બે હવસખોર યુવકો એક યુવતીને બાઈક પર ઉઠાવી ખેતરમાં લઈ ગયા અને તેને દારૂ પીવડાવી ગુજાર્યો બળાત્કાર, જાણીને ચોંકી જશો.

આજના જમાનામાં રોજબરોજ દુષ્કર્મના કિસ્સાઓ ઘણા આવી રહ્યા છે જે લોકો હેવાનીયતની હદ વટાવી રહ્યા છે અને બળાત્કાર ગુજારી રહ્યા છે. પણ આપના દેશના આ કાયદા ને લઈને થોડી વધારે સખ્તાઈથી કાનૂન બનાવા પડશે જેથી આવા હવસખોરો બીજી વાર આ કામ ના કરે. આ યુવતી ઘાસચારો લઈને ઘરે આવતી હતી ત્યારે ગામના જ બે યુવકો તેને વાહન પર બેસાડી અન્ય સ્થળે લઈ ગયા હતા.

મિત્રો આ કિસ્સો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામની એક યુવતીને બે યુવકો બળજબરીથી બાઈક પર બેસાડી લઈ ગયા હતા અને તેને પરાણે દારૂ પિવડાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ગંભીર ઘટના બની છે. આ યુવતી ઘાસચારો લઈને ઘરે આવતી હતી ત્યારે ગામના જ બે યુવકો તેને વાહન પર બેસાડી અન્ય સ્થળે લઈ ગયા હતા.તેમણે યુવતીને પરાણે દારૂ પીવડાવી દુષ્કર્મ કર્યુ હતું. આ અંગેની ફરીયાદ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે આ પરિણીત યુવતીએ ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તે 28 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે ખેતરમાંથી ઘાસનો ભારો લઈને ઘરે આવી રહી હતી ત્યારે ગામના જ રાકેશ મણાભાઈ પટેલ અને દિનેશસિંહ ઉર્ફે ભુરીયો સરદારજી મકવાણાએ બાઈક પર આવી છેડતી કરી હતી. દિનેશસિંહે બળજબરીથી પરિણીતાનું મોઢુ દબાવીને બાઈક પર બેસાડી દીધી હતી. ત્યાર બાદ રાકેશ પટેલ અને દિનેશસિંહ આ પરિણીતાને ગામના જ એક ખેડૂતના કુવા પર લઈ ગયા હતા. બંને હવસખોરોએ પરિણીતાને ચપ્પુ બતાવીને દારૂ પીવડાવી દીધો હતો. ત્યાર બાદ બંને જણાએ પરિણીતા પર દુષ્કર્મ કર્યુ હતું. ફરીથી આ પરિણીતાને ધમકી આપી કે, કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશુ.

મિત્રો આ કિસ્સામાં એક યુવક ધમકી આપી યુવતીને બાઈક પર બેસાડી વિરાવાડા ગ્રામ પંચાયત આગળ છોડીને બંને અંધારામાં રફુચક્કર થઈ ગયા હતા. બુધવારે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ વિરાવાડા ગામના બંને હવસખોરો વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે તરત જ બંને હવસખોરોની અટકાયત કરી લીધી હતી અને કોરોનાને લઈને તેમના ટેસ્ટ કરાવવા માટે બુધવારે મોડી સાંજે હિંમતનગર સિવિલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

મિત્રો એક એવો બીજો કિસ્સો પણ છે ખંડવાના એક ગામા જ્યાં 11 દિવસ સુધી ખેતરમાં રાખીને દુષ્કર્મ કર્યું, પછી જંગલમાં છોડીને ભાગ્યો યુવક મધ્યપ્રદેશના જ ખંડવામાં સગીર છોકરી સાથે દુષ્કર્મ કરીને તેને જંગલમાં છોડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખાલવા વિસ્તારમાં રહેતી છોકરીની મેળામાં 19 વર્ષના રાજકુમાર કોરકુ સાથે મુલાકાત થઈ હતી. એ પછી 11 દિવસ સુધી રાજકુમારે કિશોરીને પોતાની સાથે રાખી દુષ્કર્મ કર્યું હતું. એ પછી છોકરીને પુનાસા જંગલમાં છોડીને ભાગી ગયો. રાજકુમારની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.

મિત્રો ઘણા એવા કિસ્સા છે જ્યાં આવા દુષ્કર્મ થતા હોય છે. જોવો એક એવો કિસ્સો જ્યાં જયપુરમાં બાઈક પર આઠમા ધોરણની વિદ્યાર્થિનીને કિડનેપ કરીને રૂમે લઈ ગયો, 3 લોકોએ રેપ કર્યો.રાજસ્થાનના જયપુરના આમેર વિસ્તારમાં ત્રણ મજૂરોએ શાળામાં જઈ રહેલી કિશોરીને કિડનેપ કરીને ગેંગરેપ કર્યો. એસીપી સૌરભ તિવારીના જણાવ્યા પ્રમાણે, 8મા ધોરણમાં ભણતી બાળકી બુધવારે બપોરે શાળામાં જઈ રહી હતી. જિતુ અને વિક્રમ નામના બે યુવક બાઈક પર આવ્યા અને તેને બેસાડીને ભાડાના રૂમમાં લઈ ગયા. અહીં કાલુ નામનો એક યુવક પહેલેથી જ હાજર હતો. ત્રણેયે બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું અને કોઈને કહેશે તો જીવથી મારી નાખવાની ધમકી આપી. ત્રણેયને ઝડપી લેવાયા છે.

મિત્રો એક એવો બીજો કિસ્સો પણ છે જ્યાં આણંદના ચીખોદરા ગામની યુવતી સાથે પ્રેમ સંબધ રાખીને દુષ્કર્મ કરનાર ત્રણ યુવકોને આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા હતા. એક આરોપીએ બાઇક પર ફરવા જવાના બહાને ખેતરમાં લઇ જઇ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યાર બાદ અન્ય બે યુવકો દ્વારા પણ દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. જો કે યુવતીએ હકીકતની જાણ માતાને કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરીને યુવકોને ઝડપી લીધા હતા.

મિત્રો એવો જ એક બીજો કિસ્સો જેના વિશે જણાવી રહ્યા છીએ. વાવ તાલુકાની એક યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્રણ યુવકોએ યુવતીનું અપહરણ કર્યું હતું અને તેને અલગ અલગ રાજ્યોમાં ફેરવી હતી અને અહીંની હોટલોમાં તેના પર યુવકે બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો આ અંગેની વિગતો એવી છે કે,વાવ તાલુકાની પ્રિયા એક યુવકે તેના બે મિત્રોની મદદથી અપહરણ કર્યું હતું. અપહરણ પછી યુવતીને અલગ અલગ રાજ્યોમાં ફેરવી હતી. તેઓ અલગ અલગ હોટલોમાં રોકાતા હતા. અહીં યુવકે યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી આરોપીઓએ જ યુવતીને છોડી મૂકતા તે ઘરે પરત ફરી હતી અને પછી વાવ પોલીસ સ્ટેશનમાં બળાત્કારી અને તેની મદદગાર કરનાર બે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસે હાલ તપાસ પૂર્ણ કરી યુવતીને તેના પરિવારને સોંપી દીધી છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.