રામાયણ સિરિયલ બનાવનાર રામાનંદ સાગરની પૌત્રી છે ખુબજ હોટ,તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો…

તમે અત્યાર સુધી ઘણી બધી બૉલીવુડ સેલિબ્રીટી ના ફોટો જોયા હશે પણ આજે અમે તમને જે ફોટો બતાવવાના એ છે રામાનંદ સાગર ની પ્રપૌત્રી ના આ એના ફોટો તમે જોતા જ રહી જશો.અને આ સાક્ષી ના ચોપરાના આવા ફોટો જોઈ ને એના ફેન્સ પાણી પાણી થઈ ગયા છે.અને સોસીયલ મીડિયા આ ફોટો પર ખુબ કોમેન્ટો પણ થઈ રહી છે.અને ઘણા લોકો તો ખુબ નેગેટિવ કોમેન્ટો પણ કરી રહ્યા છે.આ સિરિયલ તમે બધા પણ જોતા જ હશે, અને ટેલીવિઝનની આ રામાયણ સિરિયલ બનાવનાર રામનાથ સાગરની દીકરીની દીકરી દોહીત્રી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

કારણ કે તેના ફોટા એકદમ શરમજનક છે અને બોલ્ડ પણ છે.સાગર ફેમિલી માટે એક શરમની વાત છે અને એક્ટર્સને પણ શરમજનક બનાવે છે.અને તેના તાજેતરના ફોટા જોઈને તમને પણ નવાઈ લાગશે.અને તે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ તસ્વીરો અપલોડ કરી રહી છે અને એવાજ ફોટા અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ.સાક્ષી ચોપરાની આ બોલ્ડ તસ્વીરો જોઈને તમને પણ નવાઈ લાગશે, અને તેની આ તસ્વીરો જોઈને એવું લાગી રહ્યું છે કે તે તેની બોલ્ડનેસની બાઉન્ટ્રી છોડીને આગળ નીકળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.સાક્ષી ચોપરા જેમ જેમ સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો અપલોડ કરી રહી છે.

તેમ તેમ તેના ફ્રેન્સ ગાંડા બનાવતી જાય છે અને તમે આ કેટલીક તસ્વીરોમાં જોઈ પણ શકો છો તેનો પહેરવેશ કેવો છે તે તમને પણ શરમજનક બનાવી દે એવી છે એ તસ્વીરો.સાક્ષી ચોપરા તેની બોલ્ડ તસ્વીરોના કારણે અવાર નવાર ઇન્ટરનેટ પર વધારે ફેલાઈ રહી છે અને વધારે ચર્ચામાં આવી રહી છે.અને આ વખતે પણ તેને આવું જ કર્યું છે.તમે જાણતા હશો કે સાક્ષી ચોપરા ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે અને તેની આવી શરમજનક તસ્વીરો જોઈને લોકો વિચારમાં પડી ગયા છે.અને હસવા લાગ્યા છે.સાક્ષી ચોપરા તેની તસ્વીરો તો સોશિયલ મીડિયા પર બતાવી રહી છે.અને પોતે એક બોલ્ડનેસથી ક્રોસ થઈ જઈને પોતાને તો શરમીન્દા બનાવી છે.પણ સાથે સાથે તેના પરિવારને પણ શરમીન્દા બનાવી બનાવી રહી છે.સાક્ષી ચોપરા આવી અનેક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી રહી છે.અને તેની અમુક તસ્વીરોમાં તે કપડાં પહેરયા વિનાની પણ જોવા મળે છે અને તે ખરેખર શરમજનક છે, અને તમને પણ નવાઈ લાગશે અને ખરેખર આ સાચી વાત છે.

90ના દશકની ફેમસ ટીવી સિરિયલ ‘રામાયણ’ના રચયિતા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરાએ ફરી એકવાર પોતાના હુસ્નનો જાદુ ચલાવીને ફેન્સને ઘાયલ કર્યા છે. સાક્ષીએ તાજેતરમાં જ બોલ્ડ અંદાજમાં બિકીની ફોટોઝ શેર કર્યા છે.સાક્ષીની બ્લેક બીકીનીમાં આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.સોશિયલ મીડિયા સ્ટાર સાક્ષી ચોપરા અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અંદાજમાં પિક્સ પોસ્ટ કરતી રહે છે.ટેલિવિઝનની જાણીતી સિરિયલ રામાયણ બનાવનારા રામાનંદ સાગરની દીકરીની દીકરી એટલે કે દોહિત્રી ઈન્ટરનેટ પર આગલ લગાવી રહી છે. તેના ફોટોગ્રાફ કોઈપણ એક્ટ્રસને શરમમાં મૂકી દે તેટલા બોલ્ડ છે. સાગર ફેમિલીને તે એક નવો વળાંક આપી રહી છે. તેના તાજેતરના ઈન્સ્ટાગ્રામ ફોટોગ્રાફ જોઈને ભલભલી એક્ટ્રેસ પણ ભોંઠી પડી જાય તેવા છે.તેનું ફોટોશૂટ જોઈને લાગે છે કે, તે બોલ્ડનેસની બાન્ટ્રી ક્રોસ કરીને આગળ નીકળી ગઈ છે.

તેનું નવું ફોટોશૂટ તેના ફેન્સને ગાંડા બનાવી રહ્યું છે.સાક્ષી તેના બોલ્ડ ફોટોગ્રાફના કારણે અવાર-નવાર ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે અને ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેણે આવું જ કર્યું છે.રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરાના ફિગરની 10 તસ્વીરો જોઈને આંખો બંધ કરી દેશો ટીવીનો સૌથી ચર્ચિત અને સૌથી વિવાદિત શો બિગબોસ-14 સપ્ટેમ્બર મહિનામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ગત સીઝનમાં બિગબોસની લોકપ્રિયતા જોઈને અપકમિંગ સિઝનને લઈને દર્શકોમાં ઘણી એક્સાઈટેડ છે.

વથોડા દિવસ પહેલા ખબર આવી હતી કે, ટીવીની નાગિન એટલે કે નિયા શર્મા બિગબોસ-14નો હિસ્સો બની શકે છે. હાલમાં ખબર આવી રહી હતી કે, રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા બિગબોસ-14નો હિસ્સો બની શકે છે.
સ્પોટબોયની ખબર મુજબ,સાક્ષીએ બિગબોસ-14ને લઈને પોર્ટલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેને શોથી જોડાયેલી ઘણી જાણકારી આપી છે.સલમાન ખાનના શો બિગ બોસ 14 અંગે સાક્ષી ચોપરાએ કહ્યું હતું કે, “હજી સુધી કંઇક નિર્ણય લેવામાં આવ્યો નથી.

જણાવી દઈએ કે, સાક્ષી ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા શેર કરે છે. રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી તેના ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે.જણાવી દઈએ કે, તાજેતરમાં બિગ બોસ 14 નો પ્રોમો પણ રિલીઝ થયો હતો. જેમાં સલમાન ખાન મલ્ટિપ્લેક્સમાં બેઠા બેઠા પોપકોર્ન ખાતો જોવા મળ્યો હતો.જો કે, હજી સુધી શોના નિર્માતાઓએ સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી કે આ શોમાં કયા સ્પર્ધકો ભાગ લેશે. જો સમાચારની વાત માની લેવામાં આવે તો બિગ બોસની આ ચૌદમી સીઝન સપ્ટેમ્બરમાં શરૂ થશે.