100 વર્ષ પહેલાં કઈ આવું હતું આપણું ભારત,જોવો પહેલા ના સમય ની એક ઝલક….

જ્યારે પણ ભારત દેશના ઇતિહાસનું નામ આવે છે ત્યારે પહેલો ઉલ્લેખ રાજા અને મહારાજાઓનો આવે છે. પહેલાના સમયમાં ભારતમાં કોઈ સરકાર નહોતી. તે સમયે જનતા માટે રાજ મહારાજા બધું હતું. આ સિવાય કોઈપણ રાજ્યના રાજા દ્વારા જે પણ નિયમો અને કાયદા બનાવવામાં આવતા તે આખા રાજ્યને ધ્યાનમાં લેવા પડતા હતા. આવી સ્થિતિમાં, તે સમયના રાજ્યોના રાજાઓ ગાદી મેળવવા માટે ઘણા યુદ્ધો કરતા હતા અને જે યુદ્ધ જીતે તેને રાજ્ય સોંપવામાં આવતું હતું.

જો આપણે ભારતીય ઇતિહાસને કાળજીપૂર્વક વાંચીએ, તો આપણને ઘણા રાજાઓ અને તેમની રાણીઓનો ઉલ્લેખ મળશે. જેમણે તેમના રાજ્યની રક્ષા માટે પોતાનો બલિદાન આપ્યું અને ઘણા યુદ્ધો જીત્યા. આ સાથે, તે સમયના રાજા અને મહારાજાએ કિલ્લાઓ અને મહેલો બાંધવામાં ખૂબ ગર્વ અનુભવતા હતા. કિલ્લા અથવા મહેલ વિનાનું રાજ્ય અપૂર્ણ માનવામાં આવતું હતું.

 

ઘણી વાર એવું બને છે કે હું ઘરની બહાર નીકળું છું અને ક્યાંક ફરવા માટે જઉં છું. અને મને ખ્યાલ આવે છે કે જ્યારે બ્રિટિશરો ભારત પર શાસન કરતા હતા, ત્યારે શું તે સમયે આવું જ દેખાતું હશે? અને મને ખબર છે કે આ જ વિચાર તમારા મગજમાં પણ ઘણી વાર આવતો હશે. તો આજે હું આવી જ કેટલીક તસવીરો તમારી સમક્ષ રજૂ કરવા જઇ રહ્યો છું, તે જોયા પછી તમે સમજી શકશો કે 100 વર્ષ પહેલાં આપણો ભારત કેવો લાગતો હતો.આ બ્રિજ જે તમે હવે જોઇ રહ્યા છો, આ દાર્જિલિંગની તીસ્તા નદીની ઉપર ભુતાનના માર્ગ પર બનેલો વાંસનો પુલ. જે 100 વર્ષ પહેલા આવો દેખાતો હતો.

 

પહેલાના સમયમાં રાજા મહારાજા હતા. અને સાથે મહારાણી પણ હતી. તો તમે આ ચિત્રમાં જે મહારાણી દેખાય રહી છે તે પ્રતાગઢ ની મહારાણી છે.એકલા રાજા કંઈ પણ કરી શકતા નથી, રાજાની સાથે તેની સેના હોવી પણ જરૂરી છે, તો પછી તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તે ભરતપુરના મહારાજા જસવંતસિંહ અને તેના દરબારની છે.તમે તેને જોઇને આને ઓળખી ગયા હશો, આ બ્રિટિશ યુગનું “તાજમહેલ” છે, જે આજે પણ ભારતનું ગૌરવ છે અને તે તેમ ને તેમ જ ઉભો છે. આજે પણ તેનું નામ વિશ્વના 7 અજાયબીઓમાં આવે છે.

