આંખ માં 2 ટીપા આ વસ્તુના નાખવાથી આંખો માં વર્ષો સુધી નહીં થાય કોઈ તફલિક….

મિત્રો તમને જણાવીએ કે તે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે ગાય ને દરેક લોકો માતા કહે છે, મિત્રો પરંતુ ગાય ના દરેક વસ્તુ ખુબ લોકો ને ઉપયોગી છે, મિત્રો ગાય નું દૂધ ખુબ પોસ્તિક છે, ગાય ના છાણ માંથી ખાતર બને છે, મિત્રો તમને જણાવીએ એ તે ગૌ મૂત્ર માંથી ઘણા પ્રકારની દવા અને બીજા ઘણા ઉપયોગ છે, તમને જણાવીએ એ તે ગૌમુત્ર સહેલાઇથી બજારમાં મળી જાય છે અને તેને કોઇપણ પી શકે છે એવું માનવામાં આવે છે કે ગૌમુત્ર પીવાથી તમારી દરેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે.તમને જણાવીએ કે તે આજે કે તે ગૌ મૂત્ર પીવાથીં શરીર ને ખુબ લાભ થાય છે, વધુ માં તમને જણાવીએ કે તે જ્યારે ગર્ભવતી ગાયનું મુત્ર સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કારણકે આ ગૌમુત્રમાં હોર્મોન અને ખનિજ રહેલા છે.વધુ માં તમને જણાવીએ કે તે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. તો આવો જોઇએ તેનાથી થતા ફાયદા અંગે…

Advertisement

અત્યાર ના સમય મા વિવિધ પ્રકાર ના પ્રદુષણો સાથે અનેક પ્રકાર ની બિમારીઓ થવા લાગી છે. આ બિમારીઓ થાય છે તેનો ઉકેલ હજી સુધી શોધાયો નથી. આપણા આયુર્વેદ મા બધા જ રોગ નો ઉકેલ દર્શાવ્યો છે. તે ફક્ત બિમારી મા રાહત નહી પણ તેના મુળ ને પણ કાઢી નાખે છે અને એ વસ્તુ આપણ ને આસાની થી પ્રાપ્ત થઈ જાય છે. તેમજ આંખ ને લગતી તમામ પ્રકાર ની બિમારીઓ નો નાશ કરે છે.

આ એક એવી ઔષધિ છે જે અત્યાર સુધી મા કોઈએ નથી શોધી. જો તમારી આંખ ના રોગ ને દુર કરવા હોય તો ફક્ત બે જ બુંદ ગાય ના મુત્ર ને સવાર ના સમયે આંખ મા નાખવા અને તેનુ પરીણામ તમે પોતે જ અનુભવી શકો છો. આંખ ની કોઈપણ પ્રકાર ની બિમારી મા તે ફક્ત રાહત નથી આપતુ પણ તે બિમારી નો સમૂળગો નાશ કરે છે.

મનુષ્ય ના આંખ ની તમામ પ્રકાર ની સમસ્યા જેવી કે, રતાંધળાપણુ, મોતિયો, ગ્લુકોમા જેવી ચક્ષુ ની ગંભીર બિમારી માટે ગૌમુત્ર એ એક ઔષધ સમાન ગણવામા આવે છે. જેથી તમામ પ્રકાર ના રોગો નો નાશ થાય છે. રેટિનલ ડીટેચમેન્ટ નામ ના રોગ ની કોઈ પણ જાત ની સારવાર હોસ્પિટલ મા ઉપલબ્ધ નથી. દુનિયા ની વિખ્યાત હોસ્પિટલો મા પણ આ રોગ ની કોઈપણ જાત ની દવા બની નથી કે શોધાય નથી.

આવા રોગ મા દવા સમાન ઔષધી છે એ બુંદ ગાય નૂ મુત્ર. માણસ ની આંખ મા અનેક પ્રકાર ની નાની-નાની સમસ્યાઓ થતી જ રહે છે. જેમ કે આંખ બળવી, લાલ થવી, પાણી આવવુ, સોજી જવી વગેરે જેવી સમસ્યાઓ આ ગાય ના મુત્ર ના ઉપયોગ થી દુર થાય છે. આ ઔષધી નો પ્રયોગ કરવા થી આવી સમસ્યાઓ હંમેશ ને માટે દુર જ થઈ જાય છે અને ફરીવાર થતિ નથી.

આ માટે માત્ર તમારે દેશી ગાય નુ મુત્ર લો અને તેને ગાળી એક નાની બોટલ મા ભરી લો. તેની માત્ર બે જ બુંદ આંખ મા નાખવી. આ પ્રયોગ થી વધેલ ચશ્મા ના નંબર ને દુર કરી શકાય છે. આ પ્રયોગ રોજ કરવા થી ચશ્મા ના વધારે મા વધારે નંબર દુર થાય છે એ પણ હંમેશ ને માટે. આ પ્રયોગ ત્રણ મહીના સતત કરવા થી નંબર ધટે છે અને વધારે સમય આંખ મા નાખવા થી નંબર થી છૂટકારો મળે છે.

