મેં અને મારા બોયફ્રેન્ડે કારમાં શારી-રિક સં-બંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો,ત્યારથી જ મારા….

સવાલ.મારી સમસ્યા અજીબ છે સે-ક્સલાઈફ પણ સારી છે પણ ક્યારેક મને અચાનક સે-ક્સ માટે અણગમો જાગે છે આવું જોકે મહિને એકાદ વાર જ બને છે તે વખતે હું સે-ક્સ માટે તૈયારી ન બતાવું તો મારા હસબન્ડને માઠું લાગી જાય છે શું મારામાં કંઈક ખામી હશે?

Advertisement

જવાબ.જી ના આ એક સામાન્ય બનાવ છે સ્ત્રીની સેક્સવૃત્તિઓ બાહ્ય પરિબળો ઉપર ઘણો આધાર રાખતી હોય છે મૂડ વાતાવરણ તાજેતરનો કોઈ બનાવ પાર્ટનરની પેશ આવવાની રીતભાત શારીરિત સ્ફૂર્તિ કામકાજનો અતિરેક વગેરે ઘણી બાબતો ઉપર સ્ત્રીની કામવૃત્તિઓ આધારિત હોય છે.

જો આ બધામાંથી એકાદ બાબત પણ ફેવરેબલ ન હોય તો સ્ત્રીના તત્કાલીન સેક્સ્યુઅલ ઈન્ટરેસ્ટમાં ઘટાડો થઈ શકે છે જે બહુ ગંભીર બાબત નથી તમારે આવાં પરિબળો શોધી કાઢવા જોઈએ જે તમારી કામેચ્છામાં ક્યારેક ઘટાડો કરે છે.

રહી વાત આપના પતિની તેઓ જો આપના આ મનોસંચરણો સમજી શકે તો તેમણે માઠું લગાડવાનું કોઈ કારણ નથી. આપના પતિએ સમજવાની જરૂર છે કે પુરુષોમાં મહદંશે જાતીય વૃત્તિઓ આપમેળે ઉદ્ભવતી ઓટોનોમસ સેલ્ફ ઓરિજિનેટેડ સ્વયંસ્ફુરિત હોય છે.

પણ સ્ત્રીઓમાં ઘણી વાર તે પ્રેરિત હોઈ શકે છે આ સમજ તેમને માઠું લાગવામાંથી ઉગારી લેશે. આપ ધારો તો પતિને હસ્તમૈથુન કરાવવામાં સહકાર આપી તેમની વૃત્તિઓનું શમન કરાવી શકો જો આમ થઈ શકે તો બેમાંથી કોઈને ફરિયાદ નહીં રહેશે આપના પતિ આપની મૂંઝવણ પરત્વે તીવ્ર પ્રતિક્રિયાઓ રિએક્શન્સ નહીં આપે તે જરૂરી છે.

કેમ કે એની માનસિક અસરોથી આપના જાતીય રિસ્પોન્સિસ વધારે ક્ષીણ થઈ જઈ શકે છે હા આપની ‘સ્વિચ ઓફ’ની આ ઘટના જો વારંવાર બન્યા કરતી હોય તો તેનું નિવારણ કરવું ઘટે. પણ તેય ચર્ચાઓ જાણકારી હુંફ તથા સમજદારીથી જ શક્ય બનશે.

સવાલ.હું પંદર વર્ષની છોકરી છું અને મારા બોયફ્રેન્ડના પ્રેમમાં ગળાડૂબ છું એ પણ મને ખૂબ ચાહે છે અમે મળીએ છીએ ત્યારે એ મને વારંવાર હોઠ પર અને ગળા પર કિસ કરે છે છેલ્લા ત્રણ મહિનાથી માસિક આવ્યું ન હોવાથી મને ખૂબ ચિંતા થાય છે ડોક્ટર પાસે ટેસ્ટ કરાવ્યા વિના હું પ્રેગનન્ટ છું કે નહીં એ મારે જાણવું છે.

