“ઉતરન” સિરિયલમાં આવતી આ નાનકડી બાળકી હવે દેખાય છે ખુબજ બોલ્ડ,જુઓ તસવીરો…..

‘નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે ઉતરન’ સિરિયલમાં આવતી ‘તપસ્યા’ હવે થઈ ગઈ છે મોટી અને વધુ સુંદર, સુંદરતાથી જીતી લે છે

લોકોનું દિલ. ટીવી જગતના સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ ધારાવાહિકમાં જોડાયેલી ‘ઉતરન’ માં તપસ્યાનો રોલ પ્લે કરવા વળી બાળ કલાકાર તો તમને બધાને યાદ જ હશે. તે માસુમ એવી બાળકી જેણે તેની સુદંર એક્ટિંગથી લોકોના દિલમાં એક અલગ સ્થાન ઉભું કરી લીધું. તેની માસૂમીયતે બધાના દિલ જીતી લીધા હતા.

ઘણી નાની ઉંમરમાં તપસ્યાનું પાત્ર સારી રીતે નિભાવનારી અભિનેત્રીએ ઘણી પ્રસિદ્ધી પ્રાપ્ત કરી અને દર્શકો તરફથી તેને ઘણી પ્રસંશા મળી. ધારાવાહિક ઉતરનમાં તપસ્યા એક મોટા ઘરની દીકરી હતી, જે તેના જ ઘરમાં કામ કરવા વાળીની દીકરી ઈચ્છા સાથે મિત્રતા કરી લે છે. સમય સાથે સાથે તપસ્યા અને ઈચ્છા ઘણા સારા મિત્ર બની જાય છે,

પરંતુ તપસ્યાને અમુક સંબંધિઓ દ્વારા ઉશ્કેર્યા પછી તેના મનમાં ઈચ્છા માટે ભેદભાવ અને ઈર્ષાની ભાવના ઉત્પન થવા લાગે છે.આમ તો સંબંધી દ્વારા તપસ્યાને એ વાત જણાવવામાં આવી કે તેના પપ્પાનો પ્રેમ ધીમે ધીમે વહેચાઈ રહ્યો છે. તેનાથી તપસ્યા ઘણી નેગેટીવ થઇ જાય છે અને તેના મનમાં ઈચ્છા પ્રત્યે ગુસ્સો અને નફરત ભરાઈ જાય છે.

એટલું જ નહિ તે ઈચ્છાનો જીવ લેવા સુધી તૈયાર થઇ જાય છે. આમ તો ધારાવાહિક ઉતરનમાં તપસ્યાએ જેટલું સારું પોઝેટીવ પાત્ર ભજવ્યું, તેનું નેગેટીવ પાત્ર પણ એટલું જ પ્રસંશનીય રહ્યું હતું.ગ્લેમરસ થઇ ગઈ છે ઈશિતા પંચાલ : નેગેટીવ પાત્રમાં તેનો અભિનય પણ ઘણો પ્રસંશનીય રહ્યો. ખાસ કરીને તેણે જે એક્શપ્રેશન આપ્યા,

દરેક તેના ચાહક બની ગયા હતા. આ શો થી તેણે ઘણી લોકપ્રિયતા મેળવી, એ કારણ છે કે તે ઘર ઘરમાં આજે પણ તપસ્યાના નામથી જ ઓળખાય છે. તપસ્યાનું સાચું નામ ઈશિતા પંચાલ છે, જે હવે 22 વર્ષની થઇ ગઈ છે અને ઘણી ગ્લેમરસ લાગે છે.ઈશિતા નાનપણથી જ ઘણી ક્યુટ હતી અને તેની ક્યુટનેશ આજે પણ જળવાયેલી છે. ઈશિતા પંચાલ સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે

અને હંમેશા તેના ફોટા ફેંસ સાથે શેર કરતી રહે છે. તેથી તેના ફોટાને ફેંસ ઘણા જોરદાર લાઈક અને શેર કરે છે.વર્કફ્રંટની વાત કરીએ તો ઈશિતા પંચાલ ટીવી જગતની એક જાણીતી અભિનેત્રી છે અને તે અત્યાર સુધીમાં ઘણી ધારાવાહિકોમાં કામ કરી ચુકી છે. તેમાં ઉતરન, અંબર ધરા, સીઆઈડી, માં એક્સચેન્જ અને ઇન્ટરનેશનલ રીએલીટી શો વાઈફ સ્વૈપમાં પણ તેણે તેના સુંદર અભિનયનો જાદુ પાથર્યો છે.

