યુવતી પર લગ્ન કરેલા બે હવશખોર પુરુષોએ ત્રણ મહિના સુધી આચર્યું દુષ્કર્મ,પણ આગળ જે થયું એ જાણીને તમે પણ દંગ રહી જશો….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો જ છે તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

આ કિસ્સો રાજકોટ શહેરના પોપટપરા શેરી નં 14માં રહેતા ગામેત્રી એપાર્ટમેન્ટમાં રહેતા રીઝવાન હનીફભાઈ જુણેજા નામના શખસે લગ્નની લાલચ આપી યુવતીને પોતાના જ ઘરમાં છ માસ સુધી રાખી હતી અને ત્યારબાદ તની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારી અને આ યુવતીએ લગ્ન માટે દબાણ કરતા બેલ્ટથી ફટકારી કાઢી મુક્યાની ઘટના પ્ર.નગર પોલીસમથકે નોંધાવવામાં આવી હતી અને તેમજ આ પોલીસે આરોપીને સકંજામાં લઈને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાર્યવહી હાથધરી છે.

તેમજ આગળ જણાવતા કહેવામા આવ્યું છે કે આ બનાવની પોલીસના સુત્રોની વિગતો મુજબ અમદાવાદની યુવતીને એક વર્ષ પહેલા ફોન મારફતે રીઝવાન સાથે વાત થઈ હતી અને તેમજ આ બંને વચ્ચે કોન્ટેક્ટ પણ વધ્યા હતા તેમજ કહેવામાં આવ્યું છે કે જે રીઝવાને પોતે કુંવારો હોવાનું કહીં યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવી હતી અને તેની સાથે જ તે જાળમાં આવેલી યુવતીને રાજકોટ બોલાવી હતી અહીં માધાપર ચોકડી પાસે ગોલ્ડન ગેસ્ટ હાઉસે બોલાવી અને ત્યાંથી રિઝવાન યુવતીને તેની માતા પાસે ખીજડીયા ગામ મુકી આવ્યો હતો સાથે જ કહેવામા આવ્યું છે કે આ ત્રણ માસથી રાજકોટ ફ્લેટ પર લઈ આવ્યો હતો અને તેમજ આ ત્રણ માસ દરમિયાન યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો.

અંતે જણાવવામાં આવ્યું છે કે જે રીઝવાને એક નહીં પણ બે બે લગ્ન કરેલા હોવાનું પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યા બાદ બીજા લગ્ન કર્યા હતા તેવું પણ અહીંયા જણાવ્યું છે અને તેમજ જે પત્ની સગર્ભા હોય પીયર જુનાગઢ ગઈ હતી પણ ત્યારબાદ તે ફ્લેટ પર યુવતીને લઈ આવ્યો હતો અને ત્યાં ત્રણ માસથી કુકર્મ કરતો હતો પણ તેની સાથે એવું કહેવામાં આવ્યું છે કે આ યુવતીને રીઝવાન પરિણીત હોવાની ખબર પડતા થોડા વખત તો પોતે પત્નીને છુટાછેડા આપી દેશે કહીં યુવતીને સમજાવ્યે રાખી અને દુષ્કર્મ કરતો રહ્યો હતો અને તેમજ તે આ પરણીત હોવા આમ છતાં યુવતી રીઝવાન સાથે રહેવા તૈયાર થઈ ગઈ હતી પણ ત્યારબાદ આ યુવતીએ ગઈકાલે ફરી લગ્ન કરવાનું કહેતા રીઝવાન ઉશ્કેરાઈ ગયો હતો અને જણાવ્યું હતું કે તે આ યુવતીને બેફામ મારમાર્યો હતો અને તેમજ અંતે યુવતીએ રીઝવાન સામે ફરિયાદ નોંધાવતા જ આ સ્ટાફે આરોપીને સકંજામાં લીધો હતો આ તેમજ આ આરોપી ગેસ્ટ હાઉસ સહિતના ધંધા ધરાવે છે. કોવીડ ટેસ્ટ સાથે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

