વજનદાર હોવા છતાં પણ આ અભિનેત્રીઓની ફિગરનાં દીવાના બની ગયા લોકો મોટા અંગોએજ કરી પ્રસિદ્ધ,જુઓ બોલ્ડ તસવીરો…

આજ ના સમય માં મોટાપા એ ગંભીર સમસ્યા બનતી જાય છે ભારે વજન વાળા લોકો ની વાત કરવા મા આવે તો ભારત બીના નંબરે આવે છે વસ્તી ક્રમ માં વાત કરવામાં આવે તો 47 ટાકા લોકો ભારે વજન વાળા જોવા મળે છે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝ માં ગણી અભિનેત્રી ઓ છે જે પ્લસ સાઈઝ છે મોટાપા જ્યાં અમુક માટે તણાવ નું કારણ બન તું જાય છે જ્યાં બીજી બાજુ ગણા લોકો તેમના મોટાપા ને લઈને પોતાનું જીવન ખુલી ને જીવી રહ્યા છે તેમને આ વાત નો ફર્ક નથી પડતો કે તેમનું જીવન વધારે છે કે ઓછું તેમને પોતાના વજન થી કોઈ ફર્ક નથી પડતો અને તેમને કોઈ ફરિયાદ નથી હોતી અને તે તેમના વજન ની ચિંતા કર્યા વગર તે તેમણા કામ માં વ્યસ્થ રહે છે એવા માં આજ ના લેખ માં અમે એવી અભિનેત્રી ઓ સાથે માલાવી શુ જે વધેલુ વજન ની સાથે ખૂબ સુંદર પણ દેખાય છે અને લાખો ની સંખ્યા માં લોકો અભિનેત્રી ઓ ને પસંદ કરે છે.

Advertisement

ઝરીના ખાન .તેના કરિયર ની શરૂઆત સલમાન ખાન ની ફિલ્મ વિર થી કરી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં આવતા પહેલા ઝરીન ખાન ખૂબ વજન વાળી હતી પણ અત્યારે પણ તે વજન વાળી જ છે પરંતું તેના સિવાય પણ આજે તે ખૂબ બોલ્ડ અને ખૂબ સુંદર દેખાય છે હમણાં ઝરીન ખાને ઇન્ડસ્ટ્રીઝ સાથે દૂર છે પણ સોસીયલ મીડિયા પર ગ્લેમલર્સ ના ફોટા શેર કરી ને લાઇમ લાઇટ્સ માં રહે છે.મોનાલીશા .ભોજપુરી અભિનેત્રી મોનાલિસા બિગ બોસ 10 માં કહ્યા વગર કન્ટેસ્ટેડ મા આવી ને પ્રખ્યાત થઈ હતી આજે ગણા ટીવી શો માં કામ કરી રહી છે જેવું તમે જોઈ રહ્યા છો મોના લિસા હેલ્દી હીવા છતાં ખુબજ સુંદર દેખાય છે વધારે વજન ના લીધે મોનાલીસા ને કોઈ દિવસ સમસ્યાઓ નથી આવી પણ દર્શકો તેને એવાજ સ્વરૂપ માં જોવા માગે છે

નિત્યા મેનન .સાઉથ ની ગની ફિલ્મો માં કામ કરી ચુકી છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ધમાલ મચાવ્યા પછી હવે નિત્યા હમણાજ સ્પેશ બેગ્રાઉન્ડ ઉપર બનેલી ફિલ્મ મિશન મંગલ માં નજર આવી હતી જેવું કે તમે ફોટા માં જોઈ શકો છે ખૂબ સેહદ મંદ હોવા ના કારણે પણ નિત્ય ખૂબ સુંદર દેખાય છે અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની પહેલી પસંદ છેવિદ્યા બાલન.ફિલ્મ ધ ડર્ટી પિક્ચર માં સિલ્ક સ્મિતા નો રોલ ભજવ નાર અભિનેત્રી વિદ્યા બાલન આજે બોલિવૂડ ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી ઓ માં થી એક છે આ ફિલ્મ ને લઈ ને વિદ્યા ને નેશનલ એવોડ મળ્યો હતો વજન વધારે હોવા ને કારણે તે હમણાં મહિલાઓ ઓ ને લક્ષી જ ફિલ્મો મા નજર આવે છેપણ વધારે વજન હોવા છતાં પણ તે ગની ગ્લેમરસ દેખાય છે અને દર્શકો તેણે ખૂબ પસંદ કરે છે

