સંભોગ બાદજ તરત મહિલાઓને થાય છે આટલી ઈચ્છાઓ…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે સામાન્ય રીતે પુરુષો સંભોગની તરત બાદ સુઈ જાય છે અથવા તો પાર્ટનરથી દૂર હટી જાય છે

Advertisement

આવું કરવાથી પાર્ટનરનો મૂડ ખરાબ થઈ જાય છે શું તમારી સાથે પણ આવું થાય છે શું તમારી પાર્ટનર પણ સેક્સ કર્યા બાદ રીસાઈ જાય છે એમાં તમારી પણ ભૂલ હોય શકે છે કારણ કે મહિલાઓ સેક્સ પછી તમારો પ્રેમ ઈચ્છે છે.

કેટલીક વાતો એવી હોય છે કે, જો તમે તેનું ધ્યાન રાખો તો તમારા અને તમારા પાર્ટનર વચ્ચે પ્રેમભર્યો સંબંધ કાયમ રહેશે મોટાભાગે પુરુષો સેક્સ કર્યા બાદ સુઈ જાય છે, જેનાથી તેના પાર્ટનર લાગે છે પુરુષ તેની પાસે માત્ર મતલબ માટે જ આવે છે. જેથી સંભોગ બાદ તરત સુઈ જ ન જાઓ.

સંભોગ બાદ તમે તમારા પાર્ટનર સાથે સ્પૂન ફીટિંગ પોઝિશનમાં સુઈ જાઓ. જેવી રીતે બે ચમચીઓ એકબીજામાં ફિટ થઈ જાય છે અને તેની સાથે હાથ પસવારતા પસવારતા વાત કરો. જેનાથી મહિલા પોતાને સુરક્ષિત માને છે.

સંભોગની ચરમસીમાએ પહોંચ્યા બાદ પણ મહિલાઓ પોતાના પાર્ટનર સાથે વાત કરવાનું પસંદ કરે છે. એવામાં જો તમે તેના હોઠ અને ગાલ પર ચુંબન આપશો અને કાનની નીચેના ભાગ પર દાંત ચુભાવશો તો સારું લાગશે.

જો તમે તમારા પાર્ટનરના મનની વાત સમજવા માંગો છો કે, તે સંભોગ બાદ શું ઈચ્છે છે, તો તેની ઉપર સ્પૂન ફીટિંગ પોઝિશનમાં સુઈને પૂછો કે તેને કેવું લાગે છે. તે પોતાની ઈચ્છા કહી દેશે, જેથી તેની ઈચ્છાઓને પૂર્ણ કરીને તમે સેક્સ લાઈફને વધુ સારી બનાવી શકો છે.

સંભોગ બાદ તમે તમારા પાર્ટનરને પૂછો કે તેને કેવું લાગ્યું. જો તમે સંભોગની અલગ-અલગ રીત અપનાવો છો તો, તેન પૂછો કે કઈ ક્રિયામાં તેને સૌથી વધુ આનંદ આવ્યો. સંભોગ દરમિયાન તેને શું સૌથી વધુ ગમ્યું. તે વાતોને અજમાવીને તમે તમારા પાર્ટનરને વધુ ખુશ કરી શકો છો.

આવું ખૂબ જ ઓછું થશે કે તમારી પાર્ટનર બીજી વાર સંભોગ માટે કહેશે. એ વાતનું ધ્યાન રાખો કે તમારી પાર્ટનર ક્યારેય પણ આરામ કરવા નહીં માંગે. જો તમારી પાર્ટનર બીજી વાર સંભોગ કરવાનું કહે તો ના નહીં પાડતા.

