નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે
આજે શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર તેના આલીશાન ઘરની ઝલક અમે તમને બતાવીશું. જે લક્ઝરી ઘરમાં શિલ્પા તેના પરિવાર સાથે રહે છે તેની કિંમત જાણીને પણ તમે ચોંકી જશો.
પરંતુ તેના આ આલિશાન ઘરમાં ડોકિયુ કરશો તો તમારી આંખો ખુલ્લી રહી જશે.શિલ્પા ટિકટોક વિડીયોથી લઇને કુકિંગ વિડયો સુધી દરેક વખતે તેના ઘરના ખૂણા સોશિયલ મિડીયા પર મૂકતી હોય છે. તે તેના વિડીયોનું શૂટિંગ પણ તેના ઘરે જ કરે છે. જેનુ ઘર આટલુ સુંદર અને વિશાળ હોય તેને સેટની શું જરૂર પડે. શિલ્પા યોગ અને કસરતને પ્રાધાન્ય આપે છે. તેના ઘરનું ગાર્ડન ખૂબ મોટુ છે. તે યોગા તેના ગાર્ડનમાં જ કરતી જોવા મળે છે.
તમે જાણો છો એમ શિલ્પા ફિટનેસ ફ્રિક છે. તેના ઘરમાં જીમ પણ વિશાળ છે. વિયાન સાથે તે કસરત કરતી જોવા મળે છે.રાજ અને શિલ્પાના લાડલા વિયાનનો રૂમ પણ કંઇ કમ નથી, તમે જાતે જ જોઇ લો પોતાના ઘરની બાલ્કની રાજ કુન્દ્રા પણ સોશિયલ મિડીયા પર ફ્લોન્ટ કરતા નજરે પડતા હોય છે.ધડકન, બાઝીગર, અપને, રિશ્તે, આગ, મેં ખિલાડી તુ અનારી જેવી ઘણી હિટ ફિલ્મો આપનાર બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હંમેશાં લોકોની પસંદની અભિનેત્રી રહી છે.
તેમના પ્રશંસકો હંમેશા તેમની વ્યાવસાયિક જીવન અને વ્યક્તિગત જીવન વિશે જાણવા આતુર હોય છે. લોકો તેમની તંદુરસ્તી માટે દીવાના હોય છે, અને તેમને અનુસરે પણ છે. સોશ્યલ મીડિયા પર શિલ્પાના વીડિયો એક પળમાં વાયરલ થાય છે. પરંતુ આજે શિલ્પા શેટ્ટી જે પણ છે, તે તેની મહેનતના જોરે છે, જેના કારણે તે આજે લક્ઝરી જીવન જીવે છે. તો ચાલો અમે તમને તેના જીવનશૈલી વિશે જણાવીએ.ખરેખર, શિલ્પા શેટ્ટી રોજ કસરત અને યોગ કરે છે,
અને તેના આહારની વિશેષ કાળજી લે છે. તે દરરોજ ચોક્કસપણે આમળાના જ્યુસ નો ગ્લાસ અને પપૈયાની એક પ્લેટ ખાય છે. આ પછી, શિલ્પા બે ઇંડા ખાય છે અને નાળિયેર પાણી પણ પીવે છે.શિલ્પાના બપોરના ભોજનમાં બ્રાઉન રાઇસ અથવા બે રોટલી, દાળ, લીલા શાકભાજી, ઇંડા ભૂર્જી અને માછલીનો સમાવેશ થાય છે. તે જ સમયે, બપોરનું ભોજન કર્યા પછી, શિલ્પા પણ દહીંથી બનેલી છાશ પીવાનું પસંદ કરે છે.તે જ સમયે, શિલ્પાને સાંજે બ્રાઉન સુગરથી બનેલી ચા, કેટલાક ડ્રાયફ્રૂટ્સ અને પનીરના ટુકડા ખાવાનું પસંદ છે.
