પરણીત મહિલાઓએ ભુલથી પણ ના કરવા જોઈએ આ કામ ,નહીં તો જીવન થઈ જશે બરબાદ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ અમુક એવા કામો વિશે જેને મહિલાઓ એ ક્યારે ના કરવા જોઇએ નહિ તમારા ઘરમા પણ ગરીબી અને દરીદ્ર્તા આવી શકે છે તો આવો જાણીએ.

Advertisement

આજના મોર્ડન જમાનામાં મહિલા અને પુરુષો બંને બરાબર છે. મહિલાઓ હાલના સમયમાં ઘણા એવા કામ કરી રહી છે, જે પહેલા પુરુષ કરતા હતાં. ઘણા ક્ષેત્રોમાં તો મહિલાઓ પુરુષોથી પણ સારું પ્રદર્શન કરી રહી છે. હવે આ તો થઈ ગઈ પ્રોફેશનલ કામ સાથે જોડાયેલી વાત. પરંતુ ધાર્મિક કાર્યોમાં મહિલાઓ દરેક ચીજ કરી શકતી નથી.

હકીકતમા શાસ્ત્રોમાં અમુક એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમને મહિલાઓએ કરવા ના જોઈએ. જો તે આ કાર્ય કરે છે તો તેને અશુભ માનવામાં આવે છે અને તેમનું ખરાબ ફળ મહિલા ઓને ભોગવવું પડે છે. આ કાર્યો ફક્ત પુરૂષો માટે જ બનેલા છે. તો ચાલો જાણી લઈએ શાસ્ત્રોના અનુસાર ક્યાં-ક્યાં કાર્યો મહિલાઓએ કરવા ના જોઈએ.

સનાતન ધર્મમાં 18 પુરાણોનો ઉલ્લેખ છે. જેમાંથી ગરુડ પુરાણ પણ એક છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આવી અનેક કૃતિઓ કહેવામાં આવી છે. જેઓ તે કરે છે તે નુકસાન પહોંચાડે છે. ગરુડ પુરાણમાં એક શ્લોકમાં સ્ત્રીઓને કેટલીક આદતો ટાળવાનું કહેવામાંઆવ્યું છે. આ પુરાણ મુજબ જે સ્ત્રીઓ આ વસ્તુઓમાં વિશ્વાસ નથી કરતી. તેમનું જીવન બરબાદ થઈ ગયું છે. તો ભૂલીથી પણ આ ભૂલો ન કરો.

વધુ સમય સુધી તમારા પતિથી દૂર ન રહો ગરુડ પુરાણ મુજબ મહિલાઓએ વધુ સમય સુધી પતિથી દૂર ન રહેવું જોઈએ. જે મહિલાઓ લાંબા સમય સુધી પતિથી દૂર રહે છે. તેમનું પારિવારિક જીવન દુ: ખથી ભરેલું છે. તેથી દરેક પરિણીત મહિલાએ તેના પતિ સાથે વધુ સમય વિતાવવો જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ.

આવા લોકો સાથે મિત્રતા ન કરો ગરુડ પુરાણ મુજબ આવી કોઈ સ્ત્રી કે પુરુષની મિત્રતા કરવાનું ભૂલ કરશો નહીં, જેનું પાત્ર સારું નથી ખરાબ પાત્રવાળા લોકો સાથે મિત્રતા કરવાથી તમારું પાત્ર પણ બગડે છે. મહિલાઓએ ફક્ત ઘર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.લોકોનું અપમાન ન કરો મહિલાઓએ દરેક પુરુષનો આદર કરવો જોઈએ. ક્યારેય કોઈની સાથે કઠોર શબ્દો ન બોલો. નાના અથવા મોટા દરેક સાથે વાત કરો અને ક્યારેય ખોટા શબ્દોનો ઉપયોગ ન કરો.

પરાયા ઘરમાં લાંબા સમય સુધી ન રહેવું ગરુડ પુરાણ મુજબ મહિલાઓએ ઘરે રહેવું જોઈએ. જે મહિલાઓ લગ્ન પછી લોકોના ઘરોમાં રહે છે. તેમની પ્રતિષ્ઠા ઓછી થાય છે, અને કુટુંબના સભ્યો પણ તેમની સાથે મતભેદ વધે છે. તેથી લગ્ન પછી મહિલાઓ તેમના ઘરે રહે ખૂબ જ મહત્વપૂર્ણ છે.જે સ્ત્રીઓ ઉપરોક્ત બાબતોની સંભાળ રાખે છે, તેમનું જીવન ખુશીઓથી ભરેલું છે અને જીવનમાં કોઈ મુશ્કેલી રહેતી નથી.

મિત્રો એવું માનવામાં આવે છે કે જો સ્ત્રી કોઈપણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને જો તે ઇચ્છે તો કોઈપણ ઘર ને તે નરક બનાવી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓની કેટલીક આદતો પરિવારની ગરીબી માટે જવાબદાર હોય છે અને એવી કેટલીક આદતો પણ છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે મિત્રો દરેક વ્યક્તિની ખુશી અને સમૃદ્ધિ મોટા ભાગે તે મહિલા પર નિર્ભર છે.

