મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી સ્ત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ લગ્ન બાદ પણ અન્ય પુરુષ સાથે સબંધ બાંધે છે.તમે દરેક લોકો જાણતા જ હશો કે શનિદેવને ન્યાયના ભગવાન માનવામાં આવે છે. તે બધા સાથે ન્યાય કરે છે, પછી તે સામાન્ય માણસ અથવા દેવતા હોય આ સિવાય, તમારે જાણવું જ જોઇએ કે શનિદેવના મંદિરમાં મહિલાઓને મંજૂરી નથી.
ખરેખર, આ બધા સિવાય કેટલીક વસ્તુઓ એવી છે કે જે સ્ત્રીઓ કરે તો શનિદેવ તેમનાથી ગુસ્સે થઈ જાય છે. હવે આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવીશું. એવું કહેવામાં આવે છે કે જો મહિલાઓ આ કામ કરે છે, તો શનિદેવનો પ્રકોપ ઝડપથી તેમની પર આક્રમણ કરે છે અને તે પરેશાન થઇ જાય છે.
એવું કહેવામાં આવે છે કે લગ્ન પછી પતિની ઇચ્છાને અનુસરવું એ દરેક સ્ત્રીનો પ્રથમ ધર્મ છે. એવામાં ઘણી વખત મહિલાઓ તેનું સાંભળતી નથી અને તે જે કહે છે તે વાત ટાળી દે છે આને કારણે શનિદેવ તેમના પર ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે થઈ જાય છે અને નારાજ થાય છે જેથી સાડાસાતીની અસર થાય છે.
એવું કહેવામાં આવે છે કે સ્ત્રી માટે, લગ્ન પછી, તેનો પતિ શ્રેષ્ઠ છે, પરંતુ આ પછી પણ, કેટલીક મહિલાઓ અન્ય પુરુષો સાથે અફેર બનાવે છે. જે ખોટું છે. એવું કહેવામાં આવે છે કે શનિદેવ આવી મહિલાઓથી નારાજ રહે છે અને ખરાબ ફળ આપે છે.એવું કહેવામાં આવે છે કે ઘરની સ્ત્રીએ હંમેશા તેના વડીલોનું સન્માન કરવું જોઈએ.
તે જ સમયે, કેટલીક સ્ત્રીઓ લગ્ન પછી તેમના પતિ સિવાય બીજા કોઈનું માન રાખતી નથી અને તેમના વડીલોને ખરાબ કહે છે. આવી સ્થિતિમાં જે મહિલાઓ તેમના ઘરના વડીલોનો અનાદર કરે છે તે લોકોને શનિદેવનો ગુસ્સાની અસર થાય છે અને ખરાબ ફળ મળે છે.
બીજું એક એમ પણ છે કે પરિણીત મહિલાઓ લગ્ન પછી અન્ય પુરુષ સાથે સબંધ બાંધે છે તેના પર એક રિસર્ચ કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કે રિસર્ચ માં શું કહેવા માગે છે. એક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપ ગ્લીડનને એક રિસર્ચ કર્યુ છે, જેમાં 53 ટકા ભારતીય મહિલાઓનું માનવું છે કે, તેઓ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે ઈન્ટિમેટ રિલેશનશિપમાં છે. તો બીજી તરફ લગ્ન બહાર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખનાર પુરુષોની સંખ્યા માત્ર 43 ટકા જ છે.
ભારતીય મહિલાઓ આઝાદ વિચારો ધરાવે છે ગ્લીડનની માર્કેટિંગ ડાયરેક્ટર સોલેન પૈલેટના જણાવ્યા પ્રમાણે, રોમાન્સ અને બેવફાઈના કેસમાં ભારતીય મહિલાઓ ખૂબ જ આઝાદ વિચારો રાખનાર હોય છે. ગ્લીડન લોકોને એ પ્રકારનું વાતાવરણ આપે છે, જેમાં તેઓ પોતાના પાર્ટનરના સંબંધને પ્રભાવિત કર્યા વગર જ પોતાની જેવી વિચારસરણી રાખનાર કોઈ અન્ય વ્યક્તિની સાથે એક નવી લવ સ્ટોરીની શરૂઆત કરી શકે છે.
પતિ સિવાય અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ, ગ્લીડનનું આ રિસર્ચ ઓનલાઈન કરવામાં આવ્યુ છે, જેમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચૈન્નઈ, બેંગલુરુ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદ જેવા મોટા શહેરમાં 1500 લોકોએ ભાગ લીધો હતો. રિસર્ચમાં ખુલાસો થયો છે કે, પુરુષોની સરખામણીમાં તે મહિલાઓની સંખ્યા વધારે હતી, જે નિયમિત રીતે પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવે છે.
46 ટકા લોકોએ વન નાઈટ સ્ટેન્ડની વાતને સ્વિકારી, રીસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પતિ સિવાય અન્ય પુરુષો સાથે દરરોજ શારીરિક સંબંધ બનાવનાર મહિલાઓની સંખ્યા 40 ટકા છે, જ્યારે 26 ટકા પુરુષો પોતાની પત્ની સિવાય અન્ય મહિલા સાથે નિયમિત રૂપથી સેક્સ કરે છે. આ રિસર્ચમાં ભારતના લગભગ 50 ટકા પરિણીત લોકોએ સ્વીકાર કર્યો કે, તેઓ પોતાના જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે ઈન્ટિમેટ રિલેશનશિપમાં છે. સાથે જ 47 ટકા લોકોએ માન્યુ કે, તેઓ પોતાના પાર્ટનર સિવાય પણ કોઈ અન્ય વ્યક્તિ સાથે કેજ્યુઅલ રિલેશનશિપમાં છે, તો 46 ટકા લોકોએ વન નાઈટ સ્ટેન્ડની વાતને સ્વિકારી હતી.
એક સમયમાં બે લોકો સાથે પડવુ શક્ય, રિસર્ચમા તે પણ જાણવા મળ્યુ છે કે, 48 ટકા ભારતીયો માને છે કે, એક સમયમાં બે લોકો સાથે પડવુ શક્ય છે, તો 46 ટકા લોકોનું કહેવુ છે કે, દગો આપવા છતાં તેમનો પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ ઓછો થયો નથી. તે જ કારણ છે કે, અફેયર વિશે જાણવા છતા, વધારે પડતા ભારતીયો પોતાના પાર્ટનરને માફ કરવામાં માને છે. 37 લોકોનું કહેવુ છે કે, બેવફાઈની જાણ થતા પણ કંઈપણ વિચાર્યા વગર તેઓ પોતાના પાર્ટનરને માફ કરી દેશે અને આ આશા તેઓ પોતાના પાર્ટનર પાસેથી પણ રાખે છે. તો બીજી તરફ 40 ટકા લોકોનું કહેવુ છે કે, દગો આપવા છતા પાર્ટનરને માફ કરવું તે સમયની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે.
એક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલ, ઉલ્લેખનીય છે કે, એક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલ આ સર્વે માત્ર તે 1500 લોકો વિશે જ છે, જેમણે આ રિસર્ચમાં ભાગ લીધો હતો. તેથી તેનો એવો મતલબ નથી કે, બધા જ ભારતીયોની વિચારસરણી સરખી હોય છે. સર્વેમાં ભાગ લેનર આ 1500 લોકોનો મત અન્ય ભારતીયોથી અલગ પણ હોય શકે છે અને તેમના વિચાર અન્ય લોકોને ખોટા પણ લાગી શકે છે.