યુવકનો લિંગ નૉર્મલ થતો ના હોવાથી આખરે કંટાળી યુવકે મુકાયા 24 ઈન્જેક્શન ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મારા મિત્રો આજે અમે જે વાત કરવા જઈ રહ્યા છે તેમાં એક યુવક એ તેના જ લિંગ પર ઈંજેક્સન લગાવડાયા તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,આ એક અપવાદ હોઈ શકે, પરંતુ સાચું છે.કોઈ પુરુષનું શિશ્ન 17 કલાક સુધી ઉગ્ર રહેતું હતું, તાણ ઓછું કરવા માટે, ડોકટરોએ તેના શિશ્નમાંથી સંપૂર્ણ લોહી કાઢવું પડ્યું.આ એક અપવાદ હોઈ શકે, પરંતુ સાચું.કોઈ પુરુષનું શિશ્ન 17 કલાક સુધી ઉગ્ર રહેતું હતું, તાણ ઓછું કરવા માટે, ડોકટરોએ તેના શિશ્નમાંથી સંપૂર્ણ લોહી કાઢવું પડ્યું.

Advertisement

ડોકટરોએ આવું કરતા પહેલા જેસોન ગાર્નેટના શિશ્નમાં 24 વખત ઇન્જેક્શન આપ્યું, જેથી લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે.પરંતુ ડોકટરો સફળ થયા ન હતા.  આ પછી, 23 વર્ષીય ગોર્મેટ ડોકટરોએ શિશ્નનું તાણ ઓછું કરવા માટે લોહી કાઢવાનું નક્કી કર્યું.ગાર્નેટને ગઈકાલે રાત્રે તેના મિત્ર સાથે સૂઈ ગયા પછી શુક્રવારે સવારે શિશ્નના અનિચ્છનીય તણાવની ખબર પડી.ગોર્નેટે હોસ્પિટલમાં જતા પહેલા ઘણી વસ્તુઓનો પ્રયાસ કર્યો.જેમ કે તેણે જોગ કર્યું અને બરફના ઠંડા પાણીથી નહા્યું.

આ બનાવ બન્યા પછી, ગોર્નેટે એક મુલાકાતમાં કહ્યું કે આ દિવસ તેમના જીવનનો સૌથી શરમજનક દિવસ હતો.તેમણે કહ્યું હતું કે ડોકટરો શિશ્નમાં સોય પિચકારી લેતા જોતા એક ભયંકર અનુભવ હતો. ગોર્નેટે આ અકસ્માતની તુલના હોરર ફિલ્મ સાથે કરી અને કહ્યું કે ડોકટરોએ તણાવ ઓછો કરવાનો પ્રયાસ કર્યા પછી તેમનું શિશ્ન હળવા વાદળી અને કાળા થઈ ગયા.

ત્યારબાદ મિત્રો અમે એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના વિશે તમે જાણી ને ચોકી જશો અને વિચારમાં પડી જસો અને કિસ્સા માં એવું છે કે ભાગ્યેજ જોવા મળતો કિસ્સો: બે લિંગ સાથે જન્મનાર બાળકનું ઓપરેશન કરી એક લિંગ દૂર કરાયું તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.

મેડિકલ સાયન્સમાં અનેક વિચિત્ર કિસ્સાઓ જોવા મળતા હોય છે. જોકે, કેટલાક દુર્લભ કિસ્સાઓ સામાન્ય વ્યક્તિઓ સહિત તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. અમદાવાદ સિવિલમાં આવો જ એક દુર્લભ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ત્રણ માસના બાળકને જન્મથી બે લિંગ હતા. જન્મથી જ બે ગુપ્તાંગ હોવાનો આ દેશનો બીજો અને ગુજરાતનો સૌપ્રથમ કેસ છે. તબીબો માટે માસૂમ બાળકનું એક લિંગ દૂર કરવા તેમજ પુંઠના ભાગે ગાંઠને દુર કરી સામાન્ય જીવન આપવાનો મહત્વનો પડકાર હતો. સિવિલ હોસ્પિટલમાં બાળક પર સફળ સર્જરી કરાઈ છે અને બાળકનું વધારાનું લિંગ દૂર કરવામાં આવ્યું હતું.

દિકરાના જન્મની ખુશી સાથે પરિવાર આશ્ચર્યમાં : જામખંભાળિયાના રોહનભાઇની(ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) પત્નીએ બે દિકરી બાદ ત્રણ મહિના પહેલાં જ દિકરાને જન્મ આપ્યો હતો. દિકરાના જન્મની ખુશી સાથે પરિવાર આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો. કેમ કે, દિકરાને બે ગુપ્તાંગ અને પુઠના ગાંઠ હતી. જેથી શિશુને જામનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. જ્યાં મેડિકલ ટેસ્ટ બાદ સર્જરી કરાવવા બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું. જેથી પરિવાર ત્રણ મહિનાના બાળકને લઇ સિવિલ આવ્યા હતા અને પિડિયાટ્રીક સર્જરી વિભાગમાં દાખલ થયા હતા.

દાખલ થયા બાદ પિડિયાટ્રીક વિભાગના સિનિયર તબીબ ડો. જયશ્રી રામજીએ બાળકની તપાસ કરાવી હતી અને એમઆરઆઇ સહિતના ટેસ્ટ કરાવ્યા હતા. ત્યારબાદ બાળકની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળક ત્રણ જ મહિનાનું હોવાથી એનેસ્થેસિયા આપવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડે તેમ હતું. જો કે, એનેસ્થેસિયાના ડો. નિલેષ સોલંકી અને જાનવી શાહે સતત મોનેટરીંગ કરી એનેસ્થેસિયા આપ્યો હતો. ત્યારબાદ ડો.જયશ્રી રામજી અને પિડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ અઢી કલાક ઓપરેશન કરી બાળકીની સફળ સર્જરી કરી હતી.

