સાળાની પત્ની સાથે હતાં આડ સબંધ, સારીમાં ખબર પડતાંજ, જમાઈ નાં થઈ ગયા એવા હાલ કે સીધાં પોહચી ગયા દેવલોક…..

નમસ્તે મિત્રો અમારાં આ લેખમાં તમારું સ્વાગત છે.આજે અમે તમને જણાવીશું કાંઈક એવું કે જે તમે પહેલા ક્યાંય સાંભળીયું નઇ હોય.તો ચાલો જણાવી એ તેના વિશે.સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો.

Advertisement

કહેવાય છે કે નૈતિક સંબંધ નો અંત ખરાબ હોય છે. જામનગરમાં કંઈક આવું જ બન્યું છે. જામનગર ના ધરાનગર વિસ્તારમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહનું રહસ્ય ખૂલ્યું છે. મૃતકની પોતાની સાળાયેલી સાળાની પત્ની સાથેના અનૈતિક સંબંધોના કારણે તેના જ સાસરિયાઓએ હત્યા નિપજાવી હોવાનું ખૂલતાં ખળભળાટ મચી ગયો છે.

આ કેસમાં સૌથી ચોંકવાનારી વાત એ છે કે મૃતક યુવકની પત્ની પણ હત્યામાં શામેલ છે. આ ઉપરાંત તેણીએ જ તેનો પતિ ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે તે આ કેસમાં આરોપી બની છે.જામનગરના ધરારનગર વિસ્તારમાં તાજેતરમાં જ એક અવાવરૂ કૂવામાંથી મોડી રાત્રે સળગી ગયેલી હાલતમાં એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગેની પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કરેલી તપાસમાં હત્યા સાસરિયા પક્ષના સભ્યો દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતકની પત્ની સાસુ-સસરા સહિતના છ સભ્યોએ જ યુવકનું ઢીમ ઢાળી દઈને મૃતદેહને કૂવામાં નાંખી સળગાવી દીધો હતો. અનૈતિક સંબંધોના કારણે આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર નજીક ધરાનગર-1 વિસ્તારમાં એક અવાવરૂ કૂવામાંથી ચાર દિવસ પહેલા એક  મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને જામનગરની જી.જી.હૉસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં યુવકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંક્યાના ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જે બાદમાં પોલીસે હત્યાની આશંકા રાખીને તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ પોલીસને જામનગરના વૂલનમીલ નજીક સિદ્ધાર્થનગરમાં રહેતો લલિત રામજીભાઈ સોંદરવા નામનો 28 વર્ષનો એક યુવાન ગુમ થઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે અંગેની તપાસ પછી ઉપરોક્ત મૃતદેહ લલિતનો જ હોવાનું સામે આવ્યું હતું.મળતી માહિતી પ્રમાણે લલિતને તેના સાળા વિપુલની પત્ની ભાનુબેન સાથે અનૈતિક સંબંધ હતા.

આ વાતનો ભાંડો ફૂટી જતા સમગ્ર પરિવારે જમાઈનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પ્લાન મુજબ 18 માર્ચ, 2021ના લલિતની પત્ની વાસંતીબેન ઉપરાંત લલિતના સસરા પાલાભાઈ, સાળો વિપુલ અને અશ્વિન, સાસુ જયાબેન, વિપુલની પત્ની ભાનુબેન સહિતના 6 સભ્યોએ સાથે મળીને ગળેટૂંપો દઈને લલિતને ઘરમાં જ પતાવી દીધો હતો.

જે બાદમાં પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને ધરારનગર વિસ્તારમાં આવેલા અવાવરૂ કૂવામાં જઈને ફેંકી દીધો હતો.કોઈને ખબર પડી ન જાય તે માટે મૃતદેહ ઉપર ડીઝલ રેડીને દીવાસળી ચાંપીને લાશને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે, આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

સિટી બી ડિવિઝન પોલીસે સતત ત્રણ દિવસની ઊંડાણપૂર્વકની તપાસ પછી મૃતદેહની ઓળખ કરી હત્યાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. મૃતક લલિતના ભાઈ સંજય રામજીભાઈ સોંદરવાએ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈની પત્ની, સાસુ-સસરા, બે સાળા સહિત છ શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ગુનો નોંધ્યો છે. પોલીસેના કહેવા પ્રમાણે બહુ ઝડપથી તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.

તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક ઘર જમાઈએ સાળી સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે.