મિત્રો હવે આપણે જાણીશું કે સંભોગ દરમિયાન મહિલાઓ ને આ વાતો બિલકુલ પસંદ નથી આવતી.છોકરીઓને યુવાવસ્થા અને કિશોરાવસ્થા દરમિયાન તેવું પણ સાંભળવા મળે છે કે, પહેલી વખત કરવામાં આવેલું સેક્સ ઘણું કષ્ટદાયક હોય છે અને તે દરમિયાન ખૂબ બ્લીડિંગ પણ થાય છે. લાંબા સમય સુધી એવું માનવામાં આવે છે કે, છોકરીને પહેલી વખત સેક્સ દરમિયાન બ્લીડિંગ થાય નહીં તો તે છોકરી પહેલા સેક્સ કરી ચૂકી છે. આ તમામ વાત છોકરીઓના મનમાં મનોવૈજ્ઞાનિક રૂપથી સેક્સ પ્રત્યે ડર ઉત્પન્ન કરે છે

અને આ રીતની છોકરીને પહેલી વખત સેક્સ દરમિયાન મોટાભાગે દુખાવાની ફરિયાદ રહે છે.સેક્સને બોરિંગ ન બનાવોઃ સેક્સમાં નવીનતા ન આવવાના કારણે સેક્સલાઈફ મરી પરવારે છે. જો તમે સેક્સ દરમિયાન એક સરખું ફોરપ્લે કે વારંવાર એક સરખી પોઝિશનમાં સેક્સ કરતા હોય તો તેમાં નીરસતા આવી જતી હોય છે. નવી પોઝિશન્સ ટ્રાય કરો, અલગ રીતે અલગ જગ્યાઓ પર કિસ કરો ભલે તેમાં સફળતા ન મળે પણ નવું કરવાના પ્રયાસો ચાલું રાખો.

તમારા પાર્ટનરને તમારી પાસેથી અમુક સેક્સ્પેક્ટેશન્સ હશે જ પણ જો તમે સેક્સની રમતમાં નવાં નિશાળિયાં હશો તો તમે અમુક ભૂલો કરી જ નાખશો. તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આવી ભૂલો કરનારા તમે એકલાં નથી.અનેક છોકરીઓ સેક્સની બાબતમાં ભૂલો કરતી હોય છે. અમે એવી ૧૫ ભૂલોની યાદી બનાવી છે જે મોટાભાગની છોકરીઓ કરતી હોય છે.

તમે જો નવાં નિશાળિયા છો તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ મિસ્ટેક્સ તમે ફોલો ના કરો.નીચે જવાની બીક ભગાવો,જે રીતે તમને ઓરલ સેક્સમાં એન્જોયમેન્ટ મળે છે તે રીતે ગર્લને પણ એન્જોયમેન્ટની જરૂર હોય છે. તમને તે ગંદું લાગતું હોય તો વિચારો તેને પણ ઓરલ સેક્સ વખતે કેવું થતું હશે. તો પછી ગભરાવાનું છોડો અને તમારી જેમ તેને પણ ફુલ એન્જોયમેન્ટ કરાવો.

જો તમારો બોયફ્રેન્ડ સેક્સમાં પહેલું પગલું લે તે તમારા માટે ઈઝી અને સારી બાબત છે. પણ તમે પણ પહેલું પગલું લઈને શરૂઆત કરી શકો છો. મોટાંભાગની મહિલાઓ સેક્સ તરફ પહેલું પગલું ભરતાં અચકાય છે અને ઈચ્છા હોવા છતાં શરમને લીધે શરૂઆત નથી કરી શકતી. પણ જો તમે શરૂઆત કરશો તો તમારા પાર્ટનરને ખૂબ જ ગમશે તેની ગેરેન્ટી.

પસંદ ના પસંદ વિશે જાણો, મોટાભાગના પુરુષો સેક્સમાં પોતાના એન્જોયમેન્ટનો જ ખ્યાલ રાખતા હોય છે, પરંતુ સેક્સને સંભોગ કહે છે માટે તેમાં બન્નેનો વિચાર કરીને ચાલવું જોઈએ. ગર્લને તમે પૂછશો તો તેને શરમ આવશે પણ જો તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ચોક્કસ ખ્યાલ આવસે કે તેને શું ગમે છે અને શું નથી ગમતું, થોડો ફોર્સ કરશો તો તે તમને જણાશે કે તેને બેડ પર કઈ બાબતમાં વધુ મજા આવે છે.

