મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવી કેટલીક અભિનેત્રીઓ છે જેણે પોતાની જગ્યા બનાવવા ખુબજ સંઘર્ષ કર્યો છે. કહેવાય છે કે ધીરજના ફળ મીઠા આવો જ ઘાટ આ અભિનેત્રીઓના કિસ્સામાં સામે આવ્ય છે. સફળતા મેળવવા આ અભિનેત્રીઓએ ખુબજ ધીરજથી કામ કર્યુ આવીજ એક અભિનેત્રી એટલે નિમરત કૌર.
નિમરત કૌર શિખ પરિવારમાંથી આવે છે. તેનો જન્મ રાજસ્થાનના પિલાનીમાં થયો હતો જો કે નિમરતે અભ્યાસ દિલ્હીથી કર્યો. કોલેજમાં અભિનયમાં રસ હોવાથી મોડલિંગ ક્ષેત્રે કુદી પડી. પછી તે મુંબઇમાં જ શિફ્ટ થઇ ગઇ.ભારતીય ક્રિકેટ ટીમના ૫૬ વર્ષીય કોચ રવિ શાસ્ત્રી અને ૩૬ વર્ષીય અભિનેત્રી નિમરત કૌર વચ્ચે ગાઢ મૈત્રી હોવાની અટકળોએ જોર પકડયું હતુ.બોલીવૂડના ગોસિપને સોશિયલ મીડિયાથી વેગ મળ્યો હતો અને આ અંગેની એવી ચર્ચા પણ શરૃ થઈ હતી કે, તેઓ છેલ્લા બે વર્ષથી એકબીજાની નજીક છે, પણ અત્યાર સુધી તેમણે સિફતપૂર્વક મીડિયાથી તેમના સંબંધો છુપાવી રાખ્યા હતા.
જોકે રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી છે કે, મીડિયામાં જેવી અટકળો ચાલી રહી છે, તેવો કોઈ સંબંધ મારી અને નિમરત વચ્ચે નથી. શાસ્ત્રીએ એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતાં આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે આ અટકળોને ગોબર સાથે સરખાવી હતી. બોલીવૂડ અભિનેત્રીએ પણ સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં આ અંગે ખુલાસો કરતાં શાસ્ત્રી સાથેના સંબંધોના અહેવાલને પાયા વિહોણો ગણાવ્યો હતો.
નિમરત કૌર એક ભારતીય અભિનેત્રી છે. તેમણે મુંબઇ માં પ્રિન્ટ મોડેલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને પછી એક થિયેટરમાં અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. નાની ફિલ્મની ભૂમિકાઓમાં દેખાયા પછી, કૌર અનુરાગ કશ્યપની ઉત્પાદન પેડલર્શ માં ભૂમિકા ભજવી હતી, ૨૦૧૨ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે સ્ક્રીન થયેલ, ત્યાર બાદ ઇરફાન ખાન સાથે લન્ચબોક્ષ, જે ૨૦૧૩ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ૨૦૧૫માં, તેમેણે શોટાઇમની ટીવી હોમલેન્ડ માં તાસનીમ કુરેશી, આઈએસઆઈ એજન્ટની ભૂમિકા ભજવી હતી.
એક જર્મન કારમેકરના કાર્યક્રમમાં બંને સાથે જોવા મળ્યા હતા અને આ પછી તેમના સંબંધ અંગે તરેહ-તરેહની અટકળો શરૃ થઈ હતી. જોકે હકીકત એ હતી કે, તેઓનો જર્મન કારમેકરની સાથે કરાર હતો અને તેઓ છેલ્લા બે વર્ષથી તેના લોન્ચિંગમાં હાજર રહે છે.બસ આ જ બાબતને લઈને બોલીવૂડમાં શરુ થયેલા ગોસિપે મોટુ સ્વરૃપ ધારણ કરી દીધું હતુ અને આ અંગે તેમને ખુલાસો કરવો પડયો હતો.
