શું તમે જાણો છો કે ઓફિસના રિસેપ્શનમાં છોકરીઓને કેમ રાખવામાં આવે છે..

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.દરેક ઓફિસના રિસેપ્શનમાં એક સુંદર છોકરી હોય છે, જોકે ઓફિસમાં દાખલ થતાં, તમને એક મીઠી સ્મિત સાથે ગુડ મોર્નિંગ કહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે છોકરીઓને રિસેપ્શનિસ્ટ શા માટે નિયુક્ત કરવામાં આવે છે, છોકરાઓ કેમ નહીં. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે રીસેપ્શનિસ્ટની નોકરી માટે કેમ છોકરીઓ પસંદ કરવામાં આવે છે. એટલા માટે જ છોકરીઓને રિસેપ્શનિસ્ટ બનાવવામાં આવે છે.

તે દરેક જગ્યાએ રિસેપ્શન પર એક સુંદર યુવતી જ જોઈ હશે. જે ઓફિસમાં અંદર જતા જ તેની સરસ સ્માઈલ સાથે ગુડ મોર્નિંગ કહે છે. માત્ર તમારી જ ઓફિસ નહિ, પરંતુ તમે જે પણ ઓફિસ, બેંક, હોટલ દરેક જગ્યાએ ગયા હશો, ત્યાં બધે જ રિસેપ્શન પર હંમેશા સુંદર યુવતીઓને જોઈ હશે. ખાસ કરીને અજાણી જગ્યા પર પણ જ્યારે રિસેપ્શન પર યુવતી દેખાય છે.

તો લોકોને સારો અનુભવ થાય છે અને તેઓ તેને કંઈ પૂછવાની હિંમત કરી શકે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે રિસેપ્શન પર દરેક જગ્યા પર યુવતીઓ જ કેમ હોય છે, યુવકો કેમ રિસેપ્શન પર જોવા મળતા નથી. તો ચાલો જોઇએ કેમ દરેક જગ્યા પર રિસેપ્શન પર યુવતીઓને રાખવામાં આવે છે.

રિસેપ્શનિસ્ટ યુવતી રાખવાનો ફાયદો એ છે કે, તે ખુરશી પર બેસેલી રહે તો ઓફિસનો માહોલ પણ સારો રહે છે. જરૂરી નથી કે, યુવતી હોય કે નહિ. પણ તેના ખુરશી પર બેસીને રહેવાથી વિઝીટર્સની લાઈન પણ લાંબી રહે છે. જ્યારે યુવકો એક જગ્યા પર બેસીને કામ કરતા નથી.

યુવતીઓમાં એ પણ ગુણ રહે છે કે, તે પોતાનું કામ સારી રીતે કરે છે. યુવકોની જેમ વાતો નથી બનાવતી. જ્યારે યુવતી કોઈ ક્લાયન્ટ સાથે વાત કરે છે અને જો ક્વાયન્ટ ગુસ્સે હોય તો પણ તે શાંતિથી જવાબ આપે છે.

મોટાભાગની ઓફિસમાં યુવતીઓ આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. કેટલીક ઓફિસોમાં તો એટલા માટે યુવતીઓ રાખે છે કે, સુંદર યુવતી બધાને એટ્રેક્ટ કરી લે છે. તો બીજી તરફ, અનેકવાર એવું થાય છે કે, બોસ ઓફિસમાં ન હોય તો, યુવતીઓ કામની સ્થિતિ સારી રીતે સંભાળી લે છે. જ્યારે કે યુવકોમા તે મેચ્યોરિટી નથી હોતી.

મોટાભાગના ઉદ્યોગપતિઓ માને છે કે છોકરીઓ છોકરાઓ કરતા વેપારને વધારે પ્રોત્સાહન આપે છે. જો તે હસીને કોઈ ક્લાયંટને જવાબ આપે, તો તે વ્યક્તિ સોદો કરવાનો મનાઈ કરી શકશે નહીં.છોકરીઓ છોકરાઓ કરતાં કામ વધુ સારી રીતે સમજે છે. છોકરીઓ પણ પૂછવામાં આવતા સવાલને વિગતવાર સમજાવે છે, જ્યારે છોકરાઓ શોર્ટકટ્સમાં સમજાવે છે.

આટલું જ નહીં, છોકરીઓ છોકરાઓ કરતા વધારે ધૈર્ય રાખે છે. તેથી તે કોઈપણ ગ્રાહકના પ્રશ્નોથી જલ્દી પરેશાન નહીં થતા. તે તેના કામ માટે પણ સમર્પિત છે.છોકરીઓની એક ખાસિયત એ છે કે તેઓ છોકરાઓની જેમ કામચોરી નહીં કરતા અને તેઓને જે કાંઈ પણ નોકરી અપાય છે તે પૂર્ણ કરવામાં સક્ષમ છે.

દરેક છોકરી ક્લાયંટ સાથે પ્રેમથી વાતો કરે છે, જેથી સામેની વ્યક્તિ ગુસ્સે થાય તો તે શાંત થઈ જાય. તે જ સમયે જો રિસેપ્શનમાં કોઈ છોકરો હોય અને તે ગુસ્સાથી ક્લાયંટને જવાબ આપે, તો તે બિઝનેસની ડીલ રદ થઈ જશે.છોકરીઓનો રિસેપ્શનિસ્ટ બનવાનો એક ફાયદો તે છે કે તે ખુરશી પર બેઠી છે. જ્યારે છોકરાઓ તેમના સ્થાને બેસી શકતા નહીં અને તે ફરતા રહે છે.

છોકરીઓ ઓફિસના આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. કારણ કે ઉદ્યોગપતિને લાગે છે કે સુંદર છોકરીઓ દરેકને આકર્ષક બનાવે છે, જે કામ માટે સારી છે.જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.