શું તમે જાણો છો ભારતમાં કુલ કેટલા વૈશ્યાલય છે આંકડા જાણી નેજ ચોંકી જશો…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કોલકાતાના સોનાગાછીમાં આવેલા રેડલાઈટ એરિયાને એશિયા અને ભારતનો સૌથી મોટો રેડલાઈટ એરિયા ગણવામાં આવે છે પરંતુ આ ઉપરાંત પણ ભારતમાં ઘણાં રેડલાઈટ એરિયા છે ક્યાં છે આ એરિયા આજે અમે તમને જણાવીશું ભારતના આવા 8 રેડલાઈટ એરિયાઓ વિશે.

Advertisement

દેશના દરેક રાજ્યના કેટલાક કે બીજા કેટલાય ભાગોમાં શારીરિક વેપાર ખુબજ ઝડપથી ફેલી રહ્યો છે અને જ્યાં લાખો મહિલાઓ દુનિયાથી દુર રહીને પોતાનુ લાચાર જીવન જીવે છે અને એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ પોતાની ઇચ્છાની વિરુદ્ધ થઇને શરીરના વેપારમાં આવે છે અને મોટાભાગની મહિલાઓ એવી હોય છે કે જેમની કોઈ મજબુરી હોય છે અથવા તેમની જાણકારી ની બહાર તેમને આ દેહ વ્યાપારના બજારમા વેચી દેવામાં આવે છે.

મિત્રો શરીરના વેપારનો ધંધો દેશના લગભગ દરેક રાજ્યના કેટલાક કે અન્ય ભાગોમાં પગ ફેલાવી રહ્યો છે જ્યાં લાખો મહિલાઓ દુનિયાથી કાપીને જીવન જીવે છે અને એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાના શરીરના વેપારમાં આવે છે મોટાભાગની મહિલાઓ એવી હોય છે કે જેની પાસે કાં તો સામે શક્તિ હોય અથવા અજાણતાં આ કુખ્યાત બજારોમાં વેચાય છે ભારતમાં વેશ્યાવૃત્તિની પ્રથા આજની નથી પરંતુ સદીઓથી ચાલી રહી છે.

કમાઠીપુરા, મુંબઈ.આમ તો સેક્સ વર્કરનું કામ ગેરકાયદેસર છે પણ મુંબઈ સહિત તમામ શહેરોમાં આ બિઝનેસ ચાલે છે.કમાઠીપુરાને મુંબઈનો સૌથી જૂનો અને એશિયાનો બે નંબરનો રેડલાઈટ એરિયા કહેવામાં આવે છે.પહેલા આ જગ્યાને લાલ બજાર કહેતા પણ હવે અહીં રહેતા વર્કર્સ (કમાઠી)ને લીધે આને કમાઠીપુરા નામ આપવામાં આવ્યું છે. આ વર્કર્સ મુંબઈમાં કંસ્ટ્રક્શનનું કામ પણ કરે છે.1992માં અહીં કામ કરતા વર્કર્સની સંખ્યા 50 હજાર હતી જે હવે વધીને 1600 થઈ ગઈ છે.સંખ્યા ઘટવાનું કારણ રહેવાની ઓછી જગ્યા છે.જગ્યાના અભાવે ઘણાં વર્કર્સ મહારાષ્ટ્રના બીજા ભાગોમાં જતાં રહ્યાં.બાકીના સેક્સ વર્ક્સ પણ અહીં ખરાબ હાલતમાં રહે છે.

બુધવાર પેઠ, પૂણે.અંદાજિત આંકડાઓ મુજબ અહીં આશરે 5 હજાર જેટલી સેક્સ વર્કર્સ કામ કરે છે. બુધવાર પેઠ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને પુસ્તકોના બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં જ સૌથી શ્રીમંત મંદિર દગડુશેઠના ગણપતિનું મંદિર પણ છે. 2015માં આવેલા એક રિપોર્ટ મુજબ અહીં 440 કોઠા છે અને 5 હજાર સેક્સ વર્કર્સ રહે છે.