અમુક રોગ ને ઓછા સમય મા તો અમુક રોગ ને થોડા વધારે સમય મા દુર કરે છે. જેમ કે, કેટરેક્ટ ડીઝોર્વ ને અડધા વર્ષ , ગ્લુકોમા ને ચાર મહીના અને રેટીનલ ડીટેચમેન્ટ માટે એક વર્ષ નો સમયગાળો. અમુક બિમારીઓ ને તો માત્ર છ જ માસ મા દુર કરે છે. નાના બાળક ના કાન મા રશી ની સમસ્યા હોય તો એકધારુ થોડા દિવસ એક જ બુંદ કાન મા નાખો. થોડા જ સમય ના પ્રયોગ થી કાન મા રશી ની સમસ્યા નહી રહે.

તમને જણાવીએ કે તે આજે ગાય નું ગૌ મૂત્ર કબજિયાત નો ખુબ મોટો રામબાણ ઈલાજ છે, તમને જણાવીએ કે તે કબજિયાતની સમસ્યા થવા પર ગૌમુત્રની અંદર અડધી ચમચી મીઠું મિક્સ કરીને પી લો જે પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે, તમને જણાવીએ કે તે આ તે સિવાય ગેસની સમસ્યા પણ ઓછી થાય છે.તેથી આજે જ ગૌ મૂત્ર પીવા નું ચાલુ કરો.

ડાયાબિટીસ,મિત્રો આજે જણાવીએ કે તે આજે કે તે ડાયાબીટીસ ની બીમારી નો પણ ગૌ મૂત્ર ખુબ સારો ઈલાજ થાય છે, ડાયાબિટીસના દર્દીઓએ રોજ ગૌમુત્ર પીવુ જોઇએ.અને તે તેને પીવાથી શુગરનું સ્તર પણ સારુ રહે છે.મિત્રો જણાવીએ કે એ જે લોકો રોજ તેનું સેવન કરે છે, તો તેને શુગરની બીમારી થવાની સંભાવના ખૂબ ઓછી થઇ જાય છે. તેથી ગૌ મૂત્ર પીવું જ જોઈએ.

હૃદયની બીમારી,મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે હૃદયને સ્વસ્થ રાખવા માટે ગૌમુત્રને દિવસમાં બે વખત પીઓ.અને તે પીવા થી તમારા શરીર ને ખુબ લાભ થાશે, તેને પીવાથી હૃદયની બીમારી દૂર રહે છે.વધુ માં માહિતી જણાવતા કહીએ કે તે સાથે આ લોકોએ સવારે અને સાંજે ગૌમુત્રનું સેવન કરવું જોઇએ.

વધારે વજન,આજ કાલ ના સમય માં લોકો ખુબ પોતાના વજન થી પરેશાન છે, તમને જણાવીએ કે તે આજે કે તે વજન ઓછુ કરવા માટે પણ તમે ગૌમુત્રનું સેવન કરી શકો છો.મિત્રો તમને જાણી નને નવાઈ લાગશે કે તે વજન ની બીમારી થી છુટકારો તમે ગૌ મૂત્ર થી મેળવી શકો છો, ગૌમુત્ર પીવા પર એક મહિનાની અંદર વજન ઓછું થવા લાગે છે.તમને જણાવીએ કે તે આજે કે તે વજન ઓછું કરવા માટે તમે એક અડધા ગ્લાસ પાણીની અંદર ગૌમુત્ર, મધ અને લીંબુનો રસ મિક્સ કરીને રોજ સવારે ભૂખ્યા પેટે પીઓ. થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

હોર્મોનનો યોગ્ય વિકાસ,ઘણા લોકો ને ખુબ હોર્મોન નો ખુબ સમસ્યા રહે છે, તમને જણાવીએ કે તે આજે કે તે હોર્મોન અસંતુલિત રહેવાની સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે અને હોર્મોનના અસંતુલિત થવાના કારણે મહિલાઓનું વજન વધવા લાગે છે. તો ખાસ કરી ને મહિલા ઓ ને ગૌ મૂત્ર થોડું થોડું રોજ સેવન કરવું જ જોઈએ, જેથી હોર્મોનને સંતુલિત રાખવા ખૂબ જરૂરી છે જેથી મહિલાઓએ રોજ થોડૂંક ગૌમુત્ર પીવું જોઇએ.

લોહીની ઉણપ,તમને ખબર હોઈ તો ઘણા લોકો ને બીટવેલ કે લોહી ના ટકા ઘટવા ની ખુબ સમસ્યા રહે છે, તો તેને થી બચવા માટે તમારે લોહીની ઉણપ એટલે એનીમિયા થવા પર ગૌમુત્ર પીવું જોઇએ.તમને જણાવીએ કે તે આજે કે તે રોજ ખાલી પેટે તેને પીવાથી એનીમિયાની બીમારી દૂર થાય છે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે તમે ગૌમુત્રમાં ત્રિફલા અને ગાયનું દૂધ મિક્સ કરીને પી શકો છો.આથી લોહી ની ઉણપ ઘટવા ની સમસ્યા દુર થાય છે, તેને પીવાથી એક અઠવાડિયામાં અંદર લોહીની ઉણપની બીમારી દૂર થશે.

Advertisement