હુમા કુરેશી. ને ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર માં ઓળખાણ મળી હતી ત્યાર બાદ તે બદલા અને જોલી એલ એલ બી માં જોવા મળી હતી જેમાં તેમનું કામ ને દર્શકો એ ખૂબ પસંદ કર્યું હતું હાલ માજ હુમા એક વેંબ સીરીઝ લેલા માં નજર આવી છે જણાવી દઈએ કે હુમા નું નામ પણ ભારે અભિનેત્રી ઓ માં જોડાયેલું છે તે સિવાય પણ લોકો ને ખૂબ પસંદ આવે છે.આમ્રપાલી દુબે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે આ કહેવું જૂઠું નઈ હોય કે આમ્રપાલી ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ ની દીપિકા પાદુકોણ સ્વરૂપે છે ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ માં થોડી ભારે છોકરી ઓજ જોવા મળે છે એવા માં આમ્રપાલી દર્શકો ની પહેલી પસંદ છે તે ભોજપુરી માં ગણી ફિલ્મો માં કામ કરી ચુકી છે.

તમે આજ સુધી ઘણી અભિનેત્રીઓને સલમાન ખાન સાથે અભિનય કરતા જોઇ હશે.સલમાન ખાન નું નામ કેટલીક અભિનેત્રીઑ સાથે  સંકળાયેલ છે,જેમાં ઘણી ની કારકિર્દી સલમાનને સુધારી છે.હા, સલમાન ખાનને લક્કી માનવામાં આવે છે,પરંતુ આજે અમે તમને જે અભિનેત્રી વિશે કહેવા જઈ રહ્યા છીએ,સલમાન ખાન તેના માટે નહીં પણ સલમાન ખાન માટે તે લક્કી સાબિત થઈ.ચાલો આપણે જાણીએ કે આપણા અહેવાલમાં શું ખાસ છે.90 ના દાયકામાં સલમાન ખાન  નવો બોલીવુડમાં આવ્યો ત્યારે કોઈ તેની ફિલ્મ્સ જોવા માંગતું ન હતું,પરંતુ તે સમયે આ અભિનેત્રી સાથે કામ કરવાને કારણે સલમાનનું નસીબ ચમક્યું હતું,પરંતુ તે અભિનેત્રી હવે ક્યાંક ગુમ થઈ ગઈ છે.એવું નથી કે તે આજે સુંદર નથી, પરંતુ આજે પણ તેની પાસે ઘણી સુંદર અભિનેત્રીઓને હરાવવાનો જુસ્સો છે.

અમે વાત કરી રહ્યા છીએ સલમાનની અભિનેત્રી ભાગ્યશ્રી વિશે.હા,ભાગ્યશ્રી સલમાન ખાનના જીવનનો મુખ્ય વળાંક બની ગઇ.આજે ભાગ્યશ્રી ભલે બોલીવુડથી પોતાને દૂર કરી લીધી હોય,પરંતુ એક સમયે તેમનું નામ પણ બોલાતું હતું.તે હજી પણ તેની સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરે છે.સોશિયલ મીડિયા પર તેની હજી ઘણી ફેન ફોલોઇંગ છે.જણાવી દઈએ કે ભાગ્યશ્રી આજે 49 વર્ષની છે,પરંતુ સૌંદર્ય જરાય ઓછું નથી થયું.મૈં પ્યાર કિયા નામની ફિલ્મથી ડેબ્યૂ કરનારી ભાગ્યશ્રી પહેલી ફિલ્મમાં ખૂબ જ સફળ રહી હતી, પરંતુ બાદમાં તે ઘણા સમયથી લાઈમલાઇટથી દૂર હતી. આ પછી, તેણે 2003 માં ફરી એક વાર ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું, પરંતુ ફરી એક વાર તેના નસીબ એ સાથ ન આપ્યો અને આજે સામાન્ય જીવન જીવવા મજબૂર છે.લગ્ન પછીથી ભાગ્યશ્રીએ ફિલ્મ્સથી અંતર વધાર્યું હતું,જેના કારણે તક તેના હાથમાંથી નીકળી ગઈ હતી.