મીરગંજ, અલ્હાબાદ.કેટલાય રિપોર્ટ્સમાં અલ્હાબાદના આ રેડલાઈટ એરિયાને જબરદસ્તી વેશ્યાવૃત્તિ અને છોકરીના અવેધ ખરીદ-વેચાણ માટે બદનામ ગણાવે છે. અહીં લૂટફાટની ઘટનાઓ બનતી હોવાથી ઘણાં આ જગ્યાને વિઝિટર્સ માટે પણ જોખમી ગણાવે છે. જો કે આ જગ્યાને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જન્મસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અલ્હાબાદની હાઈકોર્ટમાં વકિલાત કરતા મોતીલાલ નહેરુ આ વિસ્તારમાં ઘર ભાડે લઈને રહેતા હતા.

જી.બી.રોડ દિલ્હી.સેન્ટ્રલ દિલ્હીમાં આવેલો આ રેડલાઈટ એરિયા પણ ખાસ્સો ફેમસ છે. આ એરિયામાં હાર્ડવેરની દુકાનો છે અને આ દુકાનોની ઉપર બનેલા મકાનોમાં સેક્સ વર્કર્સ રહે છે. સેક્સ વર્કર્સની અલગ-અલગ ઇમારતોને ખાસ નંબર આપવામાં આવ્યા છે.કેટલીક જગ્યાએ મનોરંજન માટે સેક્સ વર્કર્સની સાથે સાથે ગાનારાઓ પણ હોય છે.ચતુર્ભુજ સ્થાન, મુઝફ્ફર નગર.બિહારનો આ રેડલાઈટ એરિયા ઘણો જૂનો છે.

જૂના જમાનામાં અહીં કામ કરતી છોકરીઓને શિવદાસી કહેતા હતા. અહીં એવા કેટલાક મંદીરો પણ છે જેની આસપાસ સેક્સ વર્કર યુવતીઓ રહે છે. થોડાં વર્ષો પહેલાં અહીંની એક વર્કરે મુઝફ્ફરનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલરની ચૂંટણી જીતી લીધી હતી.

શિવદાસપુર, વારાણસી.જૂના જમાનામાં તવાયફ કલ્ચર માટે વારાણસીનું નામ લેવાતું હતું. હવે અહીં સેક્સ વર્કર્સની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે પરંતુ પહેલા તેની ગણતરી મુખ્ય રેડલાઈટ એરિયામાં થતી હતી. એક રિપોર્ટ મુજબ થોડાં વર્ષો પહેલાં સરકારના પ્રયાસોથી શિવદાસપુર ફર્સ્ટ ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યૂશન ફ્રી એરિયા બનવામાં સફળ રહ્યું છે.

ઇતવારી નાગપુર.નાગપુરમાં આવેલા આ રેડલાઈટ એરિયાને ગંગા-જમનાના નામે પણ ઓળખવામાં આવે છે.કેટલાક રિપોર્ટમાં તો આને વધી રહેલી ક્રિમિનલ એક્ટિવિટીઝવાળી જગ્યા પણ કહેવાય છે. અહીં સ્મગલિંગનું કામ પણ થાય છે. એક અંદાજ મુજબ 100 વર્ષ જૂના આ એરિયામાં 3 હજાર જેટલી યુવતીઓ દેહવિક્રયનું કામ કરે છે.

સોનાગાછી કોલકાતા.આ એશિયાનો સૌથી મોટો રેડલાઈટ એરિયા છે.એક અનુમાન મુજબ હાલ અહીં 14 હજારથી વધારે યુવતીઓ આ કામ કરે છે.ભારતીય ઉપરાંત મોટી સંખ્યામાં નેપાળી અને બાંગ્લાદેશી મહિલાઓ પણ દેહવિક્રયનું કામ કરે છે.જેમાં ઘણી નાબાલિગ છોકરીઓનો પણ સમાવેશ થાય છે.કેટલાક ન્યૂઝ રિપોર્ટ આને હાઈ ક્રાઇમ રેટવાળો એરિયા પણ કહે છે.અહીના બાળકોના જીવન પર બનેલી બોર્ન ઇન ટુ બ્રેથલ્સ નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી, જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

