આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના ભચાઉ પંથકમાં સાસુ તથા જમાઈ વચ્ચે પાંગરેલા સંબંધમાં બંને વચ્ચે પરસ્પર એકબીજાની સંમતિથી શરીર સંબંધ બંધાયા હતા. પરંતુ આખરે સાસુ તથા જમાઈ નું આ નિંદનીય પાપ છાપરે ચડીને પોકારતું હોય તેમ બંનેની અંગત પળોનો જમાઈ એ ઉતારેલ વીડિઓ વાઈરલ થતાં સાસુએ જ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સાસુ અને જમાઈના પવિત્ર સંબંધને લાંછન લગાડતા આ બનાવ અંગે ભચાઉ સ્થાનિક પોલીસ સૂત્રોમાંથી મળતા અહેવાલ અનુસાર અઢી વર્ષ પહેલાં દીકરીના સગપણ સમયે આ બનાવ બન્યો હતો.પુત્રીના સગપણ સમયે આ મહિલા તેમના જમાઈ સાથે પરિચયમાં આવી હતી. બસ ત્યારથી જ બંને એક બીજાને ફોન કરીને વાતચીત કરવા લાગ્યા હતા. ત્યારે અચાનક જમાઈએ ફોન કરીને સાસુને ઘરેથી થોડે દૂર બોલાવી હતી, જ્યાંથી બંને ખેતરમાં જઈ એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધ્યો હતો.
આગળ જણાવી દઈએ કે સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધ બંધાવાનો સિલસિલો ચાલુ રહ્યા બાદ તાલુકાના એક ગામના ખેતરમાં જમાઈએ તેના સ્માર્ટફોન માં બંનેની અંગત પળોના અલગ અલગ વીડિયો ઉતારી લીધા હતા. જેથી સાસુએ આ વીડિયો વિષે પૂછતાં જમાઈ એ કહ્યું હતું કે માત્ર યાદગીરી રૂપે પોતાની પાસે રાખવાની વાત કીધી હતી. પરંતુ અંતે સાસુ અને જમાઈની આ કામલીલા નો વીડિયો વાયરલ થતાં નજીકના સંબંધીએ મહિલાને જાણ કરી હતી.
અંતે જણાવી દઈએ કે જેથી સમગ્ર મામલો ઉજાગર થયો હતો તેમજ સમાજ તથા પરિવારજનોએ મહિલાને ખુબ ઠપકો આપ્યો હતો. બાદમાં જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પરિણામે મહિલાએ વીડિયો ઉતારી વાયરલ કરવા બદલ પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સ્થાનીલ પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.ઘટના બિહારના મધેપુરા જિલ્લાના પુરોની ગામમાંથી સામે આવ્યો છે, અહીં એક મહિલા પોતાની પુત્રીના સુહાગ પર તરાપ મારીને બની ગઈ પુત્રીની સોતન, ત્યાં જ સાસુના લગ્નતેના જમાઈ સાથે કરી લીધા છે.મહિલા આશાએ થોડા વર્ષો પહેલા જ તેની પુત્રીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા, પરંતુ સાસુએ પૂર્ણિયા કોર્ટમાં જમાઈ સાથે લગ્ન કરી લીધા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ મેરેજના વકીલો સાક્ષી બન્યા હતા.તમને જણાવી દઈએ કે આ સંબંધ પછી પુત્રી બેહોશ થઈ ગઈ હતી અને તેના હોશમાં આવ્યા બાદ આંચકો લાગ્યો હતો. હવે તે છોકરી સમજી શકતી નથી કે જેણે ઘર વસાવ્યું છે તે માતા તેને શા માટે ઉજાડી રહી છે અને હવે તે તેના પતિને તેના પિતા અથવા પતિ માને.આ યુવતીએ વધુમાં જણાવ્યું કે લગ્નના થોડા દિવસો પછી સુરજ બીમાર પડ્યો હતો.સાસુ જમાઈ બીમાર હોવાના સમાચાર સાંભળીને જમાઈને જોવા ગઈ હતી.
