ભેંસ અચાનક જ નાચવા લાગી,જ્યારે બધા સત્ય ખબર પડી કે માલિક એજ નશા વાળી……..

આપડે જાણીયે છીએ કે ગુજરાતમાં દારૂ નો પ્રતિબંધ છે અને આ ભેંસના માલિકે તબેલામાં ગણો બધો દારૂ છુપાવ્યો હતો પોલીસે તબલા ઉપર દરોડો પાડતાં જ ત્યાંથી દારૂ ની ૧૦૩ બોટલો સામે આવી હતી જોકે પોલીસ આવે તે પહેલા જ ભેંસોએ દારૂ સાથે ભળેલું પાણી પી લીધું હતું જેના કારણે આ મામલો વધારે ચગ્યો હતો તમે આજ સુધી માણસોને તો દારૂના નશામાં ઝૂલતા જોયા હશે પરંતુ ભેંસો પણ નશામાં જુલે કે કેમ એ એક વિચિત્ર કિસ્સો ગુજરાતના ગાંધીનગર શહેરથી બહાર આવ્યો છે.

Advertisement

ભેંસો પણ નશામાં હોવાની જાણકારી પોલીસને મળતાની સાથે જ પોલીસે માલિકના સામે મુકદમો દર્જ કર્યો હતો અને તેના પાસે રહેલી બધી દારૂની બોટલો જપ્ત કરી લીધી હતી. ખરેખર થયું એવું કે આ માલિક કે તેના તબેલામાં 103 જેવી દારૂની બોટલો ખાનગી રીતે રાખેલી હતી ત્યારે ભેંસોએ આ શરાબમાં મિક્સ થયેલું પાણી પી લીધું હતું એના કારણે ભેંસો પણ માણસની જેમ ડોલવા માંડી હતી અને આના લીધે પોલીસ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી.દારૂની બોટલો પાણીના કૂંડમાં હવાડામાં છૂપાવીને રાખી હતી. આ બોટલો પાણીમાં ગમે તેમ રીતે ખુલી ગઈ હશે અથવા એકાદ-બે બોટલો ફૂટી પણ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દરેક ભેંસોએ દારૂવાળું પાણી પી લીધું હતું, તેથી ધીમે-ધીમે તેમને નશો ચડવા લાગ્યો હતો.

આમાં બન્યું એવું કે શરાબના માલિકે તેના પાણીના કુંડ ની અંદર શરાબની બોટલો છુપાવીને રાખી હતી, કોઈ કારણે આ બોટલો તેમાં ખુલી ગઈ ત્યાર બાદ ત્યાં રહેલી ભેંસોએ આ પાણી પીધું તો ભેંસોને પણ નશો ચડી ગયો હતો કારણ કે તેમના ઉપર દારૂનો નશો ચડેલો હતો આમાંથી બે ભેંસો બીમાર પણ પડી હતી જેના કારણે ડોક્ટર ને બોલાવાયા હતા જ્યારે ડોક્ટરે તે તબેલા ની વિઝીટ કરી તો કુંડનું પાણી જોઈ અને તેના કલરને જોઈને હેરાન થયા હવે તેમાંથી ખરાબ દુર્ગંધ આવી રહી હતી.

આના વિશે પૂછવામાં આવ્યું તો તબેલાના માલિકે કહ્યું કે ઝાડના પત્તાના પડવાના કારણે આવું થયું છે પણ ડોક્ટર આ જવાબથી સંતુષ્ટ થયા નહીં અને એલસીબી ટીમને આ બાબતની જાણકારી આપી ત્યારબાદ પોલીસ તબેલા ઉપર પહોંચી તો ત્યાં ઘણી બધી માત્રામાં દારૂ મળ્યો હતો,. ત્યાર બાદ જ ખબર પડી કે ઘણી બધી બોટલ તૂટી ગઈ હતી અને પાણીમાં મિક્સ થયેલી હતી અને ભેંસોએ તે પાણી પીવાના કારણે આવો કિસ્સો બન્યો હતો અને તે તબેલા માલિક ઉપર મુકદમો પણ દર્જ કરવામાં આવ્યો છે.

જોકે ડોક્ટર આ જવાબથી સંતુષ્ટ થયો નહીં અને તેને LCBની ટીમને આ વિશે જાણકારી આપી દીધી. તે પછી પોલીસ તબેલામાં પહોંચી તો તેને ત્યાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો. તબેલામાં મળી આવેલા દારૂની કિંમત 35 હજાર રૂપિયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક બોટલો તૂટી ગઈ હોવાના કારણે દારૂ પાણીમાં ભળી ગયું હતુ અને ભેંસોએ તે પાણી પી લીધું હતું. જેથી તેઓ બેકાબૂ થઈ ગઈ હતી. જોકે, પોલીસ તપાસ કર્યા પછી માલિકો દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર વિરૂદ્ધ કેસ નોંધાવશે.

Advertisement