કલકત્તા સૌથી મોટું મહાનગર છે અને અહીં એશિયાનો સૌથી મોટો રેડ લાઈટ એરિયા છે. અહીં મોટી મોટી ઈમારતોમાં હજારોની સંખ્યામાં સેક્સ વર્કર રહે છે અને દેહ વ્યાપાર કરે છે અહીં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટેનું લાયસન્સ પણ પ્રાપ્ત છે અને અહીં વિવિધ સમુહ આ વ્યાપારમાં જોડાયેલા જોવા મળે છે. આંકડાકીય જાણકારી અનુસાર અહીં અંદાજે 3 લાખ મહિલા અને 18 વર્ષથી નાની ઉંમરની 10 હજાર કિશોરીઓ આ ધંધામાં ડૂબેલી છે.

સ્વપ્નનગરી મુંબઈ પણ આ ગોરખધંધાના કારણે પ્રખ્યાત છે. અહીંના કમાઠીપુરાને એશિયાનો સૌથી જૂનો રેડ લાઈટ એરિયા કહેવામાં આવે છે અને અહીં અનેક યુવતીઓના ભવિષ્ય અંધારા માં પહોંચી ચુક્યા છે તેમજ કમાઠીપુરાના રેડ લાઈટ એરિયામાં કુલ નવ ગલી છે જેમાં 2 લાખથી વધારે સેક્સ વર્કર રહે છે.

મેરઠ શહેરની વચ્ચોવચ કબાડી બજાર નામનો રેડ લાઈટ એરિયા છે. અહીં કબાડ એટલે કે ભંગાર નહીં પરંતુ દેહ વ્યાપાર થાય છે. આ જગ્યા દેશભરમાં બદનામ છે પોલીસ પણ અહીં અનેકવાર રેડ કરી અને યુવતીઓને બચાવે છે પરંતુ આ નરક હજુ પણ ધમધમી રહ્યું છે.

મેરઠમાં નેપાળ તેમજ પશ્ચિમ બંગાળથી યુવતીઓને લાવવામાં આવે છે અને અહીં 75 જેટલા કોઠા છે જેમાં 400થી વધારે સેક્સ વર્કર રહે છે. દિલ્હીમાં પણ ગારસ્ટિન બાસ્ટિન રોડ એટલે કે જીબી રોડ પર રેડ લાઈટ એરિયા ધમધમે છે. 1965માં આ જગ્યાનું નામ સ્વામી શ્રધ્ધાનંદ માર્ગ કરવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યાએ દેહ વ્યાપાર ખુલેઆમ ચલાવવામાં આવે છે.

શિક્ષણનું કેન્દ્ર મનાતા પ્રયાગરાજને મુખ્ય તીર્થસ્થાન તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આસ્થાની આ નગરી પણ દેહવ્યાપારથી દૂર નથી અને અહીંના મીરગંજ વિસ્તારમાં વૈશ્યાવૃત્તિ કરવામાં આવે છે તેમજ અહીંનો રેડ લાઈટ એરિયા અંદાજે દોઢસો વર્ષ જૂનો હોવાની ચર્ચા છે. યુવતીઓને નોકરી અને કામ અપાવવાની લાલચ આપી અને અહીં લાવી દેહવ્યાપારના ધંધામાં લીપ્ત કરવામાં આવે છે.

ભારતીય દંડ સંહિતા અનુસાર સાર્વજનિક સ્થાન નજીક વૈશ્યાવૃતિ કરવા કે કરાવવા પર સેક્સ વર્કસને 3 માસ જેલની સજા થઈ શકે છે. જો સેક્સ વર્કર 18 વર્ષથી નાની ઉંમરની હોય કે પછી તેના ગ્રાહક નાની ઉંમરના હોય તો તેને સાતથી દસ વર્ષની સજા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવે તો તેને 2થી 5 વર્ષની સજા અને 2000 હજાર દંડ થઈ શકે છે.

Advertisement