સરગવાના આ ગુણ તમે નહી જાણતા હોય, અનેક રોગોનો છે રામબાણ ઇલાજ

મિત્રો સરગવા વિશે તો આપણે બધા જાણીએ છીએ તેનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે મિત્રો સરગવા શીંગોની શાકભાજી લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ ખોરાકમાં સારો હોય છે પરંતુ શું તમે જાણો છો કે સરગવાનુ ફળ અને તેના ઝાડ સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક છે મિત્રો તેમાં પ્રોટીન, એમિનો એસિડ્સ, બીટા કેરોટિન અને વિવિધ ફિનોલિક હોય છે અને તેના પાંદડા પણ તાજા અથવા પાઉડર સ્વરૂપમાં ખોરાકના પૂરક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો તમને જણાવી દઈએ કે સરગવા ના ફૂલથી લઈને સરગવાના પાંદડા પણ આરોગ્ય માટે સારા હોય છે.

મિત્રો સરગવાના ફૂલો, શીંગો અને પાંદડાઓમાં ઘણા બધા પોષક તત્વો હોય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શન હેઠળ દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોમાં કુપોષણવાળા લોકો માટે સરગવાનો આહાર તરીકે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી મિત્રો તમારા આહારમાં વનસ્પતિ શાકભાજી ઉમેરો અને તેનો લાભ લો મિત્રો આયુર્વેદમાં સરગવાને 300 રોગોની સારવાર માટે બતાવવામાં આવ્યો છે મિત્રો સરગવાના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને છાલનાં પાન, ગમ, મૂળ વગેરેમાંથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે મિત્રો સર્જવાને ઘણા રોગોને દૂર કરે છે અને શરીરના દરેક ભાગને મજબૂત પણ કરે છે કારણ કે તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે

મિત્રો જો કોઇને હાઇ બ્લડપ્રેશરની બિમારી છે તો તેવા દર્દીઓને સરગવાના પાનનો રસ મેળવીને ઉકાળો બનાવી જો તેનુ સેવન કરવામા આવે તો ખુબજ ફાયદો થાય છે આ ઉપરાંત તેનો ઉકાળો પીવાથી ગભરાટ, ચક્કર, ઉલટીમાં પણ રાહત મળે છે મિત્રો સરગવાની શીંગોમાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે બાળકો માટે ખૂબ ફાયદાકારક છે આ હાડકા અને દાંત બંનેને મજબૂત બનાવે છે અને તેને સગર્ભા સ્ત્રીઓને આપવાથી તેમના થનારા બાળકમા કેલ્શિયમની માત્રા ખુબજ મળે છે અને તેમનુ બાળક સ્વસ્થ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પલેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે અને એક રિપોર્ટ મુજબ તેમા દૂધની તુલના કરતા તેમા 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન વધારે જોવા મળે છે મિત્રો તે સિવાય સરગવામા પ્રાકૃતિક ગુણોથી ભરપૂર સરગવો એટલા ઔષધીય ગુણોથી ભરપૂર છે કે તેના સિંગોનુ અથાણુ અને ચટણી અનેક બીમારીઓમાંથી છૂટકારો અપાવવામાં મદદરૂપ થાય છે અને આ ફક્ત ખાનારાઓ માટે જ નહી પણ જે જમીન પર તેને લગાડવામાં આવે છે એ માટે પણ લાભકારી છે.

મિત્રો સરગવો જાડાપણું અને શરીરની ચરબી ઘટાડવા માટે સરગવો એક ફાયદાકારક દવા માનવામાં આવે છે મિત્રો સરગવામ ફોસ્ફરસ છે જે શરીરની વધારાની કેલરી ઘટાડે છે અને ચરબી ઘટાડીને જાડાપણું ઘટાડવામાં પણ મદદ કરે છે અને મિત્રો જો કોઈ જુનો ઘા છે તો તે ઘા ઉપર સરગવાના પાંદડાની પેસ્ટ લગાવવામાં આવે છે અને તેને શાકભાજી તરીકે પણ ખાવાથી માથાનો દુખાવામા રાહત મળે છે મિત્રો આ ઉપરાંત સરગવોના સેવનથી લોહી સાફ થાય છે અને આંખોની રોશની વધે છે અને સરગવાની શીંગોનું સેવન કરવાથી મહિલાને ડિલિવરી દરમિયાન પીડા વધારે થતી નથી.

મિત્ર સરગવો પાચન ક્રિયા સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરે છે તેમજ જાડા, ઉલટી, કમળો અને કોલાઈટિસ થતા તેના પાનનો તાજો રસ એક ચમચી મધ ને નારિયળ પાણી સાથે લો મિત્રો આ એક ઉત્તમ હર્બલ દવા છે સરગવાના પાનનો પાવડર કેંસર અને દિલના રોગીઓ માટે સારી દવા છે મિત્રો સરગવામાં વિટામિન સી ખુબજ માત્રામા જોવા મળે છે અને વિટામિન સી માથાના ઘણા રોગો સામે લડે છે ખાસ કરીને શરદી જો શરદીને કારણે નાક અને કાન બંધ થઈ ગયા છે તો પછી તમે સરગાવાને પાણીમાં ઉકાળીને તેની વરાળ લો તેનાથી તમને શરદીમા રાહત મળશે.

મિત્રો જે લોકો દિલના રોગી છે તેમણે સરગવાના પાનનો પાવડર કેંસર અને દિલના રોગીઓ માટે સારી દવા છે તેમજ મિત્રો સરગવો આ બ્લડપ્રેશર કંટ્રોલ પણ કરે છે મિત્રો સરગવાનો ઉપયોગ પેટમાં અલ્સરની સારવાર માટે કરવામાં આવે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે સરગવો પેટની દિવાલના પડની રિપેરિંગનુ કામ કરવા માંટે પણ સક્ષમ છે તેમજ મિત્રો સરગવો શરીરમાં ઉર્જાનુ સ્તર વધારવામા પણ ખુબજ ઉપયોગી છે.