પત્નીમાં દેખાવા લાગે આ લક્ષણો તો સમજી જજો કે પતિનું જીવન બરબાદ થઈ રહ્યું છે,ફટાફટ જાણીલો આલક્ષણો વિશે…….

મહિલાઓને ઘરમાં લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. હા, ભારતીય સમાજમાં સ્ત્રીનો દરજ્જો ખૂબ ઉચો છે. તેથી શાસ્ત્રો અનુસાર, મહિલાઓના કાર્યનો સીધો પ્રભાવ તેમના પરિવાર અને પતિને પડે છે. જે ઘરની મહિલાઓની વર્તણૂક ખરાબ હોય છે, ત્યાં બધું ઉલટું હોઈ છે. લક્ષ્મી માતાને પણ ગુસ્સો આવે છે.તેથી જ જો ઘરમાં લક્ષ્મી જોઈતી હોય તો મહિલાઓએ વિશેષ કાળજી લેવી જોઈએ, કારણ કે જો સ્ત્રી ખુશ હોય તો લક્ષ્મી પણ ખુશ હોય છે.

Advertisement

શું તમે જાણો છો મહિલાઓના કયા કામ નો પ્રભાવ તેમના પતિ પડે છે? શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે ઘરની સ્ત્રી સંસ્કારી છે, ત્યાં સુખનો અભાવ નથી હોતો. એટલે કે, મહિલાઓને તેમની અંદરના ગુણો પ્રવેશવા જોઈએ ના કે અગુણો,. પરંતુ આજના ફેશન યુગમાં બધું ઉંધુ થઈ રહ્યું છે. ફેશનના નામે પરંપરા તૂટી રહી છે, જેના કારણે ઘર પરિવાર પર મોટી અસર પડે છે.

આજે અમે મહિલાઓના એ કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે ઘરમાં ગરીબી આવે છે. અથવા, પતિ પર મુશ્કેલીઓનો પર્વત તૂટે છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સમાન હોય છે, આ સ્થિતિમાં બંને કામ કરે છે અને બન્નેને ભોગવવું પડે છે. પરંતુ જો ઘરની લક્ષ્મી ખરાબ કામ કરવાનું શરૂ કરે છે, તો પછી પતિનો વિનાશ નિશ્ચિત માનવામાં આવે છે, આવી સ્થિતિમાં બધું ક્ષીણ થવા લાગે છે.

પત્નીની આ ભૂલ પતિના વિનાશમાં પરિણમે છે.તો ચાલો આપણે જાણીએ કે પત્નીની કઈ ભૂલ પતિના જીવનને બરબાદ કરે છે. તો ચાલો જોઈએ કે આ એપિસોડમાં કઈ વસ્તુઓ શામેલ છે.જેની પત્ની મોડા સુધી સુઈ રહે છે, તેમના ઘરે લક્ષ્મી રહેતી નથી. લક્ષ્મી તે ઘરથી હંમેશા ગુસ્સે રહે છે. આવી સ્થિતિમાં તે પતિના કામને પણ અસર કરે છે.

જો પત્ની ઘરમાં સફાઈ ન કરે અથવા ઘરને ગંદું રાખશે, તો ઘરમાં ગરીબીનો વાસ પણ રહે છે. આ લોકો તેમના જીવન ઉપર ક્યારેય ઉભા થઈ શકતા નથી. આની સીધી અસર પતિના ધંધા પર પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ સ્વચ્છતા કરવી જ જોઇએ.

જો પત્ની ભૂખ કરતાં વધારે ખાઈ છે અથવા જો તે એંઠા હાથથી ભોજનને સ્પર્શે છે, તો લક્ષ્મી માતા આવા ઘરથી દૂર જાય છે. આવી સ્થિતિમાં પતિનો વિનાશ ચોક્કસપણે નિશ્ચિત છે.જેની પત્ની ફક્ત કડવી વાતો કરે છે અથવા હંમેશાં બીજાનું ખરાબ ઇચ્છે છે, તેમનું ભાગ્ય હંમેશ માટે ડૂબી જાય છે. ઘરની ચારે બાજુથી મુશ્કેલીઓ આવવા લાગે છે. પતિ પણ હંમેશા બીમાર રહે છે.

