માસ્ક પેહર્યું ન હોવાથી સુરતના પોલીસકર્મીએ મહિલાને ગાડીમાં બેસાડી કર્યો બળાત્કાર અને ત્યારબાદ એટલું ગંદુ કાર્ય કર્યું જે જાણી નેજ………

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ આ કોરોનાની મહામારી લોકો ખુબજ હેરાન થઇ ગયા છે અને એટલી હદ સુધી ડરી પણ ગયા છે કે લોકો સાથે કેવા કેવા બનાવો બનવા લાગ્યા છે અને આજે અમે તમને આવા જ એક બનાવ વિશે વાત કરીશુ.

Advertisement

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે ગુજરાતમાં અઠવાડિયું નથી થતું કે, રોજ ક્યાંકને ક્યાંક દુષ્કર્મના કે ગેંગરેપના કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ શર્મસાર કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે 2020ના એપ્રિલ મહિનામાં એક 33 યુર્ષની મહિલાના મોઢા ઉપર માસ્ક ન હોલાને લઈને તેને અટકાવી હતી. ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલે તેને મેમો આપવાની ધમકી આપી. અને મહિલાને પોતાની ગાડીમાં બેસાડી બળાત્કાર કર્યો. એટલું જ નહીં આ હેવાન પોલીસ કર્મીએ મહિલાના નગ્ન અવસ્થાના કેટલાક ફોટો પણ ખેંચ્યા હતા.

જોકે દુષ્કર્મ કર્યા બાદ આ હેવાનની કરતુતો ચાલુ રહી અને તે વારંવાર મહિલાને ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કરતો રહ્યો. આમ એક દિવસ તેણે મહિલાને પ્રેગનેન્ટ બનાવી દીધી હતી. જોકે આ પોલીસ કર્મીએ મહિલા સાથે બળજબરી કરીને તેનો ગર્ભપાત પણ કરાવી દીધો હતો અને મહિલાએ કંટાળી કરી હતી ફરિયાદ
વારંવાર બ્લેકમેઈલિંગ અને વારંવાર બવસની ખુબ મિટાવવા માટે ધમકીઓથી કંટાળી મહિલાએ અંતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો. અને ફરિયાદ આપી.

મિત્રો તમને જણાવી દઈએ કે, સુરતના પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ ઉમરપાડા પોલીસ મથકમાં નોકરી કરતાં પોલીસ કોન્સ્ટેબલ નરેશ કાપડિયા ગત વર્ષે એપ્રિલ મહિના માં લોકડાઉન દરમિયાન પલસાણા વિસ્તારમાં ડ્યુટી પર હતા. જે દરમિયાન બાજુની જ સોસાયટી માં પહેલી મબિલા દૂધ લેવા માટે સોસાયટીની બહાર નિકળી અને માસ્ક પહેરતા ભૂલી ગઈ હતી અને માસ્ક ન પહેરવાનો ઉઠાવ્યો ફાયદોસોસાયટીની બહાર જ દુધ લેવાનું હોવાથી મહિલા ઉતાવડમાં માસ્ક પહેરતા ભૂલી ગઈ.

આ દરમિયાન કોન્સ્ટેબલ નરેશ કાપડિયાની મહિલા પર નજર પડી. અને તેણે મહિલાને અટકાવી. ત્યાર બાદ તે હવસના ભૂખ્યાએ મહિલાને દંડ ભરવા માટે ધમકી આપી. અને આ માટે તેમણે પોલીસ સ્ટેશન આવવું પડશે તેવું કહ્યું. મહિલાએ ના પાડી તો બળજબરી તેને પોતાની કારમાં બેસાડી સુમસામ જગ્યા પર લઈ ગયો. અને મહિલાને બેભાન કરી તેની સાથે સંબધ બાંધ્યા અને હેવાન કોન્સ્ટેબને મહિલાના ફોટો પાડ્યા હેવાન કોન્સ્ટેબલે મહિસા સાથે બળાત્કાર તો ગુજાર્યો જ. પરંતુ તેની સાથે-સાથે મહિલાના પોતાની સાથેના અશ્લીલ ફોટો પણ પાડ્યા.

રાત્રી સુધી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ 10 વાગ્યાની આસપાસ મહિલાને ફરી તે સોસાયટીના ગેટ પર ઉતારી જતો રહ્યો મહિલા ના ઘરે પહોંચી આપતો ધમકી હેવાન પોલીસ કોન્સ્ટેબલ ની હિંમત એટલી વધી ગઈ હતી કે, તે બીજા જ દિવસે મહિલાના ઘર સુધી પહોંચી ગયો. અને મહિલાને તેના અશ્લીલ ફોટો બતાવીને ધમકી આપી ગયો હતો કે, જો તે આ વાતની કોઈને પણ જાણ કરી તો તારા ફોટો વાયરલ કરી નાખીશ. અને તારા પરિવારને પણ જાનથી મારી નાખીશ. અનેક ખોટા કેસમાં તમને અને તારા પરિવારને ફસાવી દઈશ.

