લગ્ન બાદ પત્નીને ખબર પડી કે પતિ તો નપુંસક છે,તો પત્ની એ એવો ચમત્કાર કર્યો કે જાણીને તમે પણ ચોંકી જશો….

મિત્રો આજના આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે જેમા મિત્રો આજે એક નવો જ કિસ્સો સામે આવ્યો છે જેમા એક પત્નીને તેના લગ્ન.બાદ તેની પત્નીને તેનો પતિ નપુંસક લાગતા તેની પત્નીએ કઇક એવુ કર્યુ કે તેને જાણીને તમે પણ હેરાન થઇ જશો.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે બરેલીમા જ્યારે લગ્ન પછી પત્નીનો પતિ નપુંસક નિકળ્યો ત્યારે એક કન્યા પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી તેણે પોલીસમાં ફરિયાદ કરી છે કે લગ્નમાં તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને હવે તેને કહેવામાં આવી રહ્યું છે કે તેણે તેના દિયર સાથે રહેવું જોઈએ, પરંતુ તેનો દિયર તેની સાથે લગ્ન કરી રહ્યો નથી.

મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની મહિલાના લગ્ન 27 જૂને થયા હતા અને તેની સાસરી વાળા લોકો પણ નજીકના ગામના રહેવાસી છે.તેમજ આ યુવતીએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેણી બહાર નીકળીને સાસરીમાં ગઈ હતી, ત્યારે પતિએ તેની સાથે બરાબર વાત પણ કરી નહોતી અને સુહાગરાત ના સમયે તેનો પતિ જેવો ગયો કે તરત જ સૂઈ ગયો હતો

અને જ્યારે તેણે તેના પતિને નજીકમાં સૂવાનું કહ્યું ત્યારે પતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે નપુંસક છે.આવી સ્થિતિમાં તે દિયર સાથે પત્નીની જેમ જીવી શકે છે જ્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે પતિએ સમાજને માન આપીને ચૂપ કરી દીધો અને જ્યારે તેણે તેના દિયર ને કોર્ટ મેરેજ કરવા કહ્યું ત્યારે તેની સાસરી ના લોકો તૈયાર નહોતા થયા અને દુંખી થઈને દુલ્હન પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે પોલીસ મથકમાં કપટ લગ્નની ફરિયાદ આપી છે. બીજી તરફ સાસરી ના લોકોએ પણ કન્યા પર સોના-ચાંદીના ઘરેણાં, કપડાં વગેરે લઈને ચૂપચાપ ઘર છોડવાનો આરોપ લગાવ્યો છે.

મિત્રો ચેન્નઇમાં આવી જ એક બીજી અનોખી ઘટના છે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો ખરેખર અહીં એક પત્નીએ પતિથી છૂટાછેડા માટે નપુંસકતાના કારણો બનાવ્યા હતા અને આ મામલો કોર્ટમાં ગયો હતો જ્યારે પતિના પુરુષાર્થ પર સવાલ ઉઠાવવામાં આવ્યા ત્યારે તે વ્યક્તિએ એવું પગલું ભર્યું કે તે સીધા જેલમાં ગયો અને તેણે બીજી મહિલા સાથે શારિરીક સંબંધ રાખતો વીડિયો બનાવ્યો અને તેને તેના સાસરે મોકલી આપ્યો હતો.

મિત્રો તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે કે લગ્નના દિવસે એક નવી પરિણીત મહિલાને તેના જ પતિ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવી હતી અને આ મારને કારણે 23 વર્ષીય મહિલાને ઘણું સહન કરવું પડ્યું હતુ વ્યવસાયે શિક્ષક સુરેશએ શનિવારે રાત્રે તેની પત્ની સુનિતા સાથે આ કૃત્ય કર્યું હતું અને મિત્રો સમાચારમાં કહેવાઈ રહ્યું છે કે ડિસેમ્બરે સુરેશ અને સુનિતા ના લગ્નના બંધનમાં બંધાયા હતા અને ત્યારબાદ તે તેની પત્ની સાથે અફેરના ઘરે હતો તેનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે સુનિતાએ એ તેના પતિ સુરેશ ને નપુંશક કહ્યા હતા.

