એરટેલ વાળી આ છોકરીના પ્રાઇવેટ ફોટા થઈ ગયાં વાયરલ, તસવીરો જોઈ તમે પણ…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે એ વાત આપણે જાણીએ છીએ. પરંતુ સમય સાથે કોઈ ચેહરો ઘણો બદલાય જાય એ આપણે આ મોડલની તસવીર જોઈ જાણી શકીશું. અમે વાત કરી રહ્યાં છીએ એરટેલ 4જી ગર્લ તરીકે ઓળખાતી મોડલની, જે નાના બોયકટ હેર સાથે એરટેલ 4જી સર્વિસની જાહેરાતમાં જોવા મળતી હતી. આ જાહેરાતને કારણે એકસમયે લોકો ત્રાસી ગયા હતા.

Advertisement

સાશા છેત્રી એક એક્ટ્રેસ, એન્કર અને મ્યૂઝિશિયન પણ છે. દેહરાદૂનની સાશાનું કનેક્શન મધ્ય પ્રદેશ સાથે હોવાનું પણ કહેવાય છે. 24 વર્ષીય સાશા છેત્રીએ ઘણી નામના મેળવી છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરો ધૂમ મચાવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર સાશાના 1 લાખ 23 હજાર ફોલોઅર્સ છે. જે ફોલોઅર્સ બાબતે સારો આંક મનાય છે.એરટેલ 4જીની જાહેરાતથી લોકો ત્રાસી ગયા હતા, પરંતુ સાશાની ક્યૂટનેસની ઘણી ચર્ચા પણ થઈ હતી. 17 વર્ષની વયે બૉયકટ હેર સાથે સાશા છેત્રી ઘણી ક્યૂટ લાગતી હતી અને આજે 24 વર્ષવી વયે તેના વધેલા વાળ સાથે પણ તે ઘણી જ સુંદર દેખાય છે. સાશા હાલ અભ્યાસ કરી રહી છે અને તે ફિલ્મ્સમાં આવવાનો લક્ષ્ય ધરાવે છે.

મુંબઈમાં રહેતી સાશા એક શોર્ટ ફિલ્મમાં જોવા મળી ચૂકી છે અને તેની પોતાની એક યુટ્યૂબ ચેનલ પણ છે, જેમાં તે પોતાના કમ્પોઝ કરેલા ગીતો અને અમુક વીડિયોઝ શેર કરતી રહે છે. તેની યુટ્યૂબ ચેનલને ફોલો કરનારા લોકોની સંખ્યા પણ સારી એવી છે. સાશાના પિતા એક બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે, જોકે સાશાએ એક અલગ જ ફિલ્ડમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.સાશાનું નામ 2018માં એક એમએમએસ સાથે પણ જોડાયું હતું, જેમાં તેના અમુક અંગત વીડિયો અને તસવીરો સામેલ હતી અને તેને વાઈરલ કરવામા આવી હતી. સાશાએ આ મુદ્દે ફરિયાદ પણ નોંધાવી હતી કારણ કે તેની અંગત તસવીરોનો દુરુપયોગ કરાયો હતો. જે પછી તેની એક તસવીર બૉયફ્રેન્ડ સાથે પણ વાઈરલ થઈ હતી.

Airtel 4G ગર્લ સાશા છેત્રી તમને યાદ જ હશે, તે Airtel ની ઘણી જાહેરાતોમાં જોવા મળે છે. સાશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો પણ શેર કરતી રહે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણી હોટ તસવીરો પણ શેર કરી છે.સાશાની જાહેરાત વર્ષ 2014માં આવવાની શરૂ થઇ હતી. લોકોએ આ છોકરીને ઘણી પસંદ કરી હતી. સાશા દહેરાદૂનની રહેવાસી છે અને તે ઘણી લોકપ્રિય પણ થઇ ચૂકી છે.

સાશાએ મુંબઇની જેવિયર્સ ઇંસ્ટીટયૂટ ઓફ કોમ્યુનિકેશનથી જાહેરાતનો અભ્યાસ કર્યો છે. સાશા છેત્રી એક મ્યુઝિક આર્ટિસ્ટ છે. જેણે ટ્રેની કોપિરાઇટ તરીકે કામ કર્યુ છે. તે કેટલીક મોડલિંંગ એજન્સી સાથે પણ જોડાઇ ચૂકી છે. સાશા બોલિવુડમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે તેણે વર્ષ 2015માં ફિલ્મ “કટ્ટી બટ્ટી”માં કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં અભિનેતા ઇમરાન ખાન અને અભિનેત્રી કંગના રનૌત લીડ રોલમાં હતા.સાશા તેલુગુ સિનેમામાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. તે ઉપરાંત તેનું એક ગીત પણ લોન્ચ થયુ છે. સાશાનું ઇન્સ્ટાગ્રામ નામ ઘણુ ફની છે. તેનું નામ રિક્શારાની છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ સારી છે.

