કોઈ ફાઈવ સ્ટાર હોટલ થી ઓછું નથી વિજય માલ્યા નું આ વિમાન જુઓ અંદરની તસવીરો…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કિંગફિશર એરલાઇન્સના માલિક અને ભાગોડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની લક્ઝરી જેટ એરબસ એ319-133 સીજે ત્રીજી વખત હરાજી માટે તૈયાર છે.સર્વિસ ટેક્સ વિભાગ માલ્યા પાસેથી રૂપિયા 535 કરોડની લેણાં વસૂલવા માટે આ હરાજી કરી રહી છે. વિભાગે છેલ્લે 152 કરોડના અનામત ભાવે વિમાનની હરાજી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને ખરીદનાર મળી શક્યો નથી.

Advertisement

આ પછી હાઈકોર્ટે અનામત ભાવ ઘટાડીને ફરીથી હરાજી કરવાનો આદેશ આપ્યો હતો. આ વિમાન કોઈ ફાઇવ સ્ટાર હોટેલથી ઓછું નથી. વિજય માલ્યાના આ જેટમાં ઘરની બધી સુવિધાઓ હતી.એક વૈભવી સોફા,બેડ,બાર,શાવર અને બાથ્રરો પણ છે. કિંગફિશરના માલિકે એકવાર આ વિમાનને કસ્ટમાઇઝ કરવા માટે 4 કરોડ ખર્ચ કર્યા હતા.પરંતુ આજે તેની ઉપર ધૂળ જમા થઈ ગઈ છે.

તેમજ વિજય માલ્યા વિશે વધુ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે અત્યારે વિજય માલ્યા પોતાના લન્ડન માં રહેલા આલીશાન ફાર્મ હાઉસ માં રહે છે અને તેમજ તેમનું ફાર્મ હાઉસ પણ ખૂબ જ સુંદર છે અને તેને ભારત લાવવા માટેની ઘણી કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ કહેવામા આવ્યું છે કે તેમાં કંઈ સફળતા મળી નથી એવું પણ અહીંયા કહેવામા આવ્યું છે.

લોકો તેની આલિશાન અને રંગીન લાઈફ વિશે ઘણું જાણે છે જે ગ્લેમરથી ભરપુર તેની જિંદગીના શરૂઆતના દિવસો ની ઘણા ઓછા લોકોને ખબર છે તો ચાલો જાણીએ આપણે વિજય માલ્યા સાઈકલ પર ઓફીસ ઓફિસ જતાં ઇન્સાન માથી અરબપતિ બન્યા કે પોતાના વિમાન પણ છે.વિજય માલ્યાનું જીવન બાળપણથી ખુબ જ સુવિધા સભર અને સુખીની સાથે સાથે વૈભવી પણ છે. તે માત્ર 4 વર્ષના હતા ત્યારે તેને એક ફેરારી કાર તેના પિતાએ ભેટમાં આપી હતી.

વિજય માલ્યા નો જન્મ કલકત્તામાં થયો હતો. તેના પિતા વિઠ્ઠલ માલ્યા દેશના જાણીતા બિઝનેસમેન છે. ૧૯૮૩ માં જ્યારે તે 28 વર્ષના થયા ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું.જ્યારે તેણે આટલી ઉંમરમાં યુપી ગ્રુપને સંભાળ્યું હતું વિજય માલ્યાએ આ પોતાના કંપનીના કારોબારને સારો એવો વધાર્યો હતો. માલીયા બોલીવુડ પ્રેમની કારણે લોકો ની ચર્ચામાં આગળ આવેલા છે.2004 માં સૌથી મોટી એર લાઈન્સ કંપની હતી. પરંતુ તે વધારે સમય સુધી ઉંચાઈ પર ટકી ન શકી. કેમ કે ગ્રાહકોને આકર્ષવા માટે કિંગફિશર કંપની દ્વારા ખુબ જ ખર્ચ કરવામાં આવતો હતો.