મિત્રો વારંવાર મહિલા સાથે દુષ્કર્મ હવસખોર મહિલાને ધમકાવ્યા બાદ વારંવાર તેને ફોન કરતો. અને પલસાણા જ વિસ્તારની હોટેલમાં લઈ જઈને તેની સાથે સંબંધ બાંધતો. મહિલાને નશીલા પદાર્થોનું પણ સેવન કરાવતો. હેવાનની આ કરતૂતોના કારણે મહિલા પ્રેગનેન્ટ બની ગઈ. તો મહિલાને જબજસ્તી લઈ જઈને તેનો ગર્ભપાત કરાવી નાખ્યો જોકે આ સમગ્ર મામલે મહિલાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જોકે આ કેસમાં મોળ ત્યાં આવ્યો કે, પોલીસ કોન્સ્ટેબલની પત્નીના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેના પતિ નરેશ ઉમરપાડા પોલીસ સ્ટેસનમાં ફરજ પર હતા ત્યાપે પલસાણાની ગૌરવ ટાઉનશીરમાં પહેલી મહિલા તેને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતી હતી.કોન્સ્ટેબલની પત્નીના નિવેદનથી વળાંક
કોન્સ્ટેબલ નરેશ કાપડિયાના પત્નીના મતે, બળાત્કારનો આરોપ લગાવનાર મહિલા વારંવાર તેના પતિ સાથે ઝઘડો કરતી હતી. તેની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતી હતી.

જેના કારણે જે તેના પતિએ પોતાનું ટ્રાન્સફર કરાવ્યું હતું. જોકે 28 મી મેએ 33 વર્ષિય મહિલા અને તેનો પતિ નરેશ કાપડિયા અને તેની પત્નીને રસ્તા વચ્ચે રોકી ધમકી અને ગાળો આપી ભાગી ગયા હતા. જોકે બીજા દીવસે તે મહિલા અને તેનો પતિ નેરેશ કાપડિયાના ઘરે પણ પહોંચ્યા હતા. જે બાદ નરેશભાઈની પત્ની પાર્વતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી મહિલાએ ઘરે જઈ સંતાનોને ધમકી આપી.

મિત્રો તમને જણાવી દઇએ કે હદ તો ત્યારે વટી ગઈ જ્યારે મહિલાએ કોન્સ્ટેબલના ઘરે જઈને તેના સંતાનોને ધમકી આપી. અને તેની માતાને મારી નાખવાની અને પિતાને નોકરીમાંથી કઢાવી મુકવાની તેમજ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જોકે હાલ આ કેસમાં પોલીસ તપાસ ચાવી રહી છે. પરંતું તમારા મતે અહીં કોણ સાચું હશે.. અને કોણ ખોટું ચોક્કસથી કમેન્ટમાં જણાવી શકો છો.

જ્યારે મિત્રો આવી જ એક બીજી ઘટનામા બન્યુ છે એવુ કે ઓક્સિજનના અભાવને કારણે, દેશમાં કોરોના વાયરસથી ઘણા લોકો મરી રહ્યા છે. દુ sadખની વાત એ છે કે દેશમાં ઓક્સિજનનો પુરવઠો હજી પૂરો થયો નથી અને ઘણા રાજ્યોમાં ઓક્સિજનની અછત હજુ પણ ચાલુ છે. દરમિયાનમાં એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં એક યુવતીને ઓક્સિજન સિલિન્ડર આપવાના બદલામાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરવામાં આવી હતી.

આ છોકરીને તેના પિતા માટે oxygenક્સિજન સિલિન્ડરની જરૂર હતી. તેથી જ્યારે આ છોકરીને ખબર પડે છે કે તેનો પાડોશી મદદ કરી શકે છે. તેથી તે તેની પાસે ગઈ. પરંતુ પાડોશીએ તેની સાથે કરેલી કાર્યવાહી જોઇને યુવતી આશ્ચર્યચકિત થઈ ગઈ. ટ્વિટર પર, પીડિતાના મિત્રએ આ વિશે ખુલીને તેના મિત્રને ન્યાયની માંગ કરી હતી.

શું છે આખો મામલોટ્વિટર પર, એક છોકરીએ તેના મિત્ર સાથે તેનું અપમાન જાહેર કર્યુ. એક ટ્વિટમાં યુવતીએ લખ્યું છે કે, “એક ચુનંદા રહેણાંક વિસ્તારમાં, મારા મિત્રની બહેને એક પાડોશીને ઓક્સિજનના સિલિન્ડરના બદલામાં સૂવા માટે કહ્યું, મારા મિત્રની બહેનને તેના પિતા માટે ઓક્સિજનની સખત જરૂર હતી.”

ટ્વિટર પર પોસ્ટ કરેલી આ પોસ્ટ કોઈ પણ સમયમાં વાયરલ થઈ ગઈ છે. આ પોસ્ટ પર લોકોનો ઘણો પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેક આરોપીને પકડવા માંગ કરી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ પીડિતાને પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. કેટલાક વપરાશકર્તા ઓએ યુવતીને વસાહતની રહેવાસી કલ્યાણ સંઘમાં ફરિયાદ નોંધાવવાની સલાહ પણ આપી છે. યુઝરે પણ આરોપીનું નામ માઇક્રો બ્લોગિંગ સાઇટ પર મુકવા અને તેનું અપમાન કરવાનું સૂચન કર્યું છે.

જો કે, આ મામલો નવી દિલ્હીના કયા ક્ષેત્રનો છે. તે હજી બહાર આવ્યું નથી અને આરોપીની ઓળખ હજી બહાર આવી નથી.તાજેતરમાં તબીબી પ્રતિનિધિની ધરપકડ કરવામાં આવી હતીઆવો પહેલો કિસ્સો નથી. જ્યારે આ બધું મહિલા સાથે કરવામાં આવ્યું છે. આ પહેલા તબીબી પ્રતિનિધિ એ ક્યુરેન્ટાઇન કોવિડ -19 ની મહિલા દર્દી સાથે મુંબઇના અંધેરી વિસ્તારની એક હોટલમાં દુષ્કર્મ કર્યું હતું. મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એ જ રીતે, યુકેમાં, ઘણા મકાનમાલિકોએ તાળાબંધી દરમિયાન મકાનમાં રોકવાના બદલામાં ભાડૂતને શારિરીક સંબંધ બાંધવાની માંગ કરી હતી.

Advertisement