સ્ત્રીઓ અને પુરુષોએ ક્યારેય ના શરમાવું જોઈએ આ કાર્યમાં……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારે જીવનમાં આગળ વધુ હોય અને પ્રગતિ કરવી હોય, તો તમારે તેના માટે કેટલાક નિયમોની રાખવા પડશે, તમે ઇચ્છો તો પણ તેને તોડી શકતા નથી. સ્ત્રી હોય કે પુરુષ આ બંને નિયમોનું ધ્યાન રાખ્યા પછી જ જીવનમાં આગળ વધવું જોઈએ નહીં તો તમે જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતા નથી, એવા કયા નિયમો છે જેને અપનાવવામાં ક્યારેય શરમ ન રાખવી જોઈએ .

Advertisement

પૈસાને લગતી શરમ, પૈસા અંગે ક્યારેય કોઈ પ્રકારની શરમ ન રાખવી જોઈએ. જો તમે તમારા કોઈ સંબંધીઓને લોન આપી છે,અને પૈસા પાછા માંગવામાં ક્યારેય શરમ ન રાખવી જોઈએ તમારે તેની પાસેથી તમારા પૈસા માંગવા જોઈએ જો તે પ્રેમથી તેને આપતો નથી, તો પછી તમે તમારા પૈસા તેનાથી કોઈ અન્ય રીતે મેળવી શકો છો.

પરંતુ તેના માટે પૂછવામાં શરમાશો નહીં.ભોજનમાં શરમ, જો તમે કોઈના ઘરે મહેમાન બનીને ગયા છો અને તેણે તમને કંઈક ખાવાનું આપ્યું છે તો ક્યારેય ખાવામાં શરમાશો નહીં. અન્યથા તમે ભૂખથી મરી જશો, તેથી સંતોષ થાય ત્યાં સુધી તમારા પેટમાં ખોરાક ખાઓ.

ચાણક્ય મુજબ, કોઈને હંમેશાં મૂર્ખ શિષ્ય નો ઉપદેશ પર, ચરિત્રહીન સ્ત્રી નું પાલન પોષણ કરવું અને કોઈ દુઃખી વ્યક્તિ સાથે રહી ને વ્યક્તિ ને હમેશા દુઃખ જ મળે છે, આવા વ્યક્તિ સાથે રહી ને કયારેય સુખી રહી શકતા નથી.ખરાબ સ્વભાવ, કડવા વચનો અને ચરિત્રહીન સ્ત્રી ને છોડવા માં જ ભલાઈ છે. તે જ રીતે, કોઈ પણ નીચ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં.

ચાણક્યના જણાવ્યા મુજબ, આવા લોકો સાથે સંબંધ રાખવા પર તે ફક્ત તમને દુ:ખ પહોંચાડે છે.માણસે હંમેશાં તેની જરૂરિયાતો માટે નાણાં બચાવવા જોઈએ અને ધન થી પણ વધારે કોઈ સ્ત્રી ની રક્ષા કરવી જોઈએ. મહિલાઓ માટે પણ વધારે જરૂરી છે કે પોતાનું રક્ષણ ખુદ વધારે કરવું જોઈએ. જો માણસ સલામત છે તો જ તે તેના પરિવારને સુરક્ષિત રાખવામાં સક્ષમ હશે.

આચાર્ય મુજબ, જો કોઈ પુરુષ નો પુત્ર આજ્ઞાકારી હોઈ છે અને તે તેની પત્ની ના નિયંત્રણમાં નથી હોતો, અને તેની પાસે ધન ની કોઈ કમી નથી હોતી, તો તે વ્યક્તિનું જીવન ખૂબ સુખી છે. તે વ્યક્તિ ને ધરતી પર જ સ્વર્ગ જેવું સુખ મળે છે.આચાર્યએ કહ્યું છે કે સ્ત્રીઓની ભૂખ(આહાર) પુરુષો કરતા બમણી હોય છે. આ સિવાય શરમ પણ પુરુષો કરતા ચાર ગણી વધારે હોઈ છે. સાહસ ની વાત કરીએ તો મહિલાઓ માં પુરુષો કરતા છ ગણી વધારે સાહસ હોય છે. તેથી, સ્ત્રીઓને દેવીઓ તરીકે પણ માનવામાં આવે છે.

દરેક સ્ત્રી અને છોકરીનું એક અલગ આકર્ષણ હોય છે. કોઈ પણ સ્ત્રી કે છોકરી પુરુષનું આકર્ષણ પોતાના તરફ કરી જ લેતી હોય છે. અને ઘણી વાર તો કોઈ પણ કારણ ન હોય છતાં પુરુષો આકર્ષિત થતા હોય છે. કોઈ પણ પુરુષ એક સ્ત્રી સાથે હોય અને બીજી સુંદર સ્ત્રી કે છોકરી નીકળે તો પુરુષ તેના તરફ પણ આકર્ષિત થતા હોય છે. પુરુષોને કોઈ સ્ત્રીમાં કંઈકને કંઈક વિશેષ આકર્ષણ થાય એવું હોય છે.

તમે ક્યારેય એવું વિચાર્યું છે કે શા માટે પુરુષો પાછળ ફરીને સ્ત્રીઓ સામે જુવે છે. ભલે માત્ર બે થી ત્રણ જ સેકંડ જુવે, પરંતુ મોટાભાગના પુરુષો પાછળ ફરીને જોઈ લેતા હોય છે.તો ચાલો જાણીએ કે મહિલાઓમાં અને છોકરીઓમાં એવી શું વસ્તુ હોય છે જેના કારણે પુરુષો આકર્ષિત થાય. જો તમે પણ પુરુષોને આકર્ષિત કરવા અથવા તો કોઈ પણ લોકોને આકર્ષિત કરવા ઈચ્છતા હોવ તો આ લેખને અવશ્ય વાંચો.