એટલું જ નહિ ઈશિતા બોલીવુડ અભિનેત્રી જૈકી શ્રોફ સાથે ભૂત એંડ ફ્રેન્ડ માં પણ કામ કરી ચુકી છે. આમ તો પંચાલ ટીવી ઇન્ડસ્ટ્રીટી દુર છે અને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપી રહી છે.અભિનયની દુનિયાથી ઈશિતા પંચાલ ભલે દુર હોય પરંતુ સોશિયલ મીડિયા ઉપર તે ઘણી એક્ટીવ રહે છે અને હંમેશા ફેંસ સાથે તસ્વીરો શેર કરી જોડાયેલી રહે છે.

અભિનેત્રી તેના ઈંસ્ટા એકાઉન્ટથી હંમેશા તેના સુંદર ફોટા શેર કરતી રહે છે. તમને જાણીને નવી થશે કે આશરે 22 વર્ષની ઉંમરમાં જ ઈંસ્ટાગ્રામ ઉપર તેના 50 હજારથી વધુ ફોલોઅર્સ છે.નકારાત્મક ભૂમિકામાં તેમની અભિનયની પ્રશંસા પણ કરવામાં આવી હતી. ખાસ કરીને તેના એક્સપ્રેશથી લોકોને પોતાના કાયલ કર્યા હતા. આ શોથી તેણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી, તેથી જ તે આજે પણ ઘર-ઘરમાં તપસ્યા તરીકે જાણીતી છે. જો કે, તમારી માહિતી માટે, અમને જણાવી દઈએ કે તાપસ્યનું અસલી નામ ઇશિતા પંચાલ છે, જે હાલ 22 વર્ષની છે અને ખૂબ જ આકર્ષક લાગે છે.

ઈશિતા પંચાલ તેનાં સોશિયલ મીડિયા પર અવાર-નવાર તસ્વીરો શેર કરતી રહે છે. ઇનસ્ટાગ્રામ તે ઘણી એક્ટિવ રહે છે. હાલમાં પણ તે સોશિયલ મીડિયામાં તેનાં 30 કે ફેન્સ છે ઇનસ્ટા પર જે તેને ફોલો કરે છે. ઈશિતાએ જેકી શ્રોફ સાથે ભૂત એન્ડ ફ્રેન્ડ અંકલમાં પણ કામ કર્યું હતું.આપણે વાત કરીએ હવે ઇચ્છા વિશે કલર્સમાં ઉતરન સિરિયલમાં ઇચ્છાનું પાત્ર ભજવનાર ચાઇલ્ડ આર્ટિસ્ટનું સાચું નામ સ્પર્શ કંચનદાની છે.

હાલમાં તે 20 વર્ષની થઈ ચૂકી છે અને ઉતરન સિરિયલમાં તેનાં ભોડાપણ લીધે ખૂબ ફેમસ થઈ હતી. આ સિરિયલ આ બંને બાલ અભીનેત્રીઓને જોઈને વધુ જોવી ગમતી હતી.આ સિરિયલમાં જ્યારે લિપ આવ્યો ત્યાર બાદ બંનેએ આ શોને અલવિદા કરવું કહેવું પડ્યું આ બાદ સ્પર્શએ ઘણી નાની-મોટી સિરિયલોમાં કામ કર્યું પરતું ઉતરન સિરિયલ જેવી લોકપ્રિયતા ના આપવી શક્યું.

હાલમાં તે પણ તેનાં અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી રહી છે. સ્પર્શ પણ એક્ટિંગને અલવિદા કર્યું છે.ઉતરન સિરિયલ કલર્સ ચેનલની સૌથી લોકપ્રિય સિરિયલ રહી હતી અને આ સિરિયલમાં લિપ આવ્યા બાદ પણ આ સિરિયલની ટીઆરપીમાં થોડો ઘણો ફર્ક પડ્યો હતો પરતું આ સિરિયલ લોકોને બહુ પસંદ આવી હતી. આ સિરિયલમાં તપ્શયાઅને ઇચ્છાની દીકરીઓની કહાની પણ બતાવામાં આવી હતી.