જે બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. જમાઈ સારા થયા બાદ સાસુ તેના ઘરે ગઈ, પરંતુ તેમની વચ્ચેનો પ્રેમ વધ્યો અને બંને એકબીજા સાથે કલાકો સુધી ફોન પર વાત કરતા હતા.આમ મિત્રો આવા ઘણા કિસ્સા આવતા હોય છે જે બળાત્કાર વિશે હોય છે અને અન્ય બાજુ કાનૂન માં ઘણા કાયદા અને કાનૂન છે જે આરોપી ને સજા આપે છે.આ ઘટનાની ગ્રામજનોને જાણ થતાં તેઓએ સાસુ અને જમાઈને પંચાયત બોલાવીને સાથે રહેવાની મંજૂરી આપી દીધી છે.
પંચાયતનું કહેવું છે કે જો સાસુ અને જમાઈ વચ્ચે અવિરત પ્રેમ હોય તો તેમને સાથે રહેવા દેવા જોઈએ. જે બાદ પંચાયતનું કહેવું છે કે આવી સ્થિતિમાં કોઈએ વાંધો ન લેવો જોઈએ. પંચાયતના નિર્ણયો બાદ હવે સાસુ અને જમાઈ ખુશ છે. સૂરજના સસરા તેની પુત્રી સાથે તેના ઘરે લઇ આવ્યા છે અને હવે પુત્રી તેના પિતાના ઘરે રહે છે.આમ આવા ઘણા કિસ્સા આવતા રહે છે તો ચાલો જાણીએ અન્ય કિસ્સો.મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છ.
મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં હવસ ના ભૂખ્યા કાકાએ ભત્રીજી ને નગ્ન અવસ્થમાં જોઈને દુષ્કર્મ કર્યું હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ધુવાવ ગામના પિતરાઈ કાકા સામે બળાત્કારની તરુણીએ નોંધાવેલ ફરિયાદ બાદ આ જધન્ય કૃત્યમાં સગા કાકાની જધન્ય ભૂમિકા સામે આવી છે. આરોપી યુવતીને કઢંગી હાલતમાં જોઈ ગયા બાદ કાકાએ યુવતી પર બળાત્કાર ગુજરી ગભર્વતી બનાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવતા પિતાની ભૂમિકા સામે આવી છે.જામનગર તાલુકા મથક નજીક આવેલ ધુંવાવ ગામે 17 વર્ષની એક તરૂણી પર સવા બે માસ પહેલાં પેટમાં દુ:ખાવો થતો હોવાથી તેણીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી.
જયાં ગાયનેક વિભાગના તબીબો દ્વારા સગીરાનું પરિક્ષણ કરતા તેણી ગર્ભવતી બની ગઈ હોવાનું અને તેણીના ઉદરમાં અઢીમાસનો ગર્ભ હોવાનું જણાવતા તબીબો અને પરિવારજનો ચોંકી ઉઠયા હતા.આ ઘટના પછી તરૂણી પરીવારજનોએ સાંત્વના આપી વધુ પુછપરછ કરતા તરૂણીએ પોતાના પિતરાઇ કાકાએ જ હવસનો શિકાર બનાવી દિધી હોવાનું જણાવ્યું હતું. તરૂણીની ફરીયાદના આધારે તેણી પર દુષ્કર્મ આચરનાર તેના જ પિતરાઈ ભાઈ સામે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી.