સાશા એરટેલ એડમાં આવ્યા પહેલા એક એડ એજન્સીમાં કોપીરાઇટ ટ્રેની તરીકે કામ કરતી હતી. જયારે સાશાને એરટેલ એડ માટે કોલ આવ્યો તો તેને લાગ્યુ કે આ કોઇ મજાક છે. તેને આ વાત પર વિશ્વાસ થયો નહિ.વોટ્સએપ હોય, ટ્વીટર હોય કે ફેસબુક સાશા ઇંટરનેટ પર સૌથી વધુ ટ્રોલ થઇ છે. એરટેલને લઇને તેની કેટલીક તસવીરો અને જોક્સ શેર કરવામાં આવ્યા છે. ઇંટરનેટ પર તેના પર કેટલાક લોકોએ અભદ્ર કમેન્ટ્સ પણ કરી છે.

બાળપણથી જ મોડલ બનવાનું સપનું જોતી સાશાની કહાની પણ ફિલ્મી છે. સાશાને એરટેલ એડ માટે વાળ કપાવવા પડ્યા હતા. પરંતુ સાશાને તેના લાંબા વાળ ખૂબ પસંદ હતા. સાશાને એરટેલ એડથી ઘણી ઓળખ મળી હતી. આજે તેને સમગ્ર ભારત ઓળખે છે.તમને જણાવી દઇએ કે, સાશાના રિલેશનશિપને લઇને ઘણી ખબરો સામે આવે છે. તેનુ મ્યુઝિક ડાયરેક્ટરથી અફેર છે તેવી ખબરો સામે આવતી રહે છે. જો કે, કયારેય પણ આ વાત ખુલીને સામે આવી નથી.

એક રિસર્ચ અનુસાર 2015માં એક એરટેલ 4G જાહેરાત બનાવવામાં આવી હતી જેને લગભગ 54,406 વાર જોવામાં આવી હતી. સાશા આ આ શુટમાં લગભગ 475 કલાક માટે હતી. આ ઉપરાંત તે એક મ્યુઝિક આર્ટિસ્ટ પણ છે.ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં રહેતી સાશા એક શોર્ટ ફિલ્મમાં જોવા મળી ચૂકી છે અને તેની પોતાની એક યુટ્યૂબ ચેનલ પણ છે, જેમાં તે પોતાના કમ્પોઝ કરેલા ગીતો અને અમુક વીડિયોઝ શેર કરતી રહે છે.

તેની યુટ્યૂબ ચેનલને ફોલો કરનારા લોકોની સંખ્યા પણ સારી એવી છે. સાશાના પિતા એક બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે, જોકે સાશાએ એક અલગ જ ફિલ્ડમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.વર્ષ 2018માં એરટેલ ગર્લનું નામ એક MMS સાથે જોડાયું હતું, જેમાં તેના અંગત વીડિયો અને તસવીરો સામેલ હતી અને તેને વાઈરલ કરવામા આવી હતી. તેણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેની એક તસવીર બૉયફ્રેન્ડ સાથે પણ વાઈરલ થઈ હતી.

4G ગર્લ તરીકે જાણીતી બનેલી સાશા છેત્રી મૂળ ઉત્તરાખંડના દેહરાદૂનની છે. તે માત્ર 19 વર્ષની છે. તેણે મુંબઈમાં એડવર્ટાઈજીંગ ક્ષેત્રે ગ્રેજ્યુએશન કર્યું છે. તે એક સારી મ્યૂઝિક આર્ટિસ્ટ પણ છે. એરટેલની જાહેરાત અગાઉ તેની પાસે એક્ટિંગ અને મોડલિંગ ક્ષેત્રનો કોઈપણ અનુભવ નહોતો. એરટેલની એડ ટીવી પર 54406 વખત ચાલી છે. એટલે કે તે છેલ્લા બે મહિનામાં 475 કલાક ટીવી પર જોવા મળી હતી. ઈન્ટરનેટ પર પણ આ એડ ઘણી વાઈરલ થઈ હતી.

મોડેલિંગના શોખીન સાશા એ શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોડેલિંગનો શોખ લાગ્યો. ત્યારે તેમણે પોતાની પ્રોફાઈલ અને તસવીર કેટલીક જાહેરાત એજન્સિઓની સાઈટ પર અપલોડ કરી હતી. તેજ સમયે એરટેલને 4Gની જાહેરાત માટે એજન્સીને એકદમ નવા ચહેરાની શોધ હતી. કંપનીને સાશાની તસવીર પ્રોફાઈલ પસંદ આવી, તેમણે તને મુંબઈ બોલાવ્યા અને જોત જોતામાં આ જાહેરાત સુપરહિટ થઈ ગઈ. પૂર્વોત્તરની રહેવાસી સાશા તક મળે તો ફિલ્મમાં પણ કામ કરવા માટે હવે વિચારી રહી છે. સાશા એક એડ એજન્સીમાં કોપી રાઈટર તરીકે કામ કરી ચૂકી છે.

Advertisement