પ્રેમીના ત્રાસથી એક દિવસ પ્ર્રેમિકાએ કાપી લીધું એનું મુખ્ય અંગ

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે.

Advertisement

જે બિહાર માંથી સામે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે બ્લેકમેલિંગ અને ત્રાસથી કંટાળી આ મહિલાએ યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો અને પીડિત યુવકનો આરોપ છે કે આ ઘટના બાદ મહિલાએ તેને ઓરડામાં બંધ રાખ્યો હતો અને તે ચીસો પાડતો રહ્યો હતો, તેમ છતાં મહિલાએ તેના પર દયા ખાધી ન હતી અને આ સમગ્ર મામલો બિહાર નો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદથી બિહાર ના આ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે અને પોલીસનું કહેવું છે કે આરોપી મહિલાને બ્લેકમેઇલ કરીને યુવક દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો.

મિત્રો આ મામલે પીડિત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે અને આ ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે આ યુવક ભોજપુર જીલ્લામાં રહેતો હતો. અને લગભગ 3 મહિના પહેલાં તે બિહાર મા આવ્યો હતો અને 35 વર્ષનાં યુવકે દાવો કર્યો છે કે આ મહિલા સાથે તેને સંબંધ હતા અને આ મહિલા પણ છેલ્લાં 12 વર્ષથી આ વિસ્તારમાં જ રહેતી હતી મિત્રો પીડિત યુવકનું કહેવું છે કે મહિલાએ તેને ફોન કરીને એક જગ્યાએ બોલાવ્યો હતો.

અને ત્યારબાદ અચાનક જ તેણે તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જો કે યુવકનું કહેવું છે કે મહિલાએ આ શસ્ત્રથી તેનો ખાનગી પાર્ટ કાપીને તેને એક ઓરડામાં બંધ કરી ત્યાંથી જતી રહી હતી અને આ યુવક ઘણા લાંબા સમય સુધી બંધ રૂમમાં મદદ માટે પોકારતો રહ્યો પરંતુ યુવકનું કહેવું છે કે પડોશીઓએ તેમને કોઈક રીતે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો તેમજ બનાવની જગ્યાએથી કેટલાક મહત્વના ફોરેન્સિક પુરાવા નોંધ્યા છે.

મિત્રો પોલીસનું માનવું છે કે મહિલાએ ત્રાસથી કંટાળીને તેના બચાવમાં આ પગલું ભર્યું છે અને પોલીસ હાલમાં બનાવની તપાસ અલગ અલગ એંગલથી કરી રહી છે જો કે પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે જણાવી દઈએ કે આ વર્ષે બિહાર માથી આવી ઘટના સામે આવી છે. અહીં એક 25 વર્ષીય યુવતીએ 35 વર્ષીય વ્યક્તિનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું અને આ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે યુવકે ઘરે એકલા મળીને તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો અને તેના બચાવમાં તેણીએ આવું કર્યું હતું.

મિત્રો આવો જ એક કીસ્સો યુપીના કુશીનગરમાં એક મહિલાએ રાત્રે સૂતી વખતે પતિનો ખાનગી ભાગ કાપી નાખ્યો હતો અને તેની સાથે ફરાર થઈ ગઈ હતી અને આ રુદન સાંભળી પરિવાર ના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દ્રશ્ય જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરિવારે તેને ઉતાવળમાં જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કર્યા હતા જણાવી દઇએ કે યુવકની હાલત ગંભીર છે.

મિત્રો આ સમગ્ર આ મામલો કુશીનગરના કુબેરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અને ગામનો રહેવાસી ચંદૂભાઇ ઇંટ ભઠ્ઠા પર ટ્રેક્ટર ચાલક છે અને સાત વર્ષ પહેલા તેણે ઝારખંડની એક મજૂર મહિલા સાથે લગ્ન કર્યા હતા અને આ બંનેને ત્રણ બાળકો છે પરંતુ એક રાત્રે ચંદૂભાઇ ઓરડામાં સૂઈ રહ્યો હતો ત્યારે મધ્યરાત્રિએ પત્નીએ તેનો અંગત ભાગ કાપી નાખ્યો હતો અને તેને લઈને ઘરેથી ભાગી ગઇ હતી અને આ રુદન સાંભળીને પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ચંદૂની આવી હાલત જોઇને તે ચોંકી ગયા હતા.

અને પરિવારે તેને ઉતાવળમાં જિલ્લા હોસ્પિટલ માં ખસેડ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કર્યા હતા અને આ બનાવની માહિતી મળતાં એસએચઓ અરવિંદ કુમાર ગામ પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી.

અને તેમણે જણાવ્યું હતુ કે મહિલાને તેના પતિના ચરીત્ર ઉપર શંકા હતી અને આ અંગે હંમેશાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો જો કે પોલીસ નું કહેવું છે કે તાહિરિમેળવવા અંગેનો કેસ નોંધ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement