મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટના જીવનના સંઘર્ષો કદાચ જ તમે જાણતાં હશો વાંચ્યા બાદ આંખ રડી પડશે….…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતમાં એવા કેટલાય નામચીન ગુજરાતી કલાકારો થઇ ગયા, જેઓને આજે પણ મોટી સંખ્યામાં ચાહકો છે. તેવામાં આજે આપણે વાત કરીએ ગુજરાતના લોકપ્રિય સિંગર રાજલ બારોટની તેમના અવાજના ગુજરાતભરમાં લાખો ચાહકો છે. રાજલ બારોટએ ગુજરાતના પ્રખ્યાત એવા મણિરાજ વચેતના પુત્રી છે, રાજલ બારોટના મમ્મી અને પપ્પાના અવસાન પછી ઘરની બધી જ જવાબદારી રાજલ બારોટે તેમના ઉપર લઇ લીધી હતી. તેમના જીવનમાં એ ખુબ જ અઘરા દિવસો હતા, જેમાં તેમને ધીમે ધીમે હિંમત આવી અને ત્યાર પછી તેઓને તેમની સફળતા મેળવવા માટે ખુબ જ મહેનત કરી છે. તેઓએ એક વાર એવું પણ કહ્યું હતું કે, હું કોઈ દિવસ વિચાર્યું નહતું કે હું સિંગર બનીશ.

Advertisement

તે સમયે મારા માતા પિતાના મૃત્યુ પછી સમય અને સંજોગ એવા બન્યા કે તેથી મેં ગાવાની શરૂઆત કરી હતી. જયારે શરૂઆત કરી ત્યારે નાના પ્રોગ્રામોથી કરી હતી, ધીમે ધીમે આજે આટલે સુધી પહોંચી ગઈ. રાજલ બારોટે પહેલા સ્ટેજ પ્રોગ્રામો કર્યા અને પછી ધીમે ધીમે નામ વધતું ગયું અને આજે તેમના મોટી સંખ્યામાં ચાહકો બની ગયા છે. તેઓએ હજુ સુધી લગ્ન પણ નથી કર્યા કેમ કે, તેઓએ એક વાર એવું જણાવ્યું હતું તેમના આખા પરિવારની જવાબદારી તેમની ઉપર છે તેથી તેઓએ લગ્ન નથી કર્યા.

રાજલ બારોટ જાણીતા ગુજરાતી સિંગર મણિરાજ બારોટના પુત્રી છે. મણિરાજ બારોટે જ લોકપ્રિય ગુજરાતી ગીત સનેડો આપ્યું હતું. રાજલ બારોટનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ પાટણથી થોડે દૂર આવેલ બાલવા ગામે થયો હતો. ગુજરાતી સિંગર રાજલ બારોટ યુટ્યુબનું સિલ્વર બટન પણ જીતી ચૂકી છે. રાજલ છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે અને તેની આલ્બમ્સ ના પાંચ મિલિયનથી વધુ વ્યૂહવર્સ પણ નોંધાયા છે. પિતાના અવસાન બાદ ઘરની નાજૂક આર્થિક સ્થિતિને જોતાં રાજલે સિંગીંગની શરૂઆત કરી હતી.

છેલ્લા 10 વર્ષથી ગાયિકી ક્ષેત્રે ધૂમ મચાવી રહેલી રાજલે 13 વર્ષની ઉંમરે ગીતો ગાવાની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી 100થી વધુ આલ્બમ અને 2 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ આપી ચૂકી છે.રાજલને ત્રણ બહેનો છે મેઘલ,હીરલ અને તેજલ નામની ત્રણ બહેનો છે. રાજલ બારોટે 10 ધોરણ સુધીનુ શિક્ષણ મેળવ્યુ છે.રાજલને સિંગિંગની સાથે સાથે તલવારબાજીનો પણ શોખ છે. ઘણીવાર તે તેના કાર્યક્રમમાં તલવારબાજી કરતી પણ જોવા મળે છે.

રાજલને વાંચનનો પણ ખૂબ શોખ છે, ધાર્મિક પુસ્તકો તેના ફેવરેટ છે. રાજલ બારોટનું એક દંતા સોંગ તેનું અત્યાર સુધીનું સૌથી ફેમસ સોંગ છે. રાજલે પહેલો કાર્યક્રમ કપડવંજમાં કર્યો હતો. ગુજરાતીની જાણીતી ગાયિકા રાજલ બારોટ મોટા ભાગે પોતાના પરીવાર સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે.