વિશ્વમાં આ પ્રકારના 30 કિસ્સા : આ અંગે ડો. જયશ્રી રામજીએ જણાવ્યું હતું કે, વધારાનું ગુપ્તાંગ દૂર કરતી વખતે પેશાબની નળી અને પૂંઠ પાસે ચરબીની ગાંઠ દૂર કરતી વખતે પૂંઢના કોઇ હિસ્સાને નુકશાન ન થાય તે ઓપરેશનમાં પડકાર હતો. પરંતુ ટીમ વર્કને કારણે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે અને બાળક સ્વસ્થ થતા રજા પણ આપી દેવામાં આવી છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.એમ.એમ.પ્રભાકર તથા પિડિયાટ્રીક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, રિપોર્ટ મુજબ વિશ્વમાં આ પ્રકારના અત્યાર સુધી 30 કિસ્સા જ નોંધાયા છે. જેમાં ભારતનો એક કિસ્સો ચેન્નાઇનો નોંધાયેલો છે. જ્યારે બીજો કિસ્સો ગુજરાતનો આ છે. સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારે પહેલીવાર ઓપરેશન કરવામાં આવ્યું છે.

માતાના ગર્ભમાં જ કોઇ કારણસર અંગ છુટા પડી જતા હોય છે,તબીબોના જણાવ્યા અનુસાર, માતા ગર્ભ ધારણ કરે અને 7-8 અઠવાડિયામાં કોઇ કારણસર અંગ છુટા પડી જતા હોય છે. જેના કારણે આવી સમસ્યા ઉભી થતી હોય છે. આવું થવાથી છુટો પડેલો ભાગ અન્ય અંગો સાથે જોડાઇ જાય છે. જેથી ઘણી વાર ત્રણ હાથ, કે પગ સાથે પણ બાળકોના જન્મ થતા હોય છે. પરંતુ વધારાના ગુપ્તાંગ સાથે જન્મ થયો હોય તેવો આ ગુજરાતના પ્રથમ અને ભારતનો બીજો જ્યારે વિશ્વનો 31મો કિસ્સો છે.

ત્યારબાદ જાણો મિત્રો કે આ વ્યક્તિએ લિંગની સાઈઝ વધારવા કર્યું એવું કરતૂત કે જોઈને ડોક્ટરના પણ ઉડી ગયા હોશ તો ચાલો વાહલા મિત્રો જાણીએ.એક અત્યંત ચોંકાવનરી ઘટનામાં પેનિસને મોટું બનાવવાની લ્હાયમાં એક વ્યક્તિએ તેમાં વેસેલિન ઈન્જેક્ટ કરી દીધુ હતુ. લાંબા સમય સુધી દુ:ખાવો સહન કર્યા બાદ આ વ્યક્તિ આખરે ડોક્ટર પાસે પહોંચ્યો હતો. તેની કરતૂત વિશે જાણી ડોક્ટર પણ ચોંકી ગયા હતા.

પેનિસમાં વેસેલિન ઈન્જેક્ટ કર્યા બાદ આ વ્યક્તિના પેનિસમાં ચાંદા પડી ગયા હતા, અને પ્રવાહી નીકળવા લાગ્યું હતું, અને તેમાં સડો પણ લાગી ગયો હતો. આ વ્યક્તિ સાઉથ પેસિફિક આયલેન્ડનો નિવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોતાના આ તુક્કાને લીધે તેની તબિયત લથડી હતી, અને તેને તાવ ચઢવાની સાથે અશક્તિ પણ આવી ગઈ હતી.ડોક્ટરને આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેણે બે વર્ષ પહેલા પેનિસમાં વેસેલિન ઈન્જેક્ટ કર્યું હતું.આ કેસ યુરોલોજી કેસ રિપોર્ટ્સમાં પબ્લિશ થયો છે. જેના વિશે ડૉ. અમેર અમિને જણાવ્યું છે કે, તે વ્યક્તિને ખૂબ જ તાવ આવી રહ્યો હતો, અને તેની હાલત પણ સારી નહોતી. તેને એટલું ઈન્ફેક્શન લાગી ગયું હતું કે તેનો જીવ જોખમમાં હતો.

આ વ્યક્તિ પર ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરીને તેના પેનિસમાં લાગેલો સડો દૂર કર્યો હતો. તેને આઈસીયુમાં એડમિટ કરાયો હતો, અને બીજા દિવસે તેના પર બીજી એક સર્જરી કરાઈ હતી. ડોક્ટરોએ કુલ ત્રણ સર્જરી કરીને તેના પેનિસમાંથી પરુ અને સડી ગયેલો ભાગ દૂર કર્યો હતો. દસ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેને તાવ ઓછો થયો હતો, અને તેની સ્થિતિ સુધરી હતી. આખરે આ વ્યક્તિ પર પ્લાસ્ટિક સર્જન્સની ટીમ દ્વારા અનેકવાર સ્કીન ગ્રાફ્ટિંગ કરાયું હતું, અને એક મહિના બાદ તેને રજા અપાઈ હતી.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

Advertisement