પોતાનાં દેશમાં હવે સંડાસ જવા માટે પણ નવા નિયમ લગાવી દીધા કિમ જોંગ એ,નિયમ વિશે જાણી ને નવાઈ લાગશે………

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઉત્તર કોરિયા પોતાના જાતમાં જ દુનિયાનો સૌથી રહસ્યમય દેશ માનવામાં આવે છે આ દેશમાં અજીબોગરી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે તાજેતરમાં ઉત્તર કોરિયાના સૈન્ય શાસક કિમ જોંગ ને પોતાના દેશવાસીઓને રોજનું 90 કિલો જેટલું મળત્યાગ કરવનું રહેશે જેથી ખેતી માટે ખાતરની અછત ન રહે.

Advertisement

કિંમ જોંગ નું નામ આવે એટલે તરતજ લોકો ને ખબર પડી જાય કે તાનશાહી નું નવું કારનામુ આવ્યું છે.ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ક્રૂરતાના કિસ્સાઓ જગજાહેર છે.કેટલીકવાર તેઓ પોતાના રાજકીય વિરોધીઓને તોપથી ઉડાડી દે છે.તો કયારેક નાનકડી ભૂલ કરવા પર પોતાના સંબંધીઓને ભૂખ્યા જંગલી કૂતરાઓની સામે નાંખી દે છે. તેની ક્રૂરતાનો ઉલ્લેખ ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યો હતો. તેમણે રેજ પુસ્તકના લેખક બોબ વુડવર્ડને કહ્યું હતું કે કિમે તેના ફૂઆ ઝાંગ સોંગ થાયકની મુખ્ય કાપેલી લાશને ઉત્તર કોરિયાના અધિકારીઓને દેખાડી હતી.

દેશને કંગાળ સ્થિતિમાંથી ઉભરવા માટે કિમ જોંગે ખેતીમાં સુધારાની વાત કરી હતી. આ સાથે આદેશ પણ આવ્યો હતો. Radio Free Asiaએ આ અંગે રિપોર્ટ છાપી છે જેના અનુસાર ઉત્તર કોરિયાના દરેક સ્વસ્થ્ય વ્યક્તિએ રોજ એકલાએ જ ઓછામાં ઓછું 90 કિલો મળત્યાગ કરવું પડશે. અને ખેતી માટે તેનું ખાતર કરવાનું રહેશે. આમ આખા મહિનામાં એક વ્યક્તિ લગભગ 3 ટન મળ ત્યાગ કરશે. જો વ્યક્તિ આનાથી ઓછું મળત્યાગ કરે છે તો 300 કિલોગ્રામ ખાતર અથવા તો પ્રાણીઓના મળમાંથી બનેલું ખાતર સરકારને આપવું પડશે.

જોકે,કોઈપણ વ્યસ્થ્યમાં સ્વસ્થ્ય વ્યક્તિ એક દિવસમાં આટલું મળત્યાગ ન કરી શકે એટલા માટે બધા લોકો સજાના ભાગરૂપે પ્રાણીઓનું ખાતર ઉપલબ્ધ કરાવવા માટે મજબૂર છે. ખાતર એકઠું ન કરી શકનાર વ્યક્તિને પૈસા આપવાના રહેશે. જેથી કરીને સરકારી અધિકારીઓ એ પૈસાથી ખાતર ખરીદી શકે દર સપ્તાહે સરકારી લોકો વિસ્તારોનું વિભાજન કરીને રેકોર્ડ રાખે છે કયા વિસ્તારમાંથી કેટલું મળ આવ્યું છે અથવા પૈસા આવી રહ્યા છે લોકોને મળ ત્યાગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સોશિયલ અભિયાનનું રૂપ આપવામાં આવ્યું છે.

ફોક્સ ન્યૂઝમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે કોઈપણ વ્યક્તિ આટલું મળત્યાગ ન કરી શકે એટલે તેને પૈસા આપવા પડશે. જેનો કોઈ હિસાબ નથી હોતો કે ખરેખર આ પૈસાથી ખાતર બનાવવામાં આવ્યું છે. લોકો માને છે કે આ ગરીબ લોકોને વધારે ગરીબ કરવાની રીત છે. જોકે, કિમના ડરના કારણે કોઈપણ વિરોધ માટે સામે આવતું નથી.

