાડે છે અથવા પછી એમાં ઘણી સમસ્યા ઉત્પન્ન કરે છે. જો તમારા જીવનમાં પણ દુર્ભાગ્ય પાછળ પડી ગઈ છે તો ચિંતા ન કરવી.આજે અમે તમને તમારા દુર્ભાગ્ય ને સૌભાગ્ય માં પરિવર્તિત કરવાનો એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય ગણેશજી સાથે જોડાયેલ છે.

ગણેશજી ને આપણે ભાગ્ય વિધાતાન નામથી પણ ઓળખીએ છીએ.જોકે ગણેશજીનો દિવસ બુધવાર નો હોય છે, એટલા માટે એને તમારે આ દિવસે કરવાનો છે. આ ઉપાય ૨૧ દિવસ સુધી ચાલશે. એના માટે તમારે કંઇક ખાસ સામગ્રીઓ –તાંબાનો લોટો, નારિયેળ, ગંગાજળ, આંબાના પાન, પૂજા નો લાલ દોરો અને સોપારી ની જરૂર પડશે. આ ઉપાય ને કરવા માટે બુધવાર ના દિવસે સવારે સ્નાન કરીને કરવો.

એ પછી ગણેશજી ની સામે સર્વપ્રથમ ઘી નો દીવો પ્રગટાવવો. હવે એક તાંબા ના લોટા માં પાણી નાખવું અને એમાં થોડા ટીપા ગંગાજળ મિક્સ કરવું. એ પછી આંબા ના પાંચ પાન લેવા અન એને લોટની આસપાસ એવી રીતે લગાવવા કે પાન નો અડધો ભાગ પાણીમાં અને અડધો બહાર રહે. પછી એની ઉપર એક નારિયેળ રાખવું. આ રીતે તે એક કળશ બની જશે. આની ઉપર પૂજા નો લાલ દોરો પણ બંધી દેવો.

હવે ૨૧ સોપારી લેવી અને એને પૂજા ઘરમાં ગણેશજી ની સામે રાખવી. એ પછી ગણેશજી ની આરતી કરવી. આરતી સમાપ્ત થયા પછી હાથ જોડવા અને માથું નમાવીને ગણપતિ બાપા પાસે સારા ભાગ ની વિનંતી કરવી. કળશ માં રાખેલા પાણી ના થોડા ટીપા ઘર માં છાંટી દેવા. ધ્યાન રાખવું કે બધું પાણી પૂરું ન કરી દેવું.આ પાણીને બીજા ૨૧ દિવસ સુધી ઘરમાં છાંટવાનું છે.

પાણી જો સમાપ્ત થવા લાગે તો તમે એમાં વધારે પાણી નાખી શકો છો, પરંતુ ૨૧ દિવસ સુધી આ કળશ ને ગણેશજી ની પાસે જ રહેવા દેવું. અને જે ૨૧ સોપારી છે એને દરરોજ ફોડી ને આવતા ૨૧ દિવસ સુધી ખાવી. આ સોપારી ને તમે પરિવાર ના અન્ય સભ્યો માં પણ વહેચી શકો છો.જો તમે આ ઉપાય ને પૂર્ણ વિધિ થી ૨૧ દિવસ સુધી કરો છો તો તમને આ પરિણામ જોવા મળશે.

આ ઉપાય તમારા ખરાબ માં ખરાબ ભાગ્ય ને પણ સારા કિસ્મત માં બદલી નાખશે. તમે ઈચ્છો તો આ ૨૧ દિવસ ની વચ્ચે આવનારા દરેક બુધવારે ગણેશજી ના નામ નું વ્રત પણ રાખી શકો છો. પરંતુ આ ઓપ્શનલ છે. એક બીજી વાત નું ધ્યાન રાખવું કે આ ૨૧ દિવસો માં તમારે નોનવેજ નું સેવન પણ ન કરવું. સાથે જ દારૂ, સિગરેટ, તમાકુ જેવા નશીલા પદાર્થો થી પણ દુર રહેવાનું છે.

આ ઉપરાંત ગણેશજી ને પ્રસન્ન કરવા માટે ના ઉપાયો. જો કોઈ વ્યક્તિ ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો એના માટે તમે બુધવાર ના દિવસે અથવાતો ચતુર્થી ના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન ગણેશ જી ને શુદ્ધ દેશી ઘી અને ગોળ નો ભોગ ચઢાવો જો તમે આમ કરો છો તો તેનાથી ભગવાન ગણેશ ખુબજ પ્રસન્ન થાય છે અને ધન ની પ્રાપ્તિ થાય છે.