જેની પત્ની નશો કરે છે, તેની બરબાદી સો ટકા નક્કી છે. કારણ કે પત્ની ઘરની લક્ષ્મી છે, અને જો લક્ષ્મી ખોટા કાર્યોમાં સામેલ થાય છે તો ઘરનો નાશ થાય છે, આવી પત્નીઓ ભાગ્યશાળી નથી.મિત્રો હવે આપણે જાણી લઈએ એવી સ્ત્રીઓ વિશે જે સાક્ષાત માં લક્ષ્મી નો આવતાર માનવામાં આવે છે આપ્રકારની સ્ત્રીઓ ઘરની સ્થિતિ સુધારી નાખે છે.જો સ્ત્રીઓ વિશે લખવા બેસીએ તો લેખ ના લેખ ટુંકા પડી જાય. કેમકે તેનો કોઈ છેડો નથી તે ભગવાન ની બનાવેલી એવી કૃતિ છે કે જેને ભગવાને પોતાનું સર્વશ્વ આપી દીધું હોય તેમ લાગે છે.

તો આજે આ આર્ટીકલ મારફતે વાત કરવી આવી જ કઈંક ભાગ્યવાન સ્ત્રીઓ કે જે પોતે તો ભાગ્યશાળી હોય જ છે પણ તેમના શરીર ના જો અમુક અંગો મોટા કે લાંબા હોય તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવી ઘર-પરિવાર માટે પણ ભાગ્યશાળી સાબિત થાય છે. તો ચાલો જાણીએ આવી સ્ત્રીઓ વિશે.લાંબી આંગળીઓ.આ લાંબી આંગળીઓ ધરાવતી સ્ત્રીઓ સ્વભાવે ચતુર અને બુધ્ધિમાન,વાંચવા મા વધુ રસ ધરાવનાર, બિનજરૂરી ખર્ચો ન કરનાર તેમજ રૂપિયા-પૈસા નો સાચી અને સરસ રીતે સદઉપયોગ કરનારી હોય છે.

આ સિવાય તેમના મા ઘર ચલાવવાની બહુ જ સારી આવડત હોવા ના લીધે તેઓ પોતાના પતિ તેમજ ઘર-પરિવાર ને દરેક સભ્યો ને હંમેશા ખુશ રાખે છે.લાંબું નાક.આવા લાંબુ નાક ધરાવતી સ્ત્રીઓ દરેક વિપરીત પરીસ્થિતી ને પોતાના શાંત સ્વભાવે ઉકેલ મેળવી લે છે. તે તેના જીવન ના ગમે તેવા કોયડા નો હલ કાઢી શકે છે.

તેઓ બહુ જ ખર્ચીલા હોય છે પરંતુ તેમને ખર્ચ કરેલ પૈસા ક્યારેય વ્યર્થ જતા નથી.લાંબી ગરદન.આવી લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે જાણીતી હોય છે. આ સાથે જ તેમનું ભાગ્ય પણ સદા તેમનું સાથ આપતું હોવાથી તે પોતાના ઘર-પરીવાર ને ખુશીઓ થી ભરી દે છે અને દરેક આનંદ માંડતી હોય છે.મોટી આંખો.આવી મોટી આંખો ધરાવતી સ્ત્રીઓ કે જેમની આંખો ને મૃગનયની સાથે સરખાવવા મા આવે છે. તે જે ઘર મા ગૃહલક્ષ્મી બનીને જાય છે ત્યાં ક્યારે પૈસા ની અછત થતી નથી.

 

આ સાથે તે પોતાના પતિ ને ઘણો પ્રેમ આપનારી,વિશ્વાસ રાખનારી તેમજ સદેવ પતિ ને વફાદાર રહેનારી હોય છે.લાંબા વાળ.આવી સ્ત્રીઓ કે જેમના વાળ લાંબા હોય છે તે પોતાના પતિ માટે તેમજ ઘર-પરીવાર માટે ઘણી નસીબદાર માનવામાં આવે છે ધન ની દેવી માતા લક્ષ્મી ના વાળ જેવા લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ જ્યાં પણ પરણી ને જાય છે ત્યાં ક્યારેય પૈસા ની અછત રહેતી નથી.આમ પણ આપડા જુના પુરાણો મા કેહવાય છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા,એટલે તેનો અર્થ થાય છે કે જ્યાં પણ સ્ત્રીઓ ની પૂજા કરવામાં આવે છે ત્યાં સદેવ ભગવાન નો વાસ હોય જ છે.

Advertisement