નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ,જાણો પછી શું થયું..

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

Advertisement

તેની માંગણી નહીં સંતોષાય તો નોકરીમાંથી કાઢી મૂકશે. જેથી આ યુવતી તેના તાબે થઇ હતી. ઐયુબએ તેની પત્નીની સામે યુવતીને લગ્નની લાલચ આપી હતી. કપડાના કારખાનામાં નોકરી કરતી યુવતીની આર્થિક મજબૂરીનો લાભ લઇ અનેક વખત બળાત્કાર ગુજારી ચાર વાર યુવતીનો ગર્ભપાત કરાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં બળાત્કાર કરનાર અને તેની પત્ની આ યુવતીને ધમકી પણ આપતા હતા. જેથી કંટાળી યુવતીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

રખિયાલમાં રહેતી એક યુવતી તેના પરિવાર સાથે રહે છે અને તે દરજી કામ કરે છે. તેના નજીકમાં જ ઐયુબ અને તેની પત્ની રહે છે. ઐયુબ પોતાના મકાન ઉપર ડ્રેસની સિલાઈનું કારખાનુ ચલાવે છે. જેથી આ યુવતી પણ ત્યાં કામ કરવા જતી હતી. તેની સાથે બે નાની બહેનો પણ ત્યાં જ કામ કરતી હતી.

વર્ષ 2013માં યુવતી સાથે ઐયુબ બીભત્સ વાતો કરતો હતો. જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી તેનો વિરોધ કરતી ન હતી. બાદમાં ઐયુબએ યુવતીને ધમકી આપી કે તેની માંગણી નહીં સંતોષાય તો નોકરીમાંથી કાઢી મૂકશે. જેથી આ યુવતી તેના તાબે થઇ હતી. આ દરમિયાન ઐયુબએ તેની પત્નીની સામે યુવતીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ ઐયુબ વારંવાર બળાત્કાર ગુજારતો હતો.

આ સમયે યુવતી ગર્ભવતી થઈ હતી. ત્યારે ઐયુબની પત્નીએ ધમકી આપી કાંકરિયા ઇન્દુ બહેન નામની મહિલાના ઘરે લઇ જઇ ગર્ભપાત કરાવી દીધો હતો. ત્યારબાદ પણ યુવતી ત્યાં નોકરી કરવા જતી હતી. બાદમાં પણ પતિ-પત્નીએ યુવતીને ધમકી આપી હતી કે કોઈને જાણ કરીશ તો જીવતી સળગાવી દઈશું.

આ દરમિયાન પણ ઐયુબ તેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો. ત્યારબાદ તેને નિકાહ નામું તૈયાર કરાવી સહીઓ કરાવી લીધી હતી. અને અનેક વખત ઐયુબએ શરીરસુખ માણી તેનો ફોટો વિડીયો પણ બનાવી વાયરલ કરવાની આપી બળાત્કાર ગુજાર્યો હતો.

બે વખત આ યુવતી ગર્ભવતી થઈ હતી અને જુદી જુદી જગ્યાએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં નૂર નગર ખાતે લઇ જઇ મનીષા દેસાઈ હોસ્પિટલમાં પણ આ યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો.આમ ચાર વખત ગર્ભપાત કરાવી ઐયુબની પત્નીએ યુવતીને ગર્ભપાતની ગોળીઓ લાવી આપી ધમકીઓ આપતા યુવતીએ કંટાળી ઐયુબ અને તેની પત્ની સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે તપાસ કરી આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ સોલામાં રહેતા ઉદ્યોગપતિની 40 વર્ષની પત્નિને 22 વર્ષના યુવક સાથે સંબંધો બંધાતાં તેણે પતિને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. યુવતી પણ પછી બીજે રહેવા જતી રહી હતી. દરમિયાનમાં પતિએ ઘરમાં તપાસ કરતાં ઘરમાંથી રૂપિયા 10 લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ હોવાની ખબર પડતાં ચોરી પાછળ પત્નિ અને તેના પ્રેમીનો હાથ હોવાની શંકા સાથે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્યારબાદ આગળ જણાવી દઈએ કે સોલામાં હાર્મની હોમ્સમાં રહેતા ગિરીશભાઈ પી.પટેલ તેમની પત્ની અને બાળકો સાથે રહે છે. વિરમગામ ખાતે ફેક્ટરી ધરાવે છે. સાથે સાથે તે બિઝનેસ પણ કરે છે. ત્રણેક મહિના અગાઉ પત્નીનો ફોન અવારનવાર વ્યસ્ત આવતા આ બાબતે પૂછતા પત્નીએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. તેમનાં પત્નિ સેજલબેને ધમકી પણ આપી હતી કે, આ મારૂ મકાન છે તેથી હું ફાવે તેમ કરીશ. તમને ના ફાવે તો તમે તમારા છોકરાઓને લઈને જતા રહો. આ પછી સેજલબેને તેમને પરેશાન કરતાં તેઓ બાળકો સાથે તેમના માતાપિતાને ત્યાં રહેવા જતા રહ્યા હતા. પત્ની સેજલબહેન તેમના સાયન્સ સિટી રોડ પરના સહજાનંદ સ્ટેટસના મકાનમાં એકલા રહેતા હતા.