આજે પણ આપણા દેશમાં ઘણા સ્થળોનએ આદિવાસીઓ રહે છે, તે જ રીતે તેઓ પહેલાં પણ રહેતા હતા. તો તમે જોઈ રહેલ આ તસવીર એ નીલગિરી ટેકરી પર રહેતા કુરુમ્બા આદિવાસીઓની તસવીર છે.ભારતનો લાલ કિલ્લો આજે નહીં પરંતુ ઘણા વર્ષોથી ભારતનું ગૌરવ છે. એ જ રીતે, બ્રિટીશ યુગમાં પણ દિલ્હીનો લાલ કિલ્લો ભારતનો ગૌરવ હતો અને બ્રિટિશ યુગમાં આ લાલ કિલ્લો કંઈક આવો બતાતો હતો.દરેક જણ વિચારે છે કે રાજા કેવા દેખાતા હશે, અને તેના વિશે તેવું શું ખાસ હશે. તો મિત્રો, આ ગ્વાલિયરનો મહારાજા છે, તમે તેને જોઈને સમજી ગયા હશો કે મહારાજા કેવા દેખાતા હશે.

લખનઉ રેસિડેન્સી વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે. અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં રહેતા લોકોએ તેને જોયા જ હશે. તો તમને જણાવી દઈએ કે, બ્રિટિશ યુગમાં લખનઉ રેસીડેન્સી કંઈક આવું દેખાતું હશે.

આ તસવીર રાજકોટની રાણીની છે, તે જોઈને તમે સમજી જ ગયા હશો કે મહારાણીઓ પહેલા કેવી દેખાતી હતી.દિલ્હીમાં આજે પણ ઘણી એવી જગ્યા છે જે ખૂબ જ પ્રખ્યાત છે. તેમાંથી એક કાશ્મીરી દરવાજો છે. તો મિત્રો, તમને જણાવી દઇએ કે દિલ્હીનો કાશ્મીરી ગેટ 100 વર્ષ પહેલા આવો દેખાતો હતો.

જોકે પહેલાના સમયની રાણીઓ સાથે રાજાઓ અને મહારાજાઓની ઘણી સુંદર અને રોમેન્ટિક તસ્વીરો તમે જોઈ હશે. આ પેઇન્ટિંગ્સમાં રાણીઓ ખૂબ જ સુંદર દેખાતી હતી. આ રાણીઓની સુંદરતા એટલી બધી હતી કે તે કોઈને પણ દિવાના બનાવી શકે છે. પરંતુ રાણીઓએ તેમની સુંદરતા જાળવવા શું કરતી હતી? શું તમે ક્યારેય આ પ્રશ્ન વિશે વિચાર્યું છે? તેમણે કઈ યુક્તિઓથી રાજાઓને પોતાની તરફ આકર્ષિત કર્યા? કદાચ તમને આ પ્રશ્નો વિશે ખબર નહીં હોય.

રાણીઓની સ્નાન કરવાની પદ્ધતિ ખૂબ જ વિશેષ હતી. તે સામાન્ય પાણીને બદલે ગુલાબજળ અને દૂધથી નહાતી હતી. તેનાથી તેમની ત્વચા નરમ અને સાફ રહેતી હતી. આ કારણે તેમનો ચહેરો વધુ ચમકતો હતો. તે રાજાઓને લલચાવવા માટે આ કરતી હતી.

આજના સમયમાં જેને આપણે પરફ્યુમ કહીએ છીએ તે પહેલાના સમયમાં પરફ્યુમનો ઉપયોગ કરતી હતી. અત્તર ફૂલોથી બનાવવામાં આવ્યું હતું. રાણીઓ ફૂલોનો રસ સરસ રીતે લગાવતી કે જેથી આખો દિવસ તેમના કપડા સુગંધિત રહે. તે રાજા-મહારાજાઓને આકર્ષવા માટે આ કરતી હતી અને તેમની આ પદ્ધતિ કામ પણ કરતી હતી.પહેલાના સમયમાં કોઈ જીમ નહોતી. આવી સ્થિતિમાં, રાણીઓ ફિટ અને આકર્ષક દેખાવવા માટે શારીરિક કુશળતા પ્રાપ્ત કરતી હતી. તે સમયે, રાણીઓ તલવાર બાજી અને શારિરીક કસરતમાં ભાગ લેતી હતી.