કિર્તિદાન ગઢવી થી લઈને ફરિદા મીર સાથે કામ કરી ચુક્યો છે બાળ કલાકાર જાણો કોણ છે તે

નમસ્કાર મિત્રો આજે ફરી આપણી મુલાકાત થઈ રહી છે અને ભગવાન ને આશા કરુ કે તમે તમારા જીવનકાળ મા સુખમયી જીવન વિતાવી રહ્યા હશો મિત્રો ગુજરાત ની ધરતી એ ઘણા બધા સંગીત કલાકારો ને ઓળખ અપાવી છે અને આ ગુજરાત ની જનની એ ઘણા બધા સામાન્ય લોકો ને જમીન થી લઈ આકાશે પોહચાડિ દીધા છે એટલે કે ઘણા મશહુર બનાવી દીધા છે.

Advertisement

મિત્રો જો આવા સંગીત ના કલાકારોની વાત કરીએ તો જિગ્નેશ કવિરાજ,રાકેશ બારોટ, ગમન શાથંલ, વિજય સુવાળા, કિંજલ દવે,ગીતાબેન રબારી, વગેરે જેવા સંગીત ના કલાકારો નો સમાવેશ થાય છે પરંતુ મિત્રો આજે આપણે આ લેખમા વાત કરવા જઈ રહ્યા છે એક એવા જ સંગીતના કલાકાર વિશે જે ઉમર મા તો આ બધા કલાકાર થી નાના છે પણ તેમણે અત્યાર સુધી આ દરેક કલાકાર સાથે કામ કર્યુ છે તો આવો જાણીએ આ નાની ઉમરના સંગીતના બાળ કલાકાર વિશે.

મિત્રો આપણે જે બાળ કલાકાર વિશે વાત કરી રહ્યા છે તેમનુ નામ અંકિત ખેની છે સંગીત અને લોક સાહિત્ય ની દુનિયામાં ઘણાં કલાકારો બને છે પરંતું તેમાંથી કેટલાક એવા કલાકારો હોય છે જે ટુંક સમયમાં બધાં ના દિલ જીતી લે છે અને આજે આપણે એવાં જ એક બાળ સંગીત કલાકાર અંકિત ખેની ની વાત કરવાની છે.મિત્રો અંકિત ખેની જે પોતાના મીઠા અવાજ ને લીધે જાણીતા છે તેમનો જન્મ 2 ઓગસ્ટ 2002 ના રોજ સુરત ના તળાજા તાલુકા પાસે થયો હતો અને તેમના પિતાનું નામ ભરતભાઇ અને માતા નું નામ ભાવનાબેન છે અને તેમને એક મોટો ભાઈ છે જેના તરફથી અંકિત ને ઘણાં સપોર્ટ મળી રહ્યો છે.

મિત્રો હાલમાં અંકિત સુરતની જે બી ડાયમન્ડ્ સ્કૂલ માં દસમાં ધોરણનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમના અભ્યાસ પછી અંકિત ના જણાવ્યા પ્રમાણે તેમને આગળનો અભ્યાસ સંગીત કલામાં જ કરવો છે અને તેમાં જ પોતાની કારકિર્દી બનાવી છે તેમને ખુબજ નાની ઉમર મા સંગીતના ક્ષેત્રે ખુબજ નામના મેળવી લીધી છે. મિત્રો અંકિત ને ભજન કિર્તન ગાવાનો શોખ, ટીવી પર આવતાં હરી ભરવાડ ના ભજન કિર્તન સાંભળી ને થયો હતો અને તેઓ નાનપણમાં હરી ભરવાડ ને ટીવી પર સાંભળી તેની જેમ ગાવાનો પ્રયત્ન કરતાં હતા અને ત્યારબાદ એક પારિવારિક શોકસભામાં, પ્રથમ વખત સ્ટેજ પર પોતાનો અવાજ લોકો ને સંભળાવ્યો હતો.

આ પ્રથમ પરફોર્મન્સ દરમિયાન તે માત્ર 8 વષઁ ની ઉંમરનાં હતા અને આ સમયે તેમણે જીતે ભી લકડી મર કે ભી લકડી નામનું ભજન ગાયું હતુ ત્યારબાદ સુરત નજીકના એક ગામમાં લોક ડાયરો માં તેમણે માઁ બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી નામનું ભજન ગાયું હતું અને આ ભજન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું અને તેની સાથે તેમની લોકપ્રિયતા પણ ખુબજ વધી હતી. મિત્રો નરેશભાઈ નાવડીયા હસ્તક અંકિતે એક ગીત મને લઈ જાને તારી સંગાથ માં ભગવાન કૃષ્ણ નું પાત્ર ભજવેલ છે અને આટલી નાની ઉમરે અંકિતે ઘણાં મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે જેમ કે સૌ પ્રથમ તેઓ કિર્તીદાન ગઢવી ને મળ્યાં હતાં અને તેમની સાથે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતુ અને ત્યારબાદ તેમણે અલ્પાબેન પટેલ સાથે ખૂબ સારું કામ કર્યું છે.

