નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે દેશભરમાં કોરોનાવાયરસ ચેપની બીજી લહેર જોવા મળી રહી છે. ત્યારે કોવિડ રસીને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો થઇ રહ્યા છે.ત્યારે કોરોના ચેપની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કોરોના રસીકરણ અભિયાનને વેગ મળ્યો છે. લોકો જાણવા માગે છે કે કોવિડ રસી પછી સે પ્રણય કરવું સલામત છે કે કેમ.થોડા સમય માટે રાખવાની સાવચેતી ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ પ્રમાણે ગાઝિયાબાદની કોલમ્બિયા એશિયા હોસ્પિટલની આંતરિક દવાઓના વિભાગના ડો. દીપક વર્માએ રસીકરણ પછી પ્રેમ કરવા કેટલીક સૂચનાઓ આપી છે.
તેમના મતે, સાર્સ-કોવી 2 એક નોવેલ વાયરસ છે અને આ રસી તેને તટસ્થ બનાવવા માટે બનાવવામાં આવી છે. હાલમાં તેની લાંબા ગાળાની અસરો વિશે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. તે પણ જાણીતું નથી કે રસીકરણ પછી પ્રેમ પુરુષ અથવા મહિલાના સ્વાસ્થ્યને અસર કરે છે કે નહીં. તેથી ડોક્ટરોએ રસીકરણ પછી 2-3 અઠવાડિયા સુધી વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી છે.કોવિડ રસીકરણ પછી કેટલું સલામત છે પ્રેમ કરવું ?કોવિડ રસીને લઈને હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 7 મિલિયનથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. પણ રસીકરણ બાદ શું સાવચેતી રાખવી જોઇએ તે અંગે હજી ચર્ચા થઇ રહી છે. હજી સુધી આરોગ્ય મંત્રાલયે આ અંગે કોઈ સૂત્ર માર્ગદર્શિકા જારી કરી નથી.
જો કે, આરોગ્ય નિષ્ણાતો સલાહ આપે છે કે સ્ત્રી અને પુરુષોએ કોવિડ રસીની બીજી માત્રા પછી ઉપયોગ કરવો જોઈએ.સુરક્ષિત ઉપયોગ કરવો જરૂરી છે ડો. તેમની સૂચનામાં કહ્યું કે રસી લીધા પછી 2-3 અઠવાડિયા સુધી સુરક્ષિત ઉપયોગ કરવો વધુ સારું છે. તેઓ તેને સૌથી અસરકારક નિવારણ માને છે. આ ઉપરાંત, તે સલાહ પણ આપે છે કે રસીકરણ પહેલાં સ્ત્રીઓએ એકવાર સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લેવી જોઈએ.કોરોના વાઇરસના સંક્રમણના ડરથી વિશ્વભરમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઘરમાં પૂરાઈ રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યારે આ સમયે શું એક સાથે રહેતા દંપતીએ સેક્સથી દૂર રહેવું જોઈએ?નવા સંબંધ બાંધવામાં પણ ચેપ લાગવાનો ખતરો રહે? ચુંબનથી ખતરો કેટલો? એવા કેટલાક પ્રશ્નોનો જવાબ બીબીસીના એક કાર્યક્રમમાં નિષ્ણાતોએ આપ્યા.સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે હાથ મિલાવવાનું તો બંધ થયું છે
ત્યારે લોકો દ્વારા ઇન્ટરનેટ પર સેક્સ અને કોરોના વાઇરસ અંગે સૌથી વધારે પૂછાતા પ્રશ્નોનાં જવાબ અહીં આપવામાં આવ્યા છે.આ વિશે વાત કરતા ડૉ ઍલેક્સ જ્યોર્જે કહ્યું કે ” જો તમારા પાર્ટનર સાથે તમે એક જ વાતાવરણ (ઘર)માં રહેતા હો તો કોઈ સમસ્યા ન થવી જોઈએ પરંતુ જો તમારામાંથી એક પણ વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણ દેખાતા હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને ઘરમાં પણ અલગ-અલગ રહેવું.”ત્યારે સેક્સ બાબતોનાં નિષ્ણાત પત્રકાર ઍલિક્સ ફૉક્સ પણ માને છે કે “એવું ન માનવું જોઈએ કે એક યુગલમાંથી એકને પણ હળવા લક્ષણ દેખાતા હોય તો અન્યને પણ એવા જ લક્ષણ દેખાશે.”તેઓ કહે છે કે જો કોરોના વાઇરસના લક્ષણ દેખાતા હોય તો બંને પાર્ટનર્સે અલગ-અલગ રહેવું જોઈએ.ડૉ ઍલેક્સનું કહેવું છે કે નવા પાર્ટનર સાથે સેક્સ સંબંધ બાંધવા માટે પણ આ સમય અનુકૂળ ન કહી શકાય કારણ કે કોરોના વાઇરસનો ચેપ લાગવાનો ખતરો સામે જ છે.
