લાલ દુપટ્ટા ની હિરોઈન આજે પણ લાગે છે ખુબજ હોટ તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો.

નમસ્કાર મિત્રો આજે ફરી એકવાર આપણી મુલાકાત થવા જઇ રહી છે અને અમે આશા રાખીએ કે તમે તમારા જીવનમા મંગલમય હશો મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડની એક એવી અભિનેત્રી વિશે જે અત્યારે બોલિવુડથી હાલમા દુર છે પરંતુ ગોવિંદા સાથેની ફિલ્મ આંખેમા તે ખુબજ લોકપ્રિય થઈ હતી પરંતુ આજે તે બોલિવુડની ગ્લેમરસની દુનિયાથી દુર રહેવાનુ પસંદ કરે છે પરંતુ આજે અમે તમને તે ગોવિંદા સ્ટારર આંખેની સુંદર અભિનેત્રી વિશે જણાવવા જઇ રહ્યા છે.

મિત્રો બોલિવુડમા ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ પોતાની સુંદરતા માટે ખુબજ સજાગ રહે છે અને તેઓ તેમની સુંદરતા જાળવવા માટે કોઈ કસર નથી છોડતી તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીઓ પોતાની સુંદરતા માટે અમુક સમયે બ્યુટી ટ્રીટમેન્ટનો સહારો લે છે પરંતુ અમુક અભિનેત્રીઓ ની સુંદરતા પહેલે થીજ ભગવાને આપેલી હોય છે મિત્રો આવી જ એક અભિનેત્રી છે રિતુ શિવપુરી મિત્રો રિતુ શિવપુરીએ અત્યારે જે રીતે પોતાની સુંદરતા જાળવી છે કે બોલિવુડની અત્યારની અભિનેત્રીઓ પણ તેમની આગળ ફિકિ પડે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે 90 ના દાશકનું લાલ દુપટ્ટા વાલી ગીત તો તમને યાદ આવતુ જ હશે આ ગીત ચંકી પાંડે અને અભિનેત્રી રીતુ શિવપુરી પર ફિલ્માવવામાં આવ્યું હતું અને ફિલ્મનું નામ આંખે હતું અને આ ફિલ્મમાં ગોવિંદા મુખ્ય ભૂમિકામાં હતો પરંતુ રિતુએ તે સમયે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ ધીરે ધીરે તેનું ચાર્મ ઓછું થઈ ગયું અને તે ફિલ્મોથી દૂર થઈ ગઈ મિત્રો 1993મા ગોવિંદા અને ચંકી પાંડેની એક ફિલ્મ આવી હતી અને આ ફિલ્મ જેટલી તેના કોમેડી માટે જાણીતી હતી તેટલી જ એક ગીત માતે પણ જાણીતી હતી અને તે ગીત હતુ ઓ લાલ દૂપટ્ટૅ વાલી તેરા નામ તો બતા આ ગીતમા ગોવિંદા સાથે રિતુ શિવપુરી સાથે હતા રિતુ શિવપુરીએ બોલિવુડની ઘણી ફિલ્મોમા કામ કર્યુ હતુ પરંતુ તેને સાચી ઓળખણ ફિલ્મ આંખેના ગીત લાલ દુપટ્ટૅ થી મળી હતી મિત્રો આજે તે બોલિવુડથી દુર છે પરંતુ આજે પણ તે પહેલા જેટલી જ સુંદર દેખાય છે જેટલી તે વર્ષો પહેલા દેખાતી હતી.

મિત્રો ઉંમર વધવા છતાં પણ રીતુએ પોતાની ફિગરને મેન્ટેન રાખેલ છે અને તેમની ફિટનેસ અને સુંદરતાની આગળ આજની એક્ટ્રેસ પણ ફિક્કી નજર આવે છે રીતુ શિવપુરી એ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ આંખે તેમની સૌથી હિટ ફિલ્મ માનવામાં આવે છે તેમજ આ ફિલ્મનું એક ગીત તો ખૂબ જ મશહૂર થયું હતું, જે આજે પણ લોકો ગાતા હોય છે અને આ ફિલ્મનું ગીત ઓ લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા માં રીતુએ પોતાની અદાઓથી લાખો લોકોને દિવાના બનાવી લીધા હતા રીતુ શિવપુરીનો જન્મ ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ થયો હતો મિત્રો ફિલ્મ આંખે પછી રીતુ શિવપુરીએ હમ સબ ચોર હૈ,આર યા પાર,ભાઈ ભાઈ,હદ કર દી આપને,લજ્જા,શક્તિ ધ પાવર.અને એલાન સહિત ઘણી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું જોકે આ ફિલ્મોમાં રીતુ શિવપુરી સહાયક ભૂમિકામાં જોવા મળી હતી રિતુ શિવપુરીએ થોડા વર્ષો સુધી ફિલ્મોમાં નસીબ અજમાવ્યા બાદ 2006 માં બોલિવૂડ છોડી દીધું હતું જે બાદ તેણી તેના લગ્ન જીવન મા ચાલી ગઈ હતી જોકે આ દરમિયાન તેણે ફિલ્મોમાં પુનરાગમન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેના પતિને પાછળના ભાગે ગાંઠ હતી જેના કારણે તેણીએ તેની સંભાળ લેવી પડી હતી.

મિત્રો 2014 માં એક ઇન્ટરવ્યુમાં રીતુએ તેની પરત અટકળો અંગે કહ્યું હતું કે 2006 માં જ્યારે તે પંજાબી ફિલ્મ માટે 18 થી 20 કલાક કામ કરીને ઘરે પરત ફરી ત્યારે મારો પતિ સૂઈ રહ્યો હતો તો રીતુએ કહ્યું હતું કે, હું અસ્વસ્થ થતી હતી કે હું મારી કારકીર્દિ દરમિયાન કુટુંબ તરફ ધ્યાન આપી શકતી નથી, હું ભાગ્યશાળી છું કે મારો પતિ અભિનેતા નથી, તે સીધા છે અને તેણે મારા કામ વિશે ક્યારેય ફરિયાદ કરી નથી પરંતુ આ દોષે મને એટલો પ્રભાવિત કરી કે મેં અભિનય છોડી દેવાનું અને મારા પરિવારને થોડો સમય આપવાનુ આપવાનું નક્કી કર્યું મિત્રો ફિલ્મોથી વિરામ લીધા પછી રીતુએ જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતુ તેમજ રીતુને તેની માતા સુધા શિવપુરીના પગલે ચાલવાનું સપનું હતુ રિતુના પિતા ઓમ પુરી પણ બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંના એક રહ્યા છે.

રીતુ શિવપુરી થોડા વર્ષો પહેલા તેણે ટીવી પર કમબેક કર્યું હતું અને અનિલ કપૂરના શો 24 માં એક મહત્વપૂર્ણ પાત્રમાં દેખાઇ હતી અને આ પછી તેણે ટીવી શો ઇસ પ્યાર કો ક્યા નામ દો ની બીજી સીઝનમાં મજબૂત ભૂમિકા ભજવી હતી અને આ શોમાં તેણીની નકારાત્મક ભૂમિકા હતી અને આ પહેલીવાર હતી જ્યારે તે નકારાત્મક પાત્રમાં જોવા મળી હતી.