અંતે એવી માહિતી મળી કે ગિરીશભાઈ એ તપાસ કરતા પત્નિને વીસનગર ખાતે રહેતા ધીરજ પ્રજાપતિ નામના 22 વર્ષના છોકરા સાથે અફેર હોવાની ખબર પડી હતી. સેજલબેન પણ મકાન બંધ કરીને તેના માતાપિતાના ગાંધીનગરના ઘરે રહેવા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગિરીશભાઈને દાગીનાની જરૂર પડતા તેમણે તેમના સહજાનંદ સ્ટેટસ મકાનમાં તપાસ કરતા રૂપિયા 10.10 લાખૉ ની કિંમતના દાગીના તથા બાળકોના પાસપોર્ટ અને લિવીંગ સર્ટિફિકેટ પણ ગુમ હતા. તેમના બેન્કના જોઈન્ટ ખાતાના લોકરની ચાવી પણ ગુમ હતી. આ અંગે તેમણે પત્ની સેજલબહેન તથા ધીરજ પ્રજાપતિ પર શંકા કરીને સોલા પોલીસ સ્ટેશનમાં બન્ને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ દિવસે-દિવસે દુષ્કર્મના કેસ વધતા જઇ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં પરણિત મહિલા પર બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર પરણિત મહિલાને મીટિંગ કરાવવાના બહાને હોટલમાં બોલાવી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

અંતે એવી માહિતી સામે આવી છે જે મુજબ તમને જણાવી દઈએ કે અનેક વખત પરણિત મહિલાને પેટ્રોલ પંપ ખોલવાનું કહી તેની સાથે મીટિંગ કરતા હતા અને ફરી વખત મહિલાને મીટિંગ કરવાના બહાને હોટલમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે રાજ્યમાં દુષ્કર્મની ઘટના વધતી જઇ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આવી ઘટના આવે એ ચિંતાજનક છે. જોકે, હવે જોવું રહ્યું કે શું અમદાવાદ પોલીસ આરોપીને ઝડપી પાડશે શું અમદાવાદ જેવા શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ બને છે તે બંધ થશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ લૉકડાઉનમાં કરેલી મદદનો લાભ ઉઠાવવા માંગતા એક નરાધમની કરતૂતોનો પર્દાફાશ થયો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન પરિવારની કથળેલી આર્થિક પરિસ્થિતિર્થિક મદદના બદલમાં યુવતી સાથે મિત્રતા બાંધવા દબાણ કરતા નરાધમના તાબામાં યુવતીના આવતા આરોપી એ યુવતીની સગાઈ તોડવાનો પણ પ્રયાસ કર્યો.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે જેમાં એક યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે લોકડાઉનમાં તેની નોકરી છૂટી ગઈ હોવાથી તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. જેથી તેના પિતાના મિત્ર એ ઘરમાં કરિયાણુંનો સમાન ભરી આપેલ અને મકાન રિપેર કરવી આપવા માટે રૂપિયા દોઢ લાખ આપ્યા હતા. જોકે, યુવતી જેને પિતાના મિત્ર સમજીને પરોપકારી વ્યક્તિ માની રહી હતી તે વ્યક્તિના મનમાં મેલી મુરાદ હતી. તેની નજર યુવતી પર હતી અને તે યુવતીનું શોષણ કરવા માંગતો હતો.

તેણે તાબે ન થનારી યુવતીના ફિયાન્સને ફોન કરીને કહ્યું કે ‘એણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યો છે, મારી પાસે વી઼ડિયો છે, વાયરલ કરી દઈશ જોકે, પિતા ના મિત્ર હોવાથી યુવતી છેલ્લા દોઢ માસ થી તેમની સાથે ફોન પર વાતચીત કરી, મજાક મસ્તી કરી ને યુવતીની સાથે મિત્રતા કરી તેને ફસાવી તેનો દુરુપયોગ કરવા માંગતા હતા. જોકે, યુવતી એ આમ ના કરવા માટે નું કહેતા જ આરોપી એ યુવતીને બીભત્સ મેસેજ કરતો હતો.

અંતે એવી માહિતી સામે આવી છે જેના વિશે તમને જણાવીશું એટલું જ નહિ યુવતી જ્યારે નોકરી એ જતી ત્યારે તે તેનો પીછો પણ કરતો હતો. જો કે યુવતી આ નરાધમ ના તાબે ના થતા નરાધમ તેના ઘરે પહોંચી ગયો હતો અને પોતે કરેલ મદદ ના રૂપિયા સાત લાખ પરત લેવા માટે ની માંગણી યુવતી ના પિતાજી કરી હતી.

Advertisement