મંગળવારના દિવસે આ 11 રૂપિયાનો ઉપાય કરવાથી તમારા પરિવાર પર થશે પૈસાનો વરસાદ…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હાલના સમયમાં દરેક વ્યક્તિ ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. તે પોતાના જીવનમાં પૈસા પ્રાપ્ત કરી અને પોતાની અને પોતાના પરિવારની દરેક જરૂરિયાતો પૂર્ણ કરવા માંગતો હોય છે. પરંતુ અમુક લોકો એવા હોય છે. કે તેમને ખૂબ જ ઓછી મહેનતે ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થતી હોય છે. તેમને તેમનું નસીબ સાથ આપતું હોય છે. આજે અમે તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો આ ઉપાય જણાવવાના છીએ અને પવિત્ર મંગળવાર અને પવિત્ર શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે. અને માણસ ખૂબ જ વધારે ધનવાન બની શકે છે.

Advertisement

માણસના જીવનમાં અનેક પ્રકારની સમસ્યા આવતી હોય છે. હાલના સમયમાં માણસ ખૂબ જ વધારે મુશ્કેલીના સમયે ત્યાંથી પસાર થઈ રહ્યો હોય છે. અને વિશ્વમાં દરેક વ્યક્તિ ખૂબ જ સારું અને શાહી જીવન જીવવાનો પ્રયત્ન કરતો હોય છે. અને દરેક વ્યક્તિ ધનવાન બનવાનો પ્રયત્ન કરતો હોય છે. તે માટે તે દિવસ અને રાત જોયા વગર મહેનત કરતો હોય છે. પરંતુ આજે પણ એવા કેટલાક લોકો છે. તે આ પૈસા કમાવવા માટે સમર્થ નથી અને તે ખૂબ જ સારું જીવન માણી શકતા નથી તમને જણા એ જાણીને આશ્ચર્ય થશે કે કોઈપણ વ્યક્તિને પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે. છતાં પણ તેમને સફળતા પ્રાપ્ત થતી નથી

કોઈ પણ વ્યક્તિ અને વ્યવસાયમાં ખૂબ જ સાચી નિષ્ઠાથી કામ કરે છે. તો પણ તેમને વધુ પૈસા કમાઈ શકતો નથી પરંતુ આજે અમે તમને એવું ઉપાય જણાવવાના છીએ કે તે ઉપાયથી નસીબમાં આવતા વિઘ્નો દુર થઇ શકે છે. આ જણાવી હતી ને પૈસા કમાવાના દરેક પ્રયાસ નિષ્ફળ જતા હોય છે. કારણ કે કેટલીક વાર લોકો સખત મહેનત કરીને પૈસા કમાતા હોય છે. પરંતુ તે પૈસા બચાવવા માટે સમર્થ રહેતા નથી અને પૈસા કમાવવા માટે મોટાભાગના લોકો ખોટી રીતે પસંદ કરતા હોય છે. અને ખૂબ જ ઓછા સમયમાં ધનવાન બનવાનો પ્રયત્ન કરતા હોય છે.

પરંતુ આજે અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવવાના છે. જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરવાથી તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ કરી શકે છે. અને આ ઉપાય કરવાથી માણસ ખૂબ જ વધારે ધનવાન બની શકે છે. તમને જણાવીએ કે પવિત્ર મંગળવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થશે આ માટે સૌ પ્રથમ તમારે એક 10 રૂપિયાનો સિક્કો લેવાનો છે. ત્યાર પછી એક એક રૂપિયાનો સિક્કો લેવાનો છે. આમ તમારે૧૧ રૂપિયા લેવાના છે.

આ ઉપાય તમે કોઇપણ દિવસે કરી શકો છો પરંતુ ફક્ત મંગળવારના પવિત્ર દિવસે અને શુક્રવારના પવિત્ર દિવસે જોવા કરવામાં આવે તો અતિશય પવિત્ર અને શુભ માનવામાં આવે છે. પરંતુ આ ઉપાય કરતી વખતે તમારે બંને સિક્કા લેવા પડશે દસ રૂપિયાની નોટ લઇ શકશો નહીં. આ માટે તમારા ઘરના મંદિરમાં જવાનું છે. અને ત્યાર પછી માતા લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવા નો છે. અને 11 રૂપિયા માતા લક્ષ્મીને અર્પણ કરવાના છે. ત્યાર પછી તમારે બંને હાથ જોડી અને માતા લક્ષ્મીને નમન કરવાનું છે. અને તમારા મનની તમામ મનોકામના માતા લક્ષ્મીને સાત વખત સ્મરણ કરવાનું છે.

માતા લક્ષ્મીની સામે સાત વખત સ્મરણ કરવામાં મનની મનોકામના પૂર્ણ થશે અને ત્યાર પછી આ મંત્રનો જાપ કરવાનો છે.આ મંત્રનો જાપ કર્યા પછી આશિક કા હિના દેવા ઉપર 11 વખત ફેરવવાના રહેશે અને ત્યાર પછી આ 11 રૂપિયા કોઈપણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવાના રહેશે. તે રીતે જેમ તે ગરીબ વ્યક્તિ 11 રૂપિયાનો ખર્ચ કરશે તેમ તમારી સંપત્તિમાં વધારો થશે અને તમારા અટવાયેલા કાર્ય પૂર્ણ થશે.