જવાબ.માત્ર કિસ કરવાથી સ્ત્રી ક્યારેય પ્રેગનન્ટ થાય નહીં. માસિક નિયમિત ન આવવાના જુદાં જુદાં કારણ હોઈ શકે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. પણ જો સં-ભોગ કરતી વખતે બોયફ્રેન્ડે કોન્ડોમ ન વાપર્યું હોય કે તમે કોઈ કાળજી ન લીધી હોય તો ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ તમારા ફેમિલી ડોક્ટરને મળવું જોઈએ.

સવાલ.હું ૨૪ વર્ષનો અપરિણીત યુવાન છું. સોક્સ અથવા સ્ટોકિંગ્સ પહેરેલી યુવતી સાથે સે-ક્સ માણતો હોવાની કલ્પનામાં હું રાચું છું. અને મને આ પ્રકારની કલ્પનાઓનું વળગણ થઈ ગયું છે. બીજી કોઈ પણ બાબત મને આનંદ નથી આપતી. શું મારી અવસ્થા નોર્મલ છે?

જવાબ.હા તમે નોર્મલ છો હસ્તમૈથુન કરતી વખતે ઘણી વ્યક્તિ પોતાને મનગમતી કલ્પનાઓમાં રાચતી હોય છે જો કોઈ કલ્પનાથી તમે ઉત્તેજિત થઈ જતા હો તો એમાં કશું જ ખોટું નથી, પણ તમારા વ્યક્તિત્વનાં પાસાંઓમાં પણ આ પ્રકાર જોવા મળે છે કેમ એ જાણી લેવું જોઈએ. જો આ પ્રકારની ઘેલછા અને ઉત્તેજના તમારા વર્તનમાં જોવા મળતી હોય તો તમારે સાઈકિયાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ.

સવાલ.મેં અને મારા બોયફ્રેન્ડે કારમાં શારી-રિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારથી મારા ઢીંચણની એક નસ ખેંચાઇ ગઇ હોય એવું મને લાગે છે કારણ કે તે સમયથી જ ઢીંચણમાં ખૂબ દુઃખાવો થાય છે તે પહેલાં દુઃખાવો નહોતો થતો.

જવાબ.જગ્યા પ્રોપર ન હોય ત્યારે શારી-રિક સંબંધ બાંધવાથી આવી સમસ્યા ઘણી વાર થઇ જતી હોય છે જે જગ્યાએ દુઃખાવો થતો હોય ત્યાં પેઇન રિલીફ સ્પ્રે લગાવો જો સ્પ્રે લગાવવાથી પણ દુઃખાવો ન મટે તો ડોક્ટરની પાસે જઈ બતાવવું જોઇએ.

સવાલ.હું 32 વર્ષની છું. શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી.

જવાબ.તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ. જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.

સવાલ: હું ૨૩ વર્ષનો કુંવારો યુવક છું, થોડા સમય બાદ મારાં લગ્ન થવાનાં છે. સ્ત્રીઓ માટે ગર્ભાધાનનો ઉત્તમ સમય કયો.

જવાબ: ગર્ભાધાન માટે કોઈ ખાસ નિયત દિવસ નથી હોતા કે ક્યારે સં-ભોગ કરો તો સ્ત્રી પ્રેગ્નન્ટ થાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે ઓવરીમાંથી સ્ત્રીબીજ બહાર આવે ત્યાર પછી જો ૪૮ કલાકમાં એ બીજ શુક્રજંતુને મળે તો ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે.

સામાન્ય રીતે આ સ્ત્રીબીજ માસિક આવવાના પહેલા કે છેલ્લા અઠવાડિયામાં નીકળવાના ચાન્સ ઓછી હોય છે. વચલાં બે અઠવાડિયાં ગર્ભાધાન માટે વધુ સારાં. સંભોગ કર્યા પછી જો સ્ત્રી પોતાના પગ છાતીસરસા ચાંપીને અડધો કલાક પડી રહે તો વાત્સાયનના કહેવા મુજબ આ ઉત્ફુલ્લક આસનથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.

Advertisement