તમને જણાવી દઈએ કે આ ઘટના રાજકોટની હોવાનું પ્રકાશવામાં આવ્યું છે જેમાં જણાવી દઈએ કે રાજકોટ શહેર પાસેના ગામમાં સસરાના ઘરે ઘરજમાઈ તરીકે રહેતા યુવકે 16 વર્ષની સગીર સાળી સાથે પરાણે સેક્સ સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી દેતાં પરિવારે ફરિયાદ નોંધાવી છે. હવસખોર ઘરજમાઈ ફરાર થઈ ગયો છે. ઘરજમાઈના કરતૂતો અંગે પત્નિને જાણ થઈ ગઈ હતી અને એ વખતે યુવકે ફરી આવું નહીં કરવાની ખાતરી આપી હતી.

છતાં તેણે ફરીથી શારારિક સંબંધો બાંધીને સગીરાને સગર્ભા બનાવી દેતાં છેવટે પરિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માગતાં આ મામલો પ્રકાશમાં આવ્યો છે.અભયમનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, વડોદરા શહેર નજીકના ગામમાં રહેતા એક પરિવારની પુત્રીનાં બે વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. ત્યાર બાદ પુત્રી અને જમાઈ આ પરિવાર સાથે જ રહેતાં હતાં.

ઘર જમાઈ તરીકે રહેતા જમાઈની પત્ની સગર્ભા થતાં તેણે નાની સાળી પર નજર બદાડી હતી. એક દિવસ એકાંતનો લાભ લઈને તેણે સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે સગીરાએ તેની મોટી બહેનને આ બાબતની જાણ કરતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ગભરાયેલા પત્નીની માફી માગતાં મામલો થાળે પડ્યો હતો.

ત્યાર પછી પણ યુવકે નાની સાળી પર બળાત્કાર કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પત્ની તથા સાળીને ધમકી આપી હતી કે, આ વાત કોઈને જણાવીશ તો બધાને મારી નાખીશ.થોડા દિવસ પહેલાં સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતાં તે સગર્ભા હોવાનું જણાયું હતું.પોલીસના સૂત્રો મુજબ એ વખતે મોટી દીકરીએ જમાઈનું આ કૃત્ય હોવાનું જણાવ્યું હતું.

પરિવારે તરત 181મહિલા હેલ્પલાઇન પર મદદ માગી હતી. અભયમની ટીમ સ્થળ પર જતાં ઘર જમાઈ ભાગી ગયો હતો. અભયમની પરિવારને સાથે રાખી પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધાઈ છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આ સમગ્ર કીસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં બન્યો છે.

જ્યા એક હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો હતો અને મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું અને તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી અને આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.

દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇ ને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા પરંતુ હવસખોર જમાઇની નજર તેની 17 વર્ષની ઉંમરની સાળી પર હતી અને ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી અને ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.

જમાઇની હરકતોથી વાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે અને બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.

સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે.જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.અને આવી જ એક બીજી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવા જઇ રહ્યા છે.

જે વરાછાના રત્નકલાકારને સાળી સાથેના અનૈતિક સંબંધને કારણે જીવ ગુમાવવો પડયો હતો અને પોતાના ઘરસંસારમાં આગ લગાડનારા સાઢુભાઇ એ જ બે મિત્રો સાથે મળી રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા ખાતેની વર્ષા સોસાયટીમાં વિભાગ-૧માં રહેતો દિનેશ જાધવ વાળા ઉમર વર્ષ.35 વ્યવસાયે રત્નકલાકાર હતો અને ગત બુધવારે રાત્રે દિનેશ તેના ભત્રીજા અશોક સાથે નીકળ્યો હતો.

તે સમયે વરાછા માતાવાડી ખાતેના વિઠ્ઠલનગરમાં ત્રણ યુવકોએ હુમલો કર્યો હતો. ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેવાતા દિનેશનું સ્થળ પર જ મોત થયું હતું બનાવ અંગે જાણ થતા જ વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દિનેશની હત્યા આડા સંબંધમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. દિનેશનું તેની સગી સાળી સાથે અફેર હતું. આ અફેર અંગે સાળીના પતિ ભરતને જાણ થઇ ગઇ હતી.

સાઢુભાઇ દિનેશને કારણે પોતાના ઘર સંસાર બગડી ગયો હોવાનું લાગતા ભરતે દિનેશના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. ભરતે બે મિત્રો વિપુલ અને મનિષ સાથે મળી દિનેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વરાછા પોલીસે સાઢુભાઇની હત્યા કરનારા ભરત અને તેના બે મિત્રો વિપુલ અને મનિષને પકડી પાડયા હોવાનું જાણવા મળે છે.

Advertisement