સ્ત્રીઓમાં પહેલા તો આત્મવિશ્વાસ હોવો ખુબ જ જરૂરી છે. જો છોકરીમાં ભરપુર આત્મવિશ્વાસ હોય તો લોકો ખુબ જ તેના તરફ આકર્ષિત થાય છે. પછી તમારી વાત કરવાની શૈલી પરથી પણ તમારી પર્સનાલીટી નક્કી થાય. દરેક સ્ત્રીમાં આત્મવિશ્વાસ હોવો એ ખુબ જ મોટી વાત છે. જે સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ હોય છે તેની તરફ પુરુષો તરત જ આકર્ષિત થઇ જતા હોય છે. પુરુષોનું ધ્યાન આત્મવિશ્વાસી છોકરી અથવા સ્ત્રી પર સૌથી પહેલા પડે છે. દરેક મહિલા વિશે તેનો આત્મવિશ્વાસ ઘણું બધી જતો હોય છે.

પુરુષોને ખોટા ડ્રામા અને નખરા કરતી છોકરીઓ અથવા સ્ત્રીઓ બિલકુલ પણ પસંદ નથી હોતી. જે સ્ત્રીને કે છોકરીનો સ્વભાવ શાંત અને વાત કરવાની શૈલી, સોમ્ય વ્યવહાર હોય તો પુરુષો ઝડપથી તેના તરફ આકર્ષાય છે. જ્યારે છોકરી પોતાના દિલની વાત બુદ્ધિ અને પૂરી ચતુરાઈ પૂર્વક બીજા લોકો સામે રાખે તો પુરુષો ખુબ જ આકર્ષિત થાય છે. બુદ્ધિમાન સ્ત્રીઓ અને છોકરીઓ મહત્વકાંક્ષાઓને દર્શાવતી હોય છે.

બધા પુરુષોને લાંબા પગ વાળી છોકરીઓ ખુબ જ પસંદ હોય છે. આવી શારીરિક સંરચનાની સ્ત્રીઓ પુરુષોને ખુબ જ આકર્ષિત કરે છે. ઘણી ઓછી છોકરીઓની આંખો નીલી હોય છે. પરંતુ જે છોકરીની આંખ નીલી હોય એ તરફ દરેક પુરુષ આકર્ષાય છે. સદીયોથી લાંબા વાળ વાળી સ્ત્રીઓ પ્રત્યે દરેક પુરુષ આકર્ષાય છે.

જે સ્ત્રીની સુંદરતામાં ખાસ્સો એવો વધારો કરે છે.જે છોકરીની આંખ નીલી હોય ત્યાં પુરુષ ખુબ જ આકર્ષિત હોય છે. કેમ કે સૌથી પહેલા આપણે કોઈ પણ વ્યક્તિની સામે જોઈએ તો પહેલા આપણે તેની આંખ સામે જ જોતા હોઈએ છીએ. જે છોકરીની આંખ નીલી હોય તેની આંખો ખુબ જ સુંદર અને સોમ્ય દેખતી હોય છે. જે દરેક પુરુષને એક જ વારમાં પોતાના તરફ ખેંચાણ ઉભું કરે છે.

મિત્રો છોકરાને છોકરી એ હિસાબથી વધારે પસંદ આવે છે કે છોકરી ઉમર પ્રમાણે એટલી મેચ્ચ્યોર દેખાતી હોય. જેટલી ઉમરની છોકરી હોય તેમાં એટલી સમજણ શક્તિ હોય તો છોકરા ખુબ જ આવી છોકરીઓ પ્રત્યે આકર્ષાય છે. આવી સ્ત્રીઓ અને છોકરીઓ પુરુષોનું ધ્યાન ખુબ જ આસાનીથી પોતાના તરફ ખેંચી લે છે.છોકરીની ચંચળતા પણ પુરુષને ખુબ જ પસંદ હોય છે. તેનાથી છોકરીની નીખાલાતા સામે આવે છે. એટલા માટે જે છોકરી સરળ અને નિખાલસ સ્વભાવ ધરાવતી હોય તેના તરફ પણ છોકરા ખુબ જ આકર્ષિત થતા હોય છે.

શારીરિક સંતુલન. જે છોકરીમાં શારીરિક સંતુલન એટલે કે ફિગર મેન્ટેન હોય તે છોકરીઓ આજકાલ પુરુષોને ખુબ જ આકર્ષિત કરી શકે છે. કેમ કે આજે લોકોને પાતળા લોકો ખુબ જ પસંદ હોય છે. કોઈ પણ છોકરી કે સ્ત્રી પોતાના ફિગરને મેન્ટેન રાખતી હોય છે તેના તરફ લોકો ખુબ જ આકર્ષિત થાય છે.

તેની પર્સનાલીટી લોકોને ખુબ જ પસંદ આવે છે.છેલ્લી વસ્તુ છે સેન્સ ઓફ હ્યુમર. સ્ત્રીનું સેન્સ ઓફ હ્યુમર આમ તો ખુબ જ કમાલબુ હોય છે, પરંતુ જે સ્ત્રી આ બાબતમાં વધારે એક્ટીવ હોય તે પણ પુરુષોને પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે મજબુર કરી નાખે છે.

Advertisement