માલ્યાને કોલકાતા ના સેટ માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં બી.કોમ કર્યુ હતુ. ત્યાર પછી તેણે કંપનીમાં જ ઈન્ટરશિપ કરેલું ક્યારે વિજય માલ્યા સાઈકલ પર ઓફીસ જતા હતા. માલ્યાને પહેલેથી જ ઘરેણા નો શોખ હતો તે પોતાના હાથમાં હીરાનું બ્રેસલેટ પહેરતા હતા.આજે પણ વિજય માલ્યા લંડનમાં દર વર્ષે કિંગફિશર કંપની માટે કેલેન્ડર બનાવે છે અને તેની ફોટોગ્રાફ્સ માટે તે એક નાની ઇવેન્ટ રાખે છે. જેમાં તે ફોટો શૂટ માટે ખુબ જ હોટ મોડેલ્સને બોલાવે છે. જેમાં વિજય માલ્યા ખુબ જ મજા અને મસ્તી કરે છે.

આ ઉપરાંત તે પોતાના ગળાની અંદર ભગવાન વેંકટને કાનમાં દાદીમાની દીધેલી પણ પહેરતા હતા. વિજય માલ્યાએ પોતાના જીવનની અંદર બે લગ્ન કર્યા હતા. અને તેની પત્નીનું નામ સમીરા માલ્યા હતું જે એર ઇન્ડિયાની એક હોસ્ટેસ હતી સિદ્ધાર્થ માલ્યા સમીર માલ્યા નો દીકરો હતો.પરંતુ થોડા સમય બાદ જ વિજય માલ્યાએ તેની પત્ની સમીરા માલી અને તલાક આપી દીધો હતો.2008 માં કાચા તેલના ભાવમાં પણ ખુબ જ વધારો થયો ત્યારે પણ માલ્યા પર સંકટ આવી ગયું હતું. પરંતુ લગભગ 2012 વિજય માલ્યાનું એર લાઈન્સનું લાઈસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું હતું.

તેમજ અંતમાં કહેવામા આવ્યું છે કે આ વિજય માલ્યા માત્ર પોતાના ગ્લેમરસ લાઇફ ના કારણે ખૂબ જ ચર્ચામાં રહેતા નથી પણ તેની સાથે સાથે જ તેને પૂજાપાઠની અંતર પર એટલી બધી છે અને કહેવાય છે કે દેશની અંદર મોટે ભાગે તે શબરીમાલા મંદિરની અંદર જતા હતા તેવું પણ કહેવામા આવ્યું છે અને તેમજ જ્યારે વિજય માલ્યા કોઈપણ પ્લેન ખરીદે છે અને તેમજ ત્યારે જરૂરથી તેને તિરુપતિ લઈ જાય છે એવું પણ કહેવામા આવ્યું છે.

વિજય માલ્યા બે વખત રાજ્યસભાનો સભ્ય પણ રહી ચૂક્યો છે.જ્યારે તે લંડન દોડી ગયો હતો,ત્યારે તે રાજ્યસભાનો સભ્ય હતો. તેમણે વર્ષ 2000 માં રાજકારણમાં પ્રવેશ કર્યો.તેમની પાર્ટીએ કર્ણાટકમાં જનતા પાર્ટીના નામે વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમનો પક્ષ કોઈ અસર કરી શક્યો ન હતો.આખરે કિંગફિશર 2012માં બંધ થઈ ગઈ હતી,પરંતુ એરલાઇન્સ આઠ વર્ષમાં ક્યારેય નફો મેળવી શકી ન હતી.એરલાઇન્સના કર્મચારીઓને પગાર પણ કરવાની ફરજ પડી હતી. તે એક સમયે ભારતની બીજી સૌથી મોટી વિમાનમથક હતી, તેની વિદેશી ફ્લાઇટ્સ પણ હતી. પરંતુ માર્ચ 2013 સુધીમાં તેની કુલ ખોટ 16,023 કરોડ પર પહોંચી ગઈ હતી.

આ વિજય માલ્યાની માતા લલિતા રમૈયા છે. તે લંડનમાં જ પોતાના દિકરાના બંગલામાં રહે છે. તેઓ વારંવાર તેમના પૌત્રો અને પુત્રની ત્રીજી પત્નિ પિંકી લાલવાણી સાથે જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે લલિતા ભારતમાં ઘણી સંપત્તિ ધરાવે છે. લંડનના બેંકોમાં તેમની પાસે પર્યાપ્ત ધન પણ છે.વિજય માલ્યાની પ્રથમ પત્નિ સમીરા છે.તૈય્યબજી છે. સમીરા એર ઇન્ડિયામાં એરહોસ્ટેસ હતી. તેઓ સામાન્ય રીતે વિદેશી ફ્લાઇટ્સમાં હતા.એક વાર વિજય કવાર એર એર ઇન્ડિયા ફ્લાઇટમાંથી અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે તેની મુલાકાત સમીરા સાથે થઇ.પહેલી મુલાકાતમાં જ બંને નજીક આવ્યા.અને 1986માં લગ્ન કરી લિધા.આ લગ્નથી પિતા વિઠ્ઠલ માલ્યા ખુશ ન હતા.