જે લક્ષ્મીની જેમ ઘરનાં બધાં કામ કરે છે અને દરેકની સંભાળ રાખે છે પરંતુ કેટલીક એવી બાબતો છે જે મહિલાઓએ ન કરવી જોઈએ કારણ કે મા લક્ષ્મી આવા ઘરોમા ક્યારેય આવતી નથી મિત્રો આપણે બધાને એ વાતની ખબર છે કે મા લક્ષ્મીને તે ઘર સૌથી વધારે પસંદ હોય છે જે ઘરમા સ્વચ્છતા રહેલી હોય છે પરંતુ આજની નવી જનરેશન પોતાના ઘરની સાફ સફાઇ કરતા પહેલા પોતાના શણગાર ઉપર વધારે ધ્યાન આપે છે.

મિત્રો આ લોકો તો પોતાને તોસ્વચ્છ તો રાખે છે પરંતુ પોતાના ઘરની સાફ સફાઇ કરવાનુ ભુલી જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાઓની આવી આદતો ના કારણે ઘરમા ગંદકી ભેગી થાય છે અને મા લક્ષ્મી રિસાઈને ત્યાથી ચાલી જાય છે મિત્રો ભારતીય સંસ્કૃતિમા સ્ત્રીઓને મા લક્ષ્મીનુ રૂપ માનવામાં આવે છે અને ઘરના ઘણાબધા કામ મહિલાઓ જ કરે છે.

અને મિત્રો આજ કારણ છે કે તેમને કોઈ કામ કરતા પહેલા તે કામના ખરાબ અને સારા વિશે જાણી લેવવુ જોઇએ મિત્રો કોઈ મહિલાઓના કોઈ ખરાબ કામ કરવાથી આખા ઘરને મોટી મુસીબતો ઉભી કરી શકે છે મિત્રો જ્યારે ઘરની સ્ત્રીઓ લક્ષ્મીની જેમ કામ કરે છે ત્યારે ઘરમા ખુશીની કોઈ ખોટ રહેતી નથી મિત્રો આજે તમને તેમના વિશે વિસ્તારથી જાણી લેવુ ખુબજ જરુરી બની જાય છે.

મિત્રો અમુક એવી વાતો હોય છે જે મહિલાઓથી અજાણમા થઈ જાય છે જેમનું પરિણામ તેમના પરિવારને ભોગવવું પડે છે મિત્રો કહેવામા આવે છે કે લગ્ન પછી તેમનુ નસીબ તેમના પતિ સાથે જોડાઇ જાય છે જેના કારણે જો તે બન્ને માથી કોઈ એક પણ ખરાબ કામ કરે છે તો તે બંનેને તેનુ પરિણામ ભોગવવું પડે છે મિત્રો એટલે જ કહેવાય છે કે જો કોઈ મહિલા પોતાની મો થી જો કડવી વાતો કરે છે

અને બીજા લોકોને હમેશા દુંખી જોવા માગે છે તો તેનો પ્રભાવ તેના પતિના કિસ્મત ઉપર થાય છે જો કે તે દુર્ભાગ્યપૂર્ણ હોય છે મિત્રો શાસ્ત્રો મા કહેવામા આવ્યુ છે કે આવી સ્ત્રીઓ ક્યારે પણ ભાગ્યશાળી નથી હોતી અને આજ કારણ છે કે આવી મહિલા ઓના ઘરમા આવવાથી ઘરમા રહેલી સંપતિ ખુટવા લાગે છે અને મિત્રો તે એ પણ જણાવવામાં આવ્યુ છે કે જો ઘરની મહિલાઓ બ્ર્હમમુહર્ત મા નથી જાગતી.

અને ઘણા સમય સુધી સુતી રહે છે તો તે તેના પરિવારના લોકો માટે ખોટુ છે અને મિત્રો આવી મહિલાઓ જે ઘરમા હોય છે તે ઘરમા ભુલથી પણ મા લક્ષ્મીનો વાસ થતો નથી અને મા લક્ષ્મી તેમના ઘરથી દુર જતી રહે છે મિત્રો તે સિવાય તમને જણાવી દઈએ કે જો કોઈ ઘરમા કોઈ સ્ત્રી ભુખથી પણ વધારે ખાવાની લાલચ રાખે છે અથવા ભોજનને જુઠા અથવા ગંદા હાથોથી જમવાની આદત હોય છે.

અને જે ઘરની મહિલાઓને નશા કરવાની આદત હોય છે તે ઘરમા મા લક્ષ્મી નો વાસ રહેતો નથી અને પરિવારના લોકો બર્બાદિના કગાર ઉપર આવી જાય છે મિત્રો આ બધી આદતોના કારણે ઘરમાથી હમેશા માટે દુર્ભાગ્ય પ્રવેશ કરી જાય છે અને બધુ જ ખત્મ થઈ જાય છે એટલે જો મિત્રો તમે જો કોઈ આવી ભુલો કરી રહ્યા છો તો સાવચેત રહો.

Advertisement