મિત્રો અંકીતે સુરતના NCT ફ્લેટ માં કિર્તીદાન ગઢવી સાથે સ્ટેજ પ્રોગ્રામ આપ્યો હતો અને ત્યારબાદ સુરત માં યોજાયેલી જીજ્ઞેસદાદા ની કથામાં તેને રસીયો રુપાડો રંગરેલીયો અને દ્વારીકા નો નાથ લોકો ને સંભળાવ્યા હતા અને તેઓએ ગીતાબેન રબારી સાથે પણ તેને અમરેલી જિલ્લામાં પ્રોગ્રામ આપ્યા છે. આ ઉપરાંત હમ ભા ગઢવી, ફરીદા મીર અને મનસુખભાઈ ખીલોરીવાળા સાથે પણ તેમણે સૂર મેળવ્યા હતા. મિત્રો અંકિત ખેની નુ નવું ભજન ચરણ રજ બનાવી રાખજો આવી ગયુ છે અને તેને લોકો દ્વારા ખુબ જ સારો ઍવો પ્રતિસાદ મળ્યો છે તેમના ચાહકો ને તેમના ભજન અને ગરબા સાંભળવા એ ખૂબ જ આનંદદાયક હોય છે તેમજ તેઓ દર વર્ષે સુરતમાં થતી નવરાત્રિ માં પણ લોકો ને તેમના સૂર પર નચાવે છે.

મિત્રો તેમનું નવું કૃષ્ણ ભક્તિનુ ભજન હો નંદના નંદલાલા આવી ગયુ છે અને તેમા સંગીતા અજય વાઘેશ્વરી એ આપ્યુ છે તથા ગીત વિજય ખેનીએ લખેલુ છે અને પ્રોડયુસર ઉમંગ રાદડીયા છે જેમાં ડાયરેક્ટર ચિરાગ કાચરીયા જે ગીત હાલમા યુટયુબ ઉપર લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે અને આ ગીત ના 10 હજાર વ્યૂહ થઇ ગયા છે ભજન અને ગરબા સાંભળવા એ ખૂબ જ આનંદદાયક હોય છે તેઓ દર વર્ષે સુરતમાં નવરાત્રિ માં પણ લોકો ને તેમના સૂર પર નચાવે છે.

મિત્રો અંકિત ને ભજન કિર્તન ગાવાનો શોખ, ટીવી પર આવતાં હરી ભરવાડ ના ભજન કિર્તન સાંભળી ને થયો હતો અને તેઓ નાનપણમાં હરી ભરવાડ ને ટીવી પર સાંભળી તેની જેમ ગાવાનો પ્રયત્ન કરતાં હતા અને ત્યારબાદ એક પારિવારિક શોકસભામાં, પ્રથમ વખત સ્ટેજ પર પોતાનો અવાજ લોકો ને સંભળાવ્યો હતો.

આ પ્રથમ પરફોર્મન્સ દરમિયાન તે માત્ર 8 વષઁ ની ઉંમરનાં હતા અને આ સમયે તેમણે જીતે ભી લકડી મર કે ભી લકડી નામનું ભજન ગાયું હતુ ત્યારબાદ સુરત નજીકના એક ગામમાં લોક ડાયરો માં તેમણે માઁ બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી નામનું ભજન ગાયું હતું અને આ ભજન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું અને તેની સાથે તેમની લોકપ્રિયતા પણ ખુબજ વધી હતી.

મિત્રો નરેશભાઈ નાવડીયા હસ્તક અંકિતે એક ગીત મને લઈ જાને તારી સંગાથ માં ભગવાન કૃષ્ણ નું પાત્ર ભજવેલ છે અને આટલી નાની ઉમરે અંકિતે ઘણાં મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે જેમ કે સૌ પ્રથમ તેઓ કિર્તીદાન ગઢવી ને મળ્યાં હતાં અને તેમની સાથે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતુ અને ત્યારબાદ તેમણે અલ્પાબેન પટેલ સાથે ખૂબ સારું કામ કર્યું છે.

ત્યારબાદ સુરત માં યોજાયેલી જીજ્ઞેસદાદા ની કથામાં તેને રસીયો રુપાડો રંગરેલીયો અને દ્વારીકા નો નાથ લોકો ને સંભળાવ્યા હતા અને તેઓએ ગીતાબેન રબારી સાથે પણ તેને અમરેલી જિલ્લામાં પ્રોગ્રામ આપ્યા છે. આ ઉપરાંત હમ ભા ગઢવી, ફરીદા મીર અને મનસુખભાઈ ખીલોરીવાળા સાથે પણ તેમણે સૂર મેળવ્યા હતા. મિત્રો અંકિત ખેની નુ નવું ભજન ચરણ રજ બનાવી રાખજો આવી ગયુ છે અને તેને લોકો દ્વારા ખુબ જ સારો ઍવો પ્રતિસાદ મળ્યો છે તેમના ચાહકો ને તેમના ભજન અને ગરબા સાંભળવા એ ખૂબ જ આનંદદાયક હોય છે તેમજ તેઓ દર વર્ષે સુરતમાં થતી નવરાત્રિ માં પણ લોકો ને તેમના સૂર પર નચાવે છે.

મિત્રો તેમનું નવું કૃષ્ણ ભક્તિનુ ભજન હો નંદના નંદલાલા આવી ગયુ છે અને તેમા સંગીતા અજય વાઘેશ્વરી એ આપ્યુ છે તથા ગીત વિજય ખેનીએ લખેલુ છે અને પ્રોડયુસર ઉમંગ રાદડીયા છે જેમાં ડાયરેક્ટર ચિરાગ કાચરીયા જે ગીત હાલમા યુટયુબ ઉપર લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે અને આ ગીત ના 10 હજાર વ્યૂહ થઇ ગયા છે ભજન અને ગરબા સાંભળવા એ ખૂબ જ આનંદદાયક હોય છે.

Advertisement