મહિલાઓ રાત્રે લાંબા સમય સુધી ક્યારેય ન કરવું જોઈએ કામ, નહિ તો જીવન થઈ જશે બરબાદ..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે વિષ્ણુ પુરાણમાં પ્રમાણે સારા જીવન જીવવા માટે આવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેની અનુસરણ કરીને ઘણા ફાયદાઓ મેળવી શકાય છે. જે લોકો આ બાબતોનું ધ્યાન રાખતા નથી તેઓને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. અહીં જાણો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખિત આવા 5 કામો, જે ઝડપથી પૂર્ણ કરવાજોઈએ. આ કાર્યોમાં વધુ સમય ન લેવો જોઈએ.

Advertisement

સવારે સ્નાન શક્ય તેટલું વહેલું કરવું જોઈએ. સવારે સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે અને સવારે વાતાવરણ ઠંડુ હોય છે, તેથી આટલા લાંબા સમય સુધી પાણીમાં રહેવું આપણને બીમાર કરી શકે છે.સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે, દરરોજ પૂરતી ઊંઘ લેવી જોઈએઅને જો સુવાનો સમય ખૂબ ઓછો અથવા લાંબો હોય તો આરોગ્ય બગાડી શકે છે , મેદસ્વીતા પણ વધી શકે છે. ઘણા લોકોની સમસ્યા એ છે કે તેઓ ઝડપથી ઉઘમાં અસમર્થ હોય છે, પછી મોડી રાત્રે ઉંઘ આવે છે. વ્યક્તિએ ઉઘમાં વધુ સમય ન કાઢવો જોઈએ.

વહેલી સવારે ઉઠવું જોઈએ કેમ કે બ્રહ્મા મુહૂર્તા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને આ સમયે વાતાવરણ સ્વચ્છ અને શુદ્ધ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરરોજ વહેલા ઉઠીને, ધ્યાન કરીને અને ચાલવાથી શરીર સ્વસ્થ રહે છે. વહેલી સવારે જાગવા માટે રાત્રે વહેલા સૂઈ જવું જરૂરી છે. તેથી, આપણે આ બંને બાબતો પર વધારે સમય ન કાઢવો જોઈએ.કસરત શરીરને મજબૂત રાખે છે, શરીર રોગ પ્રત્યે પ્રતિરોધક બને છે, મોસમી રોગોથી રક્ષણ આપે છે, પરંતુ વ્યાયામ વધારે સમય ન કાઢવી જોઈએ. વધારે પડતી કસરત કરવાથી થાક, શરીરમાં દુખાવો થઈ શકે છે.

પુરુષો અને સ્ત્રીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ કે તેઓ રમત-ગમત કે રમત-ગમતમાં વધારે સમય ન વિતાવે. આ કાર્યમાં વધુ સમય લગાવીને શરીર નબળું પડી શકે છે. બંને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરી શકે છે.કહેવાય છે સ્ત્રી હોય કે પુરૂષ જાગવા માટે સર્વ શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવ્યું છે અને આ સમયે જે વ્યક્તિ સૂઇને ઉઠે છે તેને સાફ અને શુદ્ધ વાતાવરણ મળે છે. તેની સાથે જ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા માટે વ્યક્તિએ વધારે સમય ન લગાવવો જોઇએ અને સવારે જલદી ઉઠવું જોઇએ એટલે કે મોડા સુધી સૂવુ ન જોઇએ.કહેવામાં આવે છે કે વ્યક્તિને ક્યારેય પણ સ્નાન કરતા સમયે વધારે સમય ન લગાવવો જોઇએ કારણકે વધારે સમય સુધી સ્નાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ થઇ શકે છે.

વધારે સમય સ્નાન કરવાથી ઉધરસ, શરદીનો ખતરો વધી જાય છે.કહેવાય છે સ્ત્રી હોય કે પુરૂષ ક્યારેય પણ વધારે ન બોલવું જોઇએ. વિષ્ણુ પુરાણ મુજબ વધારે બોલવાથી વ્યક્તિના ચારિત્ર્યને ખરાબ કહેવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં આ ત્રણ કામને ખરાબ માનવામાં આવે છે અને તેને વધારે સમય સુધી ન કરો તો બેસ્ટ માનવામાં આવે છે.વિષ્ણુ પુરાણ માં જણાવ્યા પ્રમાણે નિયમો નું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ સહિત મહાલક્ષ્મી તથા અન્ય દેવી દેવતાઓ ની કૃપા પણ બની રહી છે.અહીં જાણો કે બુદ્ધિમાન વ્યક્તિઓ એ રાત ના સમયે કઈ ત્રણ ચીજો થી દુર રહેવું જોઈએ.

ગામની સીમા પર ન જવું જોઈએ.કોઈ પણ સમજદાર વ્યક્તિ એ રાત ના સમયે ગામ ની સીમા પર ન જવું જોઈએ.રાત ના સમયે સીમા પર અસામાજિક તત્વો ની ઉપસ્થિતિ રહે છે.એવામાં કોઇ સજ્જન વ્યક્તિ ત્યાં જશે તો તેને મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે.સાથેજ આ કામ સદાચારના નિયમોના વિરુદ્ધ પણ છે.રાત ના સમયે ઘરમાં જ રહેવું જોઈએ.

