ભિખારી ને મળ્યું ફાટેલું ગાદલું અને રાતોરાત થઈ ગયો લાખોપતિ, જાણો એવું તો શું હતું અંદર……

કોઈ પણ વ્યક્તિના જીવનમાં કિસ્મત ની મોટી ભૂમિકા હોય છે.જો નસીબ તમારી સાથે હોય, તો પછી વ્યક્તિ જોત જોતા માં જ સફળ થઈ જાય છે અને તેનું જીવન બદલાઈ જાય.આજે તમને આવો જ કિસ્સો જણાવીશું જેને જાણીને તમે પણ કહેશો કે કિસ્મત હોઈ તો આવી.આ ભિખારી ની કહાની વાંચીને તમને હસવું પણ આવશે અને તમે આશ્ચર્યચકિત પણ થઈ જશો.

Advertisement

આ કિસ્સો ઉત્તરાખંડના હરિદ્વારના રાણીપુર કોતવાલી વિસ્તારનો છે અહીં આવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ભિખારીનું નસીબ ચમક્યું અને વ્યક્તિનું જીવન બરબાદ થઈ ગયું.અને આ ભિખારી રાતોરાત બની ગયો કરોડપતિ. જાણીએ વધુ માં કે એવો તે કેવો ચમત્કાર થયો.મળતા સમાચાર અનુસાર અહીં રહેતા એક પિતા અને પુત્ર આ એક ભિખારી ને શોધી રહ્યા છે.હકીકતમાં,વાત જાને એમ હતી કે આ છોકરા એ તેના પિતાને જાણ કર્યા વગર ઘરમાંથી એક ફાટેલો ગાદલું લઈ કંઠાલના દરિદ્ર ભંજન મંદિરની બહાર બેઠેલા એક ભિખારીને આપી દીધું.

જ્યારે એક બે દિવસ પછી પિતા એ ગાદલું ઘર માં ન હોવાથી દીકરાને પૂછ્યું કે આ ગાદલું ઘર માં પડ્યું હતું જે ક્યાં ગયું ત્યારે એના દીકરા એ કહ્યું કે આ ગાદલું તો મેં એક ભિખારી ને આપી દીધી.એની જોડે ફાટેલા કપડાં હતા તો મેં આવું કર્યું.પણ જેવી જ પિતા એ આ વાત સાંભળી કે દીકરા ને ગાળો આપવાનું ચાલુ કરી દીધું.

પણ પછી દીકરા ને થયું કે પિતા આ જુના ગાદલા માટે મેં ગાળો કેમ આપે છે ત્યારે પિતા એ કહ્યું કે ડોબા આ ગાદલા માં મેં મારી બધી કમાણી સંતાડીને રાખી હતી.તે પેલા ભિખારી ને જે ગાદલું આપ્યું એમાં મારા 40 લાખ રૂપિયા રાખેલા હતા અને આ વાત સાંભળતા જ દીકરા ના ઉડી ગયા હોસ.પછી આ સાંભળીને તરત જ પિતા અને પુત્ર આ મંદિરે ગયા જ્યાં પેલો ભિખારી બેઠો હતો પણ ત્યાં જઈને જોયું તો બન્ને ને થઈ ગયો દાવ પેલો ભિખારી ત્યાંથી થઈ ગઈ રફુ ચક્કર.

અહેલાલ પ્રમાણે આ ઘટનાના ત્રીજા દિવસે બંનેને એક મંદિરની બહાર ભિખારી હોવાનું જાણવા મળ્યું હટીમપરંતુ અહીં નસીબ ફરી એકવાર પાછું પડ્યું. ખરેખર, તે ભિખારીએ તે ગાદલું બીજા ભિખારીને થોડા રૂપિયામાં વેચી દીધું હતું.જોયું ને કિસ્મત કોને કહેવાય.પેલું કહેવાય છે જે બે ના ચક્કર માં ત્રીજો ફાવે અહીં એવું જ થયું છે.

Advertisement