અને તેને જેલ હવાલે કરાયો હતો. આ ઉપરાંત તરૂણીને જી.જી.હોસ્પીટલમાં દાખલ કરાયા પછી જરૂરી મંજૂરી મેળવી લઇને તેણીના ગર્ભમાં રહેલા ભૃણનો ગર્ભપાત કરાવાયો હતો અને તરૂણીને રજા આપી તેણીને ઘેર જવા દેવામાં આવી હતી.જયારે આ મામલાની તપાસ ચલાવી રહેલી પંચકોશી એ. ડીવી. પોલીસ ટીમ દ્વારા તરૂણી ભૃણ તેમજ આરોપી પિતરાઇ ભાઇ ત્રણેયના લોહીના નમુના લઇને ડી.એન.એ. ટેસ્ટની કાર્યવાહી માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
જેમાં તેનો રિપોર્ટ આવ્યો હતો તે પૈકી આરોપીનો ડી.એન.એ. ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને પોલીસ અચંબામાં પડી ગઇ હતી અને તરૂણીને ફરીથી પોલીસ મથકે બોલાવી અંતે ગર્ભમાં રહેલું બાળક કોનું હતું તે જાણવા માટે ઉંડાણ પૂર્વકની પુછપરછ શરૂ કરી હતી, જેમાં આખરે તરૂણીએ ચોંકાવનારી વિગતો આપતા પોલીસ પણ આશ્ચર્યચકીત થઇ ગઇ હતી.તરૂણી સાથે પિતરાઇ કાકાએ દુષ્કર્મ આચરતો હતો ત્યારે તરૂણીના કાકાએ જ રંગે હાથ ઝડપી લીધા હતા.
અને આ મામલે મૌન સેવવાનું જણાવ્યા પછી નરાધમ કાકાએજ પોતાની સગી ભત્રીજી પર નજર બગાડી હતી અને પોતે પણ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યે રાખતો હતો. અને તેના કારણેજ તરૂણી ગર્ભવતી બની ગઇ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તરૂણીના પીતાનો ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેનો આજે સવારે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યો હતો અને તે રિપોર્ટ પોઝીટીવ આવતા ભત્રીજીના ઉદરમાં રહેલું ભ્રણ નરાધમ કાકાનું હોવાનું જ સાબીત થયું હતું.
જેથી પોલીસે કાકાની ધરપકડ કરી લઈ અદાલત સમક્ષ રજુ કરતા અદાલતે તેને જેલમાં ધકેલી દીધો છે. નાના એવા ધુંવાવ ગામમાં આ બનાવે ભારે અરેરાટી જગાવી છે અને નરાધમ કાકા સામે ચોમેરથી ફીટકારની લાગણી વરસી રહી છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આજના સમયમાં અનેક કિસ્સાઓ સંભળ્યા કે વાંચ્યા હશે જેમાં ઘરના સભ્યો હવશના ભૂખ્યા હોય છે.તમે સાંભળ્યું જ હશે કે કાકા એ પોતાની ભત્રીજી સાથે બળાત્કાર કર્યો.
આવી ઘણી ઘટનાઓ છે જેના કારણે લોકોને માનવતા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.આજે અમે તમને આ લેખમાં એક બત્રીજા વિશે જણાવવા જઈ રહ્યા છે. જેમાં તેને પોતાની સગી કાકી સાથે શારીરિક સબંધ બાંધતો હતો.તમને જણાવી દઈએ આ ઘટના બીજનોર શહેરની છે. તાજેતરના ગુનાના સમાચારથી ચારે બાજુ સનસનાટી ફેલાઈ ગઈ છે. ખરેખર, બિજનોર શહેરનો આ કિસ્સો છે.જ્યાં કાકી અને ભત્રીજા વચ્ચે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા બાદ કાકીની હત્યા કરવામાં આવી હતી.બંને એક બીજાને પહેલા ખુબજ પ્રેમ કરતા હતા પરંતુ આ સમય દરમિયાન કાકી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને લગ્ન કરવાની જીદ કરવા લાગી.
જેથી ભત્રીજાએ તેની સગી કાકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ કેસમાં ઝડપાયેલા આરોપી ભત્રીજાએ કહ્યું કે તે બંને એક બીજાને પ્રેમ કરે છે અને પ્રેમમાં તેઓ શારીરિક સંબંધ બની ગયા અને થોડા સમય પછી કાકી ગર્ભવતી થઈ અને તેણે લગ્ન કરવાની જીદ કરી.આ કિસ્સામાં કાકી જે કોર્બેટ નેશનલ પાર્કમાં મૃત મળી હતી. તેના ભત્રીજાએ ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જે પછી પોલીસે તમામ માહિતી દ્વારા આ ભત્રીજાની ધરપકડ કરી જેમાં ભત્રીજાએ વિગતે જણાવતા કહ્યું હતું.આ કિસ્સામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભત્રીજો તેની કાકીના ઘરની બાજુમાં જ રહેતો હતો તેના કાકાનું લગ્ન હમણાં થોડા મહિના પહેલા જ થયું હતું.કાકા લગ્ન પહેલાથી જ નોકરી કરતા હતા.તેઓ સવારમાં જતા તો સાંજે ઘરે પાછા ફરતા.