આ તેમની પહેલી પત્નિ સમીરા છે.આ લગ્ન વધુ ન ટક્યા,આ લગ્નથી તેમને એક દિકરો સીધ્ધાર્થ થયો.જે હવે તેનો કારોબાર સંભાળે છે.માનવામાં આવે છે કે સિધ્ધાર્થ પાસે પોતાની અમુક કંપનીઓ છે જે બ્રીટન અને તેની બહાર પણ છે.સિદ્ધાર્થ લંડનમાં પિતાથી અલગ બંગાળમાં રહે છે. છૂટાછેડા પછી સમીરાએ લગ્ન ન કર્યા અને તે હાલ ભારતમાં રહે છે.

કેટલાક સમય બાદ વિજય માલ્યા તેની સ્કુલની ગર્લફ્રેન્ડ રેખાને મળ્યા. તેઓ શાળાના દિવસોમાં તેમની નજીક હતા. તેઓ તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પિતાએ આ સંબંધને સ્વીકારી ન હતો. વિજયથી દૂર થયા પછી રેખાએ બે લગ્નો કર્યા. પ્રથમ લગ્ન કોફી પ્લાનન્ટેશન કોરોબારી પ્રતાવ ચેત્તીઆપ્પા સાથે કર્યા.જેનાથી તેમને દિકરી સ્ટેલા આવી. જે રોડ અકસ્માતમાં મૃત્યુ પામી હતી.તેમના બીજા લગ્ન શીહિદ મેહમુદ સાથે થયા,શાહિદ પણ બીઝનેસમેન હતો.

રેખાને બીજા લગ્નથી પુત્ર અને પુત્રી હતા. આ લગ્નથી થયેલી પુત્રી વિજય માલ્યાએ એડોપ્ટ કરી. જોકે વિજય માલ્યા અને રેખાને બે દિકરી થઇ. તેમનો પાતાનો કરોબાર છે.વિજય માલ્યાએ કોર્ટમાં આજ પુત્રીઓ વિશે વાત કરી હતી.જે તેમને નાણાકીય સહાય આપે છે.રેખા એને વિજયના છૂટાછેડા થયા. પરંતુ બંને ઘણાવાર મળે છે.રેખા સામાન્યરીતે શાંત એને લો પ્રોફાઇલ જીવન જીવે છે.પરંતુ એવુ મનાઇ છે કે છૂટાછેડાની અવેજમા તેમને અમુક મિલકત અને રૂપીયા માલ્યા તરફથી મળ્યા છે.

હવે પિંકી લાલવાણી તેના જીવનમાં છે જેને લંડનની કોર્ટમાં માલ્યાના વકિલએ તેમની ઓળખ માલ્યાના પત્નિ તરીકે આપી હતી. પિંકી કિંગ ફિશરમા એરહોસ્ટેસ તરીકે આવી હતી,પણ પછીથી તેણે માલ્યા સાથે લગ્ન કરી લિધા.લંડનમા તે આલીશાન કિલેનુમા મકાનમાં રહે છે.પિંકી ઘણી કંપનઓની ડાયરેક્ટર અને ભાગીદાર છે.લંડના કોર્ટમાં પીંકીના કમાણી વર્ષે 1.35 કરોડ બતાવામાં આવી છે.માલ્યાનો રમતગમત સાથે જબરદસ્ત લગાવ છે. પહેલા તેણે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ ટીમ ખરીદી. ત્યારબાદ ફોર્મ્યુલા વનની સ્પાઇકર એફ 1 ટીમને ખરીદી. બાદમાં તેનું નામ બદલીને ફોર્સ ઇન્ડિયા વન કરવામાં આવ્યું. જો કે, જ્યારે બાદમાં તેણે સહારા ગ્રુપને તેનો ભાગીદાર બનાવ્યો, ત્યારે તેનું નામ સહારા ફોર્સ વન થઈ ગયું.

Advertisement