નિમરતને સફળતા એટલી સરળતાથી હાથ નથી લાગી. બોલિવુડમાં જગ્યા બનાવવા નિમરતને ખુબજ મહેનત કરવી પડી. નિમરત કેટલી વખત રડી પડતી કેટલી વખત તુટી જતી જો કે સંઘર્ષ ક્યારેય ન છોડ્યો. એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી સાથે તેનુ નામ જોડાયુ આ સમાચાર ફેલાતા નિમરતને ખુબ મુશ્કેલીઓ પડી.
અભ્યાસ પછી, કૌર મુંબઇ ગઈ અને એક પ્રિન્ટ મોડેલ તરીકે કામ કર્યું. તેણીએ એક થિયેટર અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેમ કે બગદાદ વેડિંગ (2012), ઓલ અબાઉટ વુમન અને રેડ સ્પેરો જેવા નાટકોમાં, સુનીલ શનબાગ અને માનવ કૌલ જેવા દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું.કુમાર સાનુ દ્વારા તેરા મેરા પ્યાર અને 2004 માં શ્રેયા ઘોશાલ દ્વારા યે ક્યા હુઆ ગીતો માટે બે ભાગની મ્યુઝિક વીડિયોમાં કૌરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિડિઓઝનું નિર્દેશન લેખક-સંપાદક અપૂર્વ અસારણીએ કર્યું હતું.તેણે ટીવીની જાહેરાતો પણ કરી.
કૌરે રાજસ્થાનમાં શૂટ થયેલી અંગ્રેજી ફિલ્મ ‘વન નાઇટ વિથ કિંગ’ (2006) માં નાના રોલથી ફિલ્મની શરૂઆત કરી હતી. તેની હિન્દી ફિલ્મની શરૂઆત 2012 માં પેડલર્સ સાથે થઈ હતી, જે અનુરાગ કશ્યપ દ્વારા નિર્માણિત છે. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સારી સમીક્ષાઓ માટે બતાવવામાં આવી હતી.કૌર લોકોના ધ્યાન પર આવી ત્યારે તે કેડબરી સિલ્કના વ્યવસાયિક રૂપે દેખાઇ.
કૌર બીજી વાર એપિસઓલ રીઓ રોમેન્ટિક ફિલ્મ ધ લંચબોક્સ (2013) માટે કાન્સ ઉત્સવમાં હાજરી આપી હતી.આ ફિલ્મ વ્યાપારી અને જટિલ સફળતા મળી હતી.જો કે આ મામલે બંને તરફથી ક્યારેય કોઇ ચોખવટ કરવામાં આવી નથી. આ રીતે મામલો ધીરે ધીરે સમય જતા થાળે પડી ગયો. નિમરતે સ્ટ્રગલના સમયે ખુબ મુશ્કેલીઓ વેઠી હતી. મુંબઇમાં રહેવુ તેના માટે મુશ્કેલ હતુ. નિમરતને કોઇ અંદાજ નહોતો કે ફિલ્મોમાં રોલ કેવી રીતે મેળવવો. કાસ્ટ કેવી રીતે થાય અને કોન્ટેક્ટ કેવીરીતે બને.
નિમરત જ્યારે તસવીરો લઇને મુંબઇના રસ્તાઓ પર કામની શોધમાં ભટકતી હતી ત્યારે તેને એ પણ ખબર ન હતી કે તસવીરો કોને આપવી જોઇએ. કોઇ પ્રોડક્શન હાઉસ અંગે પણ જાણકારી ન હતી. આ કારણે તેને સાઇબર કાફે પર જઇને એડ્રસ શોધીને ત્યાં પહોંચતી આટલી આકરી પરીક્ષાઓ આપીને સફળતા મળી. લંચબોક્સ અને એયરલિફ્ટમાં તેની અભિનયની પ્રશંસા થઇ.