તાજેતરમાં ભાગ્યશ્રીએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેના કારણે કહી શકાય કે આજે પણ તે ખૂબ જ હોટ લાગી રહી છે. 49 વર્ષ ની હોવા છતાં, તે ખૂબ જ સુંદર લાગી રહી છે.જણાવી દઈએ કે તેમના પણ બે બાળકો છે, જે આની જેમ જ ખૂબ સારા લાગે છે.તમને જણાવી દઉં કે તેઓનો એક છોકરો અને એક છોકરી છે. તેનો એક 23 વર્ષનો છોકરો છે, જેનું નામ અભિમન્યુ છે અને તેની પુત્રી 21 વર્ષની છે.જણાવી દઈએ કે ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા પણ ખૂબ જ સુંદર છે. ભાગ્યશ્રીની જેમ, તેમની પુત્રી પણ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, પરંતુ હજી સુધી તેણે આ માટે કોઈ રસ્તો પસંદ કર્યો નથી. ભાગ્યશ્રી પોતાનું સ્વપ્ન પુત્રીની આંખોમાં જુએ છે. આ દિવસોમાં ભાગ્યશ્રી પોતાનું જીવન ખુલ્લેઆમ જીવે છે.જણાવી દઈએ કે ભાગ્યશ્રી ફરવાનું પસંદ કરે છે.

બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેમ પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ કરોડો લોકો પસંદ કરે છે. પંજાબી સિનેમા પણ દેશભરમાં ઓળખવામાં આવે છે. તેને જોનારા લોકોની સંખ્યા પણ દેશમાં ખૂબ જ વધારે છે. જોકે તેની ચર્ચા વધારે થતી નથી. તેવામાં આજે અમે તમને પંજાબી ફિલ્મોની પાંચ સુંદર અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરોડો લોકો પસંદ કરે છે. તો ચાલો આજે આ લેખમાં જાણીએ પંજાબી સિનેમાની પાંચ સુંદર એક્ટ્રેસ વિશે.હિમાંશી ખુરાનાની ખૂબ જ સારી ફેન ફોલોઈંગ છે. હિમાંશી ખુરાના ટીવીના રીયાલીટી શો બિગ બોસમાં પણ જોવા મળી છે. બિગ બોસમાં આવવાને કારણે હિમાંશી લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થઈ ગયો હતો. તેણે સુપરહિટ પંજાબી ફિલ્મ “સડ્ડા હક્ક” માં જોવામાં આવેલ છે. દેખાવમાં હિમાંશી ખૂબ જ સુંદર નજર આવે છે. તેમણે ગાયક હાર્ડી સંધુ નાં ગીત “સોચ” માં પણ કામ કર્યું છે, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું.

જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર હિમાંશીનાં ૭૮ લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. તે બિગ બોસના પૂર્વ પ્રતિયોગી આસિમ રિયાઝ સાથે પોતાના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહી હતી.ધૃતિ સરાહનનું નામ પંજાબી સિનેમાની મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસમાં સામેલ છે. તે એક શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે-સાથે એક શાનદાર ગાયિકા પણ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ધૃતિ સરાહન ઇન્ડિયન આઇડલનાં ફાઇનલ સુધીની સફર ખેડી ચૂકેલ છે અને સાચી અને મોટી ઓળખ ટીવી શો નાં “સડ્ડા હક્ક” થી મળી હતી. ધૃતિ સરાહન ઘણા વર્ષોથી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી છે.

ખુશી ગઢવીનું નામ યુવાનોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેને ઘણા પંજાબી ગીતોમાં જોવામાં આવે છે.૩૦ વર્ષની ખુશી મુંબઈમાં રહે છે અને અવારનવાર સોશિયલ મીડિયા પણ બની ચુકેલ છે. તેની ઓળખ એક મોડલનાં રૂપમાં પણ થાય છે.ગુરલીન ચોપડાને પંજાબી સિનેમા જગતની ખૂબ જ લોકપ્રિય મોડેલ અને એક્ટ્રેસનાં રૂપમાં ઓળખવામાં આવે છે. ગુરલીને હિન્દી સિનેમામાં પણ કામ કર્યું છે. બોલિવૂડ ફિલ્મો જેમકે ભાગમ ભાગ, આ ગયે મુંડે યુકે દે અને મનમાથા માં પણ તેમના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. તે પોતાની ગ્લેમરસ તસ્વીરોને કારણે પણ સોશિયલ મીડિયામાં અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બને છે.

સોનમ બાજવા એક એક્ટ્રેસ અને મોડેલ છે. સોનમે હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ફક્ત પંજાબી સિનેમા સુધી સીમિત રહી નથી. સોનમ બાજવા બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેતા વરુણ ધવનની સુપરહિટ ફિલ્મ “સ્ટ્રીટ ડાન્સર-૩” નાં એક ગીતમાં પણ જોવા મળી હતી.૨૮ વર્ષની સોનમ બાજવા સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ લોકપ્રિય અને સક્રિય રહે છે. તે પોતાની શાનદાર તસ્વીરોથી હંમેશા ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર સોનમ બાજવાનાં ૫૭ લાખથી વધારે ફોલોઅર્સ છે.

Advertisement