સાજિદ ખાન સાથે રિલેશનમા રહેનારી આ અભિનેત્રી,ના ફેશન શો મા ફાટી ગયા હતા કપડા…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બિગ બોસ 7ની વિજેતા અને ટીવી અભિનેત્રી અને મૉડેલ ગૌહર ખાન વિશે ગૌહર ખાન એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે અને મોડેલિંગ કર્યા પછી તેણે યશ રાજ ફિલ્મ્સના રોકેટ સિંઘ સેલ્સમેન ઓફ ધ યરથી અભિનયની શરૂઆત કરી હતી તેમજ તે ભારતીય રિયાલિટી શો બિગ બોસ સિઝન ની વિજેતા છે તેમજ ગૌહર ઇશાકઝાદે અને બદ્રીનાથ કી દુલ્હનિયા સહિત ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

Advertisement

મિત્રો ગૌહર ખાન લાંબા સમય સુધી ફિલ્મ મેકર સાજિદ ખાન સાથે રિલેશનમાં રહી ચુકી છે અને બંનેની સગાઈ પણ થઈ હતી પરંતુ લગ્ન પહેલા સંબંધો તૂટી ગયા કારણ કે સાજિદ ખાન પર 2018માં મીટૂના અંતર્ગત શારીરિક શોષણના પણ આરોપો લાગ્યા છે તેમજ કુશલ અને ગૌહરની મુલાકાત બિગ બૉસ 7માં થઈ હતી.

અને આ બંને શો દરમિયાન નજીક આવ્યા અને પ્રેમમાં પડ્યા હતા જો કે શોના કેટલાક મહિના બાદ બંનેના સંબંધો લડાઈના કારણે સમાચારોમાં આવ્યો અને બાદમાં બંને અલગ થઈ ગયા હતા અને આ બંને રાહત ફતેહ અલી ખાનના ગીત ઝરૂરી થામાં નજર આવ્યા હતા.

મિત્રો મળતી માહિતી અનુસાર હાલ ગૌહર મ્યુઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારના દીકરા જૈદને ડેટ કરી રહી છે અને આશ્ચર્યની વાત એ છે કે તે ગૌહરથી 12 વર્ષ નાનો છે અને આ બંને અનેક વાર સાથે જોવા મળી ચુક્યા છે જો કે તેના પર કોઈ પુરતી જાણકારી નથી મળી જો મિત્રો ગૌહર ખાન સાથેના વિવાદો વિશે વાત કરિઍ તો લેકમે ફેશન વીક દરમિયાન ગૌહર ખાન સાથે શરમ આવે તેની ઘટના બની હતી જેમા અભિનેત્રીએ આ શોમાં બૉડી ફિટેડ સ્કર્ટ પહેર્યું હતું જે વૉક દરમિયાન ફાટી ગયું હતુ અને આ વૉર્ડરોબ માલફંક્શને તેના પર ઘેરી અસર કરી અને અનેક વર્ષો સુધી તે સ્ટેજથી દૂર રહી. બાદમાં તે ફરી સ્ટેજ પર પાછી આવી.

મિત્રો તે સિવાય ગૌહર ખાને ટીવી રિયાલિટી શો બિગ બૉસ 7માં ભાગ લીધો હતો અને આ દરમિયાન એક્ટ્રેસે ટીવી એક્ટર કુશલ ટંડનથી તેની નિકટતાની ચર્ચા થઈ હતી અને આ બંને ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળ્યા હતા તેમજ મિત્રો કુશલ અને ગૌહર શો બાદ પણ લાંબા સમય સુધી સાથે હતા અને આ બંને મ્યુઝિક આલ્બમમાં પણ નજર આવતા હતા. પરંતુ કેટલાક દિવસોમાં ખબર આવી કે તેમણે બ્રેકઅપ કરી લીધું છે.

જેમા કુશલે જણાવ્યું હતુ કે અભિનેત્રીએ તેના પર ધર્મ પરિવર્તન કરાવવાનું દબાણ કર્યું હતું જેનો તેણે ઈન્કાર કરી દીધું જો કે બાદમાં એક્ટરે તેને અફવા ગણાવી હતી જેમા મિત્રો આ સિવાય એક્ટ્રેસે ઈન્ડિયાઝ રૉકસ્ટાર શોમાં પરર્ફોર્મ કર્યું હતું જ્યા તેણે પરફૉર્મન્સ દરમિયાન જ એક શખ્સે થપ્પડ મારી હતી જેનાથી આ એક્ટ્રેસ સ્તબ્ધ થઈ ગઈ હતી અને બાદમાં ખબર પડી કે તેનું નામ આકિબ ખાન હતું જેણે અભિનેત્રીને ટૂંકા કપડા પહેરવા માટે થપ્પડ મારી હતી.

કારણ કે આરોપીનું માનવું હતું કે મુસ્લિમ થઈને તેણે નાના કપડા પહેરવા જોઈએ નહીઅને અભિનેત્રીએ વર્ષ 2011માં ટીવી રિયાલિટી શો ખાન સિસ્ટર્સમાં પોતાની મોટી બહેન નિગાર ખાન સાથે નજર આવી હતી.

તે દરમિયાન તેણે એક બિકિની ફોટાશૂટ કરાવ્યું હતું જેના કારણે ઘરના લોકો ખૂબ જ નારાજ થયા હતા તેમજ આ ફોટોશૂટની તસવીરો ઘર સુધી પહોંચી હતી. જેથી નિગારે પણ તેને ખૂબ જ સંભળાવ્યું હતું.

મિત્રો ગૌહર ખાને મનીષ મલ્હોત્રા, રીતુ કુમાર, પાયલ જૈન અને નીતા લુલા જેવા લોકપ્રિય ડિઝાઇનરો માટે મોડલિંગ કર્યું છે અને તેણે ફોર્ડ આઇકોન, બજાજ ઓટો, ઓપલ કાર, તનિષ્ક જ્વેલરી વગેરે માટેની ટેલિવિઝન જાહેરાતોમાં કામ કર્યું છે અને 18 વર્ષની ઉંમરે તે 2002 માં ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ ચોથા સ્થાને આવી હતી અને તેણે મિસ જીનિયસનો ખિતાબ જીત્યો હતો તેણીએ કેટલાક વર્ષો પછી જ મિસ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Advertisement