તેવો જ એક બીજો કિસ્સો પણ અહીંયા સામે આવ્યો છે તો આવો જાણીએ તેના વિશે.ઉપર જણાવ્યા મુજબ અહીંયા પણ એવો જ કિસ્સો સામે આવ્યો છે અને તેમજ પરિવારમાં ભાઈ અને બહેનનો સબંધ ખૂબજ પ્રેમનો હોય છે.અને જ્યારે પણ બહેન પર કોઈ મુશ્કેલી આવે ત્યારે ભાઈ બહેનને તે મુશ્કેલીથી બહાર કાઢે છે.આ દરેક ભાઈની બહેન પ્રત્યે જીમદારી હોય છે.અને પરિવારના સભ્યો પણ આ બંને ને ખૂબજ પ્રેમ કરાવતા હોય છે.પરંતુ હાલમાં એક વાત ખૂબજ ચર્ચા પાત્ર બની હતી.કે એક ભાઈએ પોતાની બહેન સાથે સેક્સ સબંધ બાધ્યો હતો.આ વાત સોસીયા મીડીયા પર ખૂબ વાયરલ થઇ હતી.તો આવો જાણીએ આ લેખના માધ્યમથી વિસ્તૃત માહિતી માં.

આ સમાચાર સાંભળીને તમારા મનમાં એક સવાલ જરૂર ઉભો થતો હસે કે આપણા ભારત દેશમાં આવો પ્રસંગ બન્યો છે તે ખૂબજ દુઃખ ની વાત છે. જે વ્યક્તિ બહેન કહીને બોલાવતો હોય અને તેજ વ્યક્તિ પોતાની બહેન સાથે આ શરમ જનક કામ કર્યું હતું આ ઘટના સુરતમાં રહેતા પરિવારની છે .જેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર ઈચ્છા રાખનાર બે ભાઈ હતા જે પોતાની બહેન સાથે શારીરિક સબંધ કરવાનો ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા.

આ બે યુવક દરમિયાન કે તેમની બહેન સાથે શારીરિક સબંધ બાંધના માટે તેમણે પોતાની બહેનને ફસાવવા નો વિચારી કરી રહ્યા હતા.a e આ બંને યુવકોએ પોતાની બહેન કોઈ અન્ય છોકરા સાથે સબંધ છે એવું ખબર પડી હતી.એટલા માટે આ બે યુવક તેના પર નજર રાખતા હતા કે જ્યારે તે મળવા જાય એટલે બંને નો વિડિયો બનાવવાનો પ્લાન હતો.એક દિવસે છોકરીના ઘરે તેને માતા પિતા બહાર ગયા હતા તે સમયે દરમિયાન આ છોકરી તેને પ્રેમી ને મળવા માટે ગઈ હતું.ત્યાર આ બે યુવક જે છોકરીના ભાઈઓ હતા.તેમણે પોતાની બહેન નો પીછો કર્યો અને બંને યુવક દરમિયાન પોતાની બહેન નો વિડિઓ બનાવી દિધો.

આ કિસ્સાની અંતે કહેવામા આવ્યું છે કે આ વીડિયો ના માધ્યમથી પોતાની બહેનને ભ્લેકમેલ કરી રહ્યા હતા અને તેમજ આ બંને ભાઈઓ એ પોતાની બહેન સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા પરંતુ ધોડાક સમય પછી આ વાતનો ખુલાસો થયો હતો.અને પોલીસ અધિકારીને આ મામલા ની જાણ કરી હતી.પોલીસ સ્ટેશનમાં આ બન્ને આરોપીને પકડવામાં આવ્યા હતા.અને તેમની પાસે જે વિડિયો હતી તેની ધરપકડ કરી અને બંને આરોપીને 6 મહિનાની જેલની સજા સાંભળવા આવી હતી.