99 ટકા લોકોને નહીં ખબર હોય કે માત્ર બાથરૂમ માં જ સૌથી વધારે હાર્ટ એટકે કેમ આવે છે,જાણો એનું કારણ….

આપણને વધારે પડતો હ્રદયનો હુમલો એ સવારના સમયે બાથરૂમમા આવે છે. તે આવવાના કારણો વિશે જાણવુ અત્યંત આવશ્યક છે. તેનાથી આપણે પોતાની જાતને બચાવી શકીએ છીએ. આજકાલના લોકોની આ સમસ્યા ગંભીર બીમારી બની ગઈ છે. તે અચાનક જ આવે છે. તેમછતા તેના અનેકવિધ કારણો છે, તેમા આપણી જીવન જીવવાની રીત અને ખરાબ ખાવાપીવાની વસ્તુનો પણ સમાવેશ થાય છે. એટેક આવવાનો કોઈ સમય નિશ્ચિત નથી હોતો. તેમછતા વધારે હાર્ટ એટેક આવવાની સંભાવના સવારના સમયમાં બાથરૂમમાં આવે છે.બાથરૂમમા હ્રદય હુમલો આવવાના ઘણા બધા કારણો છે અને તેના વિશે આપણે પોતાને અને ઘરના લોકોને સુરક્ષિત રાખી શકીએ છીએ. આપણને હ્રદયનો હુમલો ક્યા કારણે આવે છે? તે જાણવુ પણ ખૂબ જરૂરી છે. હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ શું હોય છે, તે અંગે માહિતી મેળવવી પણ અત્યંત આવશ્યક છે?

Advertisement

વિજ્ઞાનની દ્રષ્ટિએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે છે. લોહી દ્વારા આપના શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો આપણા શરીરમાં પહોંચે છે. પરંતુ જ્યારે તમારા હ્રદય સુધી ઑક્સીજન પહોંચાડતી ધમનીમાં પ્લાક જામવાને કારણે તકલીફ થાય છે. જેનાથી હ્રદયની ધડકન અસંતુલિત થઈ જાય છે. જેના કારણે હાર્ટએટેક અને કાર્ડિયક અરેસ્ટ થઈ જાય છે.બાથરૂમ માં હાર્ટ એટેક આવવાના 3 મોટા કારણો,સવારે જ્યારે આપણે ટોયલેટમાં જઈએ છીએ, ઘણી વખત આપણે પેટને સંપૂર્ણ સાફ કરવા પ્રેશર કરીએ છીએ. ભારતીય ટોયલેટનો ઉપયોગ કરતી વખતે લોકો વધુ પ્રેશર કરે છે. આ પ્રેશર આપણા હૃદયની ધમનીઓ પર વધુ દબાણ પેદા કરે છે. આ કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે.

તમે હંમેશાં જોયું હશે કે બાથરૂમનું તાપમાન આપણા ઘરના અન્ય રૂમ કરતા ઠંડું હોય છે. આ સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવવા માટે વધુ કામ કરવું પડશે. હાર્ટ એટેકનું પણ આ એક કારણ હોઈ શકે છે.આપણું બ્લડપ્રેશર સવારે થોડું વધારે હોય છે. આ સ્થિતિમાં, જ્યારે આપણે નહાવા માટે સીધા માથા પર વધુ ઠંડુ અથવા ગરમ પાણી નાખીએ છીએ, ત્યારે તે બ્લડ પ્રેશરને અસર કરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

હાર્ટ એટેક થી બચવાના ઉપાયો,જો તમે ઇંડિયન ટોયલેટનો ઉપયોગ કરો છો, તો તે જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસો નહીં. આ રીતે તમે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટથી બચી શકો છો.બાથરૂમમાં સ્નાન કરતી વખતે પાણીના તાપમાનનું ધ્યાન રાખીને પહેલા પગના તળિયાઓને ભીંજાવો. આ પછી, માથા પર હળવા પાણી રેડવું. આ પદ્ધતિ તમને બચાવી શકે છે. પેટ સાફ કરવા માટે વધારે દબાણ ન કરો અને ઉતાવળ પણ ના કરો.

જો અચાનક હાર્ટ એટેક આવે તો શું કરવું,જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે છે, તો પહેલા તેના ટાઇટ કપડાં ખોલો અને જમીન પર સૂઈ જાઓ અને તેના માથાને સહેજ ઉપર કરો. તેમના હાથ-પગને ઘસવું, જેથી લોહીનું પરિભ્રમણ હૃદય તરફ આવે. એમ્બ્યુલન્સને પણ કોલ કરો અને તબીબી સહાય માટે કોલ કરો.જો નસ કામ કરી રહી નથી, તો ત્યાં સુધી હોસ્પિટલ સીપીઆર કરો. દર્દીને ઉલટી આવે તો તેનું મોં એક તરફ કરીને ખોલી દો જેથી તેને શ્વાસ રુંધાય નહીં.

જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો નાકને આંગળીઓથી દબાવો અને તમારા મોંથી ધીરે ધીરે શ્વાસ આફો. 2-3 મિનિટ આ કરવાથી દર્દીના ફેફસાંમાં હવા ભરાઇ જાય છે.હાર્ટ એટેકનાં 7 લક્ષણો,છાતીમાં ભારે દુખાવો, ચક્કર અથવા ઉલટી , અશાંત મન અને બેચેની,શ્વાસની સમસ્યા ,અતિશય પરસેવો થવો , નબળાઇની લાગણી,તણાવ અને ગભરાટ.

હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ શું હોય છે,અમુક સંશોધનો જોતા એવુ જાણવા મળ્યુ છે કે, હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટને સીધો સબંધ આપણા લોહી સાથે રહેલા છે. લોહીથી આપણા શરીરમાં ઑક્સીજન અને જરૂરી પોષકતત્વો મળી રહે છે. ક્યારેક આપણા હ્રદયમા ઑક્સીજન પહોચાડતી ધમનીઓમા પ્લાકની રચના ઉદભવાતા તેના કારણે અવરોધ આવે છે. તેના લીધે હ્રદયના ધબકારા અસંતુલિત થઈ જાય છે. તેના લીધે એટેક આવી શકે છે.

સવારના સમયે આપણે શૌચાલયમાં જઈએ ત્યારે ઘણીવાર આપણને પૂરતી રીતે પેટ સાફ કરવા માટે આપણે દબાણ કરીએ છીએ. કેટલીક વાર વધારે દબાણ કરવું પડે છે. તે આપણા હ્રદયની ધમનીઑ પર વધારે દબાણ કરી શકે છે. તેના લીધે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવવાની સંભાવના વધી શકે છે.રાત્રે ઊંઘથી આરામ મળવાથી સવારના સમયે આપણું બ્લડપ્રેશર ખૂબ વધારે રહે છે. તેવા સમયે આપણે નાહવા જઈએ ત્યારે વધારે ઠંડુ કે ગરમ પાણી તરત આપણે માથા પર નાખતા હોય છે. જેના લીધે આપણા બ્લડપ્રેશર ઉપર જલ્દી અસર થાય છે, તેથી હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આપણે નાહવા સમયે આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આપણે જોઈએ છીએ કે આપણા ઘરના તાપમાન કરતાં બાથરૂમનું તાપમાન ઘણું બધુ ઠંડુ હોય છે. તેવી પરિસ્થિતિમાં આપણા શરીરના તાપમાનને સંતુલિત કરવા માટે અને શરીરમાં વહેતા લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે તેને વધારે કામ કરવું પડે છે. આવી રીતે પણ કોઈક વાર આપણને હાર્ટ એટેક આવી શકે છે અને તે બીમારીમાથી બચવું ખૂબ જરૂરી છે.હ્રદય હુમલાથી બચવાના ઉપાયો:આપણે ભારતીય શૌચાલયનો ઉપયોગ કરતાં હોય તો વધારે સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું ન જોઈએ અને હાર્ટ એટેકથી કે કાર્ડિયક અરેસ્ટથી બચી શકાય છે. નાહવા જતી વખતે બાથરૂમમાં પાણીના તાપમાનનું ધ્યાન રાખવું જોઈએ અને નાહવા સમયે પેલા પગના તળિયા પલાળીને પછી માથા પર પાણી નાખવું જોઈએ. તેથી હાર્ટ એટેકથી બચી શકાય છે.

પેટ સાફ કરવા માટે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ, વધારે ઉતાવળ ન કરવી જોઈએ. નાહવા સમયે વધારે સમય તમે બાથટબ કે પાણીમાં રહેતા હોય તો તેની અસર તમારી ધમની પર પડે છે અને એવા સમયે તેમાં થોડો સમય જ બેસવું જોઈએ.હ્રદય હુમલોના લક્ષણો:આપણને કેટલીક છાતીમાં ભારે દુ:ખાવો થવા લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શરીરમાં નબળાઈ આવવા લાગે છે, ડાયાબિટીસના દર્દીઓને કોઈ લક્ષણો દેખાય છે આવા અનેક લક્ષણો હ્રદય હુમલો આવવાના છે. તે દર્દીને આવું લાગવા લાગે તો તે પ્રક્રિયા ને સાઈલેન્ટ હાર્ટ એટેક કહે છે. કોઈપણ વાર અચાનક આપણને તણાવ કે ગભરામણ થાય ત્યારે તે એટેક આવવાનું લક્ષણ છે અને ક્યારેક શરીરની નબળાઈ ને કારણે ચક્કર આવે અથવા ઉલ્ટી થાય એ પણ એક તેનું લક્ષણ છે.

જ્યારે હ્રદય હુમલો આવે ત્યારે શું કરવું:કોઈપણ માણસોને હ્રદય હુમલો આવે તો તેને પેલા જમીન પર સુવડાવી દેવું જોઈએ, પછી વધારે ગરમી થાય તેવા કપડાં પહેર્યા હોય તેને ખોલી નાખવા, સુવડાવેલી વ્યક્તિનું માથું જમીનથી થોડું ઉપર તરફ રાખવું જોઈએ અને પછી તરત એમ્બ્યુલન્સને ફોન કરવો જોઈએ. તેમના હાથ પગને દબાવવા અને ઘસવા જોઈએ. એ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેનું નાક બંધ કરી તેના મોમાં તમારા મો દ્વારા હવા ભરવી આવું કરવાથી તેના ફેફસામાં હવા ભરાય છે.

Advertisement