ઉત્તર કોરિયામાં માનવ અધિકારો માટે વૉશિંગ્ટન સ્થિત કમિટિ (એચઆરએનકે) દ્વારા આ કેદીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર કેદીનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મૃત કેદીઓના મૃતદેહને બાળી નાખતા પહેલા એક વેરહાઉસમાં રાખવામાં આવતા હતા.જ્યાં ઉંદરો અને અન્ય પ્રાણીઓ પણ તેમને ખાતા હતા. આ ટીમે સેટેલાઇટ ઇમેજની મદદથી કેદીએ કહેલી વાતોની પુષ્ટિ પણ કરી છે.આ શિબિરમાં લોકોને દક્ષિણ કોરિયામાં કોઇ ટીવી ચેનલ જોવા અથવા ખ્રિસ્તી ધર્મને અનુસરવા પર કેદ કરવામાં આવે છે. જેલને એકાગ્રતા શિબિર નામ આપીને કેદીઓને અમાનવીય ત્રાસ આપવામાં આવે છે.

દર અઠવાડિયે અહીં કોઇને કોઇ કેદીનું મોત પણ થઇ જાય છે.જેને શિબિરની અંદર બનેલા સ્મશાનમાં સળગાવી દેવામાં આવે છે.એ પૂર્વ કેદીએ જણાવ્યું હતું કે દર અઠવાડિયે સોમવારે શિબિરમાં મૃતદેહોને બાળી નાખવામાં આવે છે.આ સ્થળ એક ઘર જેવી દેખાય છે. તેમાં બનેલી એક ગોળ ટેન્કમાં અમે લાશોને રાખી દેતા હતા.તેની ગંધના લીધે ત્યાં રહેવું પણ મુશ્કેલ હતું.બાદમાં અમે આ સ્મશાનગૃહની બહાર મૃતદેહોની રાખ રાખતા હતા.જેનો ઉપયોગ ખેતીમાં ખાતર તરીકે કરવામાં આવતો હતો.જ્યારે પણ વરસાદ પડે ત્યારે લાશની રાખ નજીકની નદીમાંથી વહેતી હતી.અમને આ નદીનું જ પાણી પીવા અને ન્હાવા માટે આપવામાં આવતું હતું. અહીં મોટાભાગના મૃત્યુ જેલના અધિકારીઓ દ્વારા ઈજા, માંદગી અથવા ‘શારીરિક અને માનસિક શોષણ’ના લીધે થયા હતા.મિત્રો આ સિવાય પણ કિંમ જોંગ અનેક સજાઓ આપે છે આવો આપણે જાણીએ આ સજા વિશે.

માથાફરેલા કિમ જોંગે તેના જનરલને અનોખી સજા આપવા અને ભવિષ્યમાં કોઈ તેની સામે બળવો કરવાનું વિચારે પણ નહીં તેવી ધાક જમાવવા માટે દુનિયાની સૌથી ખતરનાક ગણાતી પિરાન્હા માછલી ભરેલી એક મોટી ટેન્ક મંગાવી હતી. કિમે તેનાં સૈનિકોને જનરલને આ પિરાન્હા ભરેલી ટેન્કમાં ફેંકી દેવાના આદેશો આપ્યા હતા અને આ સજા આપી ત્યારે ટોચના તમામ અધિકારીઓને પણ હાજર રાખ્યા હતાં.ઉત્તર કોરિયાનો સનકી તાનાશાહ કિમ જોંગ ઉન તેની ક્રૂરતા માટે દુનિયાભરમાં કુખ્યાત છે.સમયાંતરે તેની મનોવિકૃતિ અને પાશવીપણાની સાબિતી આપતા કિસ્સાઓ સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં ચમકતા રહે છે. કિમનું વધુ એક તાનાશાહી કૃત્ય બહાર આવ્યું છે. કિમ જોંગે તેના ખાસ વિશ્વાસુ જનરલને તખ્તાપલટનું ષડ્યંત્ર રચવાના આરોપસર એવી ઘાતકી સજા આપી છે કે તે જોઈને ભલભલા કાંપી ઉઠે.

