પ્રેમિકા સાથે રોજ બાંધતો હતો શારીરીક સબંધ,અને જ્યારે તે ગર્ભવતી બની તો પ્રેમી કર્યુ કઇક એવુ જાણીને તમે પણ હેરાન થઈ જશો…

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે રાજકોટ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા ભાવનગર જિલ્લાની એક યુવતી સાથે પણ એવુ બન્યું છે કે પ્રોફેશ્નલ સ્કીલ માટેનો કોર્સ કરતી વખતે રાજકોટમાં રોકાણ દરમિયાન એક પરિણીત યુવક સાથે નિકટતા બનાવી બેઠાં બાદ તેને લગ્નનો વાયદો આપીને યૌનશોષણ કર્યા બાદ એ શખ્સે લગ્નનો ઇન્કાર કરી દીધો હતો અને અંતે આ વાત પોલીસ કેસ સુધી પહોંચી છે અને હાલ ૨૪ વર્ષની થયેલી આ યુવતી આજથી દોઢ બે વર્ષ પહેલાં બ્યૂટી ટ્રીટમેન્ટનો કોર્સ કરવા રાજકોટ આવીને હોસ્ટેલમાં રહેતી હતી જે દરમિયાન એક વખત કોઇ રસ્તામાં તેને સચિન નામના એક યુવકનો પરિચય થયો હતો

અને આજની જેમ પહેલાં મોબાઇલ નંબરની અને પછી મેસેજીસની આપ લે થઇ હતી અને વાતચીત પણ ચાલતી રહી અને એ શખ્સે પોતે પરણેલો હોવાનું કહી તો દીધું પરંતુ એમ છતાં પોતે એની સાથે પણ લગ્ન કરશે એમ કહ્યું અને એ યુવતી ભોળવાઇ ગઇ અને રૂદ્રા પ્લોટ ખાતેની હોટલમાં લઇ જઇને યુવકે એની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ ત્રિકોણબાગ નજીકની હોટલમાં પણ જબરદસ્તી કરી હતી અને એ પછી જુદી જુદી હોટલોમાં દુષ્કર્મનો એ ક્રમ ચાલતો જ રહ્યો હતો.

પરંતુ જ્યારે યુવતીને પોતે પ્રેગનન્ટ હોવાનું માલૂમ પડતાં સચિન ને વાત કરી ત્યારે એ શખ્સ પોતાનો જૂનો ફોન બંધ કરીને તેને પોતાનો નવો સંપર્ક નંબર આપ્યો અને એક તબક્કે જસદણ લઇ જઇને એક ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી તો છ માસનો ગર્ભ હોવાનું માલુમ થયું હતુ અને આ શખ્સે લગ્નના વાયદો ચાલુ જ રાખ્યો પણ લગ્ન કર્યાં નહીં અને આ તરફ પિયરમાં ખબર પડતાં યુવતીને ઘેરથી કાઢી મુકવામાં આવી હતી અને આજથી થોડા દિવસ પહેલાં એ કહેવાતા પ્રેમીએ પણ તારાથી થાય એ કરી લે કહીને લગ્નનો ઇન્કાર કરી દીધો

આખરે તે યુવતિએ વિગતો સાથે ફરિયાદ નોંધાવતા રાજકોટના એ ડિવિઝન પોલીસે કોઠારીયા રોડ આશાપુરાનગર ખાતે રહેતા સચિન માગાભાઇ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરી છે અને તપાસનીશ સબ ઇન્સ્પેકટર જે.ડી. વસાવાએ જણાવ્યું કે હાલ ઢસા પંથકની આ યુવતી પોતાની રીતે ક્યાંક આશ્રય મેળવીને રહે છે અને તેનું તબીબી પરિક્ષણ કરાવવામાં આવી રહ્યું છે પરંતુ હવે તેને નારી સુરક્ષા ગૃહમાં મોકલાશે અને ગર્ભ આઠ માસનો થઇ ગયો હોવાથી તેણીએ નાછૂટકે પ્રસુતિ કરાવવી પડશે પોલીસે આરોપીને પકડવા તજવીજ આદરી છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો ન્યાય મેળવવા રાંચીમાં રહેતી એક યુવતી ધનબાદ પહોંચી હતી અને લગ્નનું વચન આપીને છેતરપિંડી કરનાર શખ્સ ધનબાદનો રહેવાસી છે અને આ મહિલાએ ધનબાદના પોલીસ સ્ટેશનની મહિલા અધિકારીઓ સાથે ન્યાયની વિનંતી કરી અને ફરિયાદ નોંધાવી હતી સુનિતા એ જણાવ્યું કે તેની અને વિનોદ નગર નિવાસી મુકેશ બર્મન વચ્ચે આઠ વર્ષથી મિત્રતા હતી.

મિત્રો આ બંને પરિવારો અગાઉ ધનબાદમાં ગાંધીનગર શાકભાજી વાવેતર નજીક રહેતા હતા અને ચાર વર્ષ પહેલા સુનિતાના પિતા પરિવાર સાથે રાંચી શિફ્ટ થયા હતા અને આ પછી મુકેશ રાંચી આવવા લાગ્યો હતો અને પ્રેમની ખાતરી આપતા અને લગ્નના વચન આપતા તેણે સુનિતા સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યો હતો .

સુનિતાએ જ્યારે લગ્ન કરવાની વાત કરી ત્યારે મુકેશે કહ્યું કે તે માતા-પિતાને મનાવી લેશે અને લગ્ન કરશે અને તે છેલ્લે રાંચીમાં સુનિતાના ઘરે ગયા હતા અને ત્યારબાદથી તે ન તો મળવા ગયો ન ફોન કર્યો અને જ્યારે સુનીતાના ફોન પર તેણે સુનિતાને બીજે લગ્ન કરવાની સલાહ આપી.

અને તેનાથી ગભરાઇ ને રાંચીથી આરાધના મહિલા સમિતિના પાંચ સભ્યો સુનિતા સાથે મંગળવારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અરજી આપ્યા બાદ મહિલા સ્ટેશન પ્રભારીએ મુકેશના ઘરે ફોન કર્યો હતો અને તેના પરિવારના સભ્યોને બોલાવ્યા હતા અને ડીએસપી અમિત કુમારે તુરંત એફઆઈઆર નોંધાવી અને મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી આગુસિના લકડાને નિર્દેશ આપ્યો હતો.