માસિક વખતે સંભોગ કરવાથી પણ થઈ ધારણ થઈ શકે છે ગર્ભ?,જાણો શુ કહે છે ડોક્ટર..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મહિલાઓને મોટાભાગે ગર્ભાવસ્થા અને માસિકને લઈ ગેરસમય હોય છે. મહિલાઓને ગેરસમજ હોય છે કે માસિકના દિવસો દરમિયાન સેક્સ કરવાથી ગર્ભાવસ્થા રહેતી નથી. પરંતુ આ એક ભુલભરેલી માન્યતા છે. માસિક દરમિયાન સેક્સ કરવાથી પણ ગર્ભ રહી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો માસિક સમયે અનપ્રોટેક્ટેડ સેક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. જ્યારે પુરુષના સ્પર્મ મહિલાના એગ્સ સાથે મળે છે ત્યારે ગર્ભધારણ થાય છે.

Advertisement

આ રીતે થઈ શકે છે ગર્ભધારણ.મહિલાની ઓવરીમાંથી એગ્સ દર મહિને નીકળે છે. આ એગ્સ 12થી 24 કલાક શરીરમાં જીવિત રહે છે. પરંતુ પુરુષના સ્પર્મ 3થી 5 દિવસ જીવિત રહે છે. સામાન્ય રીતે મહિલાનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે. તેમાં એગ્સ રિલીઝ 12,13,14માં દિવસે થાય છે. આ દરમિયાન સેક્સ કરવાથી જો સ્પર્મ એગ્સને મળી જાય તો ગર્ભ રહે છે. મહિલાઓને ઓવ્યૂલેશન દરમિયાન પણ બ્લીડિંગ થાય છે.

માસિક ચાલતું હોય ત્યાં પણ રહી શકે છે ગર્ભ.ક્યારેક વજાઈનલ બ્લીડિંગને મહિલાઓ માસિક સમજી લે છે. માસિક ચાલે છે અને ગર્ભ નહીં રહે તેવું માની સેક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. પુરુષના સ્પર્મ મહિલાના શરીરમાં 3 દિવસ સુધી જીવિત રહે છે. તેથી માસિક ચાલતું હોય ત્યારે કરેલા સંભોગથી ગર્ભ રહી શકે છે.

સામાન્ય રીતે છોકરીઓ 11 થી 13 વર્ષની ઉંમરે માસિક સ્રાવ શરૂ કરે છે અને દરેક છોકરી કઈ ઉંમરે માસિક સ્રાવ શરૂ કરશે તે ઘણી વસ્તુઓ પર આધારિત છે જેમ કે છોકરીના જિન્સ,ખોરાક,કામ કરવાની રીત તે જ્યાં રહે છે તે સ્થળની ઉચાઈ વગેરેની રચના પીરિયડ્સ અથવા માસિક સ્રાવ મહિનામાં એકવાર થાય છે અને આ ચક્ર સામાન્ય રીતે 28 થી 35 દિવસનો હોય છે તેમજ સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા દર મહિને થાય છે અને 28 થી 35 દિવસની વચ્ચે નિયમિત માસિક સ્રાવ થાય છે તો કેટલીક છોકરીઓ અથવા મહિલાઓને 3 થી 5 દિવસ સુધી માસિક સ્રાવ હોય છે તો કેટલીક 2 થી 7 દિવસ સુધી હોય છે

મિત્રો માસિક સમયે સેક્સ કરવાનું મોટા ભાગના કપલ્સ ટાળે છે. કેટલાક કપલ્સ માને છે કે આમ ન કરવું જોઈએ, કેટલાકની માન્યતા હોય છે કે મજા નહીં આવે અને કેટલાકને તે ખરાબ લાગે છે પરંતુ હકીકતમાં જો માસિક સમયે સેક્સ કરવામાં આવે તો તે સાવ સામાન્ય વાત જ છે. દરેક કપલએ એકવાર તો માસિક સમયે સેક્સ ટ્રાય કરવું જોઈએ. કારણ કે માસિક સમયે બંધાતા શારીરિક સંબંધોથી શરીરમાં ખાસ પ્રકારના ફેરફાર થાય છે અને સામાન્ય દિવસોમાં જ્યાં તમને લુબ્રિકેશનની જરૂર પડે છે.

તેવામાં માસિક સમયે સેક્સ કરતી વખતે તેની જરૂર નહીં પડે. પ્રાઈવેટ પાર્ટમાં લોહીના કારણે નમી રહે છે અને તેના કારણે સેક્સ ક્રિયા સરળતાથી થાય છે. માસિક સમયે સેક્સ કરવાથી પીરિયડ સાઈકલ ઘટી જાય છે. તેના કારણે ઈન્ડોર્ફિન અને પ્રોસ્ટાગ્લૈન્ડિન જેવા હોર્મોન રિલીઝ થાય છે માસિક સમયે દુખાવો થવાની તકલીફ મોટાભાગની મહિલાઓને થાય છે આ તકલીફ સેક્સ કરવાથી દૂર થઈ શકે છે. સેક્સ કરવાથી ફીલ ગુડ હોર્મોન રિલીઝ થાય છે અને તેના કારણે દુખાવામાંથી રાહત મળે છે માસિક સમયે સેક્સ કરવાથી ગર્ભ રહેવાનું જોખમ રહેતું નથી. જો કે માસિક સમયે સેક્સ કરવાથી ગર્ભ રહી પણ શકે છે પરંતુ તેની સંભાવના ઓછી રહે છે.

