વજન ઓછું કરવા માટે રામબાણ ઈલાજ છે આ વસ્તુ,રોજ સવારે પીવો આ પાણી, પછી જૂઓ ચમત્કાર….

ભારતમાં કોથમીરનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે, પછી કોથમીરના પાંદડાંની ચટણી બનાવી હોય અથવા શાકભાજીમાં ઉપરથી નાંખીને તેનો સ્વાદ વધારવો હોય. મસાલાના રૂપમાં કોથમીરનો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં કોથમીરને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. તેનું સેવન કેટલીય બીમારીઓથી બચાવાની સાથે જ તમને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે. કોથમીર અથવા મસાલા ઉપરાંત કોથમીરનું પાણી પણ તેટલું જ ઉપયોગી માનવામાં આવે છે. ખાસ કરીને થાઇરોઇડ અને વજન ઓછું કરવામાં તો આ રામબાણ ઇલાજની જેમ માનવામાં આવે છે.

કોથમીરને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનું સેવન કેટલીય બીમારીઓથી બચાવાની સાથે જ તમને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. કોથમીરનું પાણી પણ ખૂબ જ ઉપયોગી છે. ખાસકરીને થાઇરોઇડ અને વજન ઓછું કરવામાં તો આ રામબાણ ઇલાજની જેમ માનવામાં આવે છે. જાણો, સવારે ખાલી કોથમીરનું પાણી પીવાથી કયા ફાયદા થઇ શકે છેપાચનશક્તિમાં સુધારો કરે છે કોથમીરનું પાણી.કોથમીરનું પાણી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ પાચન અગ્નિને કંટ્રોલ કરીને પેટમાં એસિડિટીના સ્તરને વધતાં અટકાવે છે જેનાથી પેટમાં દુખાવો, બળતરા, ગેસ વગેરે જેવી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે કોથમીરનું પાણી .કોથમીરનું પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હકીકતમાં, કોથમીરનાં પાણીમાં એક એવું તત્ત્વ મળી આવે છે જે મેટાબૉલિઝ્મની પ્રક્રિયાને સક્રિય કરે છે. તેનાથી શરીરમાં જમા થયેલ ચરબીને દૂર કરવામાં મદદ મળે છે જેનાથી તમારું વજન ઘટવા લાગે છે.થાઇરોઇડની સમસ્યામાં ફાયદાકારક છે કોથમીરનું પાણી.થાઇરોઇડનો ઘટાડો અથવા વધારો બંને પ્રકારની સમસ્યાઓમાં કોથમીરનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં કોથમીરમાં કેટલાય પ્રકારનું ખનિજ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે, જે થાઇરોઇડ હૉર્મોનને નિયમિત કરવામાં મદદ કરે છે.

કોથમીરનું પાણી બ્લડ સુગર ઓછું કરવામાં મદદરૂપ થાય છે.કોથમીરના પાણીને બ્લડ શુગરને ઓછું કરવામાં અસરકારક માનવામાં આવે છે. જો કે, જેમનું બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછું હોય તેમણે તેનું સેવન કરવાથી ટાળવું જોઇએ, કારણ કે તેનાથી તેમનું બ્લડ શુગરનું સ્તર વધારે ઓછું થવાનું જોખમ થઇ શકે છે.કોથમીરનું પાણી લિવરને સાફ કરવામાં મદદ કરે છેકોથમીરનું પાણી ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢીને શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. એટલા માટે તેને ‘ડીટૉક્સ વૉટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ લિવરને પણ સાફ કરવામાં મદદ કરે છે.

કોથમીર ના પાન ખાવાથી ત્વચાની સમસ્યા દુર થાય છે. આમાં એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક અને ડિટોકસીફાઈંગ જેવા ગુણધર્મો જોવા મળે છે. ત્વચામાં આવતી ખંજવાળને દુર કરવા કોથમીર ખુબ જ બેનિફિશિયલ છે. જે જગ્યાએ તમને ખંજવાળ આવતી હોય ત્યાં કોથમીરની પેસ્ટ બનાવીને લગાવવી. આ ત્વચાની વિભિન્ન સમસ્યા જેમકે ખરજવું, શુષ્કતા અને એલર્જી થી રાહત આપે છે.

