રાત્રે સૂતા પહેલાં નાભિ માં તેલ થી માલિશ કરવાથી થશે આટલા બધા ફાયદા,જાણીને ચોકી જશો…

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું,સ્વાસ્થ્યની દ્રષ્ટીએ નાભિને શરીરનનુ કેન્દ્ર બિંદુ ગણવામા આવે છે. જયારે તમે સૂવો તે પહેલા નાભિમા ફક્ત બે ટીપા તેલ નાખશો, તો સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ મળી શકે છે. તે શરીરના ઘણા અંગો જવા કે આંખો, ચામડી, મગજ અને પ્રજનન માટે ખુબ જ ફાયદાકારક છે.

નાભિ કોઈ પણ મહિલા માટે ખુબ જ મહત્વપૂર્ણ અને જરૂરી અંગ હોય છે. જયારે પુત્ર પોતાની માતાના પેટમાં હોય છે અર્થાત જયારે કોઈ મહિલા ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તે બાળક માટે તેની માતાની નાભિ જ એકમાત્ર વિકલ્પ હોય છે જેનાથી તે પોતાના માટે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી શકે છે જેમ કે : શ્વાસ લેવો, પોશક તત્વોને ગ્રહણ કરવા ફાલતુ અને હાનિકારક વસ્તુઓનો નિકાલ કરવો.

રાત્રે સૂતી વખતે નાભિમાં રોજ તેલ લગાવવાથી ફાટેલા હોઠ નરમ અને ગુલાબી થઇ જાય છે. નાભિમાં તેલ લગાવવાથી શરીરના કોઇ પણ ભાગમાં સોજો આવ્યો હોય તો તેમાં સારુ ફીલ થાય છે.સરસવનું તેન નાભિ પર લગાવવાથી ઘુંટણના દુખાવામાં રાહત મળે છે.રાઈના તેલમાં ઘણા એવા તત્વો રહેલા છે જે દર્દનાશકનું કામ કરે છે.સાંધાના દુખાવા,કાનના દુખાવા વગેરે માટે રાઈનું તેલ ખુબ ફાયદો કરે છે. આ સિવાય રાત્રે સૂતી વખતે રાઈનું તેલ નાભિ પર લગાવાથી ફાટેલા અને સૂકા હોંઠ મુલાયમ બની જાય છે. આ સિવાય આંખોની બળતરા,ખંજવાળ વેગેરેમાં રાહત મળે છે.

નાભિમાં સરસવનું તેલ લગાવવાથી પિંપલ્સ અને દાગ ધબ્બા ઠીક થાય છે.બદામનું તેલ લગાવવાથી પણ ચહેરો નિખરે છે.નાભિમાં તેલ લગાવવાથી પેટમાં દુખાવો થતો હોય તો તેમા રાહત મળે છે.જો તમે ખીલની સમસ્યાથી પરેશાન હો તો લીમડાનું તેલ નાભિમાં નાંખવુ જોઇએ. તેનાથી તમારી ખીલ અને ફોડલીની સમસ્યા દુર થશે. નાભિ પ્રજનન તંત્ર સાથે જોડાયેલી હોય છે. તેમાં તેલ લગાવવાથી પ્રજનન ક્ષમતા વિકસે છે. નાભિમાં તેલ લગાવવાથી પુરુષોના શરીરમાં શુક્રાણુઓની સંખ્યા વધે છે. નાભિની નિયમિત સાફસફાઇ કરવી પણ ખુબ જરુરી છે. કોઈ પણ તેલ લઇ ઋણી સાથે ધીમે ધીમે સાફ કરવું.ખાસ કરીને મહિલાઓમા માસિક સ્રાવ સાથે સંકળાયેલી પરેશાની આજકાલ જોવા મળે છે, જો પીરિયડના સમયે વધુ પીડા થતી હોય તો,કોટન(રૂ) મા તેલ લગાવીને નાભિમા મુકો દો, દુખાવાથી મીનીટોમા જ રાહત મળવા લાગશે.

નાભિમાં રહેલા મેલના કારણે બેક્ટેરિયા અને ફંગસ થઇ શકે છે. તેના કારણે કોઇ પણ ઇંફેક્શન વધે છે. આવા સંજોગોમાં જરુરી છે કે તમે સંક્રમણને દુર કરી શકે તેવા અસરદાર તેલનો પ્રયોગ કરીને નાભિને નરમ બનાવી રાખો. આ તેલમાં ટી ટ્રી ઓઇલ અને મસ્ટર્ડ ઓઇલ સૌથી અસરકારક છે. જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