માસિક સ્ત્રાવ વખતે સબંધ બાંધવાથી સ્ત્રીઓને માસિક વધારે આવે તેનાથી ગભરાવવું જોઈએ નહિ. એનાથી આંતરિક અવયવોને કોઈ જ પ્રકારનું ડૅમેજ થતું નથી. એવું જોવા મળ્યું છે કે સંભોગ દરમ્યાન વધુ બ્લીડિંગ થઈ જાય તો ઓવરઑલ બ્લીડિંગનો સમય ઓછો થઈ જાય છે. માસિક સ્ત્રાવ દરમ્યાન સંભોગ કરવો સુરક્ષિત છે. પરંતુ આ પ્રક્રિયામાં બન્ને પક્ષની સંમતિ મહત્ત્વની છે. ખાસ કરીને સ્ત્રીની તૈયારી હોવી ખૂબ જરૂરી છે. કેટલીક સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમ્યાન વધુ પીડા થતી હોવાને કારણે કે પછી સંકોચને કારણે સમાગમ કરવાનું ગમતું નથી હોતું તો ઘણાં યુગલોને માસિક દરમ્યાન સંભોગ કરવામાં વધુ આનંદ આવતો હોય છે.

હાઇજીનની જાણ જો સ્ત્રીને પૂરતી ન હોય તો પુરુષને ઇન્ફેક્શન થવાની અને યુરિનમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. સેક્સ દરમ્યાન એન્ડોર્ફિન અને એડ્રિનાલિન હૉર્મોન્સ રિલીઝ થાય છે. આ કારણે તેઓ ચિંતામુક્ત થઈને સેક્સ માણી શકે છે, પરંતુ કૉન્ડોમ પહેરીને કરો તો વધારે સારું રહે છે. જોકે માસિક દરમ્યાન અને એ પછી પણ સ્ત્રીએ એ ભાગની યોગ્ય ચોખ્ખાઈ રાખવી જરૂરી છે.

માસિક સ્ત્રાવ દરમ્યાન યોનિમાર્ગમાં વધુ ભીનાશ અને ચીકાશ હોય છે એટલે સંભોગ કરવામાં સરળતા રહે છે. બીજું, આ સમય દરમ્યાન પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નહીંવત્ હોય છે. એ એક પેઇનકિલરનું કામ પણ કરે છે. જો સ્ત્રીને પૂરતો સંતોષ થયો હોય તો પિરિયડ્સ દરમ્યાન થતા કમર, પેડુ અને પગના દુખાવામાં રાહત મળે છે જો સ્ત્રીઓ પીરિયડ દરમિયાન સેક્સ કરે છે, તો પછી તેમનો તાણ અને પીડા બંને ઘણી હદ સુધી ઘટાડે છે. ખરેખર, આ સમયે સેક્સ કરવાથી માસિક ખેંચાણમાં રાહત મળે છે. કારણ કે સેક્સ પછી એન્ડોર્ફિન્સ બહાર પડે છે, આ સંશોધન બહાર આવ્યું છે.

સંશોધન દર્શાવે છે કે સમયગાળા દરમિયાન સેક્સ માણવાથી સ્ત્રીઓના શરીરમાં માસિક પેશીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થાય છે. આ કારણોસર, તેમના સમયગાળા પણ ઝડપથી સમાપ્ત થાય છે. આટલું જ નહીં, આ સમયમાં થતી ગંઠાઇ જવાની સમસ્યા પણ મહિલાઓ માટે હલ થાય છે અને આ સંશોધનથી એ પણ બહાર આવ્યું છે કે લોકો પીરિયડ દરમિયાન સેક્સ માણવાની વાત કરતા નથી. પરંતુ આનો અર્થ એ નથી કે લોકો આ સમય દરમિયાન સેક્સ નથી કરતા.

સંશોધનથી બહાર આવ્યું છે કે 30 ટકા લોકો પીરિયડ દરમિયાન શારીરિક સંબંધોને પસંદ કરે છે.જો કે આ સમય દરમિયાન વિશેષ કાળજી લેવી પડશે અને જો સલામતીનું ધ્યાન ન રાખવામાં આવે તો મહિલાઓ ને જાતીય ચેપ લાગવાનું જોખમ હોઈ શકે છે. કારણ કે પીરિયડ્સ દરમિયાન તેમની સર્વાઇકલ દિવાલ વધુ ખુલ્લી હોય છે અને તેથી તે દરમિયાન સંબંધ બનાવતા પહેલા સલામતીનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે.

Advertisement