કોથમીર માં વિટામિન ‘એ’ પ્રચુર માત્રામાં હોય છે. તેથી કોથમીરની ચટણી નિયમિત રૂપે ખાવાથી આપણી આંખો માટે ફાયદાકારક નીવડે છે. આમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, ખનિજ પદાર્થ જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, થીયામીન, પોટેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે.જો તમને શરીરમાં થાક અને નબળાઇ વધારે મહેસૂસ થાય છે તો તમે બે ચમચી કોથમીરના રસમાં 10 ગ્રામ ખાંડ અને અડધી વાટકી પાણી મિક્સ કરીને સવાર સાંજ પી લો. તેનાથી શરીરમાં ઉર્જા મળશે અને તમે આખો દિવસ તરોતાજા રહેશો.

કોથમીર માં Antiseptic અને antioxidants નામના તત્વો મળી આવે છે. જે આપણી ત્વચા માટે ફાયદાકારક છે. જો તમારા ચહેરા પણ વારંવાર Pimples આવે તો બે ચમચી કોથમીર પીસીને તેમાં અડધી ચમચી ગ્લિસરીન મેળવીને ચહેરા પર લગાવવાથી એક્ને ની સમસ્યા દુર થાય છે.જો તમને પેશાબ પીળો આવતો હોય તો સુકાયેલ કોથમીરને પીસીને એક ગ્લાસ પાણીમાં બે ચમચી પીસેલ કોથમીરનો પાવડર નાખીને પાંચ થી સાત મિનીટ સુધી ઉકાળવું. આ પાણી ઠંડુ થાય એટલે સવાર સાંજના સમયે પીવું આનાથી તમારો પેશાબ સાફ થઇ જશે.

કોથમીરનું પાણી બનાવવાની પદ્ધતિએક ચમચી કોથમીરના બીજને એક કપ પાણીમાં નાંખો અને તેને આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે પાણીમાંથી બીજ કાઢી લો અને પાણીને ગાળી લો. ત્યારબાદ તે પાણીનું સવારે ખાલી પેટ સેવન કરો. આ ઉપરાંત તમે કોથમીરનાં પાંદડાની મદદથી પણ પાણી બનાવી શકો છો. એટલા માટે કોથમીરના પાંદડાંને એક ગ્લાસ પાણીમાં નાંખીને તેને આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે પાણીમાંથી કોથમીરના પાંદડા ગાળી લો અને તે પાણીમાં લીંબૂના ટીપાં મિક્સ કરીને તેનું સેવન કરો. પરંતુ કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

અન્ય લાભટાઈફોઈડ માં પણ કોરીયાન્ડર ઉપયોગી છે, ટાઈફોઈડ ની બીમારી થાય એટલે આના લીવ્સનું સેવન કરવું.માસિકધર્મ માં છ ગ્રામ સુકા ધાણાના બીજ ને અડધા લીટર પાણીમાં ઉકાળવા. પાણી અડધું થાય એટલે થોડી ખાંડ નાખીને ગરમ પીવું.સાંધામાં દુ:ખાવો હોય તો આર્થરાઇટિસ થવા પર કોથમીરનો લેપ ઘણો લાભદાયક હોય છે.Summer Season માં લૂ થી બચવા માટે આને પીસીને રસ પીવો.માથામાં વાળ ખરવા લાગે તો કોરીયાન્ડર નું જ્યુસ કરીને પીવું.જો ઊંઘ આવતી ના હોય તો કોથમીરમાં ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો અને બે ચમચી સવાર સાંજ પાણી સાથે પીવો. થોડાં જ દિવસોમાં તેની અસર જોવા મળશે.