આ સમય દરમિયાન તેનો ભત્રીજો અવારનવાર કાકાના ઘરે આવતો હતો અને તે હંમેશા કાકીની કામમાં મદદ કરતો હતો.દુકાનેથી કઈ લાવાનું હોય તો કાકી હંમેશા તેના ભત્રીજાને બોલાવતી હતી.આવું લાંબા સમય સુધી ચાલતું રહ્યું આમ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા બંને એક બીજાને કઇ કહેતા નહીં પરંતુ એક દિવસ કાકી કપડા બદલતી હતી ત્યારે ભત્રીજો કાકીના ઘરે આવી પહોંચ્યો તે સમયે ઘરે કોઈ હતું નહી.
કાકી એ ભત્રીજાને તેના બ્લાઉઝનું હૂક બાંધવા માટે આમંત્રણ આપ્યું ભત્રીજો ખુશ થઈ ગયો તે આ સમયની રાહ જોઈને બેઠો હતો.પરંતુ તેને બ્લાઉઝનો હુક બંધ કરવાને બદલે ખોલી નાખ્યો અને કાકી ખાનગી ભાગો તરફ લઈ જઈને સ્પર્શ કરવા લાગ્યો જોકે કાકી પહેલેથી જ તેની તરફ આકર્ષિત થઈ ગઈ હતી આને કારણે તેણે પણ ના પાડી ન હતી અને બંનેએ એક સાથે સંબંધ બનાવવાનું શરૂ કર્યું હતું.જ્યારે કાકા ઘરે ના હોય ત્યારે તે બંને પોતાની શારીરિક સુખનો આનંદ લેતા હતા.
એક દિવસ કાકા અચાનક ઘરે આવી ગયા અને આ સમયે બંને નિર્વસ્ત્ર થઈને સમાગમ કરી રહ્યા હતા પરંતુ દરવાજો બંધ હોવાથી કાકાને કઈ ખબર પડી નહીં.પરંતુ વધારે શારીરિક સંબંધ બાંધવાથી કાકી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને તે તેના ભત્રીજાને ખૂબ પ્રેમ કરતી હતી માટે તેને ભત્રીજા સાથે લગ્નની વાતનો પ્રસ્તાવ મુક્યો પરંતુ બંનેને લગ્ન થાય એવું ન હતું માટે એક દિવસ ભત્રીજાએ કાકીએ નક્કી કર્યું એ એ બન્ને દવા પીને આત્મહત્યા કરી લેશે આવી.
સ્થિતિમાં, બંનેએ ઘણી વાર રાત્રે સંબંધ બનાવવાનું શરૂ કર્યું અને રોજ બનાવવાનું શરૂ કર્યું. તે દરમિયાન કાકી ગર્ભવતી થઈ અને ભત્રીજા સાથે લગ્ન કરવાની જીદ કરી.આ પછી કાકીએ ભત્રીજાને કોર્બેટ પાર્કમાં એક સાથે ઝેર ખાવા બોલાવી હતી કેમ કે બંનેના લગ્ન થઈ શક્યા ન હતા.
પરંતુ ભત્રીજાએ જાતે ઝેર ન ખાધું હતું અને કાકીને ઝેર આપ્યા બાદ કાકી દવાની અસર થવા લાગી આ સાથે ભત્રીજાએ કાકીનું ગળું દબાવવાનું શરૂ કર્યું જેમાં કાકીનું મૃત્યુ થઈ ગયું.જે પછી ભત્રીજો ત્યાંથી ફરાર થઈ ગયો હતો કાકાને આ વાતની જાણ થતાં તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં પોલીસે આરોપી ભત્રીજાની ધરપકડ કરી જેલમાં પુરી દીધો હતો.