મોટાભાગની મહિલાઓ પોતે નેકેડ કેવી દેખાશે તેની ચિંતામાં સેક્સને ટાળતી હોય છે. પણ તમે કેવાં દેખાઓ છો તેની વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એ સેકન્ડરી બાબત છે. સેક્સ દરમિયાન તમે શું કરો છો તેનું ઈમ્પોર્ટન્સ હોય છે. તમે કેવાં દેખાઓ છો તે સેકન્ડરી ફેક્ટર છે.

તમે રીલેક્સ થઈને એન્જોય કરો.પ્લેઝર કરતા તમારા પર્ફોર્મન્સ પર વધુ મહત્વ આપો છો? આ પુરુષનું અભિમાન છે કે તે ગર્લના પ્લેઝરને મહત્વ આપવાના બદલે પોતાના કોન્સનટ્રેશન પર વધુ ધ્યાન આપે છે. સેશન લાંબું ચાલે તે ગર્લને પસંદ હોય છે

પણ તમે કેટલા હાર્ડ છો તેના કરતા તેમને કેટલું એન્જોયમેન્ટ મળે છે તે પણ તેના માટે મહત્વનું છે.મોટાભાગની મહિલાઓ સેક્સ અગાઉ તેમનાં પાર્ટનરને જજ કરવા માંડે છે અને મનોમન ધારણાઓ કરી લે છે કે તેમનાં પાર્ટનરને તેમની સાથે સેક્સમાં કોઈ રસ નહીં હોય. એવું માની લેવાને બદલે એવું માનો કે તમને તેની સાથે સેક્સની જેટલી ઈચ્છા છે એટલી જ ઈચ્છા તેને પણ છે.

તમારી સાથે સેક્સ કરતાં પહેલાં તમારા પાર્ટનરે બીજી અનેક છોકરીઓ સાથે સેક્સ કર્યું હશે અને આ હકિકત તમને બિલકુલ પણ ગમતી નથી. તેમ છતાં સેક્સ દરમિયાન તેનાં ભૂતકાળની બાબતો અંગે ચર્ચા ના કરો. વર્તમાન પરિસ્થિતિનો આનંદ લો.મહિલાઓ કરતાં પુરુષો પોતાનાં દેખાવ અંગે ખૂબ વધારે ઈનસિક્યોર હોય છે. જો તમે તેમનાં લુક અંગે કોમ્પ્લિમેન્ટ આપશો તો તેને કમ્ફર્ટેબલ લાગશે અને તેનો સેલ્ફકોન્ફિડેન્સ પણ વધશે.

તેનાં કારણે તમારા સેક્સ્યુઅલ રિલેશન્સ વધારે પ્લેઝન્ટ બનશે.જો તમને તમારા પાર્ટનરની સાથે સેક્સ કરવાની તમને ઈચ્છા હોય તો તમને ઈચ્છા છે તે દેખાડો. આ અભિવ્યક્તિ કરતાં ખચકાશો તો તમે કોઈની સાથે કદી પણ સેક્સ નહીં કરી શકો. તમારું બોડી છુપાવવાને બદલે તેની સામે નાનકડો સ્ટ્રિપિંગ એક્ટ કરો અને લાઈટ્સ ચાલુ રાખો.પુરુષો મહિલાઓનાં મનની વાત કહ્યાં વિના જાણી જાય એટલાં તો સ્માર્ટ નથી જ હોતાં તો તમારે તેને તમને સેક્સમાં શું ગમે છે અને શું નથી ગમતું તે સ્પષ્ટ શબ્દોમાં કહીને જણાવવું પડશે.

તમને જે ગમે છે તે પાર્ટ શરુ થાય ત્યારે વધારે સ્ટ્રોન્ગલી રિસ્પોન્ડ કરો તેનાથી તેને ખબર પડશે કે આ તમને ગમે છે.તમને સેક્સ એક્ટ દરમિયાન સેક્સ્યુઅલ પ્લેઝર ના મળ્યું તેનો દોષનો ટોપલો તમારા પાર્ટનરની ઉપર ઢોળી દેવો તે ઈઝી બાબત છે પણ સાચી બાબત નથી. તમારે પણ જવાબદારી લેવી જોઈએ કારણ કે સેક્સ એ બે પાર્ટનરને ઈન્વોલ્વ કરતી ક્રિયા છે અને સેક્સ્યુઅલ પ્લેઝર અને સેક્સ્યુઅલ સેફ્ટી એ તમારી પણ જવાબદારી બને છે. તેની પાસે કોન્ડોમ ના હોય તો તમારે કોન્ડોમ્સ રાખવાં જોઈએ.

