મહિલાઓને થાઈરોઈડ થવા પાછળ છે આ કારણો જવાબદાર,માત્ર આ ઉપાય થી કરી શકો છો દુર…જાણો વિગતે

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો થાઇરોઇડ એ આજકાલની સામાન્ય સમસ્યા છે જે મોટાભાગના દરેક લોકોમાં જોવા મળે છે ડાઉન ટુ અર્થના અહેવાલ મુજબ ભારતમાં 40 મિલિયન લોકો હાઈપોથાઇરોડિઝમ થી પીડિત 10 લોકોમાંથી 1 લોકો આ રોગથી ગ્રસ્ત છે અને થાઇરોઇડની ભયાનક સ્થિતિનું વર્ણન કરવા માટે આ આંકડાઓ પૂરતા છે માનવ શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ બટરફ્લાય આકારની હોય છે જે ગળાના આગળના ભાગ પર સ્થિત છે.

જે લોહીમાં હોર્મોન્સનું નિર્માણ, સંગ્રહ અને દૂર કરે છે જેથી તે હોર્મોન્સ શરીરના કોષો સુધી પહોંચી શકે પરંતુ જ્યારે આ ગ્રંથિ તેનું કાર્ય યોગ્ય રીતે કરી શકતું નથી તો તે સ્થિતિને થાઇરોઇડ રોગ કહેવામાં આવે છે આ હોવા છતાં તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મોટાભાગના લોકો આ વિશે સંપૂર્ણ જાગૃત નથી અને આથી જ તેઓ સરળતાથી તેનો શિકાર થઈ જાય છે આ લેખ દ્વારા ગળાની સમસ્યા વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ જેથી લોકો સજાગ રહે અને તેની યોગ્ય સારવાર કરી શકે છે.

થાઈરોઈડની સમસ્યા આજકાલ ખૂબ જ વધી ગઈ છે અને તેમા પણ મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાને કારણે આ સમસ્યા થાય છે અને આ સાથે જ વધતી ઉંમરની સાથે મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો પણ વધી જાય છે જેથી મહિલાઓએ આ રોગ વિશેની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણી આ રોગથી બચવાના 3 સરળ ઉપાય જાણતા પહેલા આપણે થાઈરોઈડ કેટલા પ્રકારના હોય છે તેના ઉપર એક નજર નાખી દઇ એ.

મિત્રો તેમા હાયપોથાઇરોડિઝમ થાઇરોઇડ થાઇરોઇડનું આ મુખ્ય કારણ છે જે થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોઇડ હોર્મોનની અછતને કારણે થાય છે અને આ હાયપોથાઇરોડિઝમ થાઇરોઇડ મુખ્યત્વે નાના બાળકોમાં જોવા મળે છે જે દવા દ્વારા શક્ય છે.તેમજ હાયપરથાઇરોઇડિઝમ થાઇરોઇડ નામના આ થાઇરોઇડ જે થાઇરોઇડ ગ્રંથિમાં વધારાના પેશીઓની રચનાને કારણે થાય છે અને હાઈપરથાઇરોઇડિઝમ એ થાઇરોઇડમાં હોર્મોન્સનું વધુ પ્રમાણ છે.

તેમજ ગોઇટર થાઇરોઇડ મિત્રો આ સામાન્ય રીતે ગોઇટ્રી રોગ તરીકે ઓળખાય છે જે મુખ્યત્વે શરીરમાં આયોડિનની ઉણપને કારણે થાય છે ડૉક્ટર દ્વારા આયોડિનની દવા ગોઇટરથી પીડિત વ્યક્તિને આપવામાં આવે છે જેના કારણે આયોડિનનું પ્રમાણ સામાન્ય થાય છે અને છેલ્લે થાઇરોઇડ કેન્સર મિત્રો થાઇરોઇડનો આ સૌથી ગંભીર અને અંતિમ પ્રકાર છે જે ફક્ત શસ્ત્રક્રિયા દ્વારા જ શક્ય છે થાઇરોઇડ કેન્સર એ સ્થિતિ છે જ્યારે થાઇરોઇડ ગ્રંથિ એક ગઠ્ઠો બની જાય છે.

કેટલાક લોકોને જ્યારે થાઇરોઇડ ક્યારે થયુ હતું તે યાદ નહીં હોય પરંતુ જો તેઓએ તેના લક્ષણો જોયા હોય તો તેઓ સમયસર સારવાર શરૂ કરી શક્યા હોત તેથી જો કોઈ વ્યક્તિ આ લક્ષણોને જુએ છે તો તે સાવચેત રહેવું જોઈએ કારણ કે તે ગળાની સમસ્યાના સંકેત હોઈ શકે છે મિત્રો તમારા વજનમાં વધારો અથવા ઘટાડો થવુ એ આ થાઇરોઇડનું મુખ્ય લક્ષણ છે જેમાં કોઈ વ્યક્તિના વજનમાં અચાનક ફેરફાર થાય છે તો કેટલાક લોકો ગળાના રોગમાં વજન વધારે છે, જ્યારે કેટલાક લોકો વજન ઓછું કરે છે.

ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે કેટલાક લોકોમાં થાઇરોઇડ હોય ત્યારે ગળામાં સોજો આવે છે અને આ મુખ્યત્વે ગોઇટ્રી રોગનું લક્ષણ હોઈ શકે છે અને આ સ્થિતિને તબીબી સહાયની જરૂર હોય છે જો કોઈ વ્યક્તિના હાર્ટ રેટમાં ફેરફાર થાય છે અને તે સામાન્ય કરતા વધુ ઝડપથી આગળ વધવાનું શરૂ કરે છે તો તેણે તેને તપાસવું જોઈએ હાર્ટ રેટમાં ફેરફાર એ થાઇરોઇડનું નિશાની હોઇ શકે છે.

થાઇરોઇડનું બીજું લક્ષણ મૂડ સ્વિંગ છે એવું જોવા મળ્યું છે કે આનાથી પીડાતા લોકો કેટલીક વાર ખુશ થઈ જાય છે અથવા તો ક્યારેક દુ: ખી થઈ જાય છે મુખ્યત્વે થાઇરોઇડને કારણે છે સ્ત્રીઓના વાળ ઝડપથી ખરવા લાગે છે જો કે વાળ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા તેમની સારવાર કરી શકાય છે.

મહિલાઓમા મહિલાઓને થાઈરોઈડની સમસ્યા હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ ન લેવાથી તેમજ વધુ મીઠું અથવા સી ફૂડ અને હાશિમોટો રોગને કારણે થઈ શકે છે અને આ સિવાય શરીરમાં આયોડીન અને વિટામિન બી12ની કમીને કારણે પણ મહિલાઓ માં થાઈરોઈડનો ખતરો વધી જાય છે તેમજ થાઈરોઈડ ગ્રંથિથી મેટાબોલિઝ્મ રેટ બહુ જ પ્રભાવિત થાય છે જેના કારણે ભોજન પૂર્ણ રીતે એનર્જીમાં પરિવર્તિત થતું નથી અને શરીરમાં ફેટ જમા થવા લાગે છે અને ઘણાં લોકોમાં તેની વિપરિત અસર જોવા મળે છે અને વજન ઝડપથી ઘટવા લાગે છે અને આવી કોઈ સમસ્યા જણાય તો તરત જ ચેકઅપ કરાવુ આવશ્યક બની જાય છે.

 

લક્ષણો.નબળાઈ, ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી, માથાનો દુખાવો, ગરદનમાં દુખાવો, થાક લાગવો થાઈરોઈડના સંકેત છે તેમજ મહિલાઓમાં અનિયમિત પીરિયડ્સ પણ આ બીમારીના લક્ષણ હોય છે અને આ સિવાય આ બીમારીમાં પેટમાં ગરબડી, સાંધાઓમાં દર્દ, વજન વધવું અથવા ઘટવું, માસપેશીઓમાં નબળાઈ થવી અને આંખો અને ચહેરા પર સોજા પણ દેખાય છે.

તેનાથી બચવાના ઉપાય.થાઈરોઈડની દવા લેવાની સાથે કેટલાક ઉપાય પણ કારગર સાબિત થઈ શકે છે તેના માટે તમે ડુંગળીથી ગળા પર મસાજ કરી શકો છો.અને ડુંગળીને વચ્ચેથી કાપી એક ટુકડો લઈ રોજ રાતે સૂતા પહેલાં ક્લોક વાઈસ ગળા પર તેનાથી મસાજ કરો અને પછી સવારે ગરદન ધોઈ લો અને થોડાં દિવસ આ ઉપાય કરવથી ફાયદો જણાશે.

તેમજ રોજ હળદરવાળું દૂધ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે કારણ કે હળદર થાઈરોઈડ ગ્લેન્ડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને જો તમે દૂધમાં હળદર નાખીને પી ન શકતા હો તો નવશેકા પાણીમાં પણ મિક્સ કરી પી શકો છો થાઈરોઈડ ને કંટ્રોલમાં રાખવા માટે મુલેઠી પણ બેસ્ટ ઔષધી છે તેના માટે ચપટી મુલેઠી પાઉડર ચામાં અથવા પાણીમાં મિક્સ કરીને રોજ પીવવુ જોઇએ.