રાત્રિભોજન વખતે તેણીને કચુંબર ખાવાનું અને સૂપ પીવાનું પસંદ કરે છે. તે જ સમયે, તે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાનું પણ પસંદ કરે છે.શિલ્પા શેટ્ટીએ ઘણા એવોર્ડ જીત્યા છે અને તે આજે એક સફળ અભિનેત્રી છે. શિલ્પા ફિલ્મો, રિયાલિટી શો, એડવર્ટાઇઝિંગ, સોશિયલ મીડિયા અને ઘણા બ્રાન્ડ પ્રમોશન હોસ્ટ કરીને સારી કમાણી કરે છે શિલ્પાને મોંઘી અને લક્ઝરી કારનો પણ શોખ છે. જોકે તેની પાસે ઘણી લક્ઝરી કાર છે,
પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં શિલ્પાના કાર કલેક્શનમાં બીજી લક્ઝરી કાર ઉમેરવામાં આવી હતી. શિલ્પાને મર્સિડીઝ બેન્ઝ વી ક્લાસ કાર સાથે તેના પતિ રાજ કુંદ્રા સાથે મુંબઇના વરલીમાં જોવામાં આવી હતી. તે ફેમિલીની સાત સીટવાળી કાર છે, જેની કિંમત 71.10 લાખથી રૂ. 1.46 કરોડ વચ્ચે છે.તે જ સમયે, શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુંદ્રા સાથે મુંબઇના જુહુ વિસ્તારમાં એક લક્ઝુરિયસ મકાનમાં રહે છે.
ઘરના હોલથી લઈને ડ્રોઈંગરૂમ અને રૂમની દરેક જગ્યાએ ખૂબ જ વૈભવી રીતે શણગારવામાં આવ્યા છે. તેના આ ઘરમાંથી સમુદ્રનો નજારો સ્પષ્ટ દેખાઈ છે.શિલ્પા શેટ્ટી ભલે જ ફિલ્મી દુનિયા થી દુર થઇ ચુકી છે, પરંતુ ચર્ચામાં હંમેશા રહે છે. હા શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ ને લઈને હંમેશા ચર્ચા માં રહે છે, જેના કારણે તેમની ફેન ફોલોઇંગ ની લિસ્ટ મોટી લાંબી પહોળી છે.
આ વચ્ચે પોતાના ફેન્સ ને ખુશ કરવા માટે શિલ્પા શેટ્ટી બીજી વખત બૉલીવુડ માં કદમ રાખવા જઈ રહી છે. એટલું જ નહીં, શિલ્પા શેટ્ટી એક નહિ બે નહીં, પરંતુ ત્રણ ફિલ્મો ની સાથે બૉલીવુડ માં કમબેક કરવાનો મૂડ બનાવી ચુકી છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?શિલ્પા શેટ્ટી એ પોતાના ફિલ્મી કેરિયર માં બહુ બધી ફિલ્મો કરી, પરંતુ ક્યારેય પણ તેમને બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ ના મળી શક્યો, જેનો અફસોસ આજે પણ તેમને છે.
આ સિલસિલા માં શિલ્પા શેટ્ટી એક વખત ફરી થી બૉલીવુડ માં કદમ રાખી રહી છે, જેના માટે તેમને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં, શિલ્પા શેટ્ટી એ પોતે કહ્યું કે હવે તે બૉલીવુડ માં કમબેક કરવા માટે પુરી રીતે ફિટ છે, પરંતુ આ સચ્ચાઈ પણ છે કે તે બીજી વખત ફિલ્મો માં આવવાના મુડ માં નહોતી.શિલ્પા શેટ્ટી ભલે જ મોટા પડદા થી દુર થઇ ગઇ છે. પરંતુ નાના પડદા પર હંમેશા નજર આવતી જ રહે છે. શિલ્પા શેટ્ટી ના ડાન્સ નો બહુ શોખ છે.
જેના કારણે તે ડાન્સિંગ શો માં જજ બનીને આવતી રહે છે. ખેર, હવે તે બૉલીવુડ માં કમબેક કરવા જઈ રહી છે. જેના માટે તેમને કહ્યું કે હું હમણાં ત્રણ ફિલ્મો ની સ્ટોરી ને વાંચી રહી છું, જેમાંથી મને એક બેસ્ટ પસંદ કરવાની છે. પરંતુ આ વખતે થોડાક લાંબા સમય સુધી કામ કરીશ. એટલે સાફ છે કે 11 વર્ષ પછી શિલ્પા શેટ્ટી ફક્ત એક ફિલ્મ નહીં, પરંતુ ઘણી ફિલ્મો માં નજર આવવાની છે.