ઉપરોક્ત જણાવેલ વિધિ જો તમે પૂરી કરી લો ત્યારે તમને ₹11 રૂપિયા ના આ સિક્કાઓ ને કોઈ બાળક અથવા પછી જરૂરતમંદ વ્યક્તિ ને દાન માં આપી દો, શાસ્ત્રો માં આ વાત નો જીક્ર કરવામાં આવ્યો છે કે દાન કરવાથી બધા દેવતા ખુશ થાય છે, જેટલા વ્યક્તિ દાન કરે છે તેનાથી ખુબ ગણું વધારે તેને ફળ મળે છે, આ ઉપાય ને કરવાથી તમારી ગરીબી બહુ જ જલ્દી દુર થઇ શકે છે અને તમને ધન પ્રાપ્તિ ના માર્ગ મળશે.

રાખો આ સાવધાનીઓ.જો તમે આ ઉપાય કરી રહ્યા છો તો તમારે આ વાત નું ધ્યાન રાખવું પડશે કે તમે પોતાના મન માં કોઈ ને નુક્શાન પહોંચાડવાનો સ્વાર્થ ના રાખો, તમે આ ઉપાય ને પોતાના અને પોતાના પરિવાર ના હિત માટે કરો, કારણકે આ પ્રકારના દાન માં તમે માં લક્ષ્મી નું આહ્વાન કરી રહ્યા છો, તેથી તમે પોતાના મન થી સ્વાર્થ ની ભાવના બિલકુલ નીકાળી દો, નિઃસ્વાર્થ મન થી જો તમે આ ઉપાય ને કરો છો તો તેનાથી હનુમાનજી ના સાથે સાથે ધન ની દેવી માતા લક્ષ્મીજી ની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર બની રહેશે.

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૈસા મેળવવા ઈચ્છે છે તો આ માટે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લક્ષ્મીજીના આશીર્વાદ વિના પૈસાની ઇચ્છા કરવી લગભગ અશક્ય છે. આ માટે શુક્રવારે ધનની દેવીમાં લક્ષ્મીજીની પૂજા કરો. તમે તેમની મૂર્તિ અથવા પ્રતિમાંની સામે તલનાં તેલ અને ઘીનો દીવો કરો. ત્યારબાદ તમે હળદર અને કુમકુમથી તિલક કરો અને માતાને ગુલાબ ચડાવો. ધૂપ દીપ પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો દેવી લક્ષ્મીનો તમને અવશ્ય મળશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

જો તમારે ધન પ્રાપ્ત કરવું હોય, તો આ માટે શ્રી સુક્તમનો પાઠ કરો. ઋગ્વેદમાં પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. તમે શુક્રવારે શ્રી સૂક્તમ મંત્રનો પાઠ કરી શકો છો અને આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી ગરીબી થશે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તરીય દિશા ધનના દેવતા કુબેરનું સ્થાન છે. જો આ સ્થાનને અસરકારક બનાવવામાં આવે તો તે વ્યક્તિની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બધી ખુશીઓ લાવે છે. તેથી તમે આ દિશામાં તમારા આભૂષણ, પૈસા, સંપત્તિથી સંબંધિત કાગળો રાખો. આ ઉપરાંત તમે કુબેર યંત્ર અથવા લક્ષ્મી કુબેરની પ્રતિમા રાખો તો તમને તેનો લાભ મળશે.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે તો તે ઘરની બધી નકારાત્મક શક્તિઓ દૂર રાખે છે અને હકારાત્મક ઉર્જા ને વધારે છે. જો તમે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો સાંજે તુલસીના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવો.

લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું : રવિવાર ના દિવસે બની શકે તો લાલ રંગ ના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. અને જો લાલ કપડા પહેરવા શક્ય ના હોય તો આ દિવસે પોતાની પાસે લાલ નાનકડો રૂમાલ જોડે રાખવો. આનાથી ખુબજ લાભ થાય છે.રવિવાર ના દિવસે સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી.

શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું. આ પાઠ કરવાથી સુર્દેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ થી જીવનના દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત થાય છે.આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું: રવિવાર ના દિવસે સૂર્ય દેવ ણે જળ ચડાવવાથી માનસિક એકાગ્રતામાં વધારો થાય છે અને તેનાથી મન શાંત રહે છે. અને શાંત મનથી કાર્ય કરવાથી સફળતા જરૂર પ્રાપ્ત થાય છે.લાલ કે ગુલાબી ફળ સૂર્યદેવને અર્પિત કરવું. આનાથી સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે અને તેમના આશ્હીર્વાદથી સમાજમાં પ્રતિષ્ઠા માં વધારો થાય છે.ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું. અને આ દિવસે ગોળનું સેવન કરવું.

Advertisement