રિપોર્ટ્સ અનુસાર, માથાફરેલા કિમ જોંગે તેના જનરલને અનોખી સજા આપવા અને ભવિષ્યમાં કોઈ તેની સામે બળવો કરવાનું વિચારે પણ નહીં તેવી ધાક જમાવવા માટે દુનિયાની સૌથી ખતરનાક ગણાતી પિરાન્હા માછલી ભરેલી એક મોટી ટેન્ક મંગાવી હતી. કિમે તેનાં સૈનિકોને જનરલને આ પિરાન્હા ભરેલી ટેન્કમાં ફેંકી દેવાના આદેશો આપ્યા હતા અને આ સજા આપી ત્યારે ટોચના તમામ અધિકારીઓને પણ હાજર રાખ્યા હતાં હજુ સુધી આ જનરલનાં નામનો કોઈ ખુલાસો થયો નથી.આ પહેલા કિમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ પોતાના અમેરિકી રાજદૂતની હત્યા કરાવી દીધી હતી.સૂત્રોનો દાવો છે કે, પિરાન્હા ભરેલી ટેન્કમાં ફેંકતા પહેલાં જનરલનાં હાથ કાપી નાખવામાં આવ્યા હતા. ટેન્કમાં ખતરનાક પિરાન્હા માછલીઓ ભરેલી હતી, જે માનવીનાં લોહીની ગંધ પારખીને તરત હુમલો કરી દે છે.આ માછલીઓને ખાસ બ્રાઝિલથી મંગાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પિરાન્હા માછલીઓનાં દાંત ખુબ અણીદાર હોય છે, જે ગણતરીની સેકન્ડોમાં જ શરીરને ચીરીને માંસ ખાઈ જાય છે. કહેવાય છે કે, કિમ જોંગ ઉને 1965માં રિલીઝ થયેલી જેમ્સ બોન્ડની ફિલ્મ ‘યુ ઓન્લી લિવ ટ્વાઈસ’થી પ્રેરાઈને આ સજા ફટકારી હતી.ફિલ્મમાં વિલન બ્લોફેલ્ડ પાસે પિરાન્હા ભરેલો એક પુલ હોય છે, જેમાં તે પોતાના સહયોગીને ફેંકી દે છે.બ્રિટનની ગુપ્તચર એજન્સીઓનાં જણાવ્યાં અનુસારકિમ જોંગ લોકોમાં પોતાનો ડર જાળવી રાખવા માટે દુશ્મનોને અને દગો કરનારાઓને આવી ક્રૂર સજા આપે છે.

આ અગાઉ પોતાનાં ભાષણ દરમિયાન તાળી ન વગાડવા જેવી સામાન્ય બાબતે પણ કિમ જોંગ તેના પરિવારના લોકો અને ટોચનાં સરકારી અધિકારીઓની હત્યા કરાવી ચૂક્યો છે.ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ દ્વારા અધિકારીઓને મોતની સજા આપવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.ઉત્તર કોરિયાના પ્રમુખ અને સરમુખત્યાર કિંમ જોંગ સાથેની મીટિંગમાં ઊંઘી રહેલા બે અધિકારીઓને મોતની સજા આપવમાં આવી છે.કિમ જોંગ એક સભાને સંબોધી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે શિક્ષણ વિભાગના ઓફિસર રી યોંગ ઊંઘ લઇ રહ્યા છે. કિમ જોંગે તાત્કાલિક તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો.

ધરપકડ પછી તેમની પૂછપરછ કરવામાં આવી અને શાસકનું અપમાન કરવાના ગુનામાં મોતની સજા આપવામાં આવી હતી.બીજી તરફ કૃષિપ્રધાન દેશમાં ખેત ઉત્પાદન વધારવા માટે વારંવાર નવા આઇડિયા આપતા હતા. જોકે સરમુખત્યાર કિમે કૃષિપ્રધાનનો આઇડિયા તેમનું અપમાન છે એમ લાગતાં મોતની સજા આપવામાં આવી હતી.બંને જણાને પ્યોંગયાંગની મિલિટરી એકેડમીમાં એન્ટી એરક્રાફ્ટ ગનથી ફૂંકી મારીને દેહાંતદંડની સજા કરાઈ હતી.કિમ જોંગે પોતાના પક્ષમાં કાર્યકર કે મિલિટરીમાં ન હોય તેવી વ્યક્તિને મારી નાખવાનો આદેશ આપ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. અગાઉ તેમણે તેમના સગા કાકાને પણ મોતની સજા કરી હતી.

Advertisement