રાજલ બારોટનું ફેન ફોલોઇંગ દિવસે દિવસે વધતું જ જઈ રહ્યું છે. યુટ્યુબ પર તેના ગીત એકદંતાને લાખોની સંખ્યામાં વ્યૂઝ મળી ચૂક્યા છે. પિતા મણિરાજ બારોટ રાજલના ફેવરિટ સિંગર છે. જો કે નવી પેઢીમાં તેને કિર્તીદાન ગઢવી અને વનિતા બારોટ ખૂબ ગમે છે. સાડીમાં પણ ગોર્જિયસ દેખાતી આ ગુજરાતી ગોરીને જીન્સ-ટીશર્ટ પહેરવા સૌથી વધુ ગમે છે. કિંજલ દવે, અને ગીતાબેન રબારી સાથે રાજલ બારોટ. આ ત્રણેય સિંગર્સ એકબીજાના ખાસ મિત્રો છે. રાજલ ચાર બહેનોમાં સૌથી મોટી છે અને હાલ પોતાની ત્રણેય બહેનોનો શિક્ષણનો ખર્ચ પણ ઉપાડી રહી છે.

કિંજલ દવે, ગીતાબેન રબારી, વિક્રમ ઠાકોર અને જિજ્ઞેશ કવિરાજ સાથે રાજલ બારોટ તલવારબાજી ઉપરાંત રાજલ બારોટને ઘોડેસવારીનો પણ શોખ છે. દાળ ઢોકળી અને ખિચડી જેવી ગુજરાતી વાનગીઓની સાથે રાજલને પિઝ્ઝા ખાવા ખૂબ ગમે છે. જાણીતા ગુજરાતી સિંગર ગીતાબેન રબારી સાથે રાજલ બારોટ, રાજલ બારોટને પરિવાર સાથે તહેવારો ઉજવવા પણ પસંદ છે.

ધોરણ 10 સુધીનુ શિક્ષણ મેળવ્યુ છે અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજલ બારોટને સિંગિગ અને ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ છે અને તેઓ ફ્રી સમયમાં પુસ્તકો વાંચે છે તેમજ રાજલ બારોટને ગુજરાતી મુવિસમાં ઢોલો મારા મલકનો અને તેના પિતાના બધા જ મુવીસ ખૂબ જ ફેવરિટ છે અને ત્યારે હિન્દી મુવીમાં હમ સાથ સાથ હે અને સ્વર્ગ મુવી જોવુ ઘણુ પંસદ છે.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તો હોલિવુડની ફાઈનલ ડેસ્ટીનેશન સિરીજ પણ રાજલને પંસદ છે અને તેમજ કહેવાય છે કે તો વળી સલમાન ખાન અને કરીના કપૂર તેને ફેવરિટ છે તેવું પણ જાણવા મળ્યું છે અને તેની સાથે જ વાત કરીએ તો આ રાજલ બારોટના ફેવરિટ સિંગર તેના પિતા મણિરાજ બારોટ છે અને તેઓ તેમના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના પિતાએ પણ તેને કલાકાર બનાવવામાં માર્ગદર્શન આપ્યું હતું.

અને તેમજ સૌ કોઈના ફેવરિટ એવા કિર્તીદાન ગઢવી અને વનિતા બારોટ પણ રાજલના પંસદ છે અને ત્યારે ડોમિનોઝના પિઝા, દાલ ઢોકળી અને ખીચડી રાજલનુ ફેવરિટ ફૂડ છે અને તેની સાથે જ રાજલને ભાઈ નથી તેવું જાણવા મળ્યું છે પણ તે તેની બહેનો માટે દરેક જવાબદારી નિભાવે છે અને તેમજ તેઓ રક્ષાબંધનના પર્વ પર રાજલ બારોટ અને તેની બહેનો એકબીજાને રાખડી બાંધે છે અને ભાઈ ભહેનનો સબંધ સાચવ્યો છે.ત્યારબાદ તેને એવું પણ કહ્યું છે કે હું મારા પિતાની કલાકારીને પણ આગળ ધપાવવા ઈચ્છતી હતી અને ત્યારબાદ વર્ષ 2006માં મને ગાવા માટે 200 રુપિયા મળતા હતાં અને ત્યારપછી મારા પિતાના મોત પછી મેં ગાવાનું ચાલુ જ રાખ્યું.

અને સફળતા મળતી ગઈ અને તરક્કી કરવા લાગી હતી અને રાજલની લાઈફમાં ટર્નીગ પોઈન્ટ ત્યારે આવે છે જયારે મણિરાજ બારોટ એટલે તેના પિતાનુ નિધન થઈ જાય છે અને તેમજ રાજલને તલવારબાજી કરવી ઘણી પંસદ છે તે તેના કાર્યક્રમમાં સિંગિગની સાથે તલવારબાજી પણ કરતી નજરે પડે છે.તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજલનુ ફેવરિટ ફેસ્ટીવલ નવરાત્રી છે અને તેમજ જીન્સ,ટી-શર્ટ રાજલના ફેવરિટ આઉટફિટ છે.રાજલને ધાર્મિક પુસ્તકો વાંચવા ગમે છે તે ફુરસદના સમયમાં વાંચન કરતી હોય છે રાજલ બારોટનુ એક દંતા સોંગ લોકોને ખૂબ પંસદ પડયુ છે રાજલ બારોટએ તેનો પહેલો કાર્યક્રમ કપડવંજમાં આપ્યો હતો.

Advertisement