જો તમે બુધવાર ના દિવસે ગણેશજીના મંદિરમાં જાઓ અને દર્શન કર્યા પછી દાન કરો, તો પછી ભગવાન ગણેશ જી ખૂબ જ ખુશ થાય છે અને જે વ્યક્તિ ધારે એ ઈચ્છા પૂરી કરી શકે છે.ગરીબો ને મોદક દાન કરવાથી પણ ગણેશજી ખુબજ ખુશ થાય છે.બુધવારે સવારે ગણેશજી ની પૂજા પૂર્ણ થયા પછી ગાય ને ઘી અને ગોળ ખવરાવ વાથી ભગવાન શ્રી ગણેશ તમારી બધીજ ઈચ્છા ઓ પૂર્ણ કરે છે.

જો કોઈ વ્યક્તિ તેના જીવન માં ખુબજ પરેશાન અને તમે ખુબજ મોટી પરેશાનીઓ નો સામનો કરી રહ્યા હોય તો એના માટે તમે બુધવારે કોઈ હાથી ને લીલો ચારો ખવરાવો અને ગણેશ મંદિરે જઈ ને ગણેશ જી ને તમારી પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો થોડાજ દિવસો માં તમારી બધીજ મુશ્કેલીઓ દૂર થવા લાગશે. હિન્દૂ ધર્મ ના શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી ગણેશ નો વિધિવત અભિષેક કરવાથી ભગવાન શ્રી ગણેશ ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આ અભિષેક ને તમે બુધવાર ના દિવસે કરો જો તમે આ કરશો તો તમારા જીવન ના બધાજ દુઃખો નો અંત આવશે.તમે બુધવાર ને દિવસે સવારે સ્નાન કરીને ગણેશ મંદિરે જઈ ને ગણેશ જી ને 21 ગોળ ની થેલી અને દુર્વા અર્પિત કરો આ ઉપાય ને ખુબજ ચમત્કારિક માનવામાં આવે છે.જો તમે આ ઉપાય કરો છો તો ભગવાન શ્રી ગણેશ તમારી બધીજ પ્રાર્થના નો સ્વીકાર કરશે અને તમારી બધીજ ઈચ્છાઓ પૂર્ણ થશે.

આ ઉપરાંત આ વૃક્ષનું પાન દરરોજ ગણેશજીને અર્પણ કરો, તમને સંપત્તિ અને ખુલ્લો ભાગ્ય મળશે,આપણા હિન્દુ ધર્મમાં કોઈ શુભ કાર્ય કરવા પહેલાં ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગણેશજી તેમના ભક્તોની સાચી ભક્તિથી પ્રસન્ન થાય છે અને તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. આજે અમે તમને ગણેશજીને પ્રસન્ન કરવાની કેટલીક સરળ રીતો જણાવીશું.ગણેશજીને પ્રસન્ન કરવા માટેની ટિપ્સ,ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો છે કે દરરોજ સવારે સ્નાન કરીને ગણેશજીની પૂજા કરીને પાંચ દુર્વા એટલે કે લીલો ઘાસ લેવો. દુર્વા ગણેશના કપાળ પર મૂકવા જોઈએ. દુર્વાને પગથિયામાં રાખશો નહીં.દુર્વા ચઢાવતી વખતે ‘ઇદમ દુર્વાદલમ્ ૐ ગણ ગણપતયે નમહ મંત્રનો જાપ કરો.ગણેશજીને શમી ખૂબ પ્રિય છે. જો શમીના થોડા પાન નિયમિતપણે ગણેશને અર્પણ કરવામાં આવે તો ઘરમાં ધન અને ખુશી વધે છે.

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પવિત્ર ચોખા અર્પણ કરો. પવિત્ર ચોખાને એક એવું કહેવામાં આવે છે જે તૂટેલું નથી. પૂજામાં બાફેલા તૈયાર કરેલા ભાતનો ઉપયોગ ન કરો.ગણેશજીને સુકા ચોખા ચઢાવો નહીં. ત્યારબાદ ચોખા ભીના કરો, ‘ઇદમ્ અક્ષતમ ઓમ ગણપતયે નમહ’ મંત્રનો ઉચ્ચાર કરતી વખતે ગણેશને ત્રણ વાર ચોખા ચઢાવો.શાસ્ત્રો અનુસાર શમી એકમાત્ર છોડ છે જેની પૂજાથી ગણેશ અને શનિ બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે રાવણને દૂર કરવા માટે શમીની ઉપાસના પણ કરી હતી.

બધા દેવી દેવતાઓ માં ગણેશ જી ને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય અથવા પછી કોઈ પૂજા કરવાથી પહેલાં બધા ના પહેલા ગણેશ જી ને પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો સૌથી પહેલા ગણેશજી ની પૂજા કરવી જોઈએ. એવું કરવાથી આરંભ કરેલા કાર્ય માં કોઈ પ્રકારની કોઈ બાધા ઉત્પન્ન નથી થતી અને કાર્ય સફળ થાય છે. પહેલા ગણેશ જી ની પૂજા કરવાથી ગણેશ જી નો આશીર્વાદ મળે છે જેના કારણે બધી બાધાઓ દૂર થાય છે. જે ભક્ત પોતાના સાચા મન થી ભગવાન ગણેશ જી ની પૂજા અર્ચના કરે છે તેને ભગવાન ગણેશ જી ની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના જીવનમાં બધા કષ્ટો નો અંત થાય છે. તે વ્યક્તિ પોતાનું જીવન ખુશહાલી પૂર્વક વ્યતીત કરે છે. ગણેશ જી ની કૃપા થી તેને દરેક ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત થાય છે.

