રામાયણમા સીતાનું પાત્ર ભજવનાર દિપિકા પણ કરી ચૂકી છે બી ગ્રેડ ફિલ્મોમા કામ,આપ્યા છે એટલા બોલ્ડ સીન કે…..

મિત્રો નમસ્કાર આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છે કે થોડાક સમય પહેલા ચાલી રહેલા લોકડાઉંન મા આપણે ઘર મા રેહવા મજબુર બની ગયા હતા અને આપણે સતત ઘર મા રેહવાથી આપણે કંટાળી ગયા હતા પરંતુ આ સ્થિતિ મા ટીવી દ્વારા મહાભારત અને રામાયણ નુ રી ટેલિકાસ્ટ કરવામાં આવ્યુ હતુ કેમ કે તે સમયે ચાલી રહેલા લોકડાઉન મા કોઈપણ નવા શૉ નુ શુટીગ તો નથી ચાલી રહ્યુ ત્યારે બધી ચેનલોએ પોતાની ટીઆરપી વધારવા પોતાની ધાર્મિક સિરિયલો ને રી ટેલીકાસ્ટ કરવા લાગ્યા હતા અને તે સમયે રામાયણ પણ રી ટેલીકાસ્ટ કરવામા આવી હતી.

મિત્રો આ નાટકમાં મુખ્ય કિરદાર નિભાવવા વાળા અભિનેતાઓ પર પણ લોકો તેમનો પ્રેમ વરસાવી રહ્યા હતા અને રામાયણ ધારાવાહિકમાં રામ ની ભૂમિકા નિભાવવા વાળા અરુણ ગોવીલ અને માતા સીતાની ભૂમિકા નિભાવવા વાળી દિપીકા ચીખલીયા ને ફરી એકવાર તેમના કિરદાર માટે લોકો ખૂબ પસંદ કરી રહ્યા હતા અને અરુણ ગોહિલ અને દીપિકા ચિખલિયાને લોકો દ્વારા ભગવાનનો દરજ્જો દેવામાં આવી રહ્યો છે જોકે ઘણા ઓછા લોકોને આ વાતની જાણકારી છે કે દીપિકા ચિખલિયા જેને તે માતા સીતાના સમાન માને છે તેને પણ બી ગ્રેડ ફિલ્મો કરી છે.

મિત્રો હિન્દુ ધર્મગ્રંથ રામાયણ.પર આધારિત આ શ્રેણીમાં રામે અરુણ ગોવિલની ભૂમિકા ભજવી હતી અને સીતાની ભૂમિકા દીપિકા ચિખલીયાએ કરી હતી અને આ સીરિયલમાં સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકાને ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ દ્વારા નવી અભિનેત્રી માનવામાં આવી હતી 29 એપ્રિલ, 1965 ના રોજ જન્મેલી દીપિકાએ સીરીયલ રામાયણની પ્રથમ બી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેણે ભગવાન દાદા,ધ ડાર્કનેસ ઓફ ધ નાઇટ,ખુદાઈ,સન મેરી લૈલા, ચીસો,આશા ઓ ભાલોભાશા અને નંગલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ અને આમાંની મોટા ભાગની ફિલ્મો બી-ગ્રેડની હતી.

મિત્રો સીતાનું કિરદાર નિભાવ્યા પહેલા દિપીકા ચીખલીયાએ બી ગ્રેડ ફિલ્મોમાં અભિનય કર્યો છે સીતાનું કિરદાર બખૂબી નિભાવવા વાળી દીપિકાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુન મેરી લેલા થી તેના કરિયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં તેને રાજકિરણ સાથે અભિનય કર્યો હતો અને આ ફિલ્મને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી તો પણ દીપિકાને ફિલ્મ જગતમાં કંઈ પહેચાન મળી શકી નહીં.

અને તે પછી દીપિકાએ 1986 મા ચીખ. અને 1987 મા રાત કે અંધેરે મેં જેવી બી ગ્રેડ ફિલ્મો કરી હતી અને ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા અને તે દરમિયાન દીપિકાને રામાનંદ સાગરની રામાયણ માં સીતાની ભૂમિકા મળી ગઈ હતી.

મિત્રો દીપીકાએ કિરદારને ઘણી સારી રીતે નિભાવ્યો હતો અને તે બાદ દીપિકાની બી ગ્રેડ ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી અને આ ફિલ્મ માટે દીપિકાની ઘણી ટીકા કરવામાં આવી હતી અને રામાયણના કામયાબ થયા પછી દીપિકાએ આવી ફિલ્મો કરવાનું છોડી દીધું હતુ અને રામાયણ દ્વારા મળેલી નવી પહેચા ના કારણે દીપિકાને ફરી એકવાર ફિલ્મ જગતમાં નવી તક મળી અને તેમને ઘણા પ્રસિદ્ધ અભિનેતાઓ સાથે કામ કરવાનો મોકો પણ મળ્યો હતો.

મિત્રો દીપિકાએ રાજેશ ખન્ના ની હીરોઈન બની ને પણ એક ફિલ્મ કરી છે અને તેમને હિન્દી ફિલ્મોના સિવાય પણ ઘણી બંગાલી અને મલયાલમ ફિલ્મો કરી છે તે સિવાય દીપિકાએ પોતાની મોટાભાગની ફિલ્મો મોટા સિતારાઓ સાથેજ કરી છે.

પણ જે રીતે તેને માતા સીતાનું કિરદાર નિભાવવા થી ઓળખાણ મળી છે તે તેને ફરીવાર મળી નહીં અને ઘણી ફિલ્મો કર્યા બાદ પણ દીપીકા ખાલી સીતા ના કીરદાર માટે જાણી જાય છે અને આ કિરદાર માટે તેને લોકો પણ ખૂબ પસંદ કરી હતી.

મિત્રો દીપિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેને તેના જીવનમાં વાસ્તવિક જીવનનો હીરો મળ્યો અને તેઓએ કહ્યું કે મે અરેંજ મેરેજ કર્યું છે અને મારા પતિ હેમંત ટોપીવાલાના સંબંધીએ અમારા પરિવારમાં લગ્ન કર્યા છે તેમજ મારી માતા તેના પરિવારથી સંતુષ્ટ હતી કે આ કુટુંબ એક શિષ્ટ પરિવાર છે અને તેની પાસે કોસ્મેટિક કંપની છે અને એકંદરે તે લગ્ન પહેલા એક જાહેર વ્યક્તિ હતી અને.

મારા ચૂંટણી પ્રચાર દરમિયાન હું તેમને ઘણી વાર મળી ચૂકિ હતી અને જ્યારે હું એક દિવસ પહેલા તેની સાથે મળી હતી ત્યારે તે બીજા દિવસે મારો જન્મદિવસ હતો અને અમે તે જ દિવસે સગાઈ કરી લીધી હતી અને આ રીતે ટીવી ની સીતાના રામ માટેની શોધ પૂર્ણ થઈ હતી.