પત્નીને છોડી સાસુ સાથે લગ્ન કરવા માટે રાજી થયો પતિ,કારણ જાણી તમે પણ ચોકી જશો….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો દરેક દિકરી તેની માતાના ખુબજ પાસ હોય છે અને તે હમેશા પોતાની દિકરીનુ સારુ જ વિચારે છે જેથી તે તેના જીવનમા હમેશા ખુશ રહે પરંતુ મિત્રો આજના આ કિસ્સામા એક માતા જ પોતાની દિકરીના લગ્ન જીવનમા ઘી હોમવાનું કામ કર્યુ હતુ મિત્રો તમને જણાવી દઈએ કે માતા દિકરીનો આ કિસ્સો મા દિકરીના સબંધને ખુબજ શર્મશાર કરે છે તેમજ આ કિસ્સામા એક માતાએ તેની દિકરીના લગ્ન જીવન તોડવાનું કામ કર્યુ હતુ જે ખુબજ શર્મનાક હતુ તો મિત્રો આવો જાણીએ આ કિસ્સા વિશે.

સુરતમાં થોડા દિવસો પહેલા વેવાઈ અને વેવાણનું પ્રકરણ સામે આવ્યુ હતું ત્યારે આ પ્રકરણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી અને આ કિસ્સા બાદ અમદાવાદમાં સાસુ જમાઈનું પ્રકરણ સામે આવ્યુ છે જ્યા માતાએ દીકરીનું ઘર તોડવાનો પ્રયાસ કર્યો છે જેથી દીકરી માતાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની છે અને સાસુ અને જમાઈ વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલ્યા બાદ દીકરીને આ બાબતે જાણ થઇ હતી અને તેનો પતિ પણ સાસુની સાથે રહેવા માટે તૈયાર છે જેથી પરિણીતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં માતાની સામે અરજી કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અશોકભાઈની ચાલીમાં 55 વર્ષની સવિતાબેને તેની દીકરી ટીનાના લગ્ન કમલ સાથે કરાવ્યા હતા અને લગ્ન બાદ માતા સવિતાબેન દીકરી અને જમાઈ કમલને વારંવાર ઘરે બોલાવતા હતા ત્યારે ટીના સાથે લગ્ન બાદ સાસુ સવિતાબેનને જમાઈ સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો જેથી કમલ પણ અવાર નવાર કોઈ કારણ વગર સાસુના ઘરે જવાની જીદ પકડતો હતો.

મહિલા હેલ્પલાઇનના કાઉન્સીલરોએ જ્યારે સવિતાબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો તો તે સમયે સવિતાબેન કાઉન્સીલરો સામે જમાઈની સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી હતી અને આ ઉપરાંત દીકરીએ જ્યારે સાસુ જમાઇનો પ્રેમાલાપ જોયો હતો ત્યારે સાસુ સવિતાબેન દીકરીને કહેવા લાગ્યા હતા કે હું એકલી છું અને કમલ મારો છે અને મારે તેની સાથે લગ્ન કરવા છે તારે રહેવું હોય તો રે નહીં તો કંઈ નહીં.

સાસુ-જમાઈના પવિત્ર સંબંધને લાંછન લગાડતા બનાવ અંગે અમદાવાદ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અઢી વર્ષ પહેલાંથી પાંચેક દિવસ અગાઉ કોઈ પણ સમયે આ બનાવ બન્યો હતો પુત્રીના સગપણ દરમ્યાન મહિલા જમાઈ સાથે પરિચયમાં આવી હતી અને બસ ત્યારથી બંનેએ એક બીજાને ફોન કરીને વાતચીત કરવા લાગ્યા હતા અને તેવામાં જમાઈએ ફોન કરીને સાસુને ઘેરથી થોડે દૂર બોલાવી હતી જ્યાંથી બંને સીમમાં શરીર સંબંધ બાંધ્યો હતો

જુલાઈ મહિનામાં સવિતાબેન દીકરીને મળવા તેના ઘરે ગયા હતા ત્યારે જમાઈ કમલ ઘરે જ હતો ત્યારે સાસુ જમાઇની સાથે સમય વિતાવી શકે તે માટે તેમને દીકરી ટીનાને બજારમાં વસ્તુ લેવા માટે મોકલી દીધી હતી અને જ્યારે ટીના ઘરે આવી ત્યારે પાડોશીએ સાસુ જમાઈ વચ્ચેના સંબંધની વાત ટીનાને કરી હતી અને ત્યારબાદ ટીનાએ પતિ અને માતાની હરકતો નરી આંખે જોઇ તાત્કાલિક મહિલા હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો હતો.

જેથી સમગ્ર મામલો ઉજાગર થતાં તેમજ સમાજ તથા પરિવારજનોએ મહિલાને ઠપકો આપ્યો હતો અને જમાઈ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું હદ તો ત્યારે થઇ કે પતિ કમલે પણ ટીનાને કહ્યું હતું કે, મને પણ સવિતા ગમે છે અને મારે તારી સાથે રહેવું નથી અને આ સમગ્ર મામલે માતાએ જ દીકરીનું ઘર ભાંગવાનો પ્રયાસ કરતા દીકરીએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે જ્યા પોલિસે કમલ અને સવિતાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કિસ્સો સુરતમા બન્યો હતો જ્યા પોતાની પત્નિ ઍ તેના પતિને ઘરમાથી કાઢી મક્યા બાદ તેની સાસુએ તેને આશરો આપ્યો હતો અને થોડાક સમય પછી બંને એ લગ્ન કરી લીધા હતા તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખરે શુ બન્યુ હતુ મિત્રો સુરતમાં, દીકરી અને જમાઇની કહાની ખૂબ ચર્ચામાં છે અને તે વાત કાંઇક આવી છે કે વેતન ન મળવાને કારણે સંજય નામનો યુવક ઘણા મહિના થી ઘરે રહેતો હતો ત્અને આ જોઇને તેની પત્ની ખુબ જ ગુસ્સે થઇ ગઈ હતી જેના કારણે તેને ઘરમાથી કાઢી મૂકવામાં આવ્યો હતો

કદાચ તેની પત્નીને બીજા કોઇક સાથે પ્રેમ થઇ ગયેલો એટલે તેણે પતિને પોતાના ઘરમાંથી કાઢી મૂકયો હતો તો તેની માને થયું કે પોતાની દીકરીનો સ્વભાવ અને તેની બેવફાઇને કારણે જમાઇએ ભોગવવું પડી રહયું છે એટલે તેણે જમાઇને પોતાના ઘરે આશરો આપ્યો જોકે થોડા સમયમાં તેમને વચ્ચે પ્રણય અને લાગણીના અંકુર ફૂટયા અને બંનેએ લગ્ન કરી લીધા સંજય તેનાથી 23 વર્ષ નાના જમાઇ સાથે ઘર માંડયું અને સરોગસીથી બાળક મેળવવાનો પ્લાન પણ કર્યો, પણ એમાં સફળતા મળી ન હતી.