આપણે ત્યાં એવી માન્યતા છે કે કોઈ પણ કામ ની શરૂઆત કરતા પૂર્વ ગણેશજી ની પૂજા પાઠ જરૂર કરવા જોઈએ. એનાથી તે કાર્ય ખુબ જ જલ્દી સંપન્ન થઇ જાય છે. આ વાત ને ધ્યાન માં રાખતા આજે અમે તમને ગણેશજી ના અમુક ખાસ ઉપાય જણાવીશું.ચોખા,ગણેશજી ને પવિત્ર અક્ષત (ચોખા) ચડાવવા પણ લાભકારી માનવામાં આવે છે. પવિત્ર ચોખા મતલબ એવા ચોખા જે ક્યાયથી પણ તૂટેલો ન હોય. એક વાત નું ધ્યાન રાખવું કે તમારે આ ચોખા ભીના કરીને જ ચડાવવા જોઈએ. ગણેશજી ને સુકા ચોખા ન ચડાવવા જોઈએ. બાફેલા ચોખા ચડાવતી વખતે ‘इदं अक्षतम् ऊं गं गणपतये नमः‘ મંત્ર નો ૩ વાર જાપ જરૂર કરવા.

લાલ સિંદુર,ગણેશજી ને પૂજા માં માથા પર લાલ સિંદુર લગાવવું. એ પછી તમારા માથા પર જ આ સિંદુર થી તિલક લગાવવું. એવું કરવાથી ગણેશ કૃપા હંમેશા તમારી સાથે રહે છે. આ તિલક તમારી મુસીબતો ને પણ દુર રાખે છે. તિલક લગાવતા સમયે તમે આ મંત્ર નું ઉચ્ચારણ કરી શકો છો. ‘सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्॥ ओम गं गणपतये नमः‘

મોદક,મોદક ગણેશજી નું પ્રિય ભોજન માનવામાં આવે છે. એનું કારણ એ છે કે પરશુરામ જી સાથે યુદ્ધ કરતા ગણેશજી નો એક દાંત તૂટી ગયો હતો. આ કારણ થી એને ચાવવા માં પરેશાની થતી હતી. મોદક ખુબ જ મુલાયમ હોય છે. આ મોં માં જતા જ ભળી જાય છે. એટલા માટે એને પ્રસાદી ના રૂપ માં ચડાવવા થી ગણેશજી ખુશ થઇ જાય છે. એક વાર ગણેશજી પ્રસન્ન થઇ જાય તો તે તમારી ઇચ્છિત મનોકામના પૂરી કરે છે.

મસ્તક પર લગાવવા પાંચ દુર્વા,જો તમે હંમેશા તમારી ઉપર ગણેશજી ના આશીર્વાદ ઇચ્છતા હોય છે તો દરરોજ સ્નાન કરી ને પછી પૂજા દરમિયાન ગણેશજી ને પાંચ દુર્વા (લીલું ઘાસ) ચડાવવું જોઈએ. એક વાત નું વિશેષ રીતે ધ્યાન રાખવું કે તમારે આ દુર્વા ગણેશજી ના ચરણોમાં નહિ પરંતુ માથા પર રાખવાનું છે. ચરણો માં દુર્વા ચડાવવા માં આવતું નથી. દુર્વા ચડાવતા દરમિયાન ‘इदं दुर्वादलं ऊं गं गणपतये नमः‘ મંત્ર પણ બોલવો.

શમીનું ઝાડ,શાસ્ત્રો મુજબ શમી ના ઝાડ થી તમે ગણેશજી અને શનિદેવ બંને ને જ પ્રસન્ન કરી શકો છો. એવી પણ માન્યતા છે કે શ્રી રામે રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે શમી ના ઝાડ ની પૂજા કરી હતી. શમી ના ઝાડ ના પાન ગણેશજી ને પ્રિય હોય છે. એટલા માટે જો તમે એના અમુક પાન ગણેશજી ને અર્પિત કરો છો તો તમારા સુખ માં વૃદ્ધિ થશે. એ સિવાય ધન ની આવક પણ વધવા લાગે છે. તમે આ દરેક ઉપાયો ને કોઈ પણ દિવસ અથવા દરરોજ કરી શકો છો. બુધવાર ના દિવસે આ દરેક ઉપાયોનું મહત્વ વધી જાય છે.આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી ગણેશ જી ને પ્રસન્ન કરવા માટે કેટલાક એવા સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય ને કરીને તમે ભગવાન ગણેશ જી ને પ્રસન્ન કરી શકો છો અને પોતાના બધા કષ્ટો ને દૂર કરી શકશો.