અને ત્યારબાદ રાજેશ રેડ્ડી પોતાનો ગુસ્સો ગુમાવી બેસીને તેની પત્નીને ખરાબ રીતે માર માર્યો હતો. અને આ કારણે મહિલાને ઘણી ઈજાઓ પહોંચી છે મિત્રો અહેવાલ મુજબ મામલો ચેનાઈ નો છે અને અહીં રહેતા સુરેશે બે વર્ષ પહેલા માં મુતામિઝ નગરની સુનિતા સાથે લગ્ન કર્યા હતા પોલીસે જણાવ્યું કે લગ્નના બે વર્ષ પછી બંને એક સાથે રહ્યા અને ત્યારબાદ બંને કોઈ વાતને લઈને ઝઘડામાં આવી ગયા અને સુનિતા પાછી તેના માતા-પિતા પાસે આવી ગઈ અને આ પછી તે તેના પતિ પાસે આવવા તૈયાર નથી.

તમામ મહિલા પોલીસે એમ કે બી નગરના ઇન્સ્પેક્ટર ડી ચિત્રાએ જણાવ્યું હતું કે લગ્ન પછી તરત જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો કોઈ રીતે સુનિતા એ તેના સાસરીના ઘરે બે વર્ષ વિતાવ્યા પછી તે તેના માતા-પિતા પાસે ગઈ હતી તેણી ફરી સાસરીમાં જવાની સંમતિ આપી નહોતી જોકે બંને પરિવારે આ મામલાને હલ કરવા માટે સખત પ્રયાસ કર્યા હતા પરંતુ સુરેશ અને સુનિતા સમાધાન માટે સંમત થયા ન હતા
મિત્રો મહિલા નિરીક્ષકે જણાવ્યું હતું કે બંનેના પરિવારે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સુનિતા પતિ સાથે પાછી ફરવા તૈયાર ન હતી અને સુનિતા એ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી અને આ અરજીમાં સુનિતા એ કહ્યું હતું કે તેનો પતિ નપુંસક છે તેથી તે તેની સાથે રહેવા માંગતી નથી.

સુનિતાએ ફેમિલી કોર્ટમાં સુરેશથી છૂટાછેડાની માંગણી સાથે કેસ દાખલ કર્યો હતો જેમાં છૂટાછેડાને નપુંસક હોવાનું જણાવ્યું હતું અબે જ્યારે તેના પતિને આ વિશે ખબર પડી તેથી તે ખુબજ ગુસ્સે થયો હતો અને પત્ની દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપને ખોટો સાબિત કરવા માટે તેણે એક બીજી મહિલા સાથે જાતીય સંબંધ બનાવ્યા હતા અને તેનો સંપૂર્ણ વીડિયો શૂટ કર્યો હતો અને મહિલા નિરીક્ષકે કહ્યું હતું કે સંબંધ બનાવતી વખતે ઓરડામાં સુરેશ અને મહિલા સાથે અન્ય એક શખ્સ હતો જે આ વીડિયો શૂટ કરતો હતો.

મિત્રો સુરેશે આ 5 મિનિટનો વીડિયો બનાવ્યો અને તેને ચેન્નાઇમાં રહેતા તેના સાસરીમા રહેતી તેની પત્નીના પિતા અને કાકી ને મોકલી આપ્યો હતો તેઓએ આ કૃત્ય બદલ તુરંત પોલીસ પાસે ફરિયાદ કરી હતી પોલીસ પૂછપરછમાં આરોપી એ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને તેણે કહ્યું કે પત્ની ખોટો આરોપ લગાવી રહી છે અબે તેથી તેણે આવું કર્યું હતુ અને પોલીસે આરોપી વિરુદ્ધ આઈટીસી એક્ટ સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલમાં મોકલી આપ્યો છે.

મિત્રો જો છોકરો નપુંસક છે તો તે સ્ત્રી સાથે છેતરપિંડી કરી રહ્યો છે અને જેની સજા તેને મળવી જોઈએ પરંતુ આવા કિસ્સામાં ઘણી વાર વાત જુદી પડે છે અને લગ્ન પછી આપણા સમાજમાં બાળકો પેદા કરવા માટે પતિ અને પત્ની પર દબાણ આવે છે અને જો લગ્નના ઘણાં વર્ષો વીતી ગયા હોય તો છોકરીને પહેલા શંકા સાથે જોવામાં આવે છે કે તે વંધ્ય છે અને તેને સંતાન નહીં થાય પરંતુ ઘણી વાર જોવા મળે છે કે જ્યારે બાળકો ન હોય ત્યારે માણસને નામર્દ પણ કહેવામાં આવે છે કારણ કે તેણે સંતાન પેદા કર્યું નથી અને લગ્ન પછી પુરુષાર્થ બાળકો દ્વારા માપવાનું શરૂ કરે છે અને સંતાન ન થવાની સ્થિતિમાં તેઓ છોકરીના ઘરના છોકરાને અને છોકરાના ઘરની છોકરીને દોષી ઠેરવે છે.