અનેક વખત એવું બનતું હોય છે કે મહિલા સેક્સ દરમિયાન એકદમ મિકેનિકલ બિહેવ કરે છે અને બેડ પર મરેલી માછલીની જેમ પડી રહે છે. આવું થાય ત્યારે પુરુષ ટર્નઓફ થઈ જાય છે. સેક્સ એ ટીમ એફર્ટ છે! સેક્સ દરમિયાન મોનિંગ, વ્હિસ્પરિંગ કે કિસિસથી રિસ્પોન્ડ કરો.પુરુષો સેક્સ એક્ટ પછી એકદમ થાકી જતાં હોય છે. મહિલાઓને સેક્સમાં ઓછો થાક લાગે છેય મોટાભાગનાં પુરુષો સેક્સ પછી ઊંઘી જવાનું પસંદ કરતાં હોય છે. આ નોર્મલ છે.

તમને થાક નથી લાગ્યો એટલે તમારા પાર્ટનરને પણ ઊંઘવા ના દો એ યોગ્ય નથી.લાંબા નેઈલ્સ પ્રેટી દેખાય છે અને સેક્સી લાગે છે. પણ, સેક્સ દરમિયાન તમારા લાંબા નેઈલ્સને લીધે એક્સાઈટમેન્ટમાં તેને લગાડી ના બેસો તેનું ઘ્યાન રાખો અથવા તો નેઈલ્સને ટ્રિમ કરી નાખો.મહિલાઓ સેક્સમાં એક્સ્પિરિમેન્ટ્સ કરતાં ખચકાતી હોય છે. એકની એક પોઝિશનમાં અને એક જ રીતે સેક્સ કરવાથી સેક્સ્યુઅલ એક્ટિવિટી બોરિંગ થઈ જતી હોય છે.

થોડાં એક્સ્પિરિમેન્ટલ બનશો તો તમારી સેક્સ લાઈફ સ્પાઈસ્ડ અપ થઈ જશે અને બંને પાર્ટનર્સને સેક્સ્યુઅલ પ્લેઝર મળશે.બધું જ તમારો પાર્ટનર કરે તેવી અપેક્ષા ના રાખો. તે યોગ્ય પણ નથી. આવું કરવાથી તમને એટલું પ્લેઝર મળશે કે તમે તેને પ્લેઝર આપવાનું ભૂલી જશો. તમારે તમારા પાર્ટનરને પણ સેટિસ્ફાય કરવાનો છે એટલું યાદ રાખો.મોટાભાગની મહિલાઓ કદી પણ સેક્સ અંગે વાત નથી કરતી. એ તેમની સૌથી મોટી ભૂલ છે.

તમને સેક્સ અંગે વાત કરવામાં ખચકાટ થતો હોય તો તે નોર્મલ વાત છે પણ તેમ છતાં એ ખચકાટને હરાવીને તમારે તમારા પાર્ટનર સાથે સેક્સ અંગે વાત કરવી જોઈએ. તેનાથી તમારા બંનેનાં સેક્સ અંગેનાં વિચારો અને અપેક્ષાઓ બંને પાર્ટનર્સ સમજી શકશે.સેક્સ એક્ટમાં તમને કોઈ બાબત ગમતી નથી છતાં તમારા પાર્ટનરને ગમે છે એટલે એ કરવું ના જોઈએ. કદી પણ પોતાની ઈચ્છા વિરુદ્ધની કોઈ પણ એક્ટિવિટીમાં ના જોડાવું જોઈએ. તેવું કરવાથી તમારી સેક્સની ઈચ્છા ધીમે ધીમે ખતમ થઈ જશે.

Advertisement