હળવા કે નજીવા લક્ષણોને કારણે કોરોના વાઇરસનું સંક્રમણ છે કે નહીં એ જાણવું ઘણી વખત અઘરું હોય છે.ઍલિક્સ ફૉક્સ ચેતવણી આપે છે કે “એ ભૂલવું ન જોઈએ કે કોરોના વાઇરસ ધરાવતા કેટલાક લોકોમાં કોઈ પણ પ્રકારના લક્ષણ ન દેખાય એવી શક્યતા હોય છે. એવું બની શકે છે કે તેમના કારણે તેમના પાર્ટનર કે સંપર્કમાં આવતી વ્યક્તિને નજીક આવવાથી કે ચુંબનથી વાઇરસનું સંક્રમણ થાય.”તમારા પાર્ટનરને ચુંબન આપ્યું હોય તેના થોડા દિવસ પછી જો તેમનામાં કોરોના વાઇરસના લક્ષણ દેખાય તો તમારે ડરવાની જરૂર ખરી? ડૉ ઍલેક્સનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં તમારે સેલ્ફ આઇસોલેશનમાં જતા રહેવું જોઈએ એટલે કે પોતાની જાતને બીજા લોકોથી દૂર રાખવી જોઈએ.તમારે પોતાના શરીરમાં કોરોના વાઇરસના સંક્રમણના કોઈ પણ લક્ષણ પર નજર રાખવી જોઈએ.
જો કોઈ લક્ષણ દેખાય તો તમારે તુરંત ડૉક્ટર અથવા હૅલ્પલાઇનની મદદ લેવી જોઈએ.ત્ચારે અન્ય નિષ્ણાતો કહે છે કે સંબંધોમાં પોતાની જાત માટે અને પોતાના પાર્ટનર માટે આપણું વર્તન અને વલણ જવાબદારી ભરેલું હોવું જોઈએ.જો તમારામાં લક્ષણ દેખાતા હોય તો તમારે તરત તમારા પાર્ટનરને આ બાબતે જાણ કરવી જોઈએ જેથી તેઓ સાવચેતી રાખી શકે.અને જો તમારા પાર્ટનરમાં લક્ષણ દેખાય તો તમારે સેલ્ફ આઇસોલેશમાં જવું જોઈએ.આ બાબતે ઍલિક્સનું કહેવું છે કે “જો તમે કૉન્ડોમ સિવાય કોઈ અન્ય પ્રકારના નિરોધનો વપરાશ કરતા હતા અને તમે સેકસુઅલી ટ્રાન્સમિટેડ રોગ અંગે તપાસ કરાવેલી હોય તો કોઈ જરૂર નથી કે તમે અત્યારે કૉન્ડોમ વાપરવાનું શરૂ કરો.પરંતુ જો તમે પહેલાં પણ અન્ય કોઈ સાવચેતી નહોતાં રાખતા અને સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝનો ખતરો ઉઠાવી રહ્યા હતા તો મારી સલાહ છે કે તમારે કૉન્ડોમ વાપરવું જોઈએ.
”પત્રકાર ઍલિક્સ ફૉક્સનું કહેવું છે કે “આ મહામારીએ લોકોને સારી સેક્સલાઇફ વિશે વિચારવા માટે પ્રેરણા આપી છે. હું એવા કેટલાય યુગલો વિશે જાણું છું જે અલગ-અલગ જગ્યાએ ક્વોરૅન્ટીનમાં બંધ હોવાને કારણે એકબીજાથી દૂર છે અને તે લોકો આ અંતર અને સમયનો ફાયદો ઉઠાવીને એકબીજાને કામોત્તેજક કહાણીઓ લખીને મોકલી રહ્યા છે.તેઓ કહે છે કે “આ એવો સમય છે જ્યારે લોકો ઘણા રચનાત્મક થઈ રહ્યા છે અને દૂર હોવા છતાં પણ એકબીજાની સાથે આનંદનો સમય પસાર કરી રહ્યા છે.