સ્મશાન ની આજુ બાજુ ન જવું જોઈએ.રાત ના સમયે સ્મશાન ની આસપાસ ન જાવું જોઈએ.સ્મશામ ક્ષેત્ર માં સદાય નકારાત્મકતા વાળી ઉર્જા સક્રિય રહે છે.જેની ખરાબ અસર આપણા મન અને મસ્તિષ્ક પર પડે છે.સાથે જ સ્મશાન ક્ષેત્ર ના સળગતી લાશો માંથી નીકળતો ધુમાડો એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.એટલા માટે સ્મશાન પર ગયા પછી સ્નાન કરવું એ ફરજીયાત બતાવવામાં આવ્યું છે.આ માટે જ રાત ના સમયે તો બિલકુલ સ્મશાન પાસે ન જવુ જોઈએ.

ખરાબ ચારિત્ર્ય વાળા વ્યક્તિ થી દુર રહેવું જોઈએ.આમ તો ખરાબ ચારિત્ર્ય વાળા વ્યક્તિ થી તો દૂર જ રહેવું જોઈએ પરંતુ રાત ના સમયે આ વાત ની વિશેષ કાળજી રાખવી જોઈએ.ખરાબ ચારિત્ર્ય વાળા લોકો મોટે ભાગે અધાર્મિક અને ખરાબ કર્યો રાત ન સમયે કરતા હોય છે.એવામાં કોઈ સજ્જન વ્યક્તિ તેની સાથે રહેશે તો તે પણ એમાં ફસાઈ શકે છે.અંતે આવા લોકોથી દૂર રહેવું જોઈએ.

વિષ્ણુ પુરાણમાં લખેલી કેટલીક વાતો લઈને આવ્યા છીએ જે તમારા જીવનને પહેલાં કરતાં પણ વધારે સરળ બનાવી દેશે. તો ચાલો જાણીએ તે વિષે.ઉંઘવા તેમજ જાગવા માટે ખાસ વાત દર્શાવવામાં આવી છે.વિષ્ણુ પુરાણ પ્રમાણે વ્યક્તિએ ન તો વધારે જાગવું જોઈએ કે ન તો વધારે સુવું જોઈએ. વધારે પડતું ઉંઘવાથી તેમજ વધારે પડતું જાગવાથી બન્ને રીતે તમારી તબિયતને નુકસાન થઈ શકે છે. વિષ્ણુ પુરાણમાં બ્રહ્મમુહૂર્તમાં ઉઠવા કહેવામાં આવ્યું છે.

વિષ્ણુ પુરાણમાં સ્નાનને યોગ્ય ગણાવ્યું છે પણ લાંબો સમય સ્નાન ન કરવું જોઈએ.આપણા પુરાણોમાં હંમેશા સ્નાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. શરીરને સ્વચ્છ રાખવા માટે સ્નાન અત્યંત જરૂરી છે. પણ જો સ્નાન લાંબા સમય માટે કરવમાં આવે તો શરદી, તાવ વિગેરે રોગ થઈ શકે છે માટે અમુક સમય મર્યાદામાં જ સ્નાન પતાવી લેવું જોઈએ.જીવનમાં સુખી થવા આવી વ્યક્તિથી સદંતર દૂર રહેવું.ચારિત્ર્યહિન વ્યક્તિથી સજ્જન વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. આવી વ્યક્તિના કોઈપણ કૃત્યનું ફળ તેના સજ્જન સાથીએ ભોગવવાનો વારો આવી શકે છે. આ ઉપરાંત મનુષ્યએ નકારાત્મક ઉર્જા ભરેલા વાતાવરણમાં પણ ન રહેવું જોઈએ.

શરીર સુખ બાબતે કેહવામાં આવી છે આ ખાસ વાત.વિષ્ણુ પુરાણમાં કહેવામા આવ્યું છે કે લાંબા સમય સુધી શારીરિક સુખ ન માણવું જોઈએ. તેમ કરવાથી શરીરમાં દૂર્બળતા આવે છે અને શરીર નબળુ પડવા લાગે છે.ગરીબોને ક્યારેય પરેશાન ન કરવા જોઈએ.વિષ્ણુ પુરાણમાં ગરીબોને નુકસાન થતાં કાર્યોને પાપ ગણવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ કૃત્યુ તમારા દ્વારા થતું હોય અને તેનાથી જો ગરીબોને નુકસાન થતું હોય તો તે પાપ છે.

જેમ કે ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘા ભાવે વેચવી, તેમનુ શોષણ થવું તેને પણ પાપ ગણવામાં આવે છે. આ ઉપરાંત ગાયના દૂધને પણ નહીં વેચવા પર વિષ્ણુ પુરાણમાં ભાર મુકવામાં આવ્યો છે.નિર્વસ્ત્ર સુવું ન જોઈએ.પુરાણોમાં નિર્વસ્ત્ર થઈને સુવું નહીં તેમ કહેવામાં આવ્યું છે. રાત્રે નગ્ન થઈને સુવાથી આસપાસ ફરતા જંતુઓ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. એવી પણ માન્યતા છે કે રાત્રે તમારા પુર્વજો તમને મળવા આવતા હોવાથી તમારે વસ્ત્રો પહેર્યા વગર ન સુવું જોઈ. કારણ કે તેઓ નિર્વસ્ત